પીએમ યસસ્વી યોજના 2022 | PM Yasasvi Scholarship 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Rate this post

pm yasasvi scholarship 2022 | pm yashasvi scholarship apply online | pm yashasvi scheme official website | nsp | pm yashasvi scholarship kya hai | nta | yet nta ac in

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સ્કોલરશીપ યોજના એ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે. જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર અને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. આ શિષ્યવૃત્તિ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા પાસ કરવી જરૂરી રહેશે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિમુક્ત વિચરતી અને અર્ધ-વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને …. રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

પીએમ યસસ્વી યોજના 2022 શું છે? | PM Yasasvi Scholarship 2022

પ્રધાનમંત્રી યસસ્વી યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ યોજના છે આ સ્કોલરશીપ યોજના ના લાભ એ ધોરણ નવ અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓ લઈ શકે છે, આ સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

ધોરણ નવ ના વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ હેઠળ 75 હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે જ્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓને ₹1,25,000 ની સહાય આપવામાં આવે છે જે સહાય એ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

યોજનાનું નામ પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
Scheme NamePM Yasasvi Scholarship 2022
અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ27 જુલાઈ 2022
અરજી કરવાની છેલ્લી તારીખ26 ઓગસ્ટ 2022 (રાત્રે 11.50 વાગ્યા સુધી)
કસોટીની તારીખ11 સપ્ટેમ્બર 2022 (રવિવાર)
સમયગાળો 3 કલાક 
પરીક્ષા કેન્દ્રમાં છેલ્લી એન્ટ્રી 01.30 PM
પરીક્ષા પદ્ધતિ કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT)
પરીક્ષાની પેટર્નઉદ્દેશ્ય પ્રકાર જેમાં 100 બહુવિધ પસંદગીના પ્રશ્નો (MCQ)નો સમાવેશ થાય છે.
મધ્યમઅંગ્રેજી અને હિન્દી
પરીક્ષા શહેરોઆ પરીક્ષા ભારતના 78 શહેરોમાં યોજાશે
પરીક્ષા ફીઉમેદવારોએ કોઈપણ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી
કેવી રીતે અરજી કરવી?ઉમેદવારોએ પર ઑનલાઇન અરજી કરવાની જરૂર છે
NTA માટે હેલ્પલાઇન નંબરો011-40759000, 011-6922 7700 (સવારે 10.00 થી સાંજે 5.00 સુધી)
Websitehttps://yet.nta.ac.in

નેશનલ ટેસ્ટિંગ એજન્સી વિશે જાણો

ભારત સરકાર તેમજ MSJ&E એ મૂલ્યાંકન કાર્યક્રમ માટે કાર્યક્ષમાર્ગદર્શક અને આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર કરવા માટે સોસાયટી નોંધણી અધિનિયમ 1860 હેઠળ સ્વતંત્ર સ્વાયત પત્ર અને પ્રીમિયમ પરીક્ષા સંસ્થા તથા તરીકે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના કરવામાં આવેલી.

pm yasasvi scholarship 2022 | pm yashasvi scholarship apply online | pm yashasvi scheme official website | nsp | pm yashasvi scholarship kya hai | nta | yet nta ac in
pm yasasvi scholarship 2022

PM યસસ્વી યોજના 2022 પાત્રતા તેમજ માપદંડ (PM Yasasvi Scholarship Eligibilty

 • અરજી કરનાર વિદ્યાર્થીઓ ભારતીય ભારતીય નાગરિક હોવો જોઈએ.
 • અરજી કરનાર વિદ્યાર્થીએ ઓબીસી ઈબીસી તથા ડી એન ડી કેટેગરીના હોવા જોઈએ.
 • અરજી કરનાર વિદ્યાર્થીઓ ધોરણ આઠ અથવા ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ.
 • ધોરણ નવ ની પરીક્ષા માટે અરજી કરતા ઉમેદવારોનો જન્મ 01/એપ્રિલ/2006 અને 31/માર્ચ/2010 બંને દિવસો સહિત વચ્ચે થયેલા હોવા જોઈએ.
 • જે પણ વિદ્યાર્થી ધોરણ 11 ની પરીક્ષા માટે અરજી કરી રહ્યા છે તે ઉમેદવારોનો જન્મ 1 એપ્રિલ 2004 અને 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ.
 • પ્રધાનમંત્રી ની આજ સ્કોલરશીપ યોજનામાં છોકરાઓ તેમજ છોકરીઓ બંને અરજી કરવા માટે પાત્ર ધરાવે છે પાત્રતા માટે કોઈ પણ જાતિય સમાનતા રાખવામાં આવેલી નથી.

પીએમ યસસ્વી યોજનામાં કેવી રીતે અરજી કરવી? | How to Applly for PM Yasasvi Scholarship 2022

જે પણ વિદ્યાર્થી મિત્રો પ્રધાનમંત્રી એસએસસી યોજના નો લાભ લેવાય છે તેમને વિચાર પહેલી સ્ટેપ્સને ફોલો કરીને ઓનલાઈન આ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી શકે છે અને સરકારની આ શિષ્યવૃતિનો લાભ મેળવી શકે છે.

 • પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે એનટીએની(NTA) ઓફિસિયલ વેબસાઈટ પર જવાનો રહેશે જે તમે google પર ઓફિસિયલ વેબસાઈટ અથવા નીચેની લીંક પર ક્લિક કરીને તમે ત્યાં પહોંચી શકો છો.
 • ત્યારબાદ તમારે તે પેજ ઉપર રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ તમારે એક નોંધણી ફોર્મ ઓપન થઈ જશે જેમાં માંગવામાં આવતી બધી જ વિગતો ભરીને તમે આ સ્કોલરશીપ માટે અરજી કરી શકો છો.
 • ત્યાં આપેલું ફોર્મ સફળતાપૂર્વ ભર્યા બાદ તમારે સબમિટન પર ક્લિક કરવાનું રહેશે.
 • ત્યારબાદ તમે ત્યાં સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારે સિસ્ટમ દ્વારા તમને એક એપ્લિકેશન જનરેટ કરવામાં આવશે તે એપ્લિકેશન નોંધી રાખો.
 • સિસ્ટમ દ્વારા આપવામાં આવતા એપ્લિકેશનમાં ક્યારેય પણ આ સ્કોલરશીપ માટેનું અરજી ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તથા આ ફોર્મમાં સુધારા વધારા કરવા માટે એપ્લિકેશન નંબરની જરૂરિયાત રહેશે.

Also Read:

FAQs of PM YASASVI Scheme 2022

Q: Pradhanmantri yashasvi Yojana અરજી પ્રક્રિયાની શરૂઆતની તારીખ શું છે?

Ans: આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થી મિત્રોએ 27 જુલાઈ થી અરજી કરી શકે છે.

Q: PM YASASVI Scheme 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: આજ સ્કોલરશીપ યોજનામાં અરજી કરનાર વિદ્યાર્થી મિત્રોએ 26 ઓગસ્ટ 2022 ના રોજ 11:50 વાગ્યા સુધી અરજી કરી શકે છે.

Q: પ્રધાનમંત્રી સ્કોલરશીપ યોજનામાં અરજી કરવા માટે વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

Ans: YASASVI Scheme 2022 અરજી કરવા માટે વિદ્યાર્થીના માતા પિતા તેમના વાલીની આ વાર્ષિક આવક એ બે લાખ 50 હજાર રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ જો તે આ પાત્રતા ધરાવતા હોય તો તે વિદ્યાર્થી યોજનાનો લાભ લઇ શકે છે.

13 thoughts on “પીએમ યસસ્વી યોજના 2022 | PM Yasasvi Scholarship 2022”

Leave a Comment

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના
0% વ્યાજની લોન સાથે નાણાકીય સહાય મેળવો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2023 મફત છત્રી યોજના 2022 બરોડા તિરંગા ડિપોઝિટ સ્કીમ ખેડૂતોને સરકાર આપી રહી છે 15 લાખ રૂપિયા PFMS : ખાતામાં પૈસા આવિયા કે નહીં, આ રીતથી ચેક કરો પેમેન્ટ સ્ટેટસ