UGVCL bill payment | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

UGVCL bill payment

UGVCL bill payment | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | UGVCL Online Light Bill | UGVCL Bill Payment online Surat | Light Bill payment online | UGVCL Bill preview | UGVCL bill Download | UGVCL bill Download PDF | UGVCL consumer portal | UGVCL Bill Payment Status Check Online

UGVCL bill payment: આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવામાં આવે છે અને સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા રાજ્યોમાં ડિજિટલ સર્વિસ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમજ બીજા રાજ્યો દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા digital સર્વિસ વધારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે. તેમાં આજે આપણે ડિજિટલ સેવા વધારવા માટે થોડાક પ્રયાસ કર્યા અને ઘરે બેઠા લાઈટ બિલ ભરી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા લાઈટ બિલ ઓનલાઈન જ સ્વીકાર કરવામાં આવે છે.

UGVCL bill payment | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ઉત્તર ગુજરાતના ગામોમાં વીજળી બિલ ભરવા માટે ઓનલાઇન કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું. સાથે તમે ઓનલાઇન થી તમારું કેટલું બિલ (UGVCL Bill Check Online) લાવ્યું છે તે પણ ચેક કરી શકાય છે. આ બધી માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચજો.

UGVCL bill payment | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | UGVCL Online Light Bill | UGVCL Bill Payment online Surat | Light Bill payment online | UGVCL Bill preview | UGVCL bill Download | UGVCL bill Download PDF | UGVCL consumer portal | UGVCL Bill Payment Status Check Online
UGVCL Bill Payment Status Check Online

ગુજરાત રાજ્યમાં સ્થાપિત ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના ઉત્તર વિભાગોના જિલ્લામાં કંપની દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. જેથી ટૂંકું નામ UGVCL છે, તો ચાલો આપણે આજે દ્વારા યુજીવીસીએલ માં ઓનલાઈન બિલ ભરવાની પ્રક્રિયા (Light Bill payment online) અથવા ચેક કરવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ.

UGVCL માં ઓનલાઇન બિલ પેમેન્ટ માટે જરૂરિયાતો | How can I pay my UGVCL bill online

ગુજરાતમાં UGVCL કંપની દ્વારા ગુજરાતના નાગરિકો ઘરે બેઠા તેની અનુકૂળતા મુજબ બિલ પેમેન્ટ કરી શકે તે માટે ઘણી બધી સગવડતાઓ શરૂ કરવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે.

  • ગુજરાત રાજ્યમાં વસતા ડીજીવીસીએલના ગ્રાહકો પાસે લેપટોપ અથવા સ્માર્ટફોન હોવું જરૂરી છે.
  • સાથે આ લેપટોપ અને સ્માર્ટ ફોન પર ઇન્ટરનેટ કનેક્શન નું જોડાણ હોવું જોઈએ.
  • ડીજીવીસીએલના ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઇન લાઇટ બિલ ભરવા માટે તેમનો ગ્રાહક નંબર હોવો જોઈએ.
  • ઓનલાઇન બીલ ભરવા પાસે તેમની પાસે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી.
  • અથવા તેમની પાસે GOOGLE PAY ભીમ ફોન વગેરે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ આ ડીજીવીસીએલ માં ઓનલાઈન લાઈટ બિલ ભરી શકાય છે.

How To Check UGVCL Bill Payment Status Online | UGVCL bill payment

ગુજરાત રાજ્યના નાગરિકો જે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીના ગ્રાહકો છે તેમને લાઈટ બિલ પેમેન્ટ કરવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે જેનાથી તે તેમનું બિલ નો સ્ટેટસ (UGVCL Bill Status) ચેક કરી શકે.

  • સૌપ્રથમ google.com માં જઈને ત્યાં તમારે “UGVCL Bill Check” કરવાનું રહેશે.
  • ત્યાં તમારે ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ઓનલાઇન પેમેન્ટ UGVCL નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • અથવા નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ UGVCL Official વેબસાઈટ પર પહોંચી શકો છો. https://mpay.guvnl.in/paytm/QuickPay.php
  • હવે તમારે ત્યાં ગ્રાહક નંબરના (Consumer No) બોક્સમાં તમારો ગ્રાહક નંબર એડ કરવાનો રહેશે.
  • ત્યાં તમારો કન્ઝ્યુમર નંબર નાખીને કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
  • ત્યાર બાદ તમારે જે કન્ઝ્યુમર નંબર બટન પર ક્લિક કરો.
  • આમ તો એટલિસ્ટ ફોલો કરીને તમારું લાઈટ બિલ પેમેન્ટ નું સ્ટેટસ બતાવશે જેથી તમારા ઘરે બેઠા તમારું કેટલું લાઈટ બિલ આવ્યું છે તે જાણી શકો છો.

Important Link For DGVCL Light Bill pay

Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL )Click Here
Torrent powerClick Here

Also Read:

FAQs of UGVCl Online Bill Payment

  • ઉત્તર ગુજરાત વીજ કંપની નું લાઇટ બિલ ઓનલાઇન ઘરે બેઠા કેવી રીતે કરી શકાય છે?

    Ans: ઘરે બેઠા ઓનલાઈન લાઈટ બિલ ભરવા માટે તમારી પાસે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તેની ઉપરાંત ઇન્ટરનેટ બેન્કિંગ ની માહિતી હોવી જરૂરી છે.

  • ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઓફિસિયલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

    Ans: સત્તાવાર વેબસાઇટ: https://www.ugvcl.com/

  • ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) માં ઓનલાઇન બિલ ભરી શકે છે?

    Ans: હા, તમે UGVCL નો અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન બિલ ભરી સકહી છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top