હોળી પર નિબંધ | Holi Nibandh Gujarati 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
2.1/5 - (9 votes)

હોળી નિબંધ ગુજરાતી 2023 | Holi Nibandh 2023 | હોળી નિબંધ ગુજરાતી PDF | ગુજરાતી નિબંધ PDF | હોળી વિશે નિબંધ | મારો પ્રિય તહેવાર નિબંધ હોળી | હોળી ની વાર્તા | હોળીનો ઇતિહાસ | હોળી વિશે 10 વાક્યો | Holi Nibandh in Gujarati 10 lines | Holi par Nibandh in Gujarati | Holi vishe Gujarati ma | Gujarati ma holi vishe | holi essay in gujarati language | Holi essay in Gujarati 100 words

હોળી વિશે નિબંધ | Holi par Nibandh in Gujarati 

હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. બધા જ લોકો હોળીના તહેવારને ધાર્મિક મહત્વ આપવામાં આવે છે. (મારો પ્રિય તહેવાર હોળી)
હોળી હિરણ્યકશ્યપ ના નામે એક અસુર રાજા હતો અને તેમના દીકરા એટલે કે પ્રહ્લાદ ભગવાનનો ભક્ત હતો તેમના પિતા ને ગમતું ન હતું. તેમના પિતાએ પ્રહલાદ ઘણા બધા સમજાવ્યો પણ તે ભક્તિ કરવાનું છોડ્યું નહીં તેથી તેમના પિતાએ તેમને મારી નાખવા ના ઘણા પ્રયત્નો કર્યા પણ પહેલા જે ભગવાનનો ભક્ત હોવાથી તેમના પિતા દ્વારા તેમના પુત્રને મારવાના ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને પુત્રને મારી શક્યા નહીં તે માટે તેમના પિતાએ તેમના પ્રહ્લાદને મારવા માટે હોલિકા પાસે એક ચૂંદડી હતી એ ચુંદડી ઓઢીને હોલિકાને ચિતા પર બેસાડી દીધી. અને પ્રહલાદને હોલિકાના ખોળામાં બેસાડી દેવામાં આવ્યું. હોલિકા પાસે જે ચૂંદડીએ ચૂંટણીના કારણે કે જોયા ચુંદડી ઓઢીને આગમાં બેસે તો તે વ્યક્તિને આગ ન લાગે તેવી ચમત્કારી ચુંદડી હતી. તેથી હોલિકાએ પ્રહ્લાદને મારવા માટે ચુંદડી ઓઢી ને ચિતા પર બેસે છે ત્યારે પવનની લહેર દ્વારા ચુંદડી ઉડી જાય છે અને હોલીકા બળી જાય છે. પ્રહલાદ જે ભગવાનનો ભક્ત હોવાથી તે બચી જાય છે અને તે ખુશીમાં દર વર્ષે આપણે હોળી તહેવાર ઉજવવામાં આવે છે.
 
હોળીના દિવસે બધા લોકો ઉપવાસ કરે છે અને શેરીયે લાકડા તેમ જણાવતા કરીને ચોકમાં હોળી તૈયાર કરે છે અને સાંજે બધા લોકો ભેગા થઈને આવીને સાથે મળીને પ્રગટાવે છે. ત્યારે બધા ઘણા લોકો હોલિકાના દર્શન કરે છે તેમ જ ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે કેટલાક લોકોને હોળીની પ્રદક્ષિણા કરે છે અને હોડીમાં શ્રીફળ અને છે પછી લોકો મિષ્ટાન્ન અને જમે છે.
 
હોળીના બીજા દિવસ ધુળેટીને દિવસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે લોકો એકબીજા પર રંગ ગુલાલ છાંટીને આનંદ મનાવે છે રાજસ્થાની લોકો આ ઉત્સવ હોળીના તહેવાર તરીકે પોતાના વતનમાં જાય છે અને રાજસ્થાની માટે આ પ્રચલિત તહેવાર છે. અને રાજસ્થાની માં કહેવત છે કે “દિવાળી તો અઠ્ઠે ગઠ્ઠે પણ હોળી તો ઘરે”.
હોળી નિબંધ ગુજરાતી | Holi par Nibandh in Gujarati
આમ, હોય એ બધા જ લોકો દ્વારા રંગને ગુલાલ થી આનંદ અને ઉલ્લાસ સાથે તહેવાર ઉજવવામાં આવે છે.

 

મારો પ્રિય તહેવાર હોળી | Gujarati ma Holi Vishe

 
 
હોળી વિશે નિબંધ: ભારત દેશે તહેવારોનો દેશ ઓળખવામાં આવે છે અહીં તહેવારો ખૂબ જ ધામધૂમથી અને બધા જ લોકો સાથે મળીને ઉજવવામાં આવે છે જેથી હોળી એ મારો પ્રિય તહેવાર છે. હોળી એ બધા જ રંગો દર્શાવતો તહેવાર છે તથા તહેવારો આપણી સાંસ્કૃતિક પરંપરા અને તેની પ્રત્યેક દર્શાવ તહેવારો છે હોળીની ઉજવણીમાં જે ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. જે બીજા અન્ય તહેવારોમાં જોવા મળતો નથી.
 
 
હોળી ફાગણ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવતો એક તહેવાર છે અને હોળી નું ધાર્મિક મહત્વ છે. હિરણ્ય કશ્યપ નામનો એક અસુર રાજા હતો તેને એક પુત્ર હતો તેમના પુત્રનું નામ પ્રહલાદ પ્રહલાદ ભગવાન વિષ્ણુ નો સૌથી મોટો ભક્ત હતો જે તેના પિતાને પસંદ ન હતું. તે તેમના પિતા દ્વારા પ્રહલાદને ઘણા બધી વાર પ્રયત્નો દ્વારા સમજાવવામાં આવ્યો કે તે ભગવાન વિષ્ણુની ભક્તિ ન કરે પરંતુ માનવામાં આવતો હતો તેથી તેમના પિતા દ્વારા કરાયેલા મારવાના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રહલાદની ભક્તિ ને કારણે તે બચી જતો હતો હીરણ કર્યું અને એક બહેન હતી જેમનું નામ હોલિકા, હોલિકા પાસે એક ચૂંદડી હતી એ ચુંદડી ઓઢીને તે અગ્નિ પર બેસે તો તેમને આની અસર ન થાય. તેથી હોળી કયા તેમના ભાઈની મદદ કરવા માટે પ્રહ્લાદને મારવા માટે હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિ પર બેસી જાય છે પરંતુ પવન લહેરાવતા ચુંદડી ઉડી જાય છે અને હોલીકા વરની ચૂંદડી પ્રહલાદ પર આવી જાય છે અને પ્રહલાદ બચી જાય છે તેથી ખુશીમાં દર વર્ષે આપણે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.
 
આ દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે અને બધા જ લોકો છે લાકડા તમે જાણવા જેવી કરીને ચોકમાં એકઠા કરવામાં આવે છે અને સાંજે હોળી પ્રગટાવી બધા લોકો હોળીની પૂજા કરે છે હોળીની પ્રદક્ષિણા કરી તેમાં સફળ પણ ઉમેરવામાં આવે છે આ દિવસે લોકો ઉપવાસ રાખે એવું માનવામાં આવે છે કે હોળી નું શેક લેવાથી આખું શરીર આપોઆપ નિરોગી બની જાય છે. તેથી મને હોળી ની પ્રતીક્ષા કરવી ખૂબ જ ગમે છે.
 
 
હોળીનો તહેવાર જેવા પૂરો થાય તેથી હોળીનાં બિજા દિવસે ધુળેટી ઉજવવામાં આવે છે ધુળેટીના દિવસે બધાં જ લોકો એકબીજા ઉપર ગુલાલ છાંટીને ધુળેટી નો દિવસ ઉજવવામાં આવે છે. હોળીના રંગોએ બધા જ લોકોના જીવનમાં રંગો અને જીવનને રંગોથી ભરી રહ્યા છે.આ દિવસે બાળકો પિચકારી વડે એકબીજા પર રંગ વાળુ પાણી અથવા ગુલાલ ઉડતા જોવા મળે છે. મને પણ હોળીના દિવસે બધાં જ લોકો પર જ કરવી પડે પાણીને લાડવા ખૂબ જ ગમે છે. 
 
હોળીના તહેવાર પર હું અને મારા પરિવાર સાથે રહું છું અને હોળી નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધા જ લોકો માને છે કે તે હોળી એ મારો સૌથી પ્રિય તહેવાર છે.
 

Holi Nibandh in Gujarati 10 lines | હોળી વિશે 10 વાક્યો 

 
 • હોળી એ નાના બાળકો તેમજ બધા જ લોકો માટે પ્રિય કહેવાય છે.
 • બધા જ બાળકો હોળીના તહેવાર માટે આતુરતા થી રાહ જુએ છે અને હોળીના દિવસે ધામધુમથી આ તહેવારની ઉજવણી કરે છે.
 • હોળીનો તહેવાર અધર્મ સામે ધર્મનો વિષય તરીકે ઓળખવામાં આવતો એક તહેવાર છે.
 • આપણા ભારત દેશમાં રહેવા બધા જ લોકો સાથે મળીને ધામધૂમથી ઉજવે છે.
 • હોળીનો તહેવાર એ વસંત ઋતુમાં આવે છે.
 • હોળી તહેવાર પ્રહલાદ બચી ગયાની ખુશીમાં બધા જ લોકો ઉડાડીને આનંદ બનાવે છે અને ત્યારથી આ વાત દિવસને હોળીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે અને બધા જ લોકો આ ખૂબ આનંદથી હોળી ને ઉજવવામાં આવે છે.
 • હોળીના દિવસે બધા જ લોકો હોળીની પ્રદક્ષિણા કરીને આશીર્વાદ મેળવે છે.
 • હોળીનાં બિજા દિવસે ધુળેટી તરીકે ઉજવવામાં આવે છે થોડી ના દિવસે બધાં જ લોકો એકબીજા પર રંગ અને ગુલાલ છાંટીને આ તહેવારનો આનંદ માણે છે.
 • ધુળેટીના દિવસે સવારથી જ લોકો તેમજ બાળકો સવારથી જ પિચકારી લઈને એકબીજાને રંગે છે.
 • હોળીના દિવસે બધાં જ લોકો તેમજ સગા-સંબંધી તમે જ મિત્રોને હોળીની શુભેચ્છા પાઠવે છે.
 

Holi nibandh in gujarati | હોળી વિશે નિબંધ | હોળી વિશે માહિતી

 • હોળી વિશે નિબંધ
 • હોળી નિબંધ
 • હોળી વિશે
 • ઉતરાયણ વિશે નિબંધ ધોરણ 5
 • ઉતરાયણ વિશે નિબંધ ધોરણ 3
 • ઉતરાયણ વિશે નિબંધ
 • હોળી વિશે માહિતી
 • હોળી નો ઇતિહાસ
 • Holi Nibandh
 • Holi nibandh gujarati
 • essay on holi in gujarati
 • Holi nibandh in gujarati
 • Holi gujarati nibandh
 • Holi essay in gujarati
0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ