PGVCL Bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

PGVCL bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન
WhatsApp Group Join Now
Telegram Group Join Now

PGVCL bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | PGVCL Online Light Bill | PGVCL Bill Payment online Surat | Light Bill payment online | PGVCL Bill preview | PGVCL bill Download | PGVCL bill Download PDF | PGVCL consumer portal | PGVCL Bill Payment Status Check Online

PGVCL bill payment: આપણા ભારત દેશમાં દિન-પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવામાં આવે છે અને સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત ઘણા બધા રાજ્યોમાં ડિજિટલ સર્વિસ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા તેમજ બીજા રાજ્યો દ્વારા ઘણા બધા પ્રયાસો કરવામાં આવે છે. તેમાં ગુજરાત સરકાર દ્વારા digital સર્વિસ વધારવા માટે ઘણા બધા પ્રયાસો કરી રહી છે. તેમાં આજે આપણે ડિજિટલ સેવા વધારવા માટે થોડાક પ્રયાસ કર્યા અને ઘરે બેઠા લાઈટ બિલ ભરી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા લાઈટ બિલ ઓનલાઈન જ સ્વીકાર કરવામાં આવે છે.

PGVCL bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

PGVCL bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન | PGVCL Online Light Bill | PGVCL Bill Payment online Surat | Light Bill payment online | PGVCL Bill preview | PGVCL bill Download | PGVCL bill Download PDF | PGVCL consumer portal | PGVCL Bill Payment Status Check Online
PGVCL bill payment | પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઇટ બિલ ઓનલાઇન

આજે આપણે આ લેખ દ્વારા ગુજરાત રાજ્યના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પશ્ચિમ ગુજરાતના ગામોમાં વીજળી બિલ ભરવા માટે ઓનલાઇન કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીશું. સાથે તમે ઓનલાઇન થી તમારું કેટલું બિલ (PGVCL Bill Check Online) લાવ્યું છે તે પણ ચેક કરી શકાય છે. આ બધી માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચજો.

Article NamePGVCL bill payment
Light Provider NamePGVCL – Paschim Gujarat Bij Company LTD.
DGVCL Bill Payment ModeOffline or Online
DGVCL Official Website Linkhttps://www.pgvcl.com/
DGVCL Bill Payment Status Check Onlinehttps://www.pgvcl.com/payonlinefaq.php
Our Site NamePM Viroja – Sarkari yojana 2022
HeadquartersSurat, Gujarat
OwnerGujarat Urja Vikas Nigam
PurposePower distribution
Customer service1800 233 3003

ગુજરાત રાજ્યમાં સ્થાપિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યના પશ્ચિમ વિભાગોના જિલ્લામાં કંપની દ્વારા વીજળી પૂરી પાડવામાં આવે છે. જેથી ટૂંકું નામ PGVCL છે, તો ચાલો આપણે આજે દ્વારા ડીજીવીસીએલ માં ઓનલાઈન બિલ ભરવાની પ્રક્રિયા (Light Bill payment online) અથવા ચેક કરવાની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ.

PGVCL માં ઓનલાઇન બિલ પેમેન્ટ માટે જરૂરિયાતો | How can I pay my PGVCL bill online

ગુજરાતમાં PGVCL કંપની દ્વારા ગુજરાતના નાગરિકો ઘરે બેઠા તેની અનુકૂળતા મુજબ બિલ પેમેન્ટ કરી શકે તે માટે ઘણી બધી સગવડતાઓ શરૂ કરવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે.

  • ગુજરાત રાજ્યમાં વસતા ડીજીવીસીએલના ગ્રાહકો પાસે લેપટોપ અથવા સ્માર્ટફોન હોવું જરૂરી છે.
  • સાથે આ લેપટોપ અને સ્માર્ટ ફોન પર ઇન્ટરનેટ કનેક્શન નું જોડાણ હોવું જોઈએ.
  • ડીજીવીસીએલના ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઇન લાઇટ બિલ ભરવા માટે તેમનો ગ્રાહક નંબર હોવો જોઈએ.
  • ઓનલાઇન બીલ ભરવા પાસે તેમની પાસે ઇન્ટરનેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવી.
  • અથવા તેમની પાસે GOOGLE PAY ભીમ ફોન વગેરે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ આ ડીજીવીસીએલ માં ઓનલાઈન લાઈટ બિલ ભરી શકાય છે.

How To Check PGVCL Bill Payment Status Online | PGVCL bill payment

ગુજરાત રાજ્યના નાગરિકો જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીના ગ્રાહકો છે તેમને લાઈટ બિલ પેમેન્ટ કરવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે જેનાથી તે તેમનું બિલ નો સ્ટેટસ (PGVCL Bill Status) ચેક કરી શકે.

  • સૌપ્રથમ google.com માં જઈને ત્યાં તમારે “PGVCL Bill Check” કરવાનું રહેશે.
  • ત્યાં તમારે ગૂગલ સર્ચ રિઝલ્ટમાં ઓનલાઇન પેમેન્ટ PGVCL નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
  • અથવા નીચે આપેલી લીંક પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ PGVCL Official વેબસાઈટ પર પહોંચી શકો છો.

https://mpay.guvnl.in/paytm/QuickPay.php

  • હવે તમારે ત્યાં ગ્રાહક નંબરના (Consumer No) બોક્સમાં તમારો ગ્રાહક નંબર એડ કરવાનો રહેશે.
  • ત્યાં તમારો કન્ઝ્યુમર નંબર નાખીને કેપ્ચા કોડ નાખવાનો રહેશે.
  • ત્યાર બાદ તમારે જે કન્ઝ્યુમર નંબર બટન પર ક્લિક કરો.
  • આમ તો એટલિસ્ટ ફોલો કરીને તમારું લાઈટ બિલ પેમેન્ટ નું સ્ટેટસ બતાવશે જેથી તમારા ઘરે બેઠા તમારું કેટલું લાઈટ બિલ આવ્યું છે તે જાણી શકો છો.

Important Link For DGVCL Light Bill pay

Uttar Gujarat Vij Company Limited (UGVCL)Click Here
Madhya Gujarat Vij Company Limited (MGVCL)Click Here
Dakshin Gujarat Vij Company Limited (DGVCL )Click Here
Torrent powerClick Here

Also read:

FAQs of PGVCl Online Bill Payment

પશ્ચિમ ગુજરાત વીજ કંપની નું લાઇટ બિલ ઓનલાઇન ઘરે બેઠા કેવી રીતે કરી શકાય છે?

Ans: ઘરે બેઠા ઓનલાઈન લાઈટ બિલ ભરવા માટે તમારી પાસે યુપીઆઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તેની ઉપરાંત ઇન્ટરનેટ બેન્કિંગ ની માહિતી હોવી જરૂરી છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ઓફિસિયલ સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Ans: સત્તાવાર વેબસાઇટ: https://www.pgvcl.com/

પશ્ચિમ ગુજરાત વીજ કંપની (DGVCL) માં ઓનલાઇન બિલ ભરી શકે છે?

Ans: હ તમે PGVCL નો અધિકૃત વેબસાઇટ દ્વારા ઓનલાઇન બિલ ભરી સકહી છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top