ગુજરાત માનવ ગરિમા યોજના (Manav Garima Yojana 2022) | Manav Garima Yojana Gujarat Online Registration, Eligibility, Application Form PDF Download, Application Status, Last Date, Official Website | esamajkalyan.gujarat.gov.in 2022, Login, Registration
Gujarat Manav Garima Yojana 2022: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા માનવ ગરીમા યોજના શરૂકરવામાં આવેલી છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકો જે ગરીબીને કારણે નબળી નાણાકીય આર્થિક સ્થિતિને કારણે જીવન પસાર કરે છે તેમના માટે આ માનવ ગરીમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગરીબ થી પીડાતા લોકોને મદદ કરવા માટે માનવ ગરીમા યોજના શરૂ કરેલ છે. આ યોજના માટે કઈ રીતે અરજી કરવી, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા શું છે. અરજી કેમ કરવી, તેની પીડીએફ ફોર્મ ડાઉનલોડ કેમ કરવું, તેવી વગેરેની માહિતી આપણે આજે આ લેખ દ્વારા હું તમને જણાવીશ.
ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2022 હેઠળ ચાલે છે. આ યોજનામાં ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિના લોકો ને નોકરી કરવાની તક આપે છે. આ યોજનાએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી હતી.
Gujarat Manav Garima Yojana 2022 |
Gujarat Manav Garima Yojana 2022 | માનવ ગરીમા યોજના
યોજનાનું નામ (Scheme Name) | માનવ ગરીમા યોજના (Manav Garima Scheme 2022) |
Launched by | ગુજરાત સરકાર |
Launched For | ગુજરાત રાજ્યનો અનુસૂચિત જાતિ સમુદાય |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિના લોકો |
રાજ્ય | ગુજરાત |
લાભ | આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના સમુદાયના લોકોને 4000/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે. |
Official Website | https://sje.gujarat.gov.in/ |
Last Date | - |
Home Page | Click Here |
માનવ ગરીમા યોજના નો લાભ (Benefits Of Manav Garima Yojana):
- આ યોજના હેઠળ અનુસુચિત જનજાતિના લોકો તેમના ધંધાને lockdown ની અસર ના લાગે તે માટે આર્થિક સહાય મળવાપાત્ર થશે.
- આ યોજના હેઠળ ગુજરાતના લોકોને નાણાકીય તેમજ તેમને સાધન સામગ્રીઓ આપીને મદદ કરવામાં આવે છે
- આ યોજના હેઠળ નાણાંકીય મદદ માટે આ યોજનાના લાભાર્થીની તેમની નાણાકીય મદદ તેમના બેંક એકાઉન્ટમાં મળશે.
- આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તે લોકો તેમના સાધનસામગ્રીથી તેનું સ્થાન એક વ્યવસાય ચાલુ રાખી શકે.
માનવ ગરિમા યોજના માટેની પાત્રતા (Manav Garima Scheme Eligibility Criteria):
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં સ્થાયી હોવો જોઈએ.
- અરજીકરનાર વ્યક્તિએ જનજાતિ સમુદાયનો સભ્ય હોવું જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક નીચે આપેલા કોષ્ટક પ્રમાણે હોવી જોઈએ.
શહેરી વિસ્તાર | રૂપિયા 47,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ |
ગ્રામ્ય વિસ્તાર | રૂપિયા 60,000/- કે તેનાથી ઓછી હોવી જોઈએ |
માનવ ગરીમા યોજના માં જરૂરી ડોક્યુમેન્ટ (Manav Garima Scheme Documents Required)
- આધાર કાર્ડ
- બેંક ની માહિતી ( બેંકની પાસબુક)
- બીપીએલ કાર્ડ
- આવકનો દાખલો
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રહેઠાણનો પુરાવો
- જાતિનું પ્રમાણપત્ર
- ચૂંટણી કાર્ડ
- કોલેજ નું આઈડી પ્રુફ
માનવ ગરિમા યોજના હેઠળ ટૂલ કીટ (Tool Kits Provided Under Manav Garima Yojan)
- લોન્ડ્રી બનાવવી
- ગરમ, ઠંડા પીણા, નાસ્તાનું વેચાણ
- પંચર કીટ
- માટીકામ
- વિવિધ પ્રકારના મોલ્ડ
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- મસાલાની મિલ
- મોબાઇલ રિપેર
- હેરકટ
- ચણતર
- મોચી
- ટેલરિંગ
- ભરતકામ
- સુથારીકામ
- સાવરણીનો સુપડા બનાવ્યો
- દૂધ-દહીં વેચનાર
- ફિશમોન્જર
- લોટ મિલ
- વિદ્યુત ઉપકરણોની મરામત
- કૃષિ લુહાર/વેલ્ડીંગ કંપપાડનું ઉત્પાદન
- સજાનું કામ
- વાહન સેવા અને સમારકામ
માનવ ગરીમા યોજના નું ઓનલાઈન અરજી (Manav Garima Yojana Online Registration Process)
Manav Garima Yojana Gujarat Online Application Form 2022
Manav Garima Yojana Gujarat Application Form PDF Download
Manav Garima Scheme Application Status (માનવ ગરીમા યોજના ની એપ્લિકેશન સ્ટેટસ)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેલ્પલાઇન નંબર (Manav Garima Yojana HelpLine Number)
માનવ ગરીમા યોજના અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો તમે નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બધા જ હેલ્પલાઇન નંબરની સૌથી મળી જશે.
0 Comments