મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | MYSY Scholarship 2022-23

યુવા સ્વાવલંબન યોજના MYSY Scholarship 2022 23

|| MYSY Scholarship 2022-23, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf, મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના, (MYSY | મુખ્યમંત્રી યોજના | Mysy contact number | Mysy helpline number | MYSY Help Center | MYSY scholarship) ||

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ હેઠળ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 2023 (MYSY) શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાએ રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની શિષ્યવૃતિએ તેમજ શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કોલરશીપ યોજના છે. જે પણ વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવવા માટે ડિપ્લોમા કોર્સ, એન્જિનિયરિંગ કોલેજ તથા મેડિકલ કોર્સ સેવા વગેરે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને દર વર્ષે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ શિષ્યવૃતિ આપવામાં આવે છે તેના માટે સરકાર દ્વારા અરજી સ્વીકાર કરવામાં આવે છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપા પર સરકારે દર વર્ષે હજાર કરોડ રૂપિયા ખર્ચે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃતિ 2023 | MYSY Scholarship

જે પણ વિદ્યાર્થી મિત્રો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે ઓનલાઈન અરજી કરવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઓફિસર વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા અમુક પાત્ર તેમજ માપદંડ નક્કી કરવામાં આવેલા છે જોતા તમે પાત્રની ધરાવતા હોય તો તમે લાભ લઇ શકો છો. આજે આપણે આ લેખ દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા વિશેની પ્રક્રિયા જરૂરી ડોક્યુમેન્ટસ યોજના ની મુખ્ય વિશેષતાઓ, તેમજ આ યોજનામાં અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે ચર્ચા કરીશું.

યોજનાનું નામMYSY શિષ્યવૃત્તિ (SHSCH)
દ્વારા લોન્ચ કરવામાં આવેલ છેગુજરાત સરકાર
લાભાર્થીઓગુજરાત ના નાગરિકો
મુખ્ય લાભનાણાંકીય લાભ
યોજનાનો ઉદ્દેશશિષ્યવૃત્તિ પ્રદાન કરવા
હેઠળ યોજનારાજ્ય સરકાર
રાજ્યનું નામગુજરાત
સત્તાવાર વેબસાઇટmysy.guj.nic.in

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શિષ્યવૃતિ 2022: જે પણ વિદ્યાર્થી મિત્રો એ MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) માં અરજી કરવા ઈચ્છે છે તેમને શિક્ષણના અભ્યાસક્રમો જેવા કે ડિપ્લોમા કોર્સ પૂરો કરવા માટે આર્થિક રીતે મદદની જરૂરિયાત રહે અથવા ફાર્મસી અભ્યાસક્રમો તથા એન્જિનિયરિંગના અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. આ સિવાય સરકાર દ્વારા ટ્યુશન ફી સહાય યોજના હોસ્ટેલ ખર્ચ અને પુસ્તકોના ખર્ચ પર રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

MYSY શિષ્યવૃત્તિ યોજના ના લાભ કોણ લઈ શકે છે?

આ યોજના નું હેઠળ છે પણ વિદ્યાર્થી મિત્રો લેવાય ઈચ્છે છે, તેમને ધોરણ 10 કે ધોરણ 12 માં 80% કે તેનાથી વધુ માર્કસ આવેલા હોવા જોઈએ.

 • જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય તે આ યોજનાનો લાભ લઇ શકે છે તેમના માટે તેમના ધોરણ 12 માં 80% તેનાથી વધુ સ્કોર ધરાવતા હોવા જોઈએ.
 • આ યોજનામાં લાભ લેવા માટે વિદ્યાર્થીને વાર્ષિક આવક એસ 6 લાખ કે તેનાથી વધુ ન હોવી જોઈએ
 • આ યોજના હેઠળ શહીદ જવાને બાળકોને શિષ્યવૃતિ કાર્યક્રમમાં લાભ લેવા માટે પડતા ધરાવે છે.

MYSY શિષ્યવૃત્તિની વિશેષતાઓ અને લાભો

 • આ યોજનાએ તમામ ઉમેદવારો માટે તેમજ સરકારી નોકરીમાં પાંચ વર્ષની કમ્પોઝિશન આપવામાં આવે છે.
 • મુખ્યમંત્રી યોજના એ ગુજરાત મેડિકલ એજ્યુકેશન સોસાયટી અને ડેન્ટલ કોર્સ સાથે જોડાયેલા ઉમેદવારોની અભ્યાસ કરવાની દરમિયાન તેમના પાંચ વર્ષ દરમિયાન INR 10 લાખ રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકે છે.
 • જે ઉમેદવારો સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાનું સ્વપ્ન હોય તે વિદ્યાર્થી મિત્રો આ યોજનાનો લાભ લઈને તાલીમ કેન્દ્રમાંથી તાલીમ મેળવી શકે છે.
 • સરકારી ઉમેદવારને દસ મહિના સમયગાળા દરમિયાન 1200 રૂપિયાની નાણાકીય ખાતરી આપવામાં આવશે જે વિસ્તારોના છે તેમને ઉચ્ચ શિક્ષણ અને સુવિધા નથી મળતી તેમના માટે સરકાર દ્વારા હોસ્ટેલ સહાય પણ આપવામાં આવે છે.
 • અરજી કરનાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 અને 12 માં 80% ગુણ સાથે પાસ કરવી હોય અને આ સાથે આગળ કે ડિપ્લોમા અભ્યાસક્રમ માટે પસંદગી કર્યો હોય તો તેમને દર વર્ષે ₹50,000 ની અથવા 50% નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

How to Apply for MYSY Scholarship 2022-23

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન દિવસના સ્કોલર શિબિરમાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે શિષ્યવૃત્તિની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જે તમે નીચે આપેલા લિંક પર ક્લિક કરો.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના pdf | મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના | MYSY | મુખ્યમંત્રી યોજના | Mysy contact number | Mysy helpline number | MYSY Help Center | MYSY scholarship
MYSY Scholarship 2022-23
 • ત્યારબાદ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટેની વેબસાઈટ નીચે મુજબ જોવા મળશે.
 • MYSY Scholarship 2022-23 લિંક પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારી પાસે એમવાયએસવાય સ્કોલરશીપ માટેનું ફોર્મ ભરવાનું રહેશે જેમાં માગવામાં આવતી બધી જ માહિતી તમારે સાચી દાખલ કરવાની રહેશે.
 • ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાની રહેશે.

FAQs Of MYSY Scholarship Yojana 2023

 • Q: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  Ans: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે સરકાર દ્વારા 15 ડિસેમ્બર 2022 સુધીમાં આ યોજના માટે અરજી કરી શકાય છે.

 • Q: MYSY Scholarship Yojana શું છે?

  Ans: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે જેના હેઠળ ગુજરાત વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં આર્થિક રીતે સહાય આપવા માટે આ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top