MGVCL bill payment | મધ્યમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

MGVCL Online Light Bill MGVCL Bill Payment online Surat
WhatsApp Group Join Now
Telegram Group Join Now

MGVCL bill payment | મધ્યમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | MGVCL Online Light Bill | MGVCL Bill Payment online Surat | Light Bill payment online | MGVCL Bill preview | MGVCL bill Download | MGVCL bill Download PDF | MGVCL consumer portal | MGVCL Bill Payment Status Check Online

MGVCL bill payment: આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવામાં આવે છે અને સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા રાજ્યોમાં ડિજિટલ સર્વિસ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમજ બીજા રાજ્યો દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા digital સર્વિસ વધારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે. તેમાં આજે આપણે ડિજિટલ સેવા વધારવા માટે થોડાક પ્રયાસ કર્યા અને ઘરે બેઠા લાઈટ બિલ ભરી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા લાઈટ બિલ ઓનલાઈન જ સ્વીકાર કરવામાં આવે છે.

MGVCL bill payment | મધ્યમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત રાજ્યના મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મધ્યમ ગુજરાતના ગામોમાં વીજળી બિલ ભરવા માટે ઓનલાઇન કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું. સાથે તમે ઓનલાઇન થી તમારું કેટલું બિલ (MGVCL Bill Check Online) લાવ્યું છે તે પણ ચેક કરી શકાય છે. આ બધી માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચજો.

MGVCL bill payment | મધ્યમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | MGVCL Online Light Bill | MGVCL Bill Payment online Surat | Light Bill payment online | MGVCL Bill preview | MGVCL bill Download | MGVCL bill Download PDF | MGVCL consumer portal | MGVCL Bill Payment Status Check Online
મધ્યમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

ગુજરાત રાજ્યમાં સ્થાપિત મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના મધ્યમ વિભાગોના જિલ્લામાં કંપની દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. જેથી ટૂંકું નામ MGVCL છે, તો ચાલો આપણે આજે દ્વારા એમજીવીસીએલ માં ઓનલાઈન બિલ ભરવાની પ્રક્રિયા (Light Bill payment online) અથવા ચેક કરવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ.

Article NameMGVCL bill payment
Light Provider NameMGVCL – Madhyam Gujarat Bij Company LTD.
DGVCL Bill Payment ModeOffline or Online
DGVCL Official Website Linkhttps://www.mgvcl.com/
DGVCL Bill Payment Status Check Onlinehttps://www.mgvcl.com/payonlinefaq.php
Our Site NamePM Viroja – Sarkari yojana 2022
HeadquartersSurat, Gujarat
OwnerGujarat Urja Vikas Nigam
PurposePower distribution
Customer service1800 233 3003

MGVCL માં ઓનલાઇન બિલ પેમેન્ટ માટે જરૂરિયાતો | How can I pay my MGVCL bill online

ગુજરાતમાં MGVCL કંપની દ્વારા ગુજરાતના નાગરિકો ઘરે બેઠા તેની અનુકૂળતા મુજબ બિલ પેમેન્ટ કરી શકે તે માટે ઘણી બધી સગવડતાઓ શરૂ કરવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે.

  • ગુજરાત રાજ્યમાં વસતા ડીજીવીસીએલના ગ્રાહકો પાસે લેપટોપ અથવા સ્માર્ટફોન હોવું જરૂરી છે.
  • સાથે આ લેપટોપ અને સ્માર્ટ ફોન પર ઇન્ટરનેટ કનેક્શન નું જોડાણ હોવું જોઈએ.
  • ડીજીવીસીએલના ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઇન લાઇટ બિલ ભરવા માટે તેમનો ગ્રાહક નંબર હોવો જોઈએ.
  • ઓનલાઇન બીલ ભરવા પાસે તેમની પાસે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી.
  • અથવા તેમની પાસે GOOGLE PAY ભીમ ફોન વગેરે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ આ ડીજીવીસીએલ માં ઓનલાઈન લાઈટ બિલ ભરી શકાય છે.

How To Check MGVCL Bill Payment Status Online | MGVCL bill payment

ગુજરાત રાજ્યના નાગરિકો જે મધ્યમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીના ગ્રાહકો છે તેમને લાઈટ બિલ પેમેન્ટ કરવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે જેનાથી તે તેમનું બિલ નો સ્ટેટસ (MGVCL Bill Status) ચેક કરી શકે.

  • સૌપ્રથમ google.com માં જઈને ત્યાં તમારે “MGVCL Bill Check” કરવાનું રહેશે.
  • ત્યાં તમારે ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ઓનલાઇન પેમેન્ટ MGVCL નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • અથવા નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ MGVCL Official વેબસાઈટ પર પહોંચી શકો છો. https://mpay.guvnl.in/paytm/QuickPay.php
  • હવે તમારે ત્યાં ગ્રાહક નંબરના (Consumer No) બોક્સમાં તમારો ગ્રાહક નંબર એડ કરવાનો રહેશે.
  • ત્યાં તમારો કન્ઝ્યુમર નંબર નાખીને કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
    ત્યાર બાદ તમારે જે કન્ઝ્યુમર નંબર બટન પર ક્લિક કરો.
  • આમ, તો એટલિસ્ટ ફોલો કરીને તમારું લાઈટ બિલ પેમેન્ટ નું સ્ટેટસ બતાવશે જેથી તમારા ઘરે બેઠા તમારું કેટલું લાઈટ બિલ આવ્યું છે તે જાણી શકો છો.

Important Link For DGVCL Light Bill pay

Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL )Click Here
Torrent powerClick Here

Also Read:

FAQs of DGVCL Online Bill Payment

પશ્ચિમ ગુજરાત વીજ કંપની નું લાઇટ બિલ ઓનલાઇન ઘરે બેઠા કેવી રીતે કરી શકાય છે?

Ans: ઘરે બેઠા ઓનલાઈન લાઈટ બિલ ભરવા માટે તમારી પાસે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તેની ઉપરાંત ઇન્ટરનેટ બેન્કિંગ ની માહિતી હોવી જરૂરી છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની (DGVCL) માં ઓનલાઇન બિલ ભરી શકે છે?

Ans: હા, તમે UGVCL નો અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન બિલ ભરી સકહી છે.

ઉત્તર ગુજરાત વીજ કંપનીની ઓફિસિયલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans: સત્તાવાર વેબસાઇટ: https://www.ugvcl.com/

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top