|| Subvention Scheme In Farmer, સબસીડી યોજના 2023, નવી યોજના 2023, ગુજરાત સબસીડી યોજના, ખેડૂતલક્ષી યોજના, ખેડૂત રાહત યોજના, સબસીડી સ્કીમ | સબવેન્શન સ્કીમ શું છે, કૃષિ લોન, ખેડૂત લોન યોજના, ખેડૂત લોન ||
3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી
ભારત સરકાર દ્વારા સમય દરમિયાન ઘણી બધી ખેડૂતો માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ઘણી બધી ખેડુત લગતી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને ભવિષ્યમાં પણ સરકાર દ્વારા આવી ખેડૂતો માટે ઘણી બધી યોજના અમલમાં મૂકવાના પ્લાન થઈ રહ્યા છે.
Post Name | 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી |
નવા સમાચાર | દેશના ખેડૂતોને 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી આપવામાં આવી છે |
જાહેર કોણ દ્વારા કરવામાં આવી? | ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે |
અધિકૃત વેબસાઇટ | https://agricoop.nic.in/en |
ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે:
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ખેડૂતલક્ષી યોજનાઓ જેવી કે માનધાન યોજના ખેડૂત પશુપાલન યોજના તેમજ આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી બધી જ કલ્યાણકારી યોજનાઓ એક ખેડૂત માટે ચલાવવામાં આવેલી યોજનાઓ છે. તાજેતરમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના જાહેર કરવામાં આવેલી છે આજે આપણે આ લેખ દ્વારા એ યોજના વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં મેળવીશું.
- દેશના ખેડૂતોને મોદી સરકાર તરફથી જન્માષ્ટમીના તહેવાર પર મોટી ભેટ આપવામાં આવેલી છે
- દેશ નામ નથી ખેડૂતો માટે સરકાર દ્વારા કેબિનેટમાં બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા
- ખેડૂતો દ્વારા લેવામાં આવેલી ત્રણ લાખ રૂપિયા સુધીની ખુશી લોનના વ્યાજ પર દોઢ ટકા સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે.
- સરકાર દ્વારા દેશના ખેડૂતોને ઇમર્જન્સી ક્રેડિટ ગેરેંટી સ્કીમ નું બજેટ વધારીને પાંચ લાખ કરોડ રૂપિયાનું કરી દેવામાં આવ્યું છે
સબવેન્શન સ્કીમ શું છે? | Subvention Scheme in Gujarati
સબવેન્શન સ્કીમ: દેશના ખેડૂતોને સહકારી મંડળીઓ તેમજ બેંક દ્વારા ખેડૂતોને ઘણી બધી ઓછા વ્યાજે લોન તેમજ લાંબા સમયગાળા દરમિયાન ખેડૂત લોન લે છે જે ખેતી કરવા માટે લોન આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને ખેતીમાં પણ પ્રકારની કારણસર તે લોનની સમય દરમ્યાન ભરપાઈ કરી શકતા નથી આવી સ્થિતિમાં જે ખેડૂતો સમયસર ચુકવણી કરી શકતા નથી તેમના માટે સરકાર દ્વારા સભ્ય સ્કીમ એટલે કે વ્યાજ સબવેન્શન સ્કીમનો લાભ મળવાપાત્ર થશે જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો છે.
“कैबिनेट ने यात्रा, पर्यटन और आतिथ्य क्षेत्र के लिए आपातकालीन क्रेडिट लाइन गारंटी योजना की सीमा 50,000 करोड़ रुपए तक बढ़ाने को मंजूरी दी”
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) August 17, 2022
– श्री @ianuragthakur
#CabinetDecisions pic.twitter.com/L9n9VXUSuY
ક્રેડિટ કાર્ડ વડે સસ્તી લોન મેળવો (Kisan Credit Card Loan)
હાલમાં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવેલી છે. તેના એટલું ગુજરાત તેમજ ભારતના ખેડૂતોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જે પણ ખેડૂતો પાસેથી આ કિશન ક્રેડિટ કાર્ડ નથી તેમને તેમના તાલુકાના કચેરીએ જઇને આ કિશન ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરી શકે છે.
જે પણ ખેડૂત મિત્ર પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે એક વિશાળ લોન લઈ શકે છે અને તેને ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે એટલું જ નહીં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો પણ લાભ મળવાપાત્ર થાય છે.
FAQs
3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી ની જાહેરાત કોણ દ્વારા કરવામાં આવેલી છે?
જવાબ: આ સુબસીડી વિશેની જાહેરાત એ ભારતના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે
ખેડૂત નવી સબસીડી યોજના 2022 કઈ છે?
જવાબ: 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી છે
સરકાર દ્વારા પાક ધિરાણ લોન કોને આપવામાં આવે છે?
જવાબ: સરકાર દ્વારા પાક ધિરાણ લોન એક દેશના ખેડૂતોને આપવામાં આવે છે.
આ પણ વાંચો:
200000
20000
20000
7984821609