રાજકોટ માર્કેટયાર્ડ ભાવ જાણવા અહી ક્લિક કરો | Rajkot APMC | Rajkot Market Yard Na Aaj Na Bhav

આજના બજાર ભાવ | રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC | Rajkot Market Yard Na Aaj Na Bhav |  Rajkot market yard bazar bhav today | Rajkot apmc bhav today | Rajkot market yard contact number | APMC Rajkot | Rajkot Mandi bhav | Rajkot APMC Today Bajar Price | Rajkot yard na bhav | રાજકોટ બજાર ભાવ આજના 2022

Rajkot Market Yard Na Aaj Na Bhav: રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ આજે હું તમને આ આર્ટીકલ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશ. આ લેખ દ્વારા Rajkot APMC દ્વારા રજૂ કરવામાં આવેલા બધા જ ભાવ જાણવા માટે આ લેખ વાંચો.

અહીં તમે આ વેબસાઈટ પર રાજકોટ બજારના દરરોજ ના ભાવ જોવા મળશે તેથી તમે આ વેબસાઈડ ને દરરોજ વિઝીટ કરી ને બજાર નો ભાવ જાણી શકો છો.

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ Rajkot Market Yard Na Aaj Na Bhav

આજ ના રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot Market Yard Na Aaj Na Bhav

રાજકોટ બજાર ના ભાવ જાણવા માટે અહીં આપેલા નીચે કોષ્ટકમાં તમે બધા જ પાકોના ભાવ જાણી શકો છો. રાજકોટ માર્કેટિંગ યાર્ડ (Rajkot APMC Today Price) પર થતા પાકોના ભાવ ના ફેરફાર તમે અહીં નીચે આપેલા કોષ્ટક પરથી જાણી શકો છો.
તારીખ: 05-03-2022 

રાજકોટ પાકના ભાવ 

અનાજઆવક (ક્વિન્ટલ)ન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી. 4200 16002111
ઘઉં લોકવન 185 403432
ઘઉં ટુકડા 825 409480
જુવાર સફેદ 70 465601
જુવાર પીળી 20 311375
બાજરી 25 290421
મકાઇ 25 360450
તુવેર 1500 10501202
ચણા પીળા 4000 880912
અડદ 325 7101300
મગ 333 11321441
વાલ દેશી 30 8251315
વાલ પાપડી 10 14501765
ચોળી 25 9851645
મઠ 70 13001760
કળથી 20 750980
મગફળી જાડી 2900 9601213
મગફળી જીણી 1900 8951110
તલી 890 18502231
સુરજમુખી 15 8501005
એરંડા 800 13011340
અજમો 15 14502360
સુવા 20 9401211
સોયાબીન 730 13201381
કાળા તલ 300 18002400
લસણ 1300 145500
ધાણા 6000 14402380
મરચા સુકા 0 10002900
જીરૂ 1100 35004200
રાય 1000 10001160
મેથી 300 10501300
ઇસબગુલ 30 18502260
રાયડો 1300 10501261
ગુવારનું બી 20 11001141

રાજકોટ શાકભાજીના ભાવ 

શાકભાજીઆવક (ક્વિન્ટલ)ન્યુનતમમહત્તમ
લીંબુ 135 400700
બટેટા 2455 115290
ટમેટા 1600 180330
સુરણ 35 340550
કોથમરી 270 70120
સકરીયા 105 370750
મુળા 85 120300
રીંગણા 150 110240
કોબીજ 295 100200
ફલાવર 190 180350
ભીંડો 100 750950
ગુવાર 105 10501300
ચોળાસીંગ 58 300500
વાલોળ 115 120280
ટીંડોળા 105 300500
દુધી 135 80220
કારેલા 68 650850
સરગવો 31 7501200
તુરીયા 69 6501100
પરવર 73 400600
કાકડી 145 300500
ગાજર 140 150300
વટાણા 800 400600
તુવેરસીંગ 45 350550
ગલકા 69 360650
બીટ 125 210400
મેથી 145 80150
વાલ 49 350550
ડુંગળી લીલી 259 120250
આદુ 305 300500
ચણા લીલા 100 130230
મરચા લીલા 195 650850
હળદર લીલી 39 300500
લસણ લીલું 163 230470
મકાઇ લીલી 270 120280

ગુજરાતમાં ઘણા બધા માર્કેટિંગ યાર્ડ આવેલા છે તેમાંથી આપણે ગુજરાતના રાજકોટ રાજ્યમાં આવેલું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજારના ભાવ વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. 
આમ રાજકોટના બજારમાં મગફળી, જુવાર ,ટમેટુ, તલ, સોયાબીન, બટાકા વગેરે શાકભાજી તેમજ પાક લેવામાં આવે છે અને તેમને બધા જ ભાવ નીચે આપેલા છે.
જો તમે રાજકોટ બજાર ના ભાવ જાણવા માંગતા હોય તો તમે આ www.pmviroja.co.in વેબસાઈટ પર જાણકારી મેળવી શકો છો.

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ | Rajkot APMC 

 • રાજકોટ આજ ના કપાસ ના ભાવ    
 • આજ ના કપાસ ના ભાવ    
 • આજ ના રાજકોટ ના ભાવ    
 • આજના બજાર ભાવ 2022   
 • રાજકોટ માર્કેટિંગ યાર્ડ બજાર ભાવ    
 • apmc junagadh
 • aaj na bajar bhav    
 • Rajkotna aaj na kapas na bhav    
 • kapas na bhav aaj na    
 • aaj na Rajkot na kapas na bhav    
 • Rajkot apmc cotton price    
 • Rajkot price list today    
 • Rajkot yard price today    
 • apmc marketing yard Rajkot    
 • gujarat Rajkot market yard bazar bhav    
 • apmc Rajkot market yard bhav today
 • Rajkot market yard onion price    

Rajkot Market Yard contact Number | રાજકોટ માર્કેટયાર્ડ નો સંપર્ક નંબર

ગુજરાત રાજ્યમાં સ્થિત રાજકોટ શહેરના રાજકોટ માર્કેટયાર્ડ નો સંપર્ક નંબર નીચે આપેલો છે.
ચેરમેન:  શ્રી જયેશભાઈ બોઘરા

 રાજકોટ સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટ યાર્ડ મુખ્ય યાર્ડ 


એડ્રેસ: રાજકોટ, મોરબી હાઇવે, ૨ોડ, મુ. ગામ-બેડી
તાલુકો અને જીલો:- રાજકોટ, ગુજરાત
ફોન નંબર: 
 1. (૦૨૮૧) ૨૭૯૦૦૦૧
 2. ૨૭૯૦૦૦૨
 3. ૨૭૯૦૦૦૩

 રાજકોટ શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ


એડ્રેસ: શ્રી પોપટભાઈ સોરઠીયા સબ યાર્ડ, નેશનલ હાઇવે બાય પાસ, પેડક રાજકોટ, ગુજરાત, ભારત
તાલુકો અને જિલ્લો: રાજકોટ
ઇ-મેઇલ: apmcrajkot14@gmail.com

ફેક્સ નંબર: (૦૨૮૧) ૨૭૯૦૦૦૫

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top