WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સંત સુરદાસ યોજના 2022 | E Samaj Sant Surdas Sahay Yojana Gujarat 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

સંત સુરદાસ યોજના 2022 | દિવ્યાંગ સહાય યોજના | Sant Surdas Yojana Gujarat | sje.gujarat.gov.in | e Samaj kalyan Sahay Yojana Portal | E Samaj Kalyan Sant Surdas Yojana

ગુજરાત સરકારે સમય દરમિયાન નવી ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી રહે છે તેમાં જમણા ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ લોકો માટે સંત સુરદાસ યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે દિવ્યાંગ લોકોને આર્થિક સહાય કરવા માટે દર મહીને 600 રૂપિયા ની લાગે આપવામાં આવે છે.

ગુજરાત સરકાર એક ગુજરાતના નાગરિકો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી જતી રહે છે જેમ કે નિરાધાર વૃધ્ધ સહાય યોજના ( વૃદ્ધ પેન્શન યોજના),  માનવ ગરીમા યોજના, તેમજ કુવરબાઈનુ મામેરુ સહાય યોજના જેવી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેની બધી જ માહિતી તમને આ બ્લોગ પરથી મળી જશે અથવા તમને આ માહિતી ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

સંત સુરદાસ યોજના 2022 | દિવ્યાંગ સહાય યોજના | Sant Surdas Yojana Gujarat | sje.gujarat.gov.in | e Samaj kalyan Sahay Yojana Portal | E Samaj Kalyan Sant Surdas Yojana
સંત સુરદાસ યોજના 2022 Sant Surdaas Sahay Yojana

સંત સુરદાસ યોજના 2022 | Sant Surdaas Sahay Yojana | E Samaj kalyan Sant Surdas Sahay Yojana

Table of Contents

સંત સુરદાસ યોજના ગુજરાતમાં સ્થાપિત Social Justice & Empowerment Department વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ જે વ્યક્તિ દિવ્યાંગો એટલે તેમની શારીરિક ખોટી ટકા કે તેનાથી વધુ હોય તો તેમને આર્થિક રીતે સહાય મળવાપાત્ર થશે આ સહાયે તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે. 
યોજનાનું નામસંત સુરદાસ સહાય યોજના 2022
ઈંગ્લીશમાંSant Surdaas Gujarat Sahay Yojana
Supervised BySJED (Social Justice & Empowerment Department of Gujarat Government)
Launched Byગુજરાત સરકાર (Government of Gujarat)
લાભાર્થીઓગુજરાત રાજ્યના દિવ્યાંગ લોકો
દિવ્યાંગ તેની ટકાવારી80% કે તેનાથી વધુ
મળવાપાત્ર લાભદિવ્યાંગ લોકોને દર મહીને 600/- રૂપિયા આર્થિક સહાય મળવાપાત્ર થશે.
ઓફિસિયલ વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
Helpline NumberClick Here

સંત સુરદાસ આ યોજનાનો હેતુ (Purpose Od Sant Surdas Sahay Yojana 2022)

આત્મા સંત સુરદાસ યોજના SJED (Social Justice & Empowerment Department of Gujarat Government) વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે અને આ વિભાગનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ગુજરાતમાં 80 ટકા કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય તો તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે. 

સંત સુરદાસ યોજના (Benefits Of Sant Surdaas Sahay Yojana 2022)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંત સુરદાસ યોજના સહાય ગુજરાતમાં વસતા દિવ્યાંગ લોકો માટે અને જેમની 80% કે તેનાથી વધુ હોય તેમને ગુજરાત સરકાર દ્વારા 600 રૂપિયા પ્રતિ મહિને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

સંત સુરદાસ યોજના માટેની પાત્રતા (Eligibility Of Sant Surdas Sahay Scheme 2022)

સંત સુરદાસ યોજના માટે ની પાછળ તથા તેમની શરતો મુજબ આપેલી છે જો તમે એમની શરતો પાલન થાય તો તમે આ યોજના માટે લાભ લઈ શકશો:
 
  • ગુજરાતમાં વસતા દિવ્યાંગ લોકોને દિવ્યાંગતા એ 80% કે તેનાથી વધુ હોય તો તેમને આ સંત સુરદાસ યોજના નો લાભ થવા માટે સક્ષમ રહેશે.
  • અરજી કરનાર વ્યક્તિ ની  ઉંમર એ 0 ઝીરો વર્ષથી લઈને 17 વર્ષની વચ્ચેની હોવી જરૂરી છે.
  • અરજી કરનાર વ્યક્તિએ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ બીપીએલ યાદીમાં ઝીરો થી 20 મેચનો સ્કોર ધરાવતો હોવા જોઈએ તે આ યોજના માટે લાભ  લઈ શકે છે.
  • જે વ્યક્તિએ શહેરી વિસ્તારમાં તેમજ ગરીબી રેખા હેઠળ રહેતો હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 

સંત સુરદાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Required Documents For Sant બરવાળા Surdas Sahay Yojana)

જે વ્યક્તિ સંત સુરદાસ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો તેમની નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહે છે આ ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી અથવા ઓફલાઇન અરજી કરેલ આ દરમિયાન તેમની જરૂરિયાત રહેશે તેથી નીચે ડોક્યુમેન્ટ નિલેશ આપેલી છે.
  • અરજી કરનાર દિવ્યાંગ વ્યક્તિ નું દિવ્યાંગતા ને ઓળખાણ પત્ર ની ઝેરોક્ષ
  • જો દિવ્યાંગ વ્યક્તિને સીવીલ સર્જનનું દિવ્યાંગ પ્રમાણપત્ર
  • અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણનો પુરાવો ( નીચે આપેલ પૈકી ગમે તે એક)
    • રેશનકાર્ડ
    • ડ્રાઇવિંગ લાઇસન્સ
    • ચૂંટણી કાર્ડ
  • ઉંમર અંગેનો પુરાવો ( નીચે આપેલ કે ગમે તે એક)
    • અરજી કરનાર વ્યક્તિનું લિવિંગ સર્ટિફિકેટ
    • જન્મ તારીખ નો દાખલો (Birth Certificate)
  • બેંકની પાસબુકની નકલ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
 

સંત સુરદાસ યોજના દિવ્યાંગ ટકાવારી 

સંત સુરદાસ યોજના દિવ્યાંગ ટકાવારી Sant Surdas Sahay Yojana

સંત સુરદાસ યોજના અરજી, આવેદન (Sant Surdas Sahay Yojana Registration, Online Apply) 

ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે શરૂ કરવામાં આવેલું છે કારણ કે જો કોઈ વ્યક્તિને ઓનલાઈન અરજી કરવી હોય તો તે પણ પ્રગતિ કરી શકે છે અને તે ઓનલાઈન અરજી માટે તેમને કચેરી પર ધક્કા ખાવા ન પડે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના ની ઓનલાઈન અરજી લેવામાં આવે છે.
 
નીચે આપેલા બધા  ચરણને ફોલો કરશો તમે સંત સુરદાસ યોજના માટે ઘરે બેઠા  યોજના માટે અરજી કરી શકો છો.
 
STEP:1 સૌથી પહેલાં તમારે Google માં જવાનું છે અને ત્યાં “E Samaj Kalyan 2022” સર્ચ કરવાનું રહેશે.
 
STEP: 2 ત્યાર બાદ તમને જે પહેલી વખત દેખાય તો તે વેબસાઇટ પર ક્લિક કરશો ને તમને ઈ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ શરૂ થઈ જશે. 
 
STEP:3 જો તમે આ વેબસાઈટ પર  તમે પહેલી વખત આવ્યા હોય તો તમે “નવા યુઝર? કૃપા કરીને અહીં નોંધણી કરો!” પર ક્લિક કરો અને જો તમે આ વેબસાઈટ પર પહેલેથી જ એકાઉન્ટ બનાવી લીધું હોય તો તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન કરી શકો છો.
 
E Samaj Sant login  apply Surdas Sahay Yojana Gujarat 2022
Join With us on WhatsApp

 

 
 
STEP:4 જ્યારે તમે ઓનલાઇન રજિસ્ટ્રેશન થયા અથવા લોગીન થયા બાદ તમને તમે જે યોજના માટે અરજી કરવા માંગતા હોય એટલે કે અહીં આપણે સંત સુરદાસ યોજના માટે અરજી કરવા ઇચ્છીએ છીએ તો તે યોજના પર ક્લિક કરીને એક ફોર્મ ઓપન થઇ જશે ત્યાં વેબસાઈટ દ્વારા માંગવામાં આવતી બધી જ વિગતો ભરવાથી તમે આ યોજનાનો લાભ લઇ શકશો. 
 

Also Read:

FAQs of Sant Surdas Sahay Yojana Gujarat 2022

Q: સંત સુરદાસ આ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: 600/- રૂપિયા પ્રતિમાસ

Q: સંત સુરદાસ યોજના કયા વિભાગ હેઠળ ચલાવામાં આવે છે?

Ans: SJED (Social Justice & Empowerment Department of Gujarat Government)

Q: સંત સુરદાસ આ યોજનાની અરજી કરવાની ઓફીસર વેબસાઈટ કઈ છે?

Q: સંત સુરદાસ યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગ તેની ટકાવારી કેટલી હોવી જોઈએ?

Ans: 80% કે તેનાથી વધુ