Gujarat Solar Light Trap Yojana 2022 | સોલાર લાઈટ ટ્રેપ યોજના, Ikhedut Portal 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Solar light Trap Yojana 2022, Online Application Form | ikhedut Solar Yojana | Ikhedut Portal Sahay Yojana | Solar Trap For Agriculture | સોલાર યોજના | સોલાર પેનલ સબસીડી યોજના | ખેડૂતો લક્ષી સહાય યોજના | સોલાર લાઇટ ટ્રેપ યોજના દ્વારા સબસીડી

ગુજરાતમાં ખેડુતોએ પાક સંરક્ષણ માટે ઘણી બધી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે પાકનો સરક્ષણ માટે તેમજ જંતુઓથી પાકના સંરક્ષણ માટે વિવિધ પ્રકારની દવાઓ સટકાવ કરતા હોય છે, પરંતુ આ દવાઓ ખૂબ જ મોંઘી અને વારંવાર છટકાવ કરવો એ તે માટે યોગ્ય નથી. તેથી ગુજરાત સરકાર માટે ગુજરાતના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) શરૂ કરવામાં આવેલી છે.

ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ લઈને ગુજરાત સરકારે સોલાર યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને સોલાર લાઇટ ટ્રેપ ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે. આ લાઈટ ટ્રેપમાં ઉપર એક બલ્બ લગાડવામાં આવે છે અને નીચે ચીકાશયુક્ત જેરી કેમિકલ રાખવામાં આવે છે જ્યારે બલ્બ ચાલુ કરવામાં આવે છે ત્યારે બલ્બના આકર્ષિત ના કારણે ખેતરમાં રહેલા બધા જ જીવજંતુઓથી પર બેસે છે અને તેના લીધે તે જીવજંતુઓનો કેમિકલને કારણે મૃત્યુ થાય છે.

આમ, સોલાર લાઇટ ટ્રેપ થી ખેડૂતોને પૈસા તેમાં સમય બચાવી શકાય છે તેથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના (Gujarat Solar light Trap Yojana) પર આર્થિક રીતે સબસિડી આપવામાં આવે છે.

Solar Light Trap Yojana 2022 |  સોલાર લાઇટ ટ્રેપ યોજના
 

આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું કે સરકાર આ સોલાર લાઇટ ટ્રેપ યોજના હેઠળ કેટલા રૂપિયા સુધીની કેટલી સબસિડી આપી રહી છે. જો તમારે સંપૂર્ણ માહિતી આપવી હોય તો આ લેખ અંત સુધી વાંચો.

 

Solar Light Trap Yojana 2022 |  સોલાર લાઇટ ટ્રેપ યોજના

 
યોજનાનું નામસોલાર લાઈટ ટ્રેપ યોજના ૨૦૨૨
Scheme NameSolar light Trep Sahay Yojana 2022
આર્ટિકલની ભાષા (Article Launguage)ગુજરાતી અને English
યોજનાનો મુખ્ય ઉદ્દેશ (Main Aim)ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે

 

આધુનિક ખેત ઓજારોની ખરીદી પર સબસીડી આપવી.

લાભાર્થી (Benefisher)ગુજરાતના ખેડૂતોના તમામ (All Farmer in Gujart State)
સહાયની રકમ (Benefits)આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.

 

સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

Offical Websitehttps://ikhedut.gujarat.gov.in/
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ (Last Date of Apply)21/03/2022
 
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત તેમ જ કલ્યાણ માટે સોલર લાઈટ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર અમલ મૂકવામાં આવેલી છે. 
 
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના 2022 હેઠળ 21/02/2022 ના રોજ આ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.
 
 

સોલાર લાઈટ ટ્રેપ યોજનાની પાત્રતા | Eligibilty of Solar Light Sahay Yojana 2022

 
Govermnet Of Gujarat દ્વારા સોલર લાઈટ ટ્રેપ સહાય યોજનાને લાભ લેવા માટે ગુજરાતના વ્યક્તિઓ માટે અમુક પાત્રતા નક્કી કરેલી છે. ગુજરાતના વ્યક્તિઓ તે પાત્ર તેનું પાલન કરે તો તે આ સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજના 2022 નો લાભ લઇ શકે છે.
 
  • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે.
  • ગુજરાતનો વતની આ યોજનાની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્યના એમપેનલમેન્ટમાં માં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી જ ખરીદી કરવાની રહેશે.
  • આ યોજનાનો લાભ એ જ વ્યક્તિ લઈ શકે છે જેની પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • સોલાર લાઇટ વેબસા યોજના ની અરજી એક ખેડૂત ભાઈઓ આઇ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા કિસાનો માટે બનાવવામાં આવેલી ઓફીસર વેબસાઈટ પરથી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકે છે.
  • ગુજરાત રાજ્યનો ખેડૂત નાનાસીમાંત મોટા પ્રકારનો ખેડૂત હોવો જોઈએ.
 

સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે જરૂરી દસ્તાવેજો | Required Document Of Solar Light Trap Yojana 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સોલાર લાઇટ ટ્રેપ યોજનાનો લાભ લેવા માટે તેમ જ ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
 
  • અરજી કરનાર ખેડૂતની 7-12 ની ઝેરોક્ષ
  • અરજી કરનાર ખેડૂત ના રેશનકાર્ડની ઝેરોક્ષ
  • અરજી કરનાર ખેડૂતના આધાર કાર્ડની ઝેરોક્ષ
  • જો અરજી કરનાર ખેડૂત એ એસ સી અથવા એસ.ટી.નો હોય તો તે જ્ઞાતિ નું પ્રમાણપત્ર.
  • અરજી કરનાર ખેડૂત નો મોબાઇલ નંબર તેમજ તેમના બેંક ખાતાની પાસબુક ના પ્રથમ પેજની ઝેરોક્ષ.
  • જો અરજી કરનાર ખેડૂતે સહકારી મંડળી તેમજ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે બાબતે ની વિગતો.
  • જો અરજી કરનાર ખેડૂતની જમીન સંયુક્ત યુક્ત ખાતેદાર એમાં હોય તો તો બંને ખેડૂતોના સમંતિ પત્ર.

સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં મળવાપાત્ર સહાય (Benefits of Solar Light Trap Yojana)

ગુજરાત રાજ્યમાં વસતા ખેડૂતો સોલર લાઈટ સહાય યોજના 2022 યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂત આઈ ખેડૂત પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે.
 
ગુજરાતના ખેડૂતો દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા મંજૂરી કરવામાં આવે છે જેમાં અગાઉ સહાયનું ધોરણ નક્કી કરેલું છે જે નીચે મુજબ આપેલું છે.
 
  • આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.
  • સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.
 

Solar Light Trap Yojana 2022 Application Status | Solar Light Trap Scheme Application Form PDF Download

જે ખેડૂતોએ Solar Light Trap Yojana 2022 માટે ઓનલાઇન અરજી (ikhedu application status online) કરી હોય તેમને તેમના ફોર્મ ની પ્રિન્ટ (Arji Print) કરવા  માટે તેમને આઈ ખેડૂત ની ઓફીસીઅલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી શકે છે.
 
ikhedut portal Status (Online Arji Status)Click Here
Application PrintClick Here
 
 લાભાર્થી ખેડૂતે છે તો ઓનલાઇન અરજી મેળવ્યા બાદ ગ્રામ સેવક પાસેથી સહી તેમજ સિક્કા કરાવે તો પણ ચાલે અને ત્યારબાદ તે ખેડૂતને ઓનલાઈન અરજી કરી શકે છે.
 

Solar Light Trap Yojana Helpline Number | Ikhedut HelpLine Number

 
ikhedut.gujarat.gov.in 2022 Helpline Number (Contact Number): Ikhedut.gujarat.gov.in 2022 હેલ્પલાઇન નંબર માટે નીચે આપેલી  વ્યક્તિઓનો સંપર્ક સાધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
 
ikhedut.gujarat.gov.in 2022 Helpline Number
Image Credit:- iKhedut Official Website  ikhedut.gujarat.gov.in 2022

 


FAQs Of Solar Light Trap Subsidy 2022

Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહશે?

Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળવા પાત્ર રહશે.

Q: Solar Light Trap Yojan માં કેટલા રૂપિયા સુધીનો લાભ મળશે?

Ans: આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ, અને એનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂપિયા. 45,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે અનુસૂચિત જાતિના લોકોને મળવા પાત્ર રહશે.
સામાન્ય વર્ગના (જનરલ જાતિના) ખેડૂતો માટે સોલાર લાઈટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂપિયા. 35,000/- ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે મળવા પાત્ર રહશે.

Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને કેટલી વખત મળવાપાત્ર છે?

Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનાનો લાભ ખેડૂતોને 2 વાર મળવા પાત્ર રહશે.

Q: સોલાર લાઈટ ટ્રેપ યોજનાના માટે એપ્લિકેશન ક્યાંથી કરવું?

Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજના માટે ગુજરાત સરકાર ની આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાનું રહશે.

Q: Solar Light Trap Yojana માટેની અરજીની છેલ્લી તારીખ (Last Date) કેટલી છે?

Ans: સોલાર લાઈટ ટ્રેપ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 21/03/2022 છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top