Vahli Dikri Yojana Informartion in Gujarati | Vahli Dikri Yojana Age Limit | વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું | વ્હાલી દીકરી યોજના 2022 | વ્હાલી દીકરી યોજના માહિતી pdf | Vahali Dikri Yojana 2022 in gujarati
ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા Women And Child Development Department દ્વારા ગુજરાતના લોકો માટે વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે. વ્હાલી દિકરી યોજના ગુજરાત રાજ્ય અને દીકરીઓને જન્મ પ્રમાણ વધે તે માટે તથા દીકરીઓના શિક્ષણમાં થતા dropout ઘટે તે માટે મુખ્ય હેતુ માટે ગુજરાત રાજ્ય દ્વારા સમગ્ર ગુજરાતમાં દીકરીઓના સમાજમાં સર્વાંગે સશક્તિકરણ માટે સરકાર દ્વારા સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
વ્હાલી દીકરી યોજના સોગંદનામું રદ કરવામાં આવ્યું | વ્હાલી દીકરી યોજના 2022
યોજનાનું નામ (Scheme Name) | વ્હાલી દીકરી યોજના 2022 માં સોગંદનામું રદ (વ્હાલી દીકરી યોજના 2022) |
આર્ટિકલની ભાષા (Post Launguage) | Gujarati And English Post |
યોજનાનો હેતુ (Aim of Scheme) | વ્હાલી દિકરી યોજના ગુજરાત રાજ્ય અને દીકરીઓને જન્મ પ્રમાણ વધે તે માટે તથા દીકરીઓના શિક્ષણમાં થતા dropout ઘટે તે માટે મુખ્ય હેતુ માટે |
લાભાર્થી (Benefisher) | ગુજરાત રાજ્યની દીકરીઓ |
મળવાપાત્ર સહાય | ગુજરાત દીકરીને કુલ ત્રણ હપ્તામાં ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થસે |
અરજી કરવાની પ્રકિયા | ઓનલાઇન |
Vahli Dikri Yojana In Gujarati (વ્હાલી દીકરી યોજના 2022) | Click Here |
વહાલી દીકરી યોજના ફોર્મ | Click Here |
This Website Name | PM Viroja – Sarkari Yojana |
- ટ્યૂશન સહાય યોજના
- મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના
- માનવ ગરીમા યોજના 2022
- માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ
Vahli Dikri Yojana Sogandnamu Remove
વ્હાલી દીકરી યોજના સ્વ-ઘોષણાનો નમૂનો
Vahli Dikri Yojana Application Form
Also Read:
- મારી યોજના પોર્ટલ 2025 | Mari Yojana Portal Gujarat
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2024-25 | New National Education Policy in Gujarati
- Bank of Baroda Balance Check: બેંક ઓફ બરોડા બેલેન્સ ચેક કરવાની રીતો
- પિતા પર કવિતા | Father Day, Papa shayari in Gujarati
- Bajaj Finserv Personal Loan 2025: બજાજ ફાઇનાન્સ પર્સનલ લોન, 20 મિનિટમાં મેળવો પર્સનલ લોન, અરજી કરો!
FAQs of Vahli Dikari Yojana Sogandnamu Remove | Vahli Dikri Yojana
Q : ગુજરાતમાં Vahli Dikri Sahay Yojana કયા વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
Ans: ગુજરાત મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં વાહલી દિકરી યોજના ચલાવવામાં આવે છે.
Q: ગુજરાત રાજ્યમાં ચાલતી વ્હાલી દીકરી યોજના નો લાભ મેળવવા માટે સોગંદનામું રજુ કરવું જરૂરી છે?
Ans: ના, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નવી યોજના હેઠળ સોગંદનામું રજૂ કરવું જરૂરી નથી પરંતુ અનુસૂચિત જાતિ મુજબ સ્વ ઘોષણા રજૂ કરવું જરૂરી છે.
Q: ગુજરાત રાજ્યમાં વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદા કેટલી હોવી જોઈએ?
Ans: ગુજરાત રાજ્ય દ્વારા ચાલતી વ્હાલી દીકરી યોજના નો લાભ લેવા માટે દીકરીના જન્મના એક વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવી જરૂરી છે જો તમે એક વર્ષ પછી અરજી કરશો તો તમે આ યોજનાના લાભાર્થી પાત્ર બની શકશો નહિ.
Q: Vahli Dikari Sahay Yojana નો લાભ લેવા માટે વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ.
Ans: અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક એ બે લાખ રૂપિયા કે તેનાથી વધુ ના હોવી જોઈએ.