વર્ષાઋતુ ગુજરાતી નિબંધ 250 Words | Varsha Rutu Nibandh in Gujarati

વર્ષાઋતુ નિબંધ (ગુજરાતી, ગીત, ગુજરાતી ધોરણ ૯, ધોરણ 3, ધોરણ 7) | વર્ષાઋતુ ગુજરાતી નિબંધ PDF | Varsha rutu Nibandh in gujarati | વર્ષાઋતુ વિશે| વર્ષાઋતુ વિશે પંદર વાક્યો લખો | varsha ritu vise nibandh gujarati | essay on varsha ritu in Gujarati | Varsha Ritu Nibandh Gujarati ma

Varsha Rutu par Nibandh: નમસ્કાર મિત્રો આજે આપણા વર્ષાઋતુ નિબંધ શેર કરી રહ્યા છીએ. વર્ષાઋતુ એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. જો તમે ઈન્ટરનેટના માધ્યમ દ્વારા વર્ષા ઋતુ પર નિબંધ શોધી રહ્યા હો તો તમે સાચી જગ્યા પર અહીંયા આવ્યા છો આજે હું તમને આ લેખ દ્વારા વર્ષા ઋતુ પર નિબંધ ગુજરાતીમાં આપીશ.

આ લેખ દ્વારા વર્ષાઋતુ નિબંધ ધોરણ તે વિદ્યાર્થીઓ માટે આ નિબંધ એ મદદગાર સાબિત થશે જો તમે વર્ષાઋતુ નો નિબંધ ગુજરાતીમાં વાંચવા માંગતા હોય તો નીચે આપેલો આર્ટિકલ વાંચો.

વર્ષાઋતુ ગુજરાતી નિબંધ PDF | Varsha Rutu Nibandh in Gujarati

વર્ષાઋતુ ગુજરાતી નિબંધ PDF | Varsha Rutu Nibandh in Gujarati

વર્ષા ઋતુ ઉનાળો પૂરો થાય એટલે તરત જ વર્ષાઋતુ આવે છે.

વર્ષાઋતુ એટલે કે વરસાદનો ઋતુ. વર્ષાઋતુમાં આકાશમાં કાળા કાળા વાદળો છવાઇ જાય છે અને વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા અને પવનના સૂસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે. વર્ષાઋતુમાં મુશળધાર વરસાદ આવે છે અને ચારે બાજુ પાણી પાણી થઇ જાય છે જ્યારે ગામના બધા જ લોકો ખુશખુશાલ થઈ જાય છે અને બાળકો પાણીમાં કાગળની હોડીઓ બનાવીને આનંદ લે છે અને સાથે સાથે પાણીમાં છબછબિયા કરીને આનંદ માણે છે.

વર્ષાઋતુમાં કુદરતી નજારો જ કંઈક અલગ જોવા મળે છે. અને મોર કળા કરે છે અને આજુબાજુમાં દેડકાઓ “ડ્રાઉ … ડ્રાઉ … ડ્રાઉ …” નો અવાજ કરે છે. ચારે બાજુ ભીની માટીની સુગંધ પ્રસરી જાય છે અને કેટલાક લોકો છત્રીઓ કે રેઇનકોટ પહેરીને ફરવા પણ નીકળી જાય છે. વર્ષાઋતુમાં વાતાવરણને નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે.

વર્ષા ઋતુ શરૂ થતાં ખેડૂતો રાજીના રેડ થઈ જાય છે અને તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી એક ખેતરમાં આજ ઉગે છે અને ચારેતરફ લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે, તેનાથી ધરતી માતાએ એવું લાગે કે લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. ખેતરમાં કૂવા તળાવ નદી અને નાણામાં વરસાદની નવું પાણી વહેવા લાગે છે.

જો વર્ષાઋતુમાં વરસાદની જેટલી જરૂર હોય કે તેનાથી વધુ વરસાદ પડે તો તેમને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. અને આ અતિવૃષ્ટિમાં નાળા છલકાઈ જાય છે અને ખેતરોના ભાગ ધોવાઈ જાય છે ઠેરઠેર કાચા મકાનો પડી જાય છે અને ઘર કે બહાર રોડ ઠાકર પાણીમાં તણાઈ જાય છે અને જાનમાલની નુકસાની થાય છે. તેને લીલો દુકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે વરસાદ ઓછો પડે તો તેમને અનાજ પાકતું નથી. વરસાદ સાવ ઓછો પડે તથા અનાજનું પાકતું ન હોય અથવા ઘાસ ઊગે નહીં તેમને “અનાવૃષ્ટિ” કહેવામાં આવે છે.

વર્ષા ઋતુએ પ્રાણીમાત્રના જીવનનો આધાર છે. જેથી બધા જ લોકોને એના ગુણગાન ગાય છે અને વર્ષા ઋતુનો તહેવારનો આનંદ માણે છે. આમ વર્ષાઋતુ એ મારો ઋતુ પ્રિય છે.

વર્ષા ઋતુ પર નિબંધ (250 Words) | Varsha Ritu Nibandh Gujarati ma

ભારતની બધી જ ઋતુમાં વર્ષાઋતુ એ ખૂબ જ મહત્વની ઋતુ ગણવામાં આવે છે. પુરા ભારતમાં વર્ષાઋતુના શરૂઆતથી જ ગરમી ના અંતરે કે જુલાઈ પછી થી લઈને સપ્ટેમ્બર સુધીનો એ વર્ષા ઋતુ ગણવામાં આવે છે. વર્ષાઋતુ અસહ્ય ગરમી ઓછી પીડાતા લોકો માટે આનંદદાયક ઋતુ ગણવામાં આવે છે. વર્ષાઋતુ ના આગમનથી જ કુદરતી નજારો જેવો કે જાનવરો પક્ષીઓ બધા જ ના મગજ અલગ પ્રકારની સ્ફૂર્તા જોવા મળે છે. આમ બધા જ લોકો વર્ષાઋતુનો સ્વાગત કરે છે.

વર્ષાઋતુ ની પહેલા ની ઋતુ એટલે કે ગરમીની ઋતુમાં બધા જ નદી તળાવો તેમજ મહાસાગરોમાં પાણીની વરાળ થઈને ખાલી થઈ જાય છે. વર્ષાઋતુ આવવાની સાથે જ આબા સ્વરૂપે વાદળ ના રૂપમાં નિર્માણ થઇ ને ફરી વાર વાદળ એ પાણી સાથે પડે છે. અને વરસાદ આવે છે સાથે સાથે આકાશમાં વીજળીઓ પણ ગરજતી હોય છે આમ વર્ષાઋતુ મા વરસાદ આવે છે આમ વર્ષાઋતુ એ આનંદ અને ખુશનુમા ની અનુભૂતિ કરતો ઋતુ ગણવામાં આવે છે.
વર્ષાઋતુમાં આકાશમાં ચમકદાર વાદળો તેમજ વીજળીઓ જોવા મળે છે સાથે સાથે ક્યારેક આકાશમાં સાત રંગો થી ભરેલું ઇન્દ્ર ધનુષ એટલે કે મેઘ ધનુષ્ય જોવા મળે છે. જ્યારે આકાશ માં મેઘ ધનુષ્ય દેખાય છે ત્યારે બધા જ લોકો તેમના જોવા માટે ધાબા પર ચડે છે.

ભારતમાં ગરમીના કારણે તાપમાને 45 ડિગ્રી કે તેનાથી પણ વધારે ઉપર ચડી જાય છે તેના કારણે નથી તળાવ સુકાઈ જાય છે અને આ કારણે જાનવરો તરસના કારણે મૃત્યુ પામે છે, પરંતુ વર્ષાઋતુ આવવાના કારણે બધા જ લોકો ખિલખિલાટ કરે છે.

10 Lines on Varsha Rutu in Gujarati | વર્ષાઋતુ વિશે પંદર વાક્યો લખો

  • ભારત રાજ્ય માં વર્ષા ઋતુની શરૂઆત એ જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીની જોવા મળે છે.
  • વર્ષાઋતુમાં આકાશ એ ભૂરા રંગથી ચમકી ઊઠે છે અને ઇન્દ્ર ધનુષ એટલે કે મેઘ ધનુષ પણ જોવા મળે છે.
  • વર્ષાઋતુના આવવાના કારણે ખેડૂત લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે આ ઋતુ નો ખેડૂતો ઘણા સમયથી રાહ જોતા હોય છે.
  • વરસાદ થવાના કારણે જ્યાં પણ ધૂળ ભરેલી હોય છે તે સાફ થઈ જાય છે અને માટીની સુગંધ આવે છે.
  • વર્ષા ઋતુના કારણે આજુબાજુનું વાતાવરણ લીલુંછમ થઈ જાય છે જાણે ધરતી માતા એ લીલા કલરની સાડી પહેરી હોય.
  • નદી તળાવ વન માં પાણી ભરાઈ જાય છે તેના કારણે વાતાવરણમાં ઠંડી હવા પ્રસરણ પામી જાય છે.
  • વર્ષાઋતુ મા પક્ષીઓની બાદ તેમજ મોરના પંખ ફેલાવી જ જોવા માટેના અલગ જ આનંદ જોવા મળે છે.
  • વરસાદ આવવાના કારણે જમીનમાં રહેલું પાણીનું સ્તર વધી જાય છે.
  • વરસાદ આવવાના કારણે બધી જ તરફ ખાસ લીલુંછમ થઈ જાય છે તેથી જાનવરો માટે ખાવાનું નવો ખોરાક મળી જાય છે.
Home PageClick Here

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top