રોટાવેટર સહાય યોજના – @ikhedut Portal Status | Rotavator Sahay Yojana Gujarat Online

આઇ ખેડૂત રોટાવેટર સહાય યોજના | ખેડૂત લક્ષી  યોજનાઓ | Rotavator Sahay Yojana 2022 | Ikedut Portal Rotavator Sahay Yojana 2022 | Tractor Subsidy in Gujarat 2022 | ખેડૂત રોટાવેટર સહાય યોજના | Gujarat Agriculture Subsidy Scheme 2022 

  આજના યુગમાં બધા જ ખેડૂતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરે છે તે માટે ગુજરાત સરકારે ખેડૂતોને તેમના ખેતી માટે આધુનિક સાધનોનો ઉપયોગ કરી શકે તે માટે રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન રોટાવેટર સહાય યોજના માટે અરજી કરવામાં આવે તો તેમાં ગુજરાત સરકારે ખેડૂતોને રોટાવેટર ની ખરીદી પર આર્થિક રીતે સબસિડી આપવામાં આવે છે.

  Rotavator Sahay Yojana 2022 | આઇ ખેડૂત રોટાવેટર સહાય યોજના

  ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાએ ગુજરાત રાજ્યમાં સ્થિત Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને ભવિષ્યમાં પણ ખેડૂતોના પ્રોત્સાહન માટે ઘણી બધી ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવશે. 
  Rotavator Sahay Yojana 2022 | આઇ ખેડૂત રોટાવેટર સહાય યોજના

  ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Tractor Rotavator Yojana Gujarat માં ગુજરાતના ખેડૂતોને જ અરજી કરવા માંગતા હોય તો તમને શું શું લાભ થશે, કેટલો લાભ થશે અને આ યોજનામાં લાભ લેવા માટે ખેડૂતોને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે તે વિશે બધી જ માહિતી મેળવવા માટે આ લેખ વાંચો.
  યોજનાનું નામ (Scheme Name)રોટાવેટર સહાય યોજના 2022 (Rotavator Sahay Yojana 2022 )
  લેખની ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
  લાભાર્થીગુજરાતના ખેડૂતો
  મળવાપાત્ર સહાયની રકમ08 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % OR

  રૂ. 50,400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

  માન્ય વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
  ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ21/03/2022

  ટ્રેકટર રોટાવેટર સહાય યોજનાનો હેતુ | Purpose of Tractor Rotavator Sahay Yojana 2022

  ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ખેડૂતોના હિત માટે સહાય યોજના એટલે કે ટ્રેકટર સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને તેમના પાકને જમણી આંખ તેમજ પાકનું ઉત્પાદન વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર યોજના શરૂ કરવામાં આવેલી છે. 
  આમ ખેડૂતોએ રોટાવેટર દ્વારા જમીનને ખેડીને તેમના ભાગ ફેરબદલ કરી અથવા નવા પાકનું ઉત્પાદન કરીને આર્થિક રીતે સક્ષમ બની રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આમ આ બાબતનું ધ્યાન રાખીને ગુજરાત રાજ્યમાં સ્થિત ખેતીવાડી વિભાગ દ્વારા કિસાન રોટાવેટર સહાય યોજના માટે સબસીડી આપવામાં આવે છે.

  Eligibility of Tractor Rotavator Scheme (ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના માટેની પાત્રતા)

  ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતોને ઘણા બધા સાધન સામગ્રી ની ખરીદી માટે સબસીડી આપવામાં આવે છે. અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે જો તમે આ ટ્રેકટર સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે નીચે આપેલી બધીજ પાત્રતાની અનુકૂળતા ધરાવતા હોવા જોઇએ તો તમે આ યોજના માટે અરજી કરી શકશો.
  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્યમાં સ્થિત હોવો જોઈએ.
  • હજી કરનાર વ્યક્તિએ ખેડૂત તેમજ સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો એક ખેડૂત હોવો જોઈએ.
  • જે વ્યક્તિ એટલે કે ખેડૂત આ યોજનાનો લાભ લેવા માંગે છે તેમને ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી અરજી કરવાની રહશે.

  List of Rotavator Benefit Schemes | રોટાવેટર સહાય યોજના ના લાભ

  ગુજરાત રાજ્યના કૃષિ તેમાં સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી આ રોટાવેટર સહાય યોજનાનો લાભ ઘણા બધા છે જેમાં આયોજનો અલગ અલગ પ્રકારની સ્કીમ આધારીત ખેડૂતોને આપવામાં આવે છે આજે હું તમને આ આર્ટિકલમાં રોટાવેટર સાધન સહાય માટે જુદી જુદી સ્કીમ આપવામાં આવે છે. 

  વધુ માહિતી માટે તમે રોટાવેટર સહાય યોજના ની અરજી કરતી વખતે એટલે કે આઇ ખેડૂત પોર્ટલ ની ઓફીસીયલ વેબ સાઈટ પરથી માહિતી લઈ શકો છો. આઇ ખેડૂત પોર્ટલ પર ની રોટાવેટર સહાય યોજનાની અરજી કરવા માટે નીચે મુજબ લાભ થશે.
  • AGR 2 (FM)
  • NFSM PULSES
  • NFSM RICE
  • SMAM
  • AGR 3 (FM)
  • RKVY – CDP
  • NFSM WHEAT
  • NFSM (Oilseeds and Oil Palm)

  Required Document Of Rotavator Scheme Gujarat 2022 | રોટાવેટર સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી રોટાવેટર યોજના માટે ઓનલાઈન અરજી કરવા શરૂ થઈ ગયેલી છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા બધા જ ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જો તમે આ દોષના વિશે લાભ લેવા ઈચ્છતા હોય તો નીચે આપેલા બધા જ Documents તૈયાર રાખો.
  1. ખેડૂતની જમીનની નકલ 7-12
  2. રેશનકાર્ડની નકલ (Ration Card)
  3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  6. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  7. અરજી કરનાર ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
  8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તે માટેનું પ્રમાણપત્ર
  11. ખેડૂતના બેંક ખાતાની પાસબુક
  12. ખેડૂતનો મોબાઈલ નંબર

  Ikhedut Portal Status | આઇ ખેડૂત પોર્ટલ અરજી સ્ટેટસ

  ગુજરાતના ખેડૂતો દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર રોટાવેટર સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે જો આ યોજના માટે નું અરજી ફોર્મ ઘરે બેઠા ડાઉનલોડ કરવું હોય તો નીચે આપેલ લિંક પરથી ખેડૂત મિત્રો ક્લિક કરીને આ યોજના માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે. 
  આ અરજી સ્ટેટસ થી તમે ikhedut Portal status જાણી શકો છો.

  Rotavator Sahay Yojana Online Last Date | રોટાવેટર સહાય યોજના માટેની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

  આઇ ખેડૂત પોર્ટલ પર ચાલવામાં આવતી રોટાવેટર યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખે 21/03/2022 સુધી તમે ઘરે બેઠા રોટાવેટર સહાય યોજના માટે અરજી કરી શકો છો.

  FAQs

  Q: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
  Ans: ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને આ ટ્રેક્ટર રોટાવેટર સહાયનો યોજના માટે અરજી કરી સકે છે.

  Q: ટ્રેક્ટર રોટાવેટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?
  Ans: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી રોટાવેટર સહાય યોજના હેઠળ જો ખેડૂત રોટાવેટરની ખરીદી કરે તો તેમને કુલ ખર્ચના ૪૦ ટકા અથવા ૪૦ હજાર ત્રણસો રૂપિયા જી એ બન્નેમાંથી ઓછું હોય તે ખેડૂતોને મળવાપાત્ર થશે.
  Q: Tractor Rotavator Scheme નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?
  Ans: ખેડૂતોને Tractor Rotavator યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.
  Q: Tracrot Ratavator Scheme નો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?
  Ans: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે I khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

  Leave a Comment

  તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

  Scroll to Top