26મી જાન્યુઆરી નિબંધ, ઇતિહાસ | Republic, Prajasattak din Nibandh In Gujarati

26 જાન્યુઆરી નિબંધ, Republic Day Essay in Gujarati (પ્રજાસત્તાક દિન 2023), Republic Day History (26 જાન્યુઆરી ઇતિહાસ), 26 January Nibandh 250 words, Gantantra Diwas par Nibandh, Prajasattak din Nibandh Gujarati

26 January Nibandh in Gujarati: 26મી જાન્યુઆરીએ ભારતના ઇતિહાસમાં સૌથી ખાસ અને મહત્વનો દિવસ ગણવામાં આવે છે.કારણકે 26 મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતીય બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ તે દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભારત સરકાર અધિનિયમ,1919 (Government of India Act, 1919) ને હટાવી ને અને લોકશાહી પ્રણાલી સાથે ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવ્યો હતો તેથી આ દિવસને દિવસને પ્રજાસતાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે અને આનંદ ઉલ્લાસથી 26 મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ શાળા કોલેજો તેમજ સરકારી સંસ્થાઓમાં તિરંગો લહેરાવવામાં આવે છે અને રેલીઓને કાઢવામાં આવ્યા છે અને નારાઓ લગાડે છે. આ દિવસે શાળા તેમજ કોલેજોમાં ભાષણ નિબંધ કલરનુ જેવી પ્રતિયોગી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ લેખમાં હું તમને Republic Day Essay in Gujarati (પ્રજાસત્તાક દિન 2023) વિશેની માહિતી જણાવીશ.

26મી જાન્યુઆરી નિબંધ । Republic Day Essay in Gujarati

પ્રસ્તાવના: ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ એ 26 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે આપણા ભારત દેશનું સંવિધાન લાગુ પડ્યું હતું. આ દિવસે થી અંગ્રેજોના કાનો ને હટાવી ને ભારત દેશનું સંવિધાન અપનાવવામાં આવ્યું હતું આ દિવસથી સંસદમાં ભારતનું સંવિધાન લાગૂ કરવામાં આવેલું હતું એટલે આપણે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ.

Republic Day History (26 જાન્યુઆરી ઇતિહાસ)

ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક અધિવેશન જવાહરલાલ નહેરુના અધ્યક્ષતામાં લાહોરમાં ઉપનિષદોને ડિસેમ્બર 1929 યોજાયું હતું. આ અધિવેશનમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એને જેની જાહેરાત કરવામાં આવી હતી કે બ્રિટિશ સરકારે 26 જાન્યુઆરી સુધીમાં ભારત નો દરજ્જો નહીં આપે ને તો 1930માં બ્રિટીશ સામ્રાજ્ય ભારત સાથે બની રહ્યું છે અને જે દિવસથી ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા નિરાધાર કરી દેવામાં આવશે અને સક્રિય ચળવળ શરૂ કરી દીધી હતી તેથી આ દિવસ ૧૯૪૭માં આઝાદી ની પ્રાપ્તિ થઇ અને ૨૬ જાન્યુઆરીને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ત્યાર પછી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસ તરીકે જાણીતો થયો અને સ્વીકારવામાં આવ્યો હતો. આમ ભારતની સ્વતંત્રતા પછી એસેમ્બલીની જાહેરાત કરવામાં આવે છે અને તે 1947 નવું ડિસેમ્બરના રોજ તેમનું શરૂઆત કરવામાં આવી હતી આ ઘટક એસેમ્બલીમાં સભ્યો ભારત ના સભ્યો જેવા કે ડોક્ટર ભીમરાવ આંબેડકર, જવાલાલ નેહરૂ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ વગેરે જેવા મીટીંગ ના મુખ્ય સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા આમ બંધારણમાં કુલ ૨૨ સમાજ હતા જ મહત્વપૂર્ણ ની સમિતિ હતી આ સમિતિનું મુખ્ય કામે બંધારણ અથવા બાંધકામ લખવાનું છે જેના પ્રમુખ કાયદેસર ડોક્ટર ભીમ રાવ આંબેડકર હતા.

આમ, ડોક્ટર આંબેડકર 26 નવેમ્બર 1949 ના રોજ ભારતના બંધારણ ને 2 વર્ષ 11 મહિના અને ૧૮ દિવસમાં પૂરું કરવામાં આવ્યું હતું. તેથી આ દિવસને દર વર્ષે ભારતીય બંધારણ દિવસ તરિકે પણ ઉજવવામાં આવે છે. આ બંધારણમાં ઘણા બધા સુધારા વધારા કરીને ટોટલ 284 મી વિધાનસભા ના શબ્દો એ ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ ની બે હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા હતા. અને ત્યાંથી ત્યાર પછીના બે દિવસ પછી 26 જાન્યુઆરીના રોજ દેશને લાગુ પાડવામાં આવ્યો હતો.

26 January Nibandh 250 words । Gantantra Diwas par Nibandh

Prajasattak Din Nibandh Gujarati: આપણો ભારત દેશ એ તહેવારોનો દેશ ગણવામાં આવે છે. આપણા દેશમાં દર વર્ષે બધા જ ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવાર ખૂબ ધામધૂમથી અને જોર ઉલ્લાશથી ઉજવવામાં આવે છે. ભારતમાં ૧૫મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રીય તહેવારો ગણવામાં આવે છે. આમ આ તહેવારો ભારતમાં ખૂબ જ આનંદ તેમજ શાંતિપૂર્વક ઉજવવામાં આવે છે.

આપણા દેશ ભારતમાં ૧૯૪૭ પહેલા અંગ્રેજો નું શાસન હતું જે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ બંધારણ 26 મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું જેથી આ દિવસે એ ભારતનો લોકશાહીની સ્વતંત્ર દેશ બન્યો ત્યારથી દર વર્ષે ૨૬મી જાન્યુઆરી અને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

26મી જાન્યુઆરીના દિવસે ભારતમાં જાહેર રજા હોય છે આ દિવસે બાળકોની શાળાઓ તેમજ કોલેજો અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન નો કાર્યક્રમ યોજવામાં આવે છે અને બધા જ લોકો આ કાર્યક્રમનો લાભ ઉઠાવે છે. તેમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપીને આપણું રાષ્ટ્રગીત ગાવામાં આવે છે.

આ દિવસે દિલ્હીમાં ધૂમધામ થી 26 મી જાન્યુઆરી ઉજવવા આવે છે અને લશ્કરી પરેડ કરવામાં આવે છે આપણા દેશના રાષ્ટ્રપતિ પરેડની સલામી કરે છે અને રેડિયો પર દેશભક્તિના ગીતો ચલાવવામાં આવે છે અને ટીવી પર વિવિધ દેશભક્તિ ઓ ની ફિલ્મ લગાવવામાં આવે છે તેથી બધા જ લોકો દેશભક્તિના રંગમાં રંગાય જાય.

કેટલીક શાળાઓમાં રમતોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જેમાં કેટલીક શાળાઓ વિવિધ પ્રકારની પ્રતિયોગિતા પણ યોજવામાં આવે છે. અને અમુક શાળાઓ પ્રતિયોગ જીતનારને નામ પણ આપે છે અને તેમને પ્રોત્સાહિત કરે છે.

આમ ૨૬મી જાન્યુઆરીના દિવસે સાંજે મોટી મોટી ઈમારતો ઉપર રોશનીથી ઝળહળી થી લાઈટ લગાડવામાં આવે છે અને પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતા તહેવાર ઉજવવામાં આવે છે. આપણા દેશની સેવા કરીએ પ્રજાસત્તાક દિવસના સંદેશ આપે છે. આમ ૨૬મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે.

જો તમને 26 જાન્યુઆરી નિબંધ, Republic Day Essay in Gujarati આ લેખ ગમ્યો હોય તો તમે અમારા હા બ્લોગ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને અમને ટેલિગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં.

26 જાન્યુઆરી નિબંધ, Republic Day Essay in Gujarati (પ્રજાસત્તાક દિન 2021), Republic Day History (26 જાન્યુઆરી ઇતિહાસ), 26 January Nibandh 250 words, Gantantra Diwas par Nibandh, Prajasattak din Nibandh Gujarati
Republic Day Essay in Gujarati

10 Lines on Republic day in Gujarati

  • પ્રજાસત્તાક દિવસ એ ભારતમાં રાષ્ટ્રીય રજા છે, જે દર વર્ષે 26મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.
  • આ દિવસ ભારતના બંધારણને અપનાવવા અને 1950 માં બ્રિટિશ વસાહતમાંથી પ્રજાસત્તાકમાં ભારતના સંક્રમણને ચિહ્નિત કરે છે.
  • દિવસનો મુખ્ય કાર્યક્રમ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં રાજપથ ખાતે યોજાયેલી પરેડ છે.
  • પરેડમાં વિવિધ રાજ્યો અને સાંસ્કૃતિક જૂથોનું પ્રતિનિધિત્વ કરતા ફ્લોટ્સ સાથે ભારતના સાંસ્કૃતિક અને લશ્કરી વારસાનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું છે.
  • ભારતના રાષ્ટ્રપતિ પરેડની અધ્યક્ષતા કરે છે અને ભાષણ આપે છે.
  • સમારંભ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.
  • દિવસની ઉજવણી માટે દેશભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્પર્ધાઓ પણ યોજાય છે.
  • રાજપથ ખાતેની પરેડમાં રાજ્ય અને સરકારના વડાઓ સહિત વિવિધ દેશોના મહાનુભાવો હાજરી આપે છે.
  • લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને દેશભક્તિના ગીતો ગાય છે તે સાથે આ દિવસ દેશભક્તિના ઉત્સાહથી પણ ઉજવવામાં આવે છે.
  • ભારતની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને નેતાઓના બલિદાનને માન આપવાનો દિવસ છે.
  • આ દિવસ ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાને પણ દર્શાવે છે.
  • દેશભરની શાળાઓ અને કોલેજોમાં ખાસ ધ્વજવંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે.
  • વિશ્વભરમાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
  • રાજપથ ખાતેની પરેડનું રાષ્ટ્રીય ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થાય છે અને લાખો લોકો તેને નિહાળે છે.
  • પ્રજાસત્તાક દિવસ એ ભારતમાં એક મહત્વપૂર્ણ દિવસ છે અને તે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિની ભાવના સાથે ઉજવવામાં આવે છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top