ચાફ કટર સબસીડી યોજના | Electric Chaff Cutter Subsidy In Gujarat 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર સબસીડી યોજના । એંજિન સંચાલિત ચાફ કટર યોજના | ખેડૂત લક્ષી યોજના | Subsidy on Electric Chaff Cutter Scheme 2022 | Farmer Subsidy | Electric Chaff Cutter Subsidy Yojana | Agriculture Machinery Subsidy 2022 | Chaff Cutter Yojana 


ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે અહીં બધા જ ખેડૂતો ખેતી કરે છે અને પશુપાલન કરે છે તેથી બધા જ લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી આપણા ભારત દેશની ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે. ભારતના ખેડૂતો એક ખેતરમાં બાજરો જુવાર મકાઈ જેવા લીલા ઘાસચારા ઓ આવે છે પરંતુ તે પશુઓને ખવડાવતી વખતે તેને સૌથી બનાવવામાં આવે છે આ વાતથી વખતે ખેડૂતોને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે તેથી ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ઈલેક્ટ્રીક ચાફ કટર ની ખરીદી પર સબસિડી(Electric Chaff Cutter Subsidy Yojana) આપવામાં આવે છે.

જ્યારે ખેડૂતો એક વસ્તુ માટે ઘાસચારો સાથે કાપીને પશુને ખવડાવવામાં આવે છે ત્યારે ખેડૂતો માટે ઘણો બધો સમય લઇ લે છે. આથી ઘણા બધા ખેડુતો તેમ જ પશુપાલકો ને ખાસ ના કટકા કર્યા વગર જ પશોને આપી દેતા હોય છે. જેથી પશુઓ તારા સરખી રીતે કરી શક્તા નથી તે તમને ઘણો બધો સારો બળી જાય છે અને પછી સરખી રીતે લીલો ઘાસચારો ખાઈ ન શકે તે માટે કશું અને દૂધમાં પણ ફેરફાર જોવા મળે છે.

આ સમસ્યાનો ઉપાય લેવા માટે ગુજરાત સરકારે પશુપાલકોને ઘાસચારો કાપવા માટે સરળતા રહે તે માટે ગુજરાતના ખેડૂતોને ઈલેક્ટ્રીક ચાફ કટર ની ખરીદી પર આર્થિક રીતે સબસિડી આપવામાં આવે છે.

આ લેખ દ્વારા આપણે ઈલેક્ટ્રીક ચાફ કટર ની ખરીદી પર સરકાર દ્વારા કેટલા રૂપિયા સહાય આપવામાં આવે છે તેમજ આયોજનની પાછળ શું છે અને આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાશે જેવી વગેરે બાબતોની ચર્ચા કરીશું.

ખેડૂત લક્ષી યોજના | Subsidy on Electric Chaff Cutter Scheme 2022

Electric Chaff Cutter Subsidy 2022 | ઇલેક્ટ્રિક ચાફ કટર સબસીડી યોજના 

યોજનાનું નામ ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજના ૨૦૨૨
Scheme Name Electric Chaff Cutter Subsidy Yojana
યોજનાનો ઉદેશ્ય (Purpose of Scheme) પશુપાલકોને ઘાસ ચારો કાપવામાં સરળતા રહે તે હેતુ થી સબસીડી આપવામાં આવે છે.
લાભાર્થી (Benefishier) ગુજરાત રાજ્યના ખેડૂતો
સહાય ની રકમ પશુપાલકોને 03 to 05 HP વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળવાપાત્ર રહશે. આમાં અનુસુચિત જાતી, અને અનુસુચિત જન જાતી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 28,000/- એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર રહશે.
ઓનલાઈન અરજી માટેની વેબ્સાઈટ https://ikhedut.gujarat.gov.in
છેલ્લી તારીખ (Last Date) 21/03/2022

Electric Chaff Cutter Scheme List

Ikhedu પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં ચાફ કટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal Online વેબસાઈટની મુલાકાત લેવી. જેની Scheme List નીચે મુજબ છે.
 • AGR 2 (FM)
 • AGR 3 (FM)
 • AGR 4 (FM)
 • SMAM

ચાફ કટર યોજનાની પાત્રતા | Eligibility of Chaff Cutter Scheme Gujarat 2022

ચાફ કટર યોજનાની માટેની પાત્રતા નીચે મુજબ આપેલી છે.
 • આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના હોવા જોઈએ.
 • અરજી કરનાર ખેડૂત પોતાની માલિકીની જમીનનો રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
 • આ યોજનાનો લાભ તમામ જ્ઞાતિના ખેડૂતો/પશુપાલકોને મળવાપાત્ર રહશે.
 • આ યોજનાના ઓનલાઇન ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરવાના રહશે.

The benefit of SMAM & AGR 2 (FM) Scheme | એંજિન સંચાલિત ચાફ કટર યોજના લાભાર્થીઓ  

ગુજરાત સરકારના (Government Of Gujarat) ખેતીવાડી તેમજ પશુપાલન વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ 21/02/2022 ના રોજ ઇલેક્ટ્રિક ચાફ કટર સબસીડી યોજના 2022 શરૂ કરવામાં આવી છે.
 • ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી આ યોજના હેઠળ સામાન્ય વર્ગના ખેડૂતો માટે મોટર થી ઓછા એચ.પી ધરાવતા ૪૦ ટકા અથવા સોળ હજાર રૂપિયા બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર થશે.
 • ચાફકટર ત્રણ થી પાંચ એચપી ની ખરીદી પર કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂપિયા 22,000 રૂપિયા કે જે બેંકમાંથી ઓછું હોય તે રૂપિયા મળવાપાત્ર થશે.
 • જે ગુજરાતના ખેડૂતોએ અનુસૂચિત જાતિ જનજાતિ સેવાના સામાન્ય વર્ગ તેમજ નાનાસીમાંત ખેડુતો માટે 3hp પછી કુલ ખર્ચ ની ખરીદી પર 50% અથવા 20,000/- જે બને માંથી ઓછુ હશે તો સહાય મળવાપાત્ર થશે.

Required Document Of Electric Chaff Cutter Scheme Gujarat | ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો 

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે બનાવવામાં આવેલા આઈ કિસાન પોર્ટલ(IKhedut Portal) દ્વારા જે વિવિધ યોજના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાફ કટર યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓનલાઈન ડોક્યુમેન્ટ જરૂરી છે કે નીચે મુજબ આપેલા છે.
 • અરજી કરનાર લાભાર્થી ખેડૂતોને આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
 • જો અરજી કરનાર ખેડૂતને અનુસૂચિત જાતિનો હોય તો તેમનું પ્રમાણ.
 • જો અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો હોય તો તેમનું તેમનું પ્રમાણ પત્ર.
 • અરજી કરનાર વ્યક્તિના ખેડૂતોને જમીનના 7 12 ની નકલ.
 • જો અરજી કરનાર વ્યક્તિએ વિકલાંગતા ધરાવતી હોય તો તેમનું સર્ટીફીકેટ.
 • અરજી કરનાર લાભાર્થી ખેડૂતોને રેશનકાર્ડની ઝેરોક્ષ.
 • લાભાર્થી ખેડૂતના બેંકની પાસબુક 
 • ખેડૂત ના મોબાઈલ નંબર 
 • જો ખેડૂતે દુધ ઉત્પાદક મંડળી નો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર 
 • જો ખેડૂત ખેતી આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તે બાબતે અને વિગતો.

Chaff Cutter Yojana Online Last Date | ઇલેક્ટ્રિક ચાફ કટર સહાય યોજનાની છેલ્લી તારીખ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ખેડૂત પોર્ટલ પર ચાફ કટર સહાય યોજનાનો (chaff cutter machine subsidy scheme in Gujarat) લાભ લેવા માટેની છેલ્લી તારીખ 31/03/2022 સુધીની છે.
Home Page Click Here

FAQs

Q: ચાફ કટર સહાય યોજનામાં પશુપાલકોને કેટલા રૂપિયા સુધીનો લાભ મળવાપાત્ર રહશે?
Ans: પશુપાલકોને 3 થી 5 HP વાળી મોટરના ચાફ કટરની ખરીદી પર સામાન્ય વર્ગના પશુપાલકોને કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 22,000/- એ બે માંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહશે. અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 28,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળવાપાત્ર રહશે.
Q: Chaff Cutter Subsidy Yojana નો લાભ કોને કોને મળવાપાત્ર રહશે?
Ans: આ યોજનાનો લાભ લેવા નાના, સીમાંત, સામાન્ય (જનરલ) જ્ઞાતિ, અને અનામત જ્ઞાતિના પશુપાલકોને મળવાપાત્ર રહશે.
Q: ચાફ કટર સબસીડી યોજનાનો લાભ લેવા માટે ક્યાંથી અરજી કરવાની રહશે?
Ans: ચાફ કટર સબસીડી યોજનાનો લાભ લેવા માટે પશુપાલકોએ ઓનલાઇન I Khedut Portal પરથી અરજી કરવાની રહશે.
Q: ઇલેટ્રીક ચાફ કટર સહાય યોજનાની અરજી માટેની છેલ્લી તારીખ કેટલી છે?
Ans: અરજી માટેની છેલ્લી તારીખ 21/03/2022 છે.
Rate this post

1 thought on “ચાફ કટર સબસીડી યોજના | Electric Chaff Cutter Subsidy In Gujarat 2022”

Leave a Comment