ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના| kisan drone yojana

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના | Khedut yojana gujarat 2022 | jatunashak Dava chatkav yojana 2022 | Khetivadi Yojana 2022 | Khedut portal gujrat 2022 yojna | Khedut arji | Khetivadi yojna | Kisan Yojana Gujarat 2022 | Ikhedut 2022 pashupalan yojana | Kisan Drone Yojana

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અવારનવાર ઘણી બધી યોજના અમલમાં મુક્તિ રહે છે હમણાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પાકમાં દવાના છટકાવવા માટે ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનાકરવા માટે એક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના | Kisan Drone Yojana

Kisan Drone Yojana: ગુજરાત સરકાર દ્વારા ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનાપૂરી પાડવા માટે કૃષિ ક્ષેત્રના અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી આ યોજના માં ડ્રોન થી દવાનું છટકાવ કરવામાં આવશે જેનો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય આપવામાં આવશે.

આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ખેતીવાડી યોજના છે જેના મદદથી ગુજરાતના ખેડૂત લાભ લઈને ડ્રોનથી તેમના પાકના દવાના છટકાવ કરી શકે છે આ હેઠળ ખેડૂતોને ડ્રોનથી જંતુનાશક દવાના છંટકાવના ખર્ચ ઉપર સરકાર દ્વારા 90% સહાય આપવામાં આવે છે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના | Khedut yojana gujarat 2022 | jatunashak Dava chatkav yojana 2022 | Khetivadi Yojana 2022 | Khedut portal gujrat 2022 yojna | Khedut arji | Khetivadi yojna | Kisan Yojana Gujarat 2022 | Ikhedut 2022 pashupalan yojana | Kisan Drone Yojana

જે પણ ગુજરાતના ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ ડ્રોનથી જંતુનાશક દવાના છંટકાવ સહાય યોજના હેઠળ લાભ લેવા હોય તે ખેડૂત મિત્રોને આઇ ખેડૂત પોર્ટલ પણ જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના મળવાપાત્ર સહાય, લાભ

  • જે પણ ગુજરાતના ખેડૂતો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડ્રોનથી જંતુનાશક દવાનો છટકાવ યોજનાનો લાભ લેવાય છે તેમને સરકાર દ્વારા નીચે આપેલા લાભ મળવા પાત્ર થશે.
  • આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને 90 ટકા અથવા વધુમાં વધુ 500 રૂપિયા બેમાંથી જે ઓછું રકમ હશે તે મળવા પાત્ર થશે આ સહાય એ સરકાર દ્વારા પ્રતિ એક્ટર છટકાવ દરમિયાન આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો એક ખાતેથી નાણાકીય વર્ષના વધુમાં વધુ કુલ પાંચ એ કર્મ અને વધુમાં વધુ પાંચ છટકાવ મર્યાદા સહાય મળવા પાત્ર થશે.
  • આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને દવાના છટકાવવામાં સમયનો બચાવ થશે અને સાથે સાથે દવાના છટકાવદર વિમાન થતા ખેડૂતોના શરીર ઉપર આડસર થી રક્ષણ મળશે
  • ડ્રોનથી પાક પર નજર રાખી શકાશે તથા ડ્રોનના મદદથી જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવશે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનામાં અગત્યની તારીખો

જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવાય છે તેમના માટે સરકાર દ્વારા અમુક તારીખો જાહેર કરવામાં આવેલી છે ત્યાં સુધીમાં આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમના માટે ફોર્મની શરૂ થવાની તારીખ તેમજ અંતિમ તારીખ નીચે મુજબ આપેલી છે.

ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 26/08/2022

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી ગુજરાતના ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોનથી જંતુનાશક દવા છંટકાવનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે જેને નીચે આપેલા દસ્તાવેજ ની જરૂરિયાત રહેશે.

  • અરજી કરનાર ખેડૂતનું આધારકાર્ડ 
  • બેંકની પાસબુક 
  • સાતબાર અથવા આઠ ના દાખલા 
  • રેશનકાર્ડ તેમજ 
  • અરજી કરનાર ખેડૂત નો મોબાઇલ નંબર.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડ્રોનથી જંતુનાશદવાના છટકાવ યોજનાનો લાભ લેવા માટે ગુજરાતનો ખેડૂતે આઇ ખેડૂત પોર્ટલની મુલાકાત લઈને ઓનલાઈન તેમના મોબાઈલ દ્વારા અરજી કરી શકે છે જો કોઈ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા રહે તો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં તે સવાલ પૂછી શકે છે.

આ પણ વાંચો:

Important Links

સત્તાવાર પોર્ટલઅહીં ક્લિક કરો
Home Pageઅહીં ક્લિક કરો

1 thought on “ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજના| kisan drone yojana”

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો