સાળંગપુર કષ્ટભંજન દેવના Live Darshan | હનુમાન ચાલીસા ગુજરાતી | Hanuman Chalisha in Gujarati

હનુમાન ચાલીસા | હનુમાન ચાલીસા લેખિત | હનુમાન ચાલીસા ગુજરાતી | હનુમાન ચાલીસા ગુજરાતી pdf download | ગુલશનકુમાર હનુમાન ચાલીસા | હનુમાન ચાલીસા 2022 | હનુમાન ચાલીસા ફોટો | Hanuman Chalisha | Hanumna Chalisha in Gujarati | Hanuman Chalisha Download pagalworld | Full Hanuman Chalisa in Gujarati

સાળંગપુર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે નીચે ક્લિક કરો…

હનુમાન ચાલીસા ગુજરાતી | Hanumna Chalisha in Gujarati pdf

હનુમાન ચાલીસા | History of Hanuman Chalisha

હનુમાન ચાલીસા 40 ચોપૈયા માં લખેલું છે. હનુમાન ચાલીસા એ તુલસીદાસ દ્વારા રચવામાં આવેલી છે. તુલસીદાસે ૧૬મી શતાબ્દી ના મહાન કવિ હતા તેમણે હનુમાન ચાલીસા બોલી છે અને તેમને લખી છે.

હનુમાન ચાલીસા એ કાવ્યાત્મક લખવામાં આવેલી છે. જેમાં ભગવાન શ્રીરામ ના મહાન ભક્ત હનુમાન ના ગુણો તેમજ તેમના કાર્યો હનુમાન ચાલીસામાં વર્ણન કરવામાં આવેલા છે. હનુમાન ચાલીસામાં પવનપુત્ર હનુમાનની સુંદર સ્તુતિ કરવામાં આવેલી છે આ બજરંગ બલીના ભાવપૂર્ણ વંદના કરવામાં આવે છે. આમ તુલસીદાસ દ્વારા સરળ શબ્દોમાં હનુમાન ચાલીસા બનાવવામાં આવેલી છે.

હનુમાન ચાલીસા ભગવાનને પસંદ કરવામાં બોલવામાં આવતી ચાલીસા છે જે ચાલીસા એ 40 લાઈનોમાં લખેલી છે આ પ્રાર્થના હનુમાન ચાલીસા તરીકે ઓળખવામાં આવે છે. આ ચાલીસા તુલસીદાસ દ્વારા લખવામાં આવેલી સૌથી શક્તિશાળી માનવામાં આવે છે.

હનુમાન ચાલીસા ગુજરાતી | Hanuman Chalisha in Gujarati

॥ હનુમાન ચાલીસા દોહા ગુજરાતી ॥

શ્રી ગુરુ ચરણ સરોજ રાજ નિજ મનુ મુકુર સુધારી ।

બારણું બિમલ જાસુ જો દાયકુ ફળ ચારી ॥

બુદ્ધિ હીન તહુ જાનિકે સુમેરોઃ પવન કુમાર ।

બળ બુદ્ધિ બીડ્યા દેઉ મોહી કરાયુ કલેસ બિકાર ॥

॥ Hanuman Chalisha Doha in English ॥

Shri Guru Charan Saroj Raj Nij Manu Mukur Sudhari.

Door bimal jasu jo dayaku phal chari.

Buddhi hin tahu janike sumero: pavan kumar.

Bal buddhi bidya deu mohi karayu kales bikar.

॥ ચૌપાઈ ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।

જય કપીસ તિહું લોક ઉજાગર ॥01॥

રામ દૂત અતુલિત બળ ધામા ।

અંજની પુત્ર પવન સુત નામા ॥02॥

મહાબીર બિક્રમ બજરંગી ।

કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥03॥

કંચન બરન બિરાજ સુબેસા ।

કાનન કુંડળ કુંચિત કેસા ॥04॥

હાત બજ્ર ઔર ધ્વજા બિરાજે ।

કાંધે મુંજ જનેઉ સાંજે ॥05॥

સંકર સુવન કેસરી નંદન ।

તેજ પ્રતાપ મહા જગ બંદન ॥06॥

બીડ્યાંબાન ગુણી અતિ ચતુર ।

રામ કાજ કરિબે કો આતુર ॥07॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।

રામ લખન સીતા મન બસિયા ॥08॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।

બિકટ રૂપ ધારી લંક જરાવા ॥09॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।

રામચંદ્ર કે કાજ સવારે ॥10॥

લાયે સંજીવન લખન જિયાયે ।

શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥11॥

રઘુપતિ કીન્હી બહુત બધાયે ।

તુમ મમ પ્રિયઃ ભારત સમ ભાઈ ॥12॥

સહસ બદન તુમ્હરો જસ ગાવે ।

અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥13॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।

નારદ સરળ સહીત અહીસા ॥14॥

જામ કુબેર દિગપાલ જાહાંતે ।

કબી કોબિન્ધ કહી સખે કહાંતે ॥15॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।

રામ મિલાય રાજ પદ દીન્હા ॥16॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।

લંકે સ્વર ભય સબ જગ જાના ॥17॥

જગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।

લીલ્યો તાહી મધુર ફળ જાણું ॥18॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।

જલ્દી લાગી ગયે અચરજ નાહી ॥19॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।

સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥20॥

રામ દુઆરે તુમ રખવારે ।

હોત ન અડયના બેનું પૈસારે ॥21॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।

તુમ રાકચક કહું કો દરના ॥22॥

આપન તેજ સમ્હારો આપે ।

ટીનો લોક હાંક તેહ કાપે ॥23॥

ભૂત પિશાચય નિકટ નહિ આવે ।

મહાબીર જબ નામ સુનાવે ॥24॥

નાસે રોગ હરે સબ પીર ।

જપ્ત નિરંતર હનુમત બિરા ॥25॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।

મન ક્રમ બચન ધ્યાન જબ લાવે ॥26॥

સબ પાર રામ પપસ્વી રાજા ।

ટીન કે કાજ સકલ તુમ સઝા ॥27॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।

સોઈ અમિત જીવન ફલ પાવે ॥28॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।

હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥29॥

સાધુ સંત કે તુમ રખવારે ।

અસુર નિકાનંદન રામ દુલારે ॥30॥

અષ્ટ સીધી નવ નિધિ કે દાતા ।

અસ બર દિન જાનકી માતા ॥31॥

રામ રસાયન તુમ્હારે પાસા ।

સદા રહો રઘુપતિ કે દાસા ॥32॥

તુમ્હરે ભજન રામ કો પાવે ।

જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥33॥

અંત કાળ રઘુબર પૂર જાયી ।

જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥34॥

ઔર દેવતા ચિઠ ન ધારયિ ।

હનુમત સેહી સર્બ સુખ કરયિ ॥35॥

સંકટ કાટે મિટે સબ પેરા ।

જો સુમીરે હનુમ્ત બલબીરા ॥36॥

જાય જાય જાય હનુમાન ગોસાઈ ।

કૃપા કરઉ ગુરુ દેવકી નઈ ॥37॥

જો સત બાર પાઠ કર કોઈ ।

છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥38॥

જો યહ પઢે હનુમાન ચાલીસા ।

હોય સીધી સાખી ગૌરીસા ॥39॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।

કીજે નાથ હૃદય મહ ડેરા ॥40॥

॥ દોહા ॥

પવનતનય સંકટ હરન મંગલ મૂર્તિ રૃપ ।

રામ લખન સીતા સહીત હૃદય બસઉ સુર ભૂપ ॥

॥ જાય-ઘોષ ॥

બોલ બજરંગબળી કી જય ।

પવન પુત્ર હનુમાન કી જય ॥

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top