કાજુ ના વાવેતર પર સહાય યોજના । બાગાયતી યોજના 2022 । Krushi Sahay Yojana Online Apply | Bagayati Yojana In Gujarat | Bagayat Kheti In Gujarat | બાગાયતી યોજનાઓ
ગુજરાત સરકાર દ્વારા કૃષિ સહાય યોજના હેઠળ બાગાયતી ખેતીવાડી તેમજ પશુપાલન યોજના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના ખેડૂતોને બાગાયતી વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતોને ઘણી બધી યોજનાનો લાભ આપવામાં આવે છે જેમકે ટ્રેક્ટર યોજના જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા તેમના બાગાયત વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આજે આપણે આ લેખના માધ્યમથી કાજુના વાવેતર વધારવા માટે ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવતી સહાય યોજના વિશેની ચર્ચા કરીશું.
ગુજરાત સરકાર ને એવા હેતુલક્ષી હેઠળ ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધે તેમ જ ગુજરાત રાજ્યમાં રહેતા ખેડૂતો અને આર્થિક રીતે સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જો ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાકો લેવાનું ચાલુ કરી દે તો તેમાં મહેનત અને સારું ઉત્પાદન લઈને સારી એવી નફો મેળવી શકે છે તેથી ગુજરાત રાજ્ય દ્વારા બાગાયતી સહાય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને લાભ મેળવવા માટે ગુજરાત રાજ્ય દ્વારા બાગાયતી પાકોનું વાવેતર કરીને આંખોમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે તે માટે ગુજરાત રાજ્ય દ્વારા કાજુના વાવેતર માટે આર્થિક રીતે સહાય મળવા માટે સબસીડી આપવામાં આવે છે.
કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના | Cashew Plantation Scheme in Gujarat
યોજનાનું નામ | કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના |
Scheme Name | Cashew Farming in Gujarat |
યોજનાનો ઉદ્દેશ (Scheme Purpose) | ગુજરાત રાજ્યમાં કાજુના વાવેતર વધે તે હેતુથી આ યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો |
મળવાપાત્ર સહાય | ખેડૂતોને આ યોજનામાં પ્લાંન્ટીંગ મટીરીયલનાં રોપા દીઠ ખર્ચના 90% સુધી સહાય મળશે. જે રોપાની કિંમત (પરિવહન સાથે) વધુમાં વધુ રૂ.65 સુધી 400 રોપા સુધી સહાય મળશે.
|
અધિકૃત વેબસાઈટ (Official Website) | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | તારીખ: 21/03/2022 |
Bagayati yojana યોજનાનો હેતુ
આઇ ખેડૂત પોર્ટલ ચાલતા બાગાયત યોજના દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોને ગુજરાત રાજ્યમાં ગાજર નું વાવેતર વધારે તે માટે રાજ્ય ની જરૂરિયાત સહભાગી બની રહે તે માટે કાજુનું વાવેતર વધે તે હેતુથી ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાતના ખેડૂતોને ગુજરાત રાજ્યમાં કાજુનું વાવેતર પર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાજુનું વાવેતર ઉતારવા માટે પ્લાન્ટિંગ મટીરીયલ સહાય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી ને ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે જેની પાત્રતા નીચે મુજબ આપેલી છે.
ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાજુનું વાવેતર ઉતારવા માટે પ્લાન્ટિંગ મટીરીયલ સહાય યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી ને ગુજરાતના ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે જેની પાત્રતા નીચે મુજબ આપેલી છે.
- અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને ગુજરાત રાજ્યમાં ખેતી કરતો હોવો જોઈએ એટલે કે ખેડૂત હોવો જોઈએ.
- જે પણ ખેડૂતે આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને તેમના ખેતરમાં કાજુના વાવેતર માટે પ્લાન્ટિંગ મટિરિયલ મળવાપાત્ર થશે જો તે કાજુનું વાવેતર કરે તો.
- આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો આ બાજુ ના વાવેતર પર સહાય યોજના એ ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, ડાંગ તાપી, વલસાડ, છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાં અમલ કરવામાં આવેલો છે.
- જો ગુજરાતમાં ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો ગુજરાત રાજ્ય દ્વારા આપવામાં આવેલા કેન્દ્ર NHB/DIRECTORATE OF CASHEWNUT AND COCOA DEVELOPMENT, KOCHI ના ભલામણની હેઠળ નરસિંહ આપવામાં આવેલી છે ત્યાંથી જ કાજુ બિયારણ લેવામાં આવશે.
કાજુ વાવેતર યોજનામાં મળવાપાત્ર લાભ
કાજુ વાવેતર યોજનામાં અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે જ્યાં બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કાજુના વાવેતર માટે સહાય આપવામાં આવે છે જ્યારે પ્લાન્ટિંગ મટિરિયલ ના રોપા માટે લાભ લેવામાં આવે છે જે કુલ ખર્ચના ૯૦ ટકા સુધી સહાયનું ધોરણ રહેશે જેમાં રોપા ની કિંમત એ પરિવહન સાથે વધુમાં વધુ ખેડૂતોને 65 રૂપિયા સુધીમાં પહોંચ છે જ્યારે પ્રતિકાર છે એટલે કે પ્રતીક હતું તે ખાતા દીઠ એક હેક્ટરની મર્યાદામાં આ સહાય યોજનાનો લાભ લેવામાં આવે છે એટલે કે ગુજરાત રાજ્યમાં પ્રતિ હેક્ટર ૫ x ૫ મીટરના અંતરે વાવેતર ના ધ્યાનમાં રાખીને વધુમાં વધુ 400 રોપા ની સહાય મળવાપાત્ર થશે.
Required Document Of Cashew Plantation Yojana Gujarat 2022 | કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો
ગુજરાતમાં ખેડૂતોને કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના મળે તે માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલું છે. આ પોર્ટલ પર વિવિધ પ્રકારની યોજનાઓ મૂકવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે. જે ખેડૂત મિતો ને આ યોજના નું ફોર્મ ભરવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂર પડશે.
- અરજી કરનાર લાભાર્થી ખેડૂતોને આધાર કાર્ડ ની ઝેરોક્ષ.
- જો અરજી કરનાર ખેડૂતને અનુસૂચિત જાતિનો હોય તો તેમનું પ્રમાણ.
- જો અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો હોય તો તેમનું તેમનું પ્રમાણ પત્ર.
- અરજી કરનાર વ્યક્તિના ખેડૂતોને જમીનના 7 12 ની નકલ.
- જો અરજી કરનાર વ્યક્તિએ વિકલાંગતા ધરાવતી હોય તો તેમનું સર્ટીફીકેટ.
- અરજી કરનાર લાભાર્થી ખેડૂતોને રેશનકાર્ડની ઝેરોક્ષ.
- લાભાર્થી ખેડૂતના બેંકની પાસબુક
- ખેડૂત ના મોબાઈલ નંબર
- જો ખેડૂતે દુધ ઉત્પાદક મંડળી નો સભ્ય હોય તો તેનું પ્રમાણપત્ર
- જો ખેડૂત ખેતી આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતો હોય તો તે બાબતે અને વિગતો.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ (Online Application Last Date)
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કાચુ વાવેતર સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવાની રહેશે આ યોજના માટે અરજદારોની અરજી કરવાની તારીખ 01/03/2022 થી 30/04/2022 સુધી ઓનલાઇન અરજી કરી શકાય છે ત્યારબાદ યોજના માટે અરજી કરવા માટે પ્રક્રિયા બંધ થઈ જશે.
પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન સ્ટેટસ (Application Status Of Cashew Plantation Scheme )
જો અરજી કરનાર વ્યક્તિએ કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના માટેની એપ્લિકેશન સ્ટેટસ જોવા માંગતા હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ત્યાં તમારું એપ્લિકેશન નંબર આઇ ખેડૂત પોર્ટલ દ્વારા માંગવામાં આવતી બીજી ટેસ્ટ જો તમે ત્યાં આપી સોજા તમને તમારા એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે.
પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન પ્રિન્ટ (Application Print For Cashew Plantation Scheme)
જો તમે પછી સહાય યોજના અથવા આઇ ખેડૂત પોર્ટલ પરથી વાર્તા ગમે તે યોજના માટેનું તમે એપ્લિકેશન કરવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર જો તમે ક્લિક કરશો ત્યારે તમને તમારો એપ્લિકેશન નંબર એડ કરીને તમે તમારા એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢી શકો છો.
Pashu Khandan Sahay Yojana Official Website
ગુજરાત કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના ની ઓફિસ વેબસાઈટ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે તેમને ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશું.
Cashew Plantation Scheme Offical Website
iKhedut Application Status & Re-Print
લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.
FAQ’s Cashew Plantation Scheme in Gujarat
Q: કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans: કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
Q: કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજનામાં કેટલો લાભ મળે?
Ans: ગુજરાતના ખેડૂતો ખેડૂતોને આ યોજનામાં પ્લાંન્ટીંગ મટીરીયલનાં રોપા દીઠ ખર્ચના 90% સુધી સહાય મળશે. જે રોપાની કિંમત (પરિવહન સાથે) વધુમાં વધુ રૂ.65 સુધી 400 રોપા સુધી સહાય મળશે.
Q: આ યોજનાનો ઉદ્દેશ શું છે?
Ans: ગુજરાતના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈને કાજુના પાકનું વાવેતર કરે તે મુખ્ય હેતુ છે.
Q: Cashew Plantation Yojana નો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?
Ans: ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે.
Related
2 thoughts on “કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના | Cashew Plantation Scheme in Gujarat”