પશુ ખાણદાણ સહાય યોજના 2023 | PashuKhandan Sahay Yojana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આઈ ખેડૂત પશુપાલન યોજના | ગુજરાત ખેડૂતલક્ષી યોજના | Pashu Khandan Sahay Yojana 2023 | ikhedut Portal Pashupalan Yojana | ikhedut Portal 2022-23 | @ikhedut.gujarat.gov.in | પશુપાલન લોન યોજના 2023 | Pasupalan Yojana Gujarat 2023 Online Apply | PashuPalan Loan Yojana 2023 | પશુપાલન યોજના ફોર્મ 2023 | પશુપાલન લોન યોજના 2023 ગુજરાત

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાંથી આજે આપણે Pashu Khandan Sahay Yojana 2022 (પશુ ખાણદાણ સહાય યોજના 2022) વિશે વાત કરીશું. 

આઈ ખેડૂત પશુપાલન યોજના 2023

યોજનાનું નામપશુ ખાણદાણ સહાય (Pashudhan Sahay Yojana 2022)
ભાષાEnglish અને ગુજરાતી
આ યોજનાનો ઉદ્દેશ્યગુજરાત રાજ્યના પશુપાલકો ની આત્મનિર્ભર બનાવવાનો
આ યોજનાની લિમિટ શું છેઆ યોજના અંતર્ગત 250 કિલો સુધીની ખાન દાળની ખરીદી પર સહાય મળવાપાત્ર
લાભાર્થીઓગુજરાત રાજ્યના પશુપાલકો
મળવાપાત્ર રકમ સહાયગુજરાતના રાજ્ય પશુપાલકો દ્વારા પશુઓ માટે ખરીદવામાં આવેલી ખાણદાણ પર ૫૦ ટકા સુધીની સહાય
ઓફિસિયલ વેબસાઈટ (ikhedut portal website)https://ikhedut.gujarat.gov.in/
Launched Byગુજરાત સરકાર
Supervised ByAgriculture cooperation department, Gujarat Government વિભાગ
Helpline NumberClick Here
PahuKhandah Sahay Yojana 2023

ગુજરાત સરકારના આઇ ખેડુત પોર્ટલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અને તેમના પશુપાલન માટે પશુ ખાનદાન યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને પશુ અને ખવડાવવામાં આવતા ખાંડ માટે ગુજરાત સરકારે ખેડૂતોને સુધીની 50 % સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. 

આમ ગુજરાતમાં સ્થાન Agriculture cooperation department, Gujarat Government વિભાગ દ્વારા આઇ ખેદૂત  પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડૂત પોર્ટલ પર પશુ ખાણદાણ સહાય યોજના 2022 શરૂ કરવામાં આવેલી છે. આજે અમે તમને આ લેખ દ્વારા પશુ ખાનદાન  સહાય યોજના ની માહિતી આપીશું.  જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમારા માટે તેમજ  Whatsapp તથા ટેલિગ્રામ ચેનલ પર જોઈન થવાનું પણ ભૂલશો નહીં.

ગુજરાત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ (Benefits)

આઈ ખેડૂત પશુપાલન યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને દોઢસો કિલોગ્રામ સુધી ખાંડની સ્થિતિ પર ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે. 

  • ગુજરાત સરકાર દ્વારા પ્રતિક પશુપાલક  દીઠ 150  કિલોગ્રામ જે ૫૦ ટકા સુધી સહાય આપવામાં આવે છે.
  • એક પશુપાલકની ગુજરાત સરકાર દ્વારા દોઢસો કિલોગ્રામ સુધી ખાણદાણ માટે સહાય મળવાપાત્ર થશે જેના ફોર્મ ભરવા માટે તમે IKhedut Offical Portal પરથી ભરી શકાય છે. 

પશુ ખાણ દાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Documents)

ખાણદાણ યોજના: આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલતી કશું ખાનદાની યોજના માટેની જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેંટ તે નીચે મુજબ આપેલા છે તમારા આજ નો લાભ લેવા (Online Arji) માટે માંગતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે.

  • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુ ધરાવતો હોવો જરૂરી છે
  • અરજી કરનાર વ્યક્તિએ દૂધ મંડળી ખાતેનો સભા સદસ્ય હોવા પણ જરૂરી છે સાથે સાથે તેની પાસે રેશનકાર્ડની ઝેરોક્ષ પણ હોવી જરૂરી છે
  • અરજી કરનાર વ્યક્તિ  પાસે અનુસૂચિત જાતિ એટલે કે એ.સી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નું પ્રમાણપત્ર બહુ જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુપાલન પોતાનું આધારકાર્ડ હોવું જરૂરી છે. 

આઈ ખેડૂત પશુપાલન યોજના મેળવવા માટેની પાત્રતા (Eligibility)

પશુ ખાણદાણ સહાયનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલા છે. જવા પાછળ તેનું પાલન થાય તો તમે આવશો ખાનદાની સહાય યોજનાનો લાભ લઇ શકો છો, નહીંતર આ યોજના માટે તમે પાત્રતા ધરાવતા નથી.

  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે પશુપાલન હોવા જરૂરી છે.
  • આ યોજનાનો લાભ પશુપાલક તરીકે ગાય ભેંસ કે અન્ય પ્રાણી હોવા જરૂરી છે.
  • ગાય ભેંસ કે અન્ય પ્રાણી થયેલા હોવા પણ જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિએ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોવું જોઈએ તે માટે તંત્ર પણ જરૂરી છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે નીચી જાતિના લોકો તેમજ અનુસૂચિત જાતિના લોકો તેમજ સામાન્ય રીતે સામાન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.

આઇ ખેદૂત પોર્ટલ પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી

જો તમે આ ખેડૂતો પટેલ પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય અને તેની માટે અરજી કરવા માંગતા હો તો નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરવાનું ભુલશો નહી જવા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે ઓનલાઇન ઘરે બેઠા આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal 2023) પર સહાય યોજનાનો લાભ લઇ શકો છો જે નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરો. 

  • પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal 2023” Search કરવાનું રહેશે.
IKhedut Portal 2023
  • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
I Khedut Portal Login SignUp Website

  • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો. 
  • જો તમે પશુપાલક આ યોજના માટે પહેલીવાર  વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login  બટન પર ક્લિક કરીને લોગીન કરો.
ikhedut.gujarat.gov .in 2022
  • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવું.
Pashu Khandan Sahay Yojana 2022 Arji Link
  • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને “અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
  •  ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો. 
  • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો. 

પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ

આઈ ખેડૂત પશુપાલન યોજના: આઇ ખેડૂત પોર્ટલ પશુ પાલન યોજના નો લાભ લેવા માટે એટલે કે પશુ ખાણદાણ સહાય યોજનાનો લાભ લેવા માટેની છેલ્લી તારીખ: સુધીની છે.

પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન સ્ટેટસ

જો અરજી કરનાર વ્યક્તિએ પશુપાલન સહાય યોજના માટેની એપ્લિકેશન સ્ટેટસ જોવા માંગતા હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ત્યાં તમારું એપ્લિકેશન નંબર આઇ ખેડૂત પોર્ટલ દ્વારા માંગવામાં આવતી બીજી ટેસ્ટ જો તમે ત્યાં આપી સોજા તમને તમારા એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે.

આઈ ખેડૂત પશુપાલન યોજના | ગુજરાત ખેડૂતલક્ષી યોજના | Pashu Khandan Sahay Yojana 2023 | ikhedut Portal Pashupalan Yojana | ikhedut Portal 2022-23 | @ikhedut.gujarat.gov.in | પશુપાલન લોન યોજના 2023 | Pasupalan Yojana Gujarat 2023 Online Apply | PashuPalan Loan Yojana 2023 | પશુપાલન યોજના ફોર્મ 2023 | પશુપાલન લોન યોજના 2023 ગુજરાત

પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન પ્રિન્ટ

જો તમે પછી સહાય યોજના અથવા આઇ ખેડૂત પોર્ટલ પરથી વાર્તા ગમે તે યોજના માટેનું તમે  એપ્લિકેશન કરવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર જો તમે ક્લિક કરશો ત્યારે તમને તમારો એપ્લિકેશન નંબર એડ કરીને તમે તમારા એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢી શકો છો.

Home PageClick Here
Official WebsiteClick Here

આ પણ વાંચો:

3.7/5 - (9 votes)

1 thought on “પશુ ખાણદાણ સહાય યોજના 2023 | PashuKhandan Sahay Yojana”

Leave a Comment

0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ