WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભોજન બિલ સહાય યોજના | Food bill Scholarship 2023 Gujarat @www.gueedc.gujarat.gov.in

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

ભોજન બિલ સહાય યોજના 2022 (Bhojan Sahay Yojana bill scholarship 2022-23) | Food bill scholarship 2022-23 last date, Gujarat, for open category (Scheme, digital Gujarat food bill scholarship)

Bin Anamat Aayog 2023 | Gueedc Food Bill | Bhojan bill Sahay yojana 2022-23 last date | gueedc scholarship 2023 | વિધાર્થીઓ માટે સહાય યોજના | bin anamat aayog Gandhinagar website, Gujarat loan

ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક નવી યોજના બહાર પાડવામાં આવેલી છે તે યોજના અંતર્ગત બીજા તેઓ અને ભોજન બિલ સહાય યોજના (Bhojan Bill Sahay Yojana 2023) મળવાપાત્ર રહેશે. આમ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે ખેડૂતો માટે, મહિલાઓ માટે તેમજ દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવે છે. 

આજે હું તમને આ આર્ટીકલ દ્વારા Food bill Scholarship 2023 યોજના એટલે કે ભોજન બિલ સહાય યોજના વિશેની માહિતી આપીશ. આ યોજનાએ ગુજરાતના બિન અનામત તેમજ શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમની વિદ્યાર્થીઓને સહાય યોજના વિશેની વાત કરીશું.  જે વિદ્યાર્થીઓ પોતાના વતનથી દૂર રહીને અભ્યાસ કરતા હોય તેમને ભોજન બિલ સહાય યોજના (Food bill Scholarship 2023 for open category) આપવામાં આવે છે તે વિશેની માહિતી આપણે વિગતવાર જાણીએ.

ભોજન બિલ સહાય યોજના | Food bill Scholarship 2022 Gujarat

ભોજન બિલ સહાય યોજના 2023 | Food Bill Scheme GUEEDC | www.gueedc.gujarat.gov.in

Join With us on WhatsApp

Table of Contents

Meal Bill Assistance Scheme: ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા તારીખ: 30/09/2017 ના  રોજ G.R.No-ક્રમાંક:સશપ/122017/568451/અ  દ્વારા ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવેલી છે.  
 
Bin Anamat aayog Gandhinagar આ નિગમનો રચના નો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યના નાગરિકોને બિનઅનામત વર્ગના જ્ઞાતિના લોકોને આર્થિક અને તેમજ શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાનો લાભ આપવાનો છે. જે વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે.  
 
વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ સહાય યોજના (Food bill Scholarship Gujarat) આપવામાં આવે છે તેની માહિતી મેળવીશું.
યોજનાનું નામભોજન બિલ સહાય યોજના 2023 (Food bill Scholarship)
લાભાર્થીઓબિનઅનામત વર્ગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સહાયબિનઅનામત વર્ગ ધરાવતા વિદ્યાર્થીઓને 10 મહિના સુધી પંદરસો રૂપિયા લેખે સહાય મળશે.
Launched Byગુજરાત સરકાર
Supervised Byગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ (www.gueedc.gujarat.gov.in )
ઓફિસિયલ વેબસાઈટhttps://gueedc.gujarat.gov.in/
યોજના ની છેલ્લી તારીખ (gueedc scholarship 2021 last date)31/12/2022
Gueedc Helpline Number07923258688, 07923258684
Gueedc RegistrationClick Here
Gueedc LoginClick Here
ભોજન બિલ સહાય યોજના | Food bill Scholarship 2022 Gujarat

ભોજન બિલ સહાય યોજનાનો હેતુ (Purpose Of Food Bill Scholarship)

ગુજરાતમાં ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આ છે કે બિન અનામત આયોગ (Bin Anamat Aayog) દ્વારા શરૂ કરવામાં આવેલી આ ભોજન બિલ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે જે વિદ્યાર્થીઓ તેમના ઘરથી બહાર રહીને અભ્યાસ કરતા હોય તેમના માટે આર્થિક રીતે સહાય આપવા માટે આ ભોજન બિલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. 

ભોજન બિલ સહાય યોજનાની પાત્રતા (Food bill Scheme Eligibility)

ભોજન બિલ સહાય યોજના (Bhojan Bill Sahay Yojana 2022) નોલાભ લેવા માટે નીચે આપેલી બધી જ શરતો  નું પાલન થવું જરૂરી છે. બિન અનામત આયોગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે આ યોજનાએ વિદ્યાર્થી જેવા કે આર્થિક કે જે તેમની પરિસ્થિતિ નબળી હોય અને ભોજન બિલ સહાય આપવામાં આવે છે જેના માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઇએ. 
  • બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ અને આ યોજનાનો લાભ લેવા માટે તે મેડિકલ ડેન્ટલ ટેકનિકલ પેરામેડિકલ માં અભ્યાસ કરતા હોવા જોઇએ તેમને લાભ મળવાપાત્ર રહેશે. અને આ યોજનાનો લાભ પરિવારથી દૂર રહીને છાત્રાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લાભ મળવાપાત્ર રહેશે અને જે પોતાના તાલુકામાં શૈક્ષણિક
  • વ્યવસ્થા ન હોય અને તાલુકા ની બહાર છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા પાત્ર રહેશે.
  • જે વિદ્યાર્થીઓ સરકારી કે અનુદાન સિવાયના છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા એટલે કે પ્રાઇવેટ શાળા  માં અભ્યાસ કરતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • કોઈ પણ સમાજ કે ટ્રસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત કન્યા શાળા માં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ આ ભોજન બિલ સહાય યોજનાનો લાભ મળશે.
  • વિદ્યાર્થીઓને બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
  • અરજી કરનાર વિદ્યાર્થીએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે.

ભોજન સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (food bill scholarship documents required)

ભોજન બિલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ જરૂરી રહેશે અરજી તમે GUEEDC ઓફીસીયલ વેબસાઇટ પરથી કરી શકો છો 
 
  • વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
  • બિન અનામત વર્ગ નું પ્રમાણપત્ર ની નકલ
  • આવકના પ્રમાણપત્ર ની નકલ
  • હોસ્ટેલમાં રહેતા હોય તેમનું માસિક બિલ ભરેલું હોય તો તેમનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો માં લાઇટબિલ કે  ગેસ બીલ
  • ધોરણ 12 માં અભ્યાસ કરતા હોય તો છેલ્લા વર્ષની માર્કશીટ
  • હોસ્ટેલ સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે તેનો પુરાવો  
  • વિદ્યાર્થીના બેંકની પાસબુક ની ઝેરોક્ષ
  • વિદ્યાર્થીઓના શાળા માં ચાલુ અભ્યાસ અંગે બોનોફાઇડ સર્ટિફિકેટ
  • વિદ્યાર્થીઓના  ઉમરનો પુરાવો એટલે કે એલ સી કે જન્મ તારીખનો દાખલો
 

ભોજન બિલ સહાય યોજનાના લાભો (Benefits of Bhojan Bill Sahay Yojana)

 
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ભોજન બિલ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીઓને 10 મહિના માટે રૂપિયા 1500 રૂપિયા લેખે ભોજન બિલ સહાય યોજના આપવામાં આવેલ છે. આમ સંપૂર્ણ અભ્યાસક્રમ અને હોસ્ટેલ અથવા કે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ટોટલ 15 હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર થશે.

Bhojan Bill Sahay Yojana Apply Online ,Registration | ભોજન બિલ સહાય યોજના અરજી

  • સૌપ્રથમ તમારે ભોજન બિલ સહાય યોજનાની અરજી કરવા માટે ની વેબ સાઈટ www.gueedc.gujarat.gov.in ખોલવાની રહેશે જે નીચે પ્રમાણે દેખાશે. gueedc login
www.gueedc.gujarat.gov.in 2021 home page, Food bill Scholarship Application home page
www.gueedc.gujarat.gov.in 2021 HOME Page



  • ત્યારબાદ તમારે scheme મેનુ માં જઈને તમારેભોજન બિલ સહાય યોજના અથવા Food bill Scholarship લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
  •  ત્યાર બાદ એપ્લાય નાવ (Apply Now) બટન પાર ક્લિક કરવું.
ભોજન બિલ સહાય યોજના | Food bill Scholarship 2021-22 Gujarat
Bhojan Bill Sahaya Yojana Apply now

 

 
  • જો તમે આ વેબસાઈટ પર પહેલેથી જ રજિસ્ટ્રેશન કરી લીધું હોય તો તમે login button પર કરીને તમારી આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન થઇ શકો છો અને જો તમે પહેલી વાર આ વેબસાઈટ પર મુલાકાત કરી રહ્યા હોય તો રજીસ્ટેશન (New User) બટન પર ક્લિક  કરો.

 

Bhojan Bill Sahay Yojana Online Application
Bhojan Bill Sahay Yojana Online Application
  • રજીસ્ટેશન બટન પર ક્લિક કર્યા પછી તમારો મોબાઈલ નંબર, email id અને પાસવર્ડ નાખો. Confirm password પર તમે જે પાસવર્ડ રાખવો હોય તે ફરીથી ટાઈપ કરવો. અને કેપ્ચા ની બાજુમાં જે ચિત્રમાં નંબર લખ્યા છે તે કેપ્ચા મા નાખવા.
    Bhojan Bill Sahay Yojana Registration for online application
    Bhojan Bill Sahay Yojana Registration for online application

     

  • રજીસ્ટ્રેશન કમ્પલેટ થયા બાદ તમારા ડેસ્કટોપ ની સ્ક્રીન નીચે આપેલા સ્ક્રીનશોટ ની જેમ દેખાશે.
    Food Bill Scheme Online form
    Food Bill Scheme Online form

     

  • બટન પર ક્લિક કર્યા બાદ આપને  તમારા બધા જા ડોક્યુમેન્ટ ની માહિતી અપલોડ કરવાના રહેશે.
    Bhojan Bill Sahay Yojana Details
    Bhojan Bill Sahay Yojana Details

     

  • અપલોડ કર્યા બાદવિદ્યાર્થી ની સાઇન અને તેમનો ફોટો અપલોડ કરવાનો રહેશે વિદ્યાર્થીઓને સાઇન અને ફોટાની સાઈઝ 15 kb કે તેનાથી ઓછી હોવી જરૂરી છે.વિદ્યાર્થી નો ફોટો અને તેમની સાઈન આ ફળથી આ પછી Save photo and Signature & Upload Document પર ક્લિક કરવાનું રહેશે .

     

    Tuition sahay photo and signature
    Bhojan Bill photo and signature Image credit: www.gueedc.gujarat.gov.in

     

     

  • ત્યારબાદ તમારી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે આધાર કાર્ડ લખેલું છે તેની બાજુમાં અપમાન ડોકયુમેન્ટ પર ક્લિક કરીને તમારા આધાર કાર્ડ ની પીડીએફ જેથી એક આપી દેજે ફોર્મેટમાં પણ કરી શકો છો.

    Tuition Sahay Documents
    Tuition Sahay Documents

     

  • ત્યારબાદ જો તમારે ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો તેમાં અરજી કરતી સમયે પહેલી વિગતો દેખાશે જે બરાબર ચેક કરી લેવાની રહેશે વિગતો યોગ્ય રીતે નીચે  કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે જે તમારી અરજી કન્ફર્મ થઈ ગયેલી ગણવામાં આવશે આપની અરજીના કન્ફર્મ નંબર મળી જશે જે તમારે સાચવીને રાખવાનો છે અથવા તમારી રીતે સુરક્ષિત જગ્યાએ રહેવાનું છે.

     

 

 

ભોજન બિલ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ (Bhojan Bill Sahay Yojana 2021-22 Last Date)

જે વિદ્યાર્થીઓએ ભોજન બિલ સહાય યોજના માટે અરજી કરવા ઇચ્છતો હોય તો તેમના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31-12-2022 છે. 

GUEEDC Helpline Number | Bin Anamat Aayog Contact Number | GUEEDC Address

GUEEDC Office Address

ગુજરાતની ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરી ગાંધીનગર માં આવેલી છે. જેનું સરનામું નીચે મુજબ  આપેલ છે.
 
સરનામું: કર્મયોગી ભવન, બ્લોક નં-2, ડી-2 વિંગ,સાતમો માળ, ગાંધીનગર

GUEEDC Helpline Number

ગુજરાત સરકાર દ્વારા Bin Anamat Aayog Contact Number નીચે પ્રમાણે જાહેર કરેલો છે.
 
Phone Number: 079-23258688, 079-23258684

FAQs of Bhojan Bill Sahay Yojana 2023

Q: ભોજન બિલ સહાય યોજનામાં મળવાપાત્ર કુલ સહાય રૂપિયા કેટલા છે?

Ans: ભોજન બિલ યોજનામાં મળવાપાત્ર કુલ સહાય 15,000/- છે.

Q: ભોજન બિલ સહાય યોજના કયા કોર્સ માટે ઉપલબ્ધ છે?

Ans: ભોજન બિલ સહાય યોજના એ મેડિકલ-પેરામેડિકલ, ટેકનિકલ-પેરાટેકનિકલ જે વગેરે કોર્સ માટે ભોજન બિલ સહાય યોજના ઉપલબ્ધ છે.

Q: શું મારે દરેક વર્ષે ભોજન બિલ સહાય યોજના માટે અપ્લાય કરવું જરૂરી છે?

Ans: હા, દર વર્ષે ભોજન બિલ સહાય યોજના માટે એપ્લાય કરવું જરૂરી છે.

Q: ઓનલાઈન અરજી પછી તેની ઝેરોક્ષ જમા કરાવવી જરૂરી છે અને ના કરીએ તો શું થાય?

Ans: હા,ઓનલાઇન અરજી કર્યા બાદ તેની ઝેરોક્ષ જમા કરાવવી જરૂરી છે.જો તમે જેમ ની ઝેરોક્ષ જમા કરાવતા નથી તો તે મારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે.

4 thoughts on “ભોજન બિલ સહાય યોજના | Food bill Scholarship 2023 Gujarat @www.gueedc.gujarat.gov.in”

  1. ટ્યુશન સહાય યોજનાના ગત વર્ષનું ચૂકવવું થઈ ગયું કે હવે થશે?

    Reply

Leave a Comment