વૃદ્ધ પેન્શન યોજના 2024, દર મહિને 1000 રૂપિયાની સહાય – Vrudh Sahay Yojana Gujarat

વૃદ્ધ પેન્શન યોજના 2023 Vrudh Sahay Yojana Gujarat
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના) | Niradhar vrudh sahay yojana gujarat form, Vrudh Pensan Yojana Gujarat 2023, sje.gujarat.gov.in 2023, E-Samaj Kalyan, Niradhar pension yojana gujarat

આજે આપણે આર્ટીકલ દ્વારા જાણીશું કે Niradhar Vrudh Sahay yojana (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ  વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે?  ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.  આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર  વૃદ્ધોને દર મહિને 750/-  રૂપિયાથી લઈને 1000/-  સુધી આપે છે.

Niradhar Vrudh Sahay Yojana Gujarat 2024 (નિરાધાર વૃદ્ધ પેંશન સહાય યોજના)

Table of Contents

આમ, ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃધ્ધો માટે ઘણી બધી યોજનાઓ ચાલે છે જેમકે, સંકટ મોચન સહાય યોજના, વય વંદના યોજના, પાલક માતા પિતા યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, દિવ્યાંગ બસ પાસ યોજના જેવી ઘણી બધી વગેરે યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.

આજે હું તમને આયુ આર્ટીકલ દ્વારા નિરાધાર વૃધ્ધ સહાય યોજના 2022 ની વિશે ની બધી જ માહિતી આપે જેમ કે જરૂરી દસ્તાવેજો, આ યોજના માટે અરજી ક્યાં કરવી, આ યોજના માટે જરૂરી અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું, આ યોજના માટે આવકની મર્યાદા શું છે, યોજના ની છેલ્લી તારીખ શું છે, નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન હેલ્પલાઇન નંબર શું છે? જેવી વગેરેની માહિતી અમે તમને જણાવીશું જો તમે આર્થિક ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરીને અમને પ્રોત્સાહન આપી શકો છો.

યોજનાનું નામનિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના સહાય યોજના
રાજ્યગુજરાત
લાભાર્થીઓ -1જે વૃદ્ધને 21 વર્ષ કે તેનાથી વધુ વર્ષ નો ઉંમર ધરાવતો પુત્ર ન હોવો જોઈએ
લાભાર્થી – 2દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે (Launched By)ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
અમલીકરણ તારી (Launched Date)તારીખ: ૦૧/૦૪/૧૯૭૮
મળવાપાત્ર સહાય750/- થી 1000/- રૂપિયા
અરજી કરવાની પ્રક્રિયાડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online
ઓફીસીઅલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/

સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં વસતા નિરાધાર વૃધ્ધો તેમજ  ન્યાં દર વિકલાંગ વ્યક્તિ માટે તેમ જ નિરંતર વ્યક્તિઓના સમાજના સંપૂર્ણ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકાર તે લોકો માટે આર્થિક રીતે મદદ કરવા માંગે છે તેથી તેમણે વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.  આ યોજનાએ અમલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળ સામાજિક સુરક્ષા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને તેને  ઈંગ્લીશમાં “Assistance Destitute Old Age Pension-ASD” (નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના) કહેવામાં આવે છે. 

નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટેની પાત્રતા (Eligibility)

ગુજરાત રાજ્યમાં સ્થાપિત નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય ખાતા દ્વારા નિરાધાર હું તો માટે Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના હેઠળ જરૂરી પાત્રતા નીચે મુજબ જણાવેલી છે જો આ પાત્રતા ધરાવતા હોય તો જ તમે આ યોજના માટે લાભ લઇ શકો છો:

 • ગુજરાત સરકાર દ્વારા શરૂ  કરવામાં આવેલી નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના એ ગુજરાતરાજ્યમાં તારીખ 01/04/1978 થી અમલમાં છે.
 • અરજી કરનારવ્યક્તિની 21 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ.
 • જો અરજી કરનાર વ્યક્તિએ દિવ્યાંગ હોય તો તેમની ઉંમર ૪૫ વર્ષ થી વધુ અને દિવ્યાંગતા એ 75% ધરાવતી હોવી જોઈએ.
 • જો અરજી કરનાર વ્યક્તિનો પુત્રો 21 વર્ષ એટલે કે ભૂખ હોય પરંતુ તેને માનસિક અસ્થિર હોય જેવી કે કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો તે હોય પણ તે  અરજી કરનાર વ્યક્તિ એ આ યોજનાનો લાભ લઇ શકે છે અને આર્થિક સહાય મેળવી શકે છે.
 • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછા દસ વર્ષ કે તેનાથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ તે જરૂરી છે.

નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા (Income Limit)

ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક આવકની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.  

આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.

નિરાધાર વૃધ્ધ સહાય યોજના (Old Age Pension Scheme)આવકની મર્યાદા (Income Limit)
અરજી કરનાર વ્યક્તિ તો શહેરી વિસ્તારમાં રહેતો હોય તોદોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-)
અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તોએક લાખ વીસ રૂપિયા (1,20,000/-)

ASD યોજનામાં લાભ શુ મળે? (Benifits)

નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં  અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી લઈને ૭૪ વર્ષ કે તેનાથી વધુ હોય તો તેમને દર વર્ષે 750/-  રૂપિયાથી લઈને હજાર રૂપિયા  (1000/- RS) સુધી  સહાય મળવાપાત્ર થશે.

આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દર મહિને સહાયે અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાંડી.બી.ટી. દ્વારા દર મહિને જમા કરાવવામાં આવે છે.

Gujarat Viklang pension yojana(ASD) યોજના એટલે કે નિરાધાર અપંગોના નિભાવ માટે આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ૪૫ વર્ષથી વધુ અને  75%  દિવ્યાંગ ધરાવતો હોવો જોઈએ. તો તેમને આ યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે. 

નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો (Reqired Documents)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો નું લીસ્ટ નીચે મુજબ આપેલી છે:

 • અરજી કરનાર વ્યક્તિનો ઉંમર દર્શાવતો પુરાવો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (Living Certificate) અથવા જન્મ તારીખનો દાખલો,  અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ સર્ટિફિકેટ જેનાથી તેમની ઉંમર સાબિત થતી હોય.
 • આધાર કાર્ડ (Aadhar Card)
 • લાભાર્થી john deere ધરાવતો હોય તેવી વ્યવસ્થા ધરાવતું નું પ્રમાણપત્ર જેને સીવીલ સર્જનનું સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે.
 • આવકનું પ્રમાણપત્ર (income Certificate)
 •  જો અરજી કરનાર વ્યક્તિની 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને શારીરિક રીતે અપંગ હોય તો અપંગતા ની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર.
 • જોડે વ્યક્તિને 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો એટલે કે પુખ્ત વયનો પુત્ર ન હોય તો તેનું પ્રમાણપત્ર.
 • બેંક પાસબુકની પ્રથમ પાના ની ઝેરોક્ષ.

Vrudh Pension Yojana Form PDF Download | Niradhar Vrudh Sahay Yojana Gujarat Form

નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના નું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તમે તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમની ઝેરોક્ષ કરાવીને તમે ઓનલાઇન ઓફલાઈન પણ આ યોજનાનો લાભ લઇ શકો છો. 

નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?

નિરાધાર વૃધ્ધ સહાય યોજના અરજીપત્ર કે ગુજરાત સરકાર  દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. નીચે આપેલ  કચેરીઓની લેખ પરથી તમે આ યોજના માટેનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.

 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
 • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

આ પણ વાંચો: મહિલાઓ માટે સારા સમાચાર! SBI આપી રહી છે 20 લાખ રૂપિયા, જુઓ સંપૂર્ણ વિગતો

વૃદ્ધ પેન્શન યોજના અરજી મજૂર કરવાની સત્તા કોને છે?

નિરાધાર વૃદ્ધ સહાય યોજના અથવા વૃદ્ધ પેન્શન યોજનાઓ ની અરજી મંજુર કરવાની સત્તા એ જિલ્લાઓના તાલુકા મામલતદારો આ યોજનાની અરજી મંજૂર તેમજ ના મંજુર કરવાની સત્તાવાર સોંપવામાં આવેલી છે. 

Vrudh Pension Sahay Yojana Online Helpline Number (હેલ્પલાઈન નંબર)

વૃદ્ધ પેન્શન યોજના માટેનું હેલ્પલાઇન નંબર તેમજ તેમનો એડ્રેસ નીચે મુજબ આપેલું છે:

એડ્રેસ (Address): નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).

સંપર્કો ફોન (Phone Number): +૯૧ ૭૯૨૩૨ ૫૬૩૦૯

Web Story

➡️ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ
➡️અધિકૃત વેબસાઇટ🕸️ અહિયાં ક્લિક કરો
➡️Home Page👉 અહિયાં ક્લિક કરો

FAQs

Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી

Q: નિરાધાર વૃધ્ધ સહાય યોજના ન્યુ ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans: https://sje.gujarat.gov.in/

Q: નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ની કેટલી ઉંમર ની જોગવાઈ છે?

Ans: 60 વર્ષ કે તેનાથી વધુ.

Q: નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાંથી મળશે?

Ans: અહીં આપેલી ડાઉનલોડ લીંક ઉપરથી તમે ડાઉનલોડ કરી શકો છો અથવા તેમની ઓફીસર વેબસાઈટ પરથી તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકીએ છીએ.

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top
વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયાનું પેન્સન
વૃદ્ધ પેન્શન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયાનું પેન્સન