પાલક માતા પિતા યોજના 2022 | Palak Mata pita Sahay Yojana 2022 @sje.gujarat.gov.in

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પાલક માતા પિતા યોજના ફોર્મ, અરજી, PDF, | Palak Mata Pita Yojana | Palak Mata Pita Yojana Gujarat | E Samaj Palak Mata pita Sahay Yojana 2022 | Palak Mata Pita Yojana Form Download | Mata Pita Yojana | SJED Palak Mata Pita Yojana | E Samja Kalyan portal | ESamaj | e samaj kalyan Mata Pita Sahay Yojana application status

ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે બાળકો, મહિલાઓ,  નિરાધાર,  અનાજ,  કુટુંબી  વિહોણા,  તરછોડાયેલા બાળકો માટે  ગુજરાત સરકારે બાળકો માટે પાલક માતા પિતા યોજના (Palak Mata Pita Yojana 2022) લાવી છે.

ગુજરાત સરકારે સમય દરમિયાન ગુજરાતના બધા જ નાગરિકો માટે અલગ અલગ પ્રકારની યોજનામાં મુખ્ય રહે છે તેમાં ગુજરાત સરકાર દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂ કરવામાં આવેલી  છે.  તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પાલક માતા પિતા યોજના વિશેની બધી જ માહિતી જાણું છું અને કઈ અનાથ બાળકો આ  પાલક માતા પિતા યોજના નો લાભ લઇ શકે છે અને દર મહિને તેમના બેંક ખાતામાં 3000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળવાપાત્ર થશે.

પાલક માતા પિતા યોજના 2022 | E Samaj Kalyan Palak Mata pita Sahay Yojana 2022 | @sje.gujarat.gov.in

🔥યોજનાનું નામ પાલક માતા પિતા યોજના
🔥ભાષા અંગ્રેજી અને ગુજરાતી
🔥ઉદ્દેશ્ય ગુજરાતના અનાથ બાળકોને આર્થિક રીતે સહાય આપવા માટે
🔥લાભાર્થીઓ ગુજરાતના અનાથ બાળકો
🔥મળવાપાત્ર સહાય માસિક 3000 રૂપિયા
🔥 Launched By ગુજરાત સરકાર
🔥Supervised by Social Justice and empowerment department (Government of Gujarat)
🔥ઓફિસિયલ વેબસાઈટ https://sje.gujarat.gov.in/

 

ગુજરાત સરકારી અનાજ તેમજ નિરાધાર બાળકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે.  ગુજરાતમાં બધી યોજનાઓ ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલા Social Justice and empowerment department (Government of Gujarat) દ્વારા શરૂ કરવામાં આવેલી છે.  આ યોજનાનું નામ “અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના”  આ યોજના હેઠળ ગુજરાત સરકારે અનાથ બાળકોને તેમના બેંક એકાઉન્ટમાં માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.

પાલક માતા પિતા યોજના માટેની પાત્રતા (Eligibilty of Palak Mata Pita Yojana 2022)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પાલક માતા પિતા યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે જો કોઈ વ્યક્તિ આ યોજના માટે અરજી કરે તો તેમની નીચે આપેલી પાત્રતા અનુસરતા હોય તો તે આ યોજના માટે લાભ મળવાપાત્ર થશે.
 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતમાં વસ્તુ જોઈએ અને તે અનાથ બાળકની ઉમરે 0 થી 18 વર્ષ સુધીની હોવી જોઈએ.
 • આ યોજના હેઠળ જે બાળકના માતા-પિતા હયાત ન હોય તે વ્યક્તિ એટલે કે તે બાળક આ યોજના માટે અરજી કરી શકે છે.
 • જો આ યોજનાનો લાભ લેવા માટે અનાથ બાળક ના પિતાનું અવસાન થયું હોય અને તેમના માતાએ પુનઃ લગ્ન કરી લીધા અને તેમની સારસંભાળ એ તેમના સગા સંબંધીઓ દ્વારા કરવામાં આવતી હોય તો તે બાળકને પાલક માતા પિતા યોજના નો લાભ મળવાપાત્ર થશે.
 

પાલક માતા પિતા યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે (benefits of Palak Mata-Pita Sahay Yojana 2022)

પાલક માતા પિતા યોજના નો લાભ અને કે સહાય મેળવવા માટે સૌપ્રથમ અરજી કરનાર વ્યક્તિને Palak Mata Pita Yojana Online અરજી કરવાની રહેશે ત્યારબાદ અનાથ બાળકોને માસિક એટલે કે દર મહિને ત્રણ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે.  આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આશાએ અનાથ બાળકના બેંક એકાઉન્ટમાં DBT દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.
પાલક માતા પિતા યોજના 2022 | Palak Mata pita Sahay Yojana 2022 @sje.gujarat.gov.in
પાલક માતા પિતા યોજના 2022
ગુજરાત સરકારે આવા કાર્યો કરીને ખૂબ જ સંવેદનશીલ નિર્ણય  દર્શાવ્યો છે અને કોરોના કારણે પણ જે બાળકના માતા-પિતા મૃત્યુ પામ્યા છે તે પણ આ યોજનાનો લાભ લઇ શકે છે તેમને પણ માસિક અને હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. 
 
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ પાલક માતા પિતા યોજના  હેઠળ આપવામાં આવતી સહાય એ જ્યાં સુધી બાળકી અઢાર વર્ષની ઉંમરનો ન થાય ત્યાં સુધી મળવાપાત્ર થશે.

પાલક માતા પિતા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Documents for Palak-Mata Pita Sahay Yojana 2022)

જે બાળક આ પાલક માતા પિતા યોજના નો લાભ લેવા માગે છે તો તેમણે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર રહેશે જ ડોક્યુમેન્ટ બાળક પાસે હશે તો તેના પાલક માતા પિતા યોજના નો લાભ લેવા માટે saksham થશે.
 • અરજી કરનાર બાળકનો જન્મ તારીખનો દાખલો તેમજ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિફિકેટ બંનેમાંથી ગમે તે એક.
 • અરજી કરનાર બાળકના માતા-પિતા ના મરણ ના દાખલાની ઝેરોક્ષ.
 • જો બાળકના પિતાએ મૃત્યુ પામ્યા અને તેમના  માતાએ   પુનઃલગ્ન કર્યા હોય તે કિસ્સામાં માતા દ્વારા કરવામાં આવ્યા પૂનમના માટેનું સોગંદનામું અથવા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ની ઝેરોક્ષ જોઈશે.
 • આવકના દાખલાની નકલ
 • બાળકના બેન્ક એકાઉન્ટ ની પાસબુક ની ઝેરોક્ષ
 • બાળક તેમજ તેમના પાલક માતા પિતા ના સંયુક્ત બેંક ખાતા માટે ની પ્રમાણિત નકલ
 • અરજી કરનાર બાળક ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 • તેમના માતા-પિતાના રેશનકાર્ડની ઝેરોક્ષ
 • બાળક  હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતા હોય તેનું બોનોફાઇડ સર્ટિફિકેટ
 • પાલક માતા પિતા યોજના હેઠળ આધાર કાર્ડ ની ઝેરોક્ષ 
 

પાલક માતા પિતા યોજના હેઠળ આવકની મર્યાદા (income Limit For Palak Mata Pita Sahay Yojana 2022)

જે બાળક આ પાલક માતા પિતા યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ લેવા માગતા હોય તો તે માટે તેમના આવકની મર્યાદા એ નીચે પ્રમાણે હોવી જોઈએ
ગ્રામ્ય વિસ્તાર માટે ૨૭ હજાર રૂપિયા કે તેનાથી ઓછી વાર્ષિક આવક
શહેરી વિસ્તાર માટે ૩૬ હજાર રૂપિયા કે તેનાથી ઓછી વાર્ષિક આવક

 

પાલક માતા પિતા યોજના ની અરજી (Palak Mata Pita Scheme registration, Apply Online)

જે પણ વ્યક્તિ આ પાલક માતા પિતા યોજના ની અરજી કરવા માંગતા હોય તો તેમની નીચે આપેલા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નિયામક સમાજ સુરક્ષા હોટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.
 
ગુજરાત સરકાર દ્વારા આવી ઘણી બધી યોજનાઓ માટે કચેરીએ ધક્કા ખાવા પડે તે માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે તેમનું નામ e samaj kalyan portal છે. 

પાલક માતા પિતા યોજના નાં પીડીએફ ફોર્મ (Palak Mata Pita Sahay Yojana PDF Form 2022)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આગ અનાથ બાળકો માટેની યોજના એટલે કે પાલક માતા પિતા યોજનાનું પીડીએફ ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરી શકો છો અથવા તમે નીચે જોઈ શકો છો પીડીએફ.

Also Read:

FAQs of Palak Mata pita Sahay Yojana

Q: પાલક માતા પિતા યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: પાલક માતા પિતા યોજના એ ગુજરાત રાજ્યમાં વસતા અનાથ બાળકોને મળવાપાત્ર યોજના છે. અને આ યોજના હેઠળ ગુજરાતના અનાથ બાળકોને માસિક 3000 રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે.

Q: પાલક માતા પિતા યોજના એ કોના હેઠળ ચલાવામાં આવે છે?

Ans: પાલક માતા પિતા યોજના એ ગુજરાતના નિયામક સમાજ સુરક્ષા વિભાગ એટલે કે ઈ -કલ્યાણ પોર્ટલ (E Samaj Kalyan Portal) દ્વારા ચલાવવામાં આવે છે.

Q: પાલક માતા પિતા યોજના ની અરજી કઈ રીતે કરવાની છે?

Ans: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાની અરજી ઓનલાઈન E Samaj Kalyan Portal પરથી કરવાની છે.

Rate this post

3 thoughts on “પાલક માતા પિતા યોજના 2022 | Palak Mata pita Sahay Yojana 2022 @sje.gujarat.gov.in”

Leave a Comment

0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ