
વિદ્યાર્થી લોન | શૈક્ષણિક લોન | એજ્યુકેશન લોન | ભણતર લોન | અભ્યાસ લોન | વિદેશ અભ્યાસ લોન | સ્ટુડન્ટ લોન | વિદ્યાર્થી લોનનો વ્યાજ દર 2022 | Students Loan | Vidhyarthi Loan | Shaikshani Loan | Education Loan | Bhantar Loan | Abhyas Loan | Videsh Abhyas Loan
Table of Contents
વિદ્યાર્થી લોન શું છે? (What is Students Loan in Gujarati)
જે વિદ્યાર્થી તેમના ઉચ્ચ અભ્યાસ માટે કોઈપણ પ્રકારની બેંક એટલે કે સરકારી બેન્ક અથવા ખાનગી બેંક પાસેથી લેવામાં આવતી લોન અને સ્ટુડન્ટ લોન અથવા એજ્યુકેશન લોન કહેવામાં આવે છે.
આમ બેંક દ્વારા આપવામાં આવતી વિદ્યાર્થી લોન અથવા એજ્યુકેશન લોન દ્વારા વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ માટે નું સપનું પૂરું કરી શકે છે જો કોઈ વિદ્યાર્થી ને વિદેશ ભણવા માંગતા હોય તો બેંકે તેમને વિદેશ અભ્યાસ લોન પણ આપે છે.
વિદેશ અભ્યાસ લોન લેવા માટે બેંક દ્વારા નિયમો અને શરતોનો પાલન કરીને વિદ્યાર્થી મિત્રો વિદેશ અભ્યાસ લોન નો લાભ લઇ શકે છે.
શેક્ષણિક લોન કેટલા પ્રકારની હોય છે? (How Many Types of Education Loan in Gujarat)
સામાન્ય રીતે ભારતમાં ચાર પ્રકારની શૈક્ષણિક લોન આપવામાં આવ્યા છે (Education Loan Types Gujarti)
- કેરિયર શૈક્ષણિક લોન (Career Education Loan)
- પ્રોફેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોન (Professional Graduate Student Loan)
- પેરેન્ટ્સ લોન (Parents Loan)
- અંડરગ્રેજ્યુએટ લોન (Undergraduate Loan)
કેરિયર શૈક્ષણિક લોન (Career Education Loan)
બેંક દ્વારા કેરિયર અથવા કારકિર્દી લોન આપવામાં આવે છે.આ લોન હેઠળ વિદ્યાર્થીઓ સરકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં અભ્યાસ કરીને કારકિર્દી શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.
કારકિર્દી શિક્ષણ લોન ને અંગ્રેજીમાં કેરિયર શૈક્ષણિક લોન અથવા કેરિયર એજ્યુકેશન લોન કહેવામાં આવે છે.
પ્રોફેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ લોન (Professional Graduate Student Loan)
બેન્કો દ્વારા આપવામાં આવતી આ પ્રોફેશનલ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ લોન હેઠળ વિદ્યાર્થીઓ તેમનું જીવન પૂરું કરીને માસ્ટર કરવા તરફ જાય ત્યારે પ્રોફેશનલ એજ્યુકેશન સ્ટુડન્ટ નો સહારો લઇ શકે છે.
પેરેન્ટ્સ લોન (Parents Loan)
જે પણ વાલી મિત્રો તેમના બાળકો માટે અભ્યાસ પૂર્ણ કરવા માટે બેંક તરફથી લોન લે છે તેમને પેરેન્ટ્સ લોન કહેવામાં આવે છે.
અંડરગ્રેજ્યુએટ લોન (Undergraduate Loan)
અંડરગ્રેજ્યુએશન લોન હેઠળ વિદ્યાર્થીઓ તેમનું સ્કૂલ નો અભ્યાસ પૂરો કરીને જ્યારે વિદ્યાર્થી એક કોલેજમાં પ્રવેશ કરે છે ત્યારે તે અંદર ગ્રેજ્યુએશન લોનનો સહાય મેળવીને તેમની કોલેજના ગ્રેજ્યુએશન પૂરું કરી શકે છે.
ભારતમાં એજ્યુકેશન લોન આપતી બેંક નું લિસ્ટ (Education Loan bank List in Gujarati)
ભારતમાં એજ્યુકેશન લોન મેળવવા માટે ખાનગી તેમજ સરકારી બેન્ક એજ્યુકેશન લોન આપે છે. ભારત શૈક્ષણિક લોન આપતી બેંકોના લીસ્ટ નીચે મુજબ આપેલું છે.
એજ્યુકેશન લોન આપતી બેંકનું નામ (Education Loan Provided Banks Name) | શૈક્ષણિક લોન માટેની વધુ માહિતી |
SBI શેક્ષણિક લોન | Click Here |
Canara Bank education loan | Click Here |
બેંક ઓફ બરોડા એજ્યુકેશન લોન | Click Here |
એક્સિસ એજ્યુકેશન લોન | Click Here |
એચડીએફસી બેન્ક એજ્યુકેશન લોન | Click Here |
IDBI bank education loan | Click Here |
Union Bank of India education loan | Click Here |
Kotak Mahindra bank education loan | Click Here |
શૈક્ષણિક લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ (Reqired Documents For Students Loan)
જો તમે શૈક્ષણિક લોન અથવા કે વિદ્યાર્થી લોન માટે અરજી કરતા હોય તો નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.
- માતા-પિતાના આવકનું પ્રમાણપત્ર (Income Certificate)
- જે કોર્સ માટે અરજી કરી રહ્યા છો તેની માહિતી
- ઉંમર દર્શાવતું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- માર્કશીટ
- વિદ્યાર્થીના પાસબુક બેંકની
- વિદ્યાર્થી નું આઈડી પ્રૂફ
- એડ્રેસ પ્રુફ (Address Proof)
- પાનકાર્ડ (PanCard)
- આધાર કાર્ડ (Aadhar Card)
Disclaimer For Education Laon
અહીં આપેલી બધી જ માહિતી એ ઇન્ટરનેટ પરથી લીધેલી છે. હું અહીં કોઈપણ પ્રકારની એ તમને એજ્યુકેશન લોન લેવા માટે સલાહ આપતો નથી. જો તમારે એજ્યુકેશન લોન લેવી હોય તો તમારે પહેલા ફાઇનાન્સ એડવાઇઝર ની સલાહ લેવી જરૂરી છે.
મિત્રો જો તમને પણ હજુ એજ્યુકેશન લોન માટે કોઈપણ પ્રકારનો સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અને તમે આ ટીકલ તમારા મિત્રો સાથે પણ શેર કરો.
FAQs
Q: વિદ્યાર્થી લોન વ્યાજ દર કેટલો છે?
Ans: બધી જ બેંકો દ્વારા વિદ્યાર્થીઓને કે એજ્યુકેશન લોન માટે નો વ્યાજ દર અલગ અલગ હોય છે એસબીઆઈમાં વિદ્યાર્થી લોન સાથે વ્યાજ દર 9.30% થી શરૂ થાય છે.
Q: વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોન મળવા પાત્ર કેટલી છે?
Ans: વિદ્યાર્થી ઓને મળવાપાત્ર છે અને તેમની શૈક્ષણિક ભરવાપાત્ર સી અને તેમને પર આધાર રાખે છે.
Q: એજ્યુકેશન લોન માટે ઇએમઆઇ ની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે?
Ans: આજકાલ બજારમાં લોનની ની ગણતરી કરવા માટે કેલ્ક્યુલેટર ઉપલબ્ધ છે પરંતુ તમે તમારા મોબાઈલ પર એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર (Education Loan EMI calculatoe), ઘર લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર (Home Loan EMI Calculator), પર્સનલ લોન ઈએમઆઈ કેલ્ક્યુલેટર (Personal Loan EMI Calculatore).
Home Page | Click Here |
3 thoughts on “શૈક્ષણિક લોન 2022 | How to Apply For Education Loan”