દિવ્યાંગ બસ પાસ યોજના | Divyang Bus Pass Yojana | Divyang S.T Bus Pass | Viklang Bus Pass Online Gujarat 2022 | e Samaj Kalyan | Handicapped Bus Pass form PDF |e samaj Kalyan portal Social welfare schemes | sje.gujarat.gov.in 2022 | sje.gujarat.gov.in login | વિકલાંગ સહાય યોજના 2022
દિવ્યાંગ ઓળખકાર્ડ અને એસ.ટી. બસમાં મફત મુસાફરીની યોજના (૧૦૦ ટકા રાજ્ય સરકાર): ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. આમ ગુજરાત સરકાર દ્વારા સામાજિક સુરક્ષા વર્ગ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ જે લોકો દિવ્યાંગતા ધરાવે છે તેમને બસ પાસ મળવાપાત્ર થશે. આમ દિવ્યાંગ લોકો આ યોજનાનો લાભ લઈને એસ.ટી.બસમાં મુસાફરી કરવા માટે તેમને 100% ફ્રી માં મુસાફરી કરવામાં આવશે. આ યોજના હેઠળ દિવ્યાંગ લોકોને એક બસ નું પાસ આપવામાં આવશે જેનાથી તે સરકારી બસમાં ફિલ્મ મુસાફરી કરી શકે છે.
દિવ્યાંગ બસ પાસ યોજના એ ગુજરાતમાં કામગીરી કરતાં સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ દ્વારા યોજના ચલાવવામાં આવે છે આ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમકે દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના તેવી ઘણી બધી યોજનાઓ આ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આજે આપણે આ લેખ દ્વારા દિવ્યાંગ બસ પાસ યોજનાની બધી જ માહિતી મેળવીશું.

Divyang Bus Pass Yojana Gujarat 2022 | દિવ્યાંગ બસ પાસ યોજના 2022
યોજનાનું નામ (Scheme Name) | દિવ્યાંગ બસ પાસ યોજના (Divyang Bus Pass Yojana Gujarat) |
લાભાર્થીઓ | ગુજરાત રાજ્યના દિવ્યાંગતા ધરાવતા લોકો |
લાભ | ગુજરાત રાજ્યમાં એસ.ટી.બસમાં મુસાફરી |
ઉદ્દેશ્ય | દિવ્યાંગ લોકોને સર્વાંગી વિકાસ થાય અને તેમના ધંધા તેમજ રોજગાર માં પ્રગતિ થાય અને સમાજના પુન સ્થાપન થાય તેવો. |
ઓફિશિયલ વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
Home Page | Click Here |
દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ (Divyang Bus Pass Yojana 2022 Benefits)
દિવ્યાંગ બસ પાસ યોજનાનો હેતુ (Purpose of Divyang Bus Pass Scheme)
દિવ્યાંગ બસ પાસ યોજના માટેની પાત્રતા (Divyang Bus Pass Yojana Gujarat Eligibility)
- આ યોજનામાં લાભ લેવા માટે દિવ્યાંગ ધરાવતી વ્યક્તિએ 40% તે નથી કે વધુ દિવ્યાંકા ધરાવતી હોય તો તે વ્યક્તિ આ યોજનામાં લાભ લઇ શકે.
- દિવ્યાંગ વ્યક્તિ પાસે દિવ્યાંગ ઓળખકાર્ડ હોવું જોઈએ.
દિવ્યાંગ બસ પાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો (Divyang Bus Pass Yojana Requried Documents)
- અરજી કરનાર વ્યક્તિનો રહેઠાણનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
- લાઈટ બિલ
- આધાર કાર્ડ
- રેશનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ઉમરનું અંગેનો પુરાવો ( નીચે પૈકી ગમે તે એક)
- લિવિંગ સર્ટિફિકેટ
- જન્મ તારીખ નો દાખલો
- અરજદારની સહી
- અરજદાર નો ફોટો
Divyang Bus Pass Yojana Form PDF | દિવ્યાંગ બસ પાસ યોજના PDF Download
Viklang Bus Pass Online Form Apply | Divyag Bus Pass Yojana Registration Online 2022
- સૌપ્રથમ google માં જઈને “esamajkalyan pm viroja” ટાઈપ કરવું અથવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો.
Divyang Bus Pass Yojana Registration Online 2022 |
- ત્યાર બાદ તમારું રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર તેમજ ઇમેલ આઇડી નાખીને રજિસ્ટ્રેશન કરી લો રજીસ્ટ્રેશન સક્સેસફુલ થયા બાદ તમે ફરીથી login page પરત ફર્યા બાદ લોગીન કરો.
- નીચે આપેલા વિડીયો પ્રમાણે તમે રજીસ્ટ્રેશન ની બધી જ માહિતી આપેલી છે તે વીડિયો જોઈને તમે બધી જ માહિતી મેળવી.
ઓનલાઈન અરજી(Apply Online) | Click Here |
ઓફિશિયલ વેબસાઇટ | Click Here |
Home Page | Click Here |
FAQs of Divyang Bus Pass Yojana Gujarat
-
દિવ્યાંગ બસ પાસ યોજના નો લાભ કોણ લઈ શકે છે?
Ans: જે વ્યક્તિની દિવ્યાંગતા ૪૦ ટકા કે તેનાથી વધુ.
-
દિવ્યાંગ બસ પાસ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવે?
Ans: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી
-
દિવ્યાંગ બસ પાસ યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે?
Ans: 100%
શું દિવ્યાગો માટે મફત બસ મુસાફરી A/c બસ માં પણ મળવા પાત્ર છે?
Hii