
ઈ-નમો ટેબલેટ યોજના 2022 | E-Namo Tablet Yojana Gujarat Apply Online | PM Modi Namo Tablet Sahay Yojana | digitalgujarat.gov.in 2022 | Digital Gujarat Namo tablet Yojana | E-Namo Tablet Sahay Yojana Specification, Purpose, Details, MYSY Scheme
ગુજરાત સરકાર દ્વારા ભારત દેશમાં ડિજિટલ ક્રાંતિ તેમજ ડિજિટલ ઇન્ડિયા યોજનાને વધારવા માટે ગુજરાત સરકારે digitalgujarat.gov.in portal પર વિદ્યાર્થીઓ માટે નમો ટેબલેટ યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારે ઈ-નમો ટેબલેટ યોજના (E-Namo Tablet Yojana Gujarat) એ ગુજરાતના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા નમો ટેબલેટ યોજના હેઠળ વિદ્યાર્થીઓને એક ટેબલેટ આપવામાં આવે છે જે ઈ નમો ટેબલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નમો ટેબલેટ વિશેની ચર્ચા કરીશું અને આ ટેબલેટમાં કઈ ખાસિયત શું છે અને કઈ રીતે તમે આ યોજના માટે લાભ લઇ શકો છો, આ યોજના માટે ઘરે બેઠા ઓનલાઇન અરજી કઈ રીતે કરવી, જરૂરી ડોક્યુમેન્ટ જેવી વગેરેબાબતો આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું.

Table of Contents
ઈ-નમો ટેબલેટ યોજના 2022 | E-Namo Tablet Yojana Gujarat Apply Online | PM Modi Namo Tablet Sahay Yojana
યોજનાનું નામ | ઈ નમો ટેબલેટ યોજના ગુજરાત |
Scheme Name | Namo E Tablet Sahay Scheme Gujarat (Namo e tablet scheme for a Student) |
લાભ | માત્ર 1000/- રૂપિયામાં ટેબલેટ મળશે |
લાભાર્થીઓ | કોલેજના વિદ્યાર્થીઓ |
Launched By | Gujarat Government OF India |
Supervised By | ગુજરાત શિક્ષણ વિભાગ |
Launch Date | 13th of July 2017 |
Official Website Link | digitalgujarat.gov.in |
નમો ટેબલેટ યોજનાનો હેતુ (Purpose Of Namo e Tablet Sahay Yojana)
નમો ઈ ટેબલેટ યોજનાની પાત્રતા (Eligibility of namo tablet Sahay Yojana)
- અરજી કરનાર વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યનો વતની હોવા જરૂરી છે.
- અરજી કરનાર વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- આમ ગુજરાતનો વિદ્યાર્થી આટલા પાત્રતા ધરાવતા હોય તો જે નમો ઇ ટેબલેટ યોજના માટે અરજી કરી શકે છે.
પ્રધાનમંત્રી નમો ટેબલેટ યોજના ના લાભ (benefits Of PMO Namo Tablet Yojana)
- પ્રધાનમંત્રી નું ટેબ્લેટ યોજના એ ગુજરાતના વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર હજાર રૂપિયામાં વિદ્યાર્થીઓને અભ્યાસના હેતુથી આપવામાં આવે છે.
- આ યોજના હેઠળ ગુજરાતની પાંચ લાખથી તેનાથી વધુ મહિલા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
નમો ટેબલેટ ની માહિતી (Specifications Of Namo Tablet in Gujarati)
નમો ટેબલેટ RAM | 1GB RAM |
નમો ટેબલેટ Processor | 1.3GHz MediaTek Processor |
નમો ટેબલેટ Chipset | Quad-core Chip |
નમો ટેબલેટ Internal memory | 8GB Storage |
નમો ટેબલેટ External memory | 64GB Storage |
નમો ટેબલેટ Camera | 2MP (rear), 0.3MP (front) |
નમો ટેબલેટ Display | 7inch |
નમો ટેબલેટ Touch screen | Capacitive |
નમો ટેબલેટ Battery | 3450 mAh Li-Ion Battery |
નમો ટેબલેટ Operating System | Android v5.1 Lollipop Version |
નમો ટેબલેટ SIM card | Yes |
નમો ટેબલેટ Voice Calling | Yes |
નમો ટેબલેટ Connectivity | 3G Connectivity |
નમો ટેબલેટ Price | Rs. 8000 થી 9000 |
નમો ટેબલેટ Manufacturer | Lenovo અથવા Acer |
નમો ટેબલેટ Warranty | 1 Year for the handsetઅને 6 months for in-box accessories |
નમો ટેબલેટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Documents Required For Namo Tablet Sahay Yojana)
- Domicile certificate (એટલે બધા સાચા પરીણામ પત્ર)
- આધાર કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રહેઠાણના પુરાવો
- ધોરણ 12 પાસ કરેલું હોય તેનું સર્ટીફીકેટ
- તમે કોલેજમાં એડમીશન લીધું હોય તે માટેનું સર્ટીફીકેટ
- જાતિનું પ્રમાણપત્ર
- જો વ્યક્તિ પાસે BPL કાર્ડ હોય તો તેનું રેશનકાર્ડ
નમો ટેબલેટ યોજના હેલ્પલાઇન નંબર, સંપર્ક (Helpline Number, Contact details)
PMO Namo Helpline Number | 18002335500 |
Landline Number: | 079 -26566000 |
Helpline Email ID | tabletforstudents@gmail.com |
Home Page | Click Here |
Also Read:
FAQs of Namo Tablet Yojana 2022
Q: નમો ટેબલેટ યોજના અંતર્ગત શું ટેબલેટ ફ્રીમાં મળશે?
Ans: નહીં, આ યોજના હેઠળ તમે માત્ર હજાર રૂપિયામાં નમો ટેબલેટ યોજના હેઠળ આ ટેબલેટ મેળવી શકો છો.
Q: નમો ટેબલેટ યોજના શું છે?
Ans: નમો ટેબલેટ અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી એક યોજના છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને માત્ર હજાર રૂપિયામાં ટેબલેટ આપવામાં આવે છે.
Q: નમો ટેબલેટ યોજના નો પણ લાભ લઈ શકે છે?
Ans: જે વિદ્યાર્થીઓને ગુજરાત માં ભણતા હોય અને તેમને ધોરણ 12 પાસ કર્યું હોય અને કોલેજમાં પ્રથમ વર્ષમાં હોય તે વિદ્યાર્થીઓ આ નમો ટેબલેટ યોજના નો લાભ લઇ શકે છે.
Q: નમો ટેબલેટ યોજના નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?
Ans: નમો ટેબલેટ યોજના ની અરજી એ ડિજીટલ ગુજરાતના ઓફિસર ભરતી કરવાની રહેશે.
Q: નમો ટેબલેટ યોજના નો ઓફિસિયલ હેલ્પલાઇન નંબર કયો છે?
Ans: જો તમને નમો ટેબલેટ યોજના ની અરજી બાબતે કોઈપણ પ્રકારની પ્રશ્ન હોય તો તમે 079 -26566000 આ નંબર પર ફોન કરીને બધી જ માહિતી મેળવી શકો છો.
3 thoughts on “નમો ટેબ્લેટ યોજના 2022| PM Modi Namo Tablet Sahay Yojana Apply Online”