[NEW] Manav Kalyan Yojana Online Form 2022 Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana 2022 | Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat | e Kutir Gujarat Gov in | e Kuti Gujarat | e-kutir portal 2022 | Manav Kalyan Yojana Online Application Last Date | Manav Kalyan Yojana Pdf Download

 

  માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat

  ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં Gujarat Commission Of Cottage And Rural Industries હેઠળ વર્ષ 1995 માં જે લોકો આર્થિક રીતે પછાત હોય તેમ જ તેમને સમૂહના લોકોની આવક ધંધા તેમજ સ્વરોજગાર ઉભા કરવા માટે સરકાર દ્વારા વધારાના ઓજારો તેમજ સાધનો આપવામાં આવે છે.

  માનવ કલ્યાણ યોજના 2022 | Manav Kalyan Yojana Online Registration 2022 Gujarat

  ગુજરાત માનવ કલ્યાણ યોજના 2022 એ ગુજરાત રાજ્યમાં રહેતા લોકોએ ગરીબીરેખાની નીચે એટલે કે બીપીએલ કાર્ડ ધરાવતા હોય તે લોકો તેમજ કારીગરોની આર્થિક સ્થિતિને સુધારવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવેલી છે.

  યોજનાનું નામ માનવ કલ્યાણ યોજના ૨૦૨૨
  Scheme Name Manav Kalyan Scheme 2022
  ભાષા ગુજરાતી અને અંગ્રેજી
  લાભાર્થીની પાત્રતા (Benefisher) BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી

  આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને

  મળવાપાત્ર સહાય (Benefits) નવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
  Official Website-01 http://www.cottage.gujarat.gov.in/
  Official Website-02 https://e-kutir.gujarat.gov.in/
  Last Date તા-15/03/2022 થી 15/05/2022 સુધી

  માનવ કલ્યાણ યોજના લાભ લેવા માટેની પાત્રતા

  ગુજરાત રાજ્યના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી માનવ કલ્યાણ યોજના તેમજ અન્ય યોજનાઓ ચલાવવામાં આવે છે તેમ જ આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા નથી કરવામાં આવેલી છે જો તમે આ વાત બધાને અનુકૂળતા ધરાવતા હોય તો તમે માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે સક્ષમ રહેશે.
  • ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માટે વય ની જોગવાઈ કરવામાં આવેલ છે આ યોજનાનો લાભ માત્ર ૧૬ થી ૬૦ વર્ષની વયના લોકોને લાભ મળવાપાત્ર થશે.
  • જે વ્યક્તિ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમનો લાભાર્થી કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો રૂપિયા રૂ.120000 અને પરિવારએ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો જેમની વાર્ષિક આવક રૂ.1,50,000 રૂપિયા સુધીની હોવી જોઈએ.
  • જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે વ્યક્તિ પાસે આવકનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા તો મહાનગરમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીને રજુ કરવાનો રહેશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે જે પણ વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તેઓ માટે જિલ્લા ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબીરેખાની યાદી એટલે કે બીપીએલ માં સમાવેશ થવો એ ફરજિયાત છે. તે લોકોને આવકનું પ્રમાણપત્ર આપવાની જરૂરિયાત રહેતી નથી.

  માનવ કલ્યાણ યોજનાના ડોક્યુમેન્ટ | Manav Kalyan Yojana Required Documents

  જે પણ વ્યક્તિ એ માનવ કલ્યાણ યોજના નો લાભ લેવા માગતા હોય તો તે નીચે આપેલી ડોક્યુમેન્ટ લીસ્ટ બધા ડોક્યુમેન્ટ જરૂરિયાત રહેશે.
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો.
  • રેશનકાર્ડની ઝેરોક્ષ.
  • ઉંમર અંગેનો પુરાવો.
  • જાતિનો દાખલો.
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો.
  • આવકનો દાખલો.
  • ચૂંટણી ઓળખપત્રનીઝેરોક્ષ.
  • આધારકાર્ડની ઝેરોક્ષ.
  • ધંધા અનુભવનું પ્રમાણપત્ર

  Manav Kalyan Yojana 2022 Apply Online | માનવ કલ્યાણ યોજના 2022 Registration Process

  માનવ કલ્યાણ યોજના માટે ઘરે બેઠા કી રીતે ઓનલાઇન ફોર્મ ભરી સકીએ છીએ તે વિડશે ની વાત આપણે નીચે આપેલ એક વિડિયો માં કીધેલી છે. 

  Manav Kalyan Yojana List | 28 પ્રકારના વ્યવસાય અને તેમના ટૂલકિટ યાદી

  Manav Garima Yojana Gujarat 2022 Online Form દ્વારા સમાજના નબળા વર્ગોને નવો ધંધો (New Bussines) અને વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
  ક્રમ ટ્રેડનું નામ
  1 કડિયા કામ
  2 સેન્‍ટિંગ કામ
  3 વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
  4 મોચીકામ
  5 દરજીકામ
  6 ભરતકામ
  7 કુંભારી કામ
  8 વિવિધ પ્રકારની ફેરી
  9 પ્લમ્બર
  10 બ્યુટી પાર્લર
  11 ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
  12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  13 સુથારીકામ
  14 ધોબીકામ
  15 સાવરણી સુપડા બનાવનાર
  16 દૂધ-દહિં વેચનાર
  17 માછલી વેચનાર
  18 પાપડ બનાવટ
  19 અથાણા બનાવટ
  20 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  21 પંચર કીટ
  22 ફ્લોર મિલ
  23 મસાલા મિલ
  24 રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
  25 મોબાઈલ રિપેરીંગ
  26 પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)
  27 હેર કટિંગ (વાળંદ કામ)
  28 રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)

  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામું | Jilla Udyog Kendra Office Address Gujarat State

  કમિશનર,કુટિર અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ તથા માનવ કલ્યાણ યોજના 2022 નો લાભ લાભાર્થીને લેવા માટે સમ્બન્ધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંપર્ક કરવો પડે.અને આ અરજી ફોર્મ સાથે ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ જોડીને નીચે આપેલ ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે.

  Gujarat Manav Kalyan Yojana Helpline Number

  જે પણ વ્યક્તિને માનવ કલ્યાણ યોજના નો લાભ લેવામાં કોઈ પણ સમસ્યા હોય તો તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નો સંપર્ક કરવાનો રહેશે.
  Jilla Udyog Kendra Office Address Gujarat State: ગુજરાત રાજ્યમાં સ્થિત દરેક જિલ્લામાં આવેલા ઉદ્યોગ કેન્દ્રના સરનામાં તેમજ તેના સંપર્કની માહિતી નીચે આપેલા બટન પર ક્લિક કરીને જોઈ શકો છો.

  FAQ’s Of Manav Kalyan Yojana 2022

  Q: માનવ કલ્યાણ યોજનાને ક્યાં વભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે?
  Ans: ગુજરાત રાજ્યના કમીક્ષરક્ષી,કુટિર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા આ યોજનાને ભાર પાડવામાં આવેલ છે.
  Q: Gujarat Manav Kalyan Yojana 2022 ની ઓનલાઇન અરજી કેવી રીતે કરવાની રહેશે?
  Ans: આર્થિક રીતે નબળા લોકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની e-kutir portal પર ઓનલાઇન આપ્લિકેશન કરવાની હોઈ છે.
  Q: માનવ કલ્યાણ યોજનામાં કેટલી વય(year) જૂથના લોકો અરજી કરી શકે છે?
  Ans: આ યોજનામાં ગુજરાત રાજ્યના  આર્થિક રીતે નબળા વર્ગના 16 વર્ષ થી 60 વર્ષ વય જૂથના લોકો આ યોજના માટે અરજી કરી શકશે.
  Q: Manav Kalyan Yojana માં લાભ મેળવવા માંગતા લાભાર્થીની વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?
  Ans: આ યોજનાનો લાભ મેળવવા માંગતો લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,20,000/- અને જો લાભાર્થી શેરી વિસ્તારનો હોઈ તો તેની વાર્ષિક આવક 1,50,000/- ની હોવી જોઈએ.
  Q:  માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?
  Ans:  માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15/05/2022 છે.

  3 thoughts on “[NEW] Manav Kalyan Yojana Online Form 2022 Gujarat | માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ”

  Leave a Comment

  પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશનની વિશે ની માહિતી ગુજરતીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની નવી યાદી 2022 GSEB SSC Result 2022: ધોરણ 10નું 65.18 ટકા પરિણામ જાહેર अभी तक कोरोना वायरस गया भी नहीं तब उसका आया नया वेरीअन्ट नोरोवायरस! ધોરણ 10 બોર્ડની પરીક્ષા 2022 રીઝલ્ટ ગુડ મોર્નિંગ સંદેશ | Good Morning SMS In Gujarati ગુજરાત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વિશે સંપૂર્ણ માહિતી ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2022 | Flour Mill Sahay Yojana Gujarat આ યોજનામાં 01 આધારકાર્ડ દીઠ મળશે એક છત્રી