સંકટ મોચન સહાય યોજના : સરકાર તરફથી મળશે કુટુંબદીઠ 20000 ની સહાય | Sankat Mochan Sahay Yojana 2022

Sankat Mochan Sahay Yojana Form Gujarat 1
WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના | સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat | sje.gujarat.gov.in 2022 | નિયામક, સમાજ સુરક્ષા ગુજરાત સરકાર | E-Samaj Kalyan | સંકટમોચન યોજના ફોર્મ pdf | રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના ફોર્મ |Rashtriya Kutumb Sahay Yojana Gujarat

ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ વ્યક્તિઓને અચાનક  અકસ્માત અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમના પરિવારોને બે હજાર રૂપિયા સુધીની સાહેબ આપવામાં આવ્યા છે.  આ યોજનાનો લાભ લેવા માટે કચેરી અથવા જિલ્લા વિકાસ અધિકારી પર દસ્તાવેજના આવેદન ફોર્મ ભરવાના રહેશે.

આજે હું તમને આ આર્ટીકલ દ્વારા સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી બધી જ માહિતી  આપીશ.  આજે હું તમને સંકટ મોચન સહાય યોજના વિશે યોજનાના ઉદ્દેશ્ય,  લાભ, અડધી કોણ કરી શકે છે,  ફોર્મ કઈ રીતે ભરવું,  જરૂરી દસ્તાવેજો  જેવી વગેરે માહિતી તમને આ આર્ટીકલ દ્વારા આપીશ. 

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના | Sankat Mochan Sahay Yojana | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પરિવારમાંથી જ મુખ્ય વ્યક્તિનું આકસ્મિક રીતે મૃત્યુ થઈ જાય તો તેના પરિવાર પર એક દુઃખનો પહાડ તૂટી પડે છે.  અને પરિવારમાં મુખ્ય સ્ત્રોત મૃત્યુ તરફ વળી જતા પરિવાર ભાંગી પડે છે તેથી આ બધી મુશ્કેલીઓ નો સામનો કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સંકટ મોચન સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે.  

યોજનાનું નામસંકટમોચન કુટુંબ સહાય યોજના (Sankat Mochan Kutub Sahay Yojana)
આ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?ગુજરાત સરકાર દ્વારા
લાભાર્થીઓગુજરાત રાજ્યના ગરીબ પરિવારો
મળવાપાત્ર સહાય20,000 રૂપિયા/-
અરજી કરવાનો પ્રકારઓફલાઈન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટhttps://sje.gujarat.gov.in/
યોજનાને અમલીકરણ તારીખ15/08/1995
Home PageClick Here
રાષ્ટ્રિય કુટુંબ સહાય યોજના | સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf | Sankat Mochan Yojana Application Form | Sankat Mochan Sahay Yojana Form Gujarat
સંકટ મોચન, રાષ્ટ્રીય કુટુંબ યોજના ફોર્મ pdf
આમ ગુજરાત સરકાર દ્વારા આ વાતને ધ્યાન રાખીને ગરીબ પરિવારો માટે જો કોઇ મુક્તિનું આકસ્મિક અથવા કુદરતી રીતે અચાનક મૃત્યુ થઈ જાય તો તેમના પરિવારોને સહાય આપવામાં આવે છે તે આ યોજનાનું નામ સંકટ મોચન સહાય યોજના (Sankat Mochan Yojana) તરીકે ઓળખવામાં આવે છે.

 

 

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના લાભ કોને મળી શકે?

આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંકટ મોચન સહાય યોજના હેઠળ જો ગરીબ પરિવારમાંથી કોઇ મુખ્ય વ્યક્તિનો આકસ્મિક અથવા કુદરતી રીતે મૃત્યુ પામે તો તેમને ગુજરાત સરકાર દ્વારા 20,000/- ની સહાય ડી.બી.ટી (ડાયરેક્ટ એકાઉન્ટ જમા) રૂપિયા સુધીની સહાય પ્રદાન કરવામાં આવે છે.  અને આ સહાય દ્વારા તે પરિવારને ઘણી બધી ફાયદો થાય છે.  અને જો આ યોજના હેઠળ  ગરીબ પરિવારની કોઈ પત્ની વિધવા પામે તો તેમને આ વિધવા સહાય યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.
 

 

Eligibility Of Sankat Mochan Sahay Yojana 2022 (સંકટ મોચન સહાય યોજના માટેની શરતો) | Rashtriya Kutumb Sahay Yojana Gujarat

સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે નીચે મુજબ આવેલી બધી જ સ્રોતોનો અમેરિકન થવું જોઈએ તો જ તમે આ  યોજનાનો લાભ લઇ શકો છો.
 
 • પરિવારના મુખ્ય ભક્તિનું મૃત્યુ થયેલું હોવું જોઈએ.
 • આકાશવાણી તથા કુદરતી રીતે કોઈપણ પ્રકારે મૃત્યુ પામતા  તમે આ સંકટ મોચન સહાય યોજના હેઠળ તમે લાભ  લઈ શકો છો.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ.
 • જે વ્યક્તિ મૃત્યુ પામ્યો એટલે કે મુખ્ય વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય તેમની ઉંમર 18 વર્ષથી લઇને 60 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
 • પરિવારમાં મુખ્ય વ્યક્તિ માં સ્ત્રી અથવા પુરુષ બેમાંથી એકની જ ગણના થશે.
 • સંકટ મોચન સહાય યોજના નો લાભ લેવા માટે મુખ્યમંત્રીને મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર તમે આ યોજનાનો લાભ લઇ શકો છો.
 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ તે જરૂરી છે.
 

 

 

Document List Of Sankat Mochan Sahay Yojana Gujarat (સંકટ મોચન સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો)

સંકટ મોચન સહાય યોજના માં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની લીસ્ટ નીચે મુજબ આપેલી છે:
 •  કુટુંબના મુખ્ય વ્યક્તિના મૃત્યુનું પ્રમાણપત્ર
 •  બીપીએલ કાર્ડ નું પ્રમાણપત્ર
 •  રેશનકાર્ડ
 •  ચૂંટણી કાર્ડ
 •  મૃત્યુ પામેલા વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર/  જન્મ તારીખ નો દાખલો
 •  જો મૃત્યુ પામેલ વ્યક્તિ ની પોલીસ ફરિયાદ થઇ હોય તો પોલીસ સ્ટેશન માટે ની જરૂરી જાણકારી
 

 

 

સંકટ મોચન સહાય યોજના માટે અરજીપત્રક ક્યાંથી મળશે?

સંકટ મોચન સહાય યોજના ની અરજી કરવા માટેનું અરજી પુત્ર કે વિનામૂલ્યે નીચે મુજબ આપેલી કચેરી પરથી તમે પ્રાપ્ત કરી શકો.
 
 • જિલ્લા કલેક્ટર કચેરી.
 • પ્રાન્ત કચેરી.
 • તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્‍દ્ર.
 • ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી  તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.

 

 

 

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના, ફોર્મ PDF
સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના

 

સંકટ મોચન સહાય યોજના માટે અરજી ક્યાં કરવી? 

સંકટમોચન (રાષ્ટ્રિયકુટુંબસહાય) યોજના માટે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે  સબંધી તાલુકાના મામલતદાર પાસેથી તમારે આ અરજી કરવાની રહેશે.
આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા થશે. 

 

FAQs of Sankat Mochan Sahay Yojana

Q: સંકટ મોચન સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: 20,000/-

Q: સંકટ મોચન સહાય યોજના નું ફોર્મ કઈ રીતે ભરવાનું ઓનલાઈન/ઓફલાઈન ?

Ans: ઓફલાઈન (Offline)

Q: સંકટ મોચન સહાય યોજના ની ઓફીસર વેબસાઈટ કઈ છે?

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top