કુંવરબાઈનું મામેરું યોજના 2022 | Kuvarbai nu Mameru Yojana | કુંવરબાઈનું મામેરું યોજના pdf | Kuvarbai nu mameru yojana 2022 Online Apply | Kuvarbai Nu Mameru Yojana Documents List in Gujarati |સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department –SJED) | E Samaj kalyan Yojana
ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આજે આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, આમ તો ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ (Social Justice & Empowerment Department –SJED) દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમકે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ લોન સહાય યોજના, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, માનવ ગરીમા યોજના જેવી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા દીકરી હોવાને ધ્યાનમાં લઈને કુંવરબાઈનું મામેરું યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ એવું છે કે ગુજરાતમાં રહેલી દીકરીઓને સામાજિક તેમજ આર્થિક વિકાસ થાય તે માટે ગુજરાત ની દીકરીઓ માટે ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે તેમાંની આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કુંવરબાઈનું મામેરું યોજના વિશેની વાત કરીશું. આ યોજના હેઠળ ગુજરાત સરકારે દીકરીઓ ને વિકાસ થઈ શકે તેમજ તેમની પ્રગતિ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
Kuvarbai Nu Mameru Yojana Details in Gujarati |
Kuvarbai nu Mameru Scheme By Gujarat Govt | કુંવરબાઈનું મામેરું યોજના 2022
યોજનાનું નામ (Scheme Name) | ગુજરાત કુવરબાઈનુ મામેરુ યોજના (Gujarat Kuvarbai Nu Mameru Yojana 2022) |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્ય ની દીકરીઓ |
Launched By | ગુજરાત સરકાર |
Launched For | SC/ST Girls |
સહાય રકમ: 01 | જો કન્યાએ તારીખ 01/04/2021 પહેલા લગ્ન કરેલા હોય તો તેવી દીકરીઓને ગુજરાત સરકાર 10,000/- રૂપિયા સહાય આપવામાં આવે છે. |
સહાય રકમ: 02 | ગુજરાતમાં રહેલી દીકરીઓએ જો તેમના લગ્ન તારીખ 01/04/2021 પછી થયેલા હોય તો તે ગુજરાતની દીકરીને 12,000/- રૂપિયા મળવાપાત્ર થશે. |
Official Website Link | https://esamajkalyan.gujarat.gov.in/ |
Application Form Download Link | Click Here |
Home Page | Click Here |
કુંવરબાઈનું મામેરું યોજનાનો હેતુ | Gujarat Kuvarbai nu Mameru Yojana Purpose
Kuvarbai Nu Mameru Yojana Online Apply
કુંવરબાઇ મામેરું યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Kuvarbai Nu Mameru Yojana Documents List in Gujarati
- કન્યાનેઆધાર કાર્ડ
- કન્યાના પિતા નું આધાર
- કન્યાનો જાતિનો દાખલો
- કન્યાનું લિવિંગ સર્ટિફિકેટ અથવા તેમનો જન્મ નું પ્રમાણપત્ર
- કન્યાના પિતા ના વાર્ષિક આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ (Income Certificate)
- કન્યા નું રહેઠાણના પુરાવા માટે નીચે આપેલામાંથી ગમે તે એક
- રેશનકાર્ડ
- લાઈટ બિલ
- ચૂંટણી કાર્ડ
- કન્યાના બેંકની પાસબુક
- કન્યા નો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- કન્યાની જાતિનું પ્રમાણપત્ર
- વરરાજાનું જાતિનો દાખલો જે મામલતદાર પાસેથી મળશે
- વરરાજા નું જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ
- લગ્નની કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- વર અને કન્યા બંનેનો સંયુક્ત ફોટો
Kuvarbai Nu Mameru Yojana Gujarat Form PDF
કુંવરબાઈનું મામેરું યોજના 2022 PDF Download
Official Website | Click Here |
Cheak Your Application Status | Click Here |
New User Registration Here | Click Here |
New NGO Registration | Click Here |
Home Page | Click Here |
Offline foam bharay che ? Ane submit kyakarvanu
Income ketli rahese . Yearly .