WhatsApp ગ્રૂપમાં જોડાવો!

તમારા નામ પર કેટલા સિમ છે તે કેવી રીતે ચેક કરશો તમે ઘરે બેસીને તમારા નામના કેટલા સિમ ચેક કરી શકો છો.

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

tafcop | check sim linked with aadhar card | aadhar card sim details | trai sim check | dot sim check | how to know how many airtel sim registered on my aadhar card | sim card aadhar link | how to know how many jio sims are on my aadhar card

ટેલિકોમ વિભાગ દ્વારા સીમકાર્ડ યુઝર માટે એક નવું જાહેરાત કરવામાં આવેલી છે કે જો કોઈ એક વ્યક્તિ પાસે એક અથવા બે સીમકાર્ડ હોય પરંતુ તેમના નામે કેટલા સીમકાર્ડ રજીસ્ટ્રેશન થયેલા છે તે જાણવા માટે ટેલિકોન વિભાગ દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા તમે ઘરે બેઠા તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલી રહ્યા છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

શું તમને ખબર છે કે તમારા આધાર કાર્ડ થી કેટલા સીમકાર્ડ રજીસ્ટર છે આ સવાલનો જવાબ આપવા માટે આપણે આ લેખ દ્વારા બધી જ માહિતી તમને આપીશું જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. હવે આ માહિતી એ સરકાર દ્વારા ઓનલાઇન જાણી શકાય છે, તો ચાલો આપણે તે વિશેની ચર્ચા કરીએ.

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? | How to know how many sim registered on my aadhar card

Join With us on WhatsApp

તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? કેવી રીતે ચેક કરવું ?

ભારત માં ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) દ્વારા એક પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે જેના દ્વારા દેશમાં રહેતા વ્યક્તિઓ તેમના મોબાઈલ નંબરનો ડેટબેઝ નો ડેટા અપલોડ કરેલો છે જેના દ્વારા તે વ્યક્તિ મને ફોન કરી શકે છે અને તમારા સીમકાર્ડ એક્ટિવ હોય તે માત્ર 30 સેકન્ડમાં માહિતી મેળવી શકો છો અને ત્યાંથી તમે તે માહિતી દ્વારા તમારાથી અજાણ્યા નંબરને રિપોર્ટ કરીને બંધ પણ કરી.

tafcop | check sim linked with aadhar card | aadhar card sim details | trai sim check | dot sim check | how to know how many airtel sim registered on my aadhar card | sim card aadhar link | how to know how many jio sims are on my aadhar card
તમારા આધારકાર્ડ પર કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે how to know how many sim registered on my aadhar card

તમારા આધાર કાર્ડ ઉપર તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલી રહ્યા છે તે વિશે જાણવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે ઘરે બેઠા આ માહિતી મેળવી શકો છો.

  • સૌપ્રથમ તમારે આ tafcop.dgtelecom.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે ત્યાં તમારા બોક્સમાં મોબાઈલ નંબર નાખીને તેમજ ઓટીપી થી લોગીન કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી પાસે એક લિસ્ટ જોવા મળશે જેમાં તમારો નંબર છે જે તમારી જાણ બહારનો છે તે તમને રિપોર્ટ કરી શકો છો.
  • રિપોર્ટ કરવા માટે તમારે ધીસ ઈઝ નોટ માય નંબર (“This is not my number”) પર ક્લિક કરવાનું રહેશે.
    ત્યારબાદ ઉપર આપેલા બોક્સમાં આધાર કાર્ડ માં લખેલા નામ સબમીટ કરવાના રહેશે.
  • ત્યારબાદ તમને રિપોર્ટ બોક્સ જોવા મળશે જેના પર ક્લિક કરો.
  • સફળતાપૂર્વક ફરિયાદ કર્યા બાદ તમારે ટિકિટ આઇડી તેમજ રેફરન્સ આઈડી મળશે જે તમારે નોંધી રાખવાના રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ | Important Links

ઓફિશ્યિલ વેબસાઈટClick Here
Home PageClick Here

Conclusion

આજે આપણે આ લેખ દ્વારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ એક્ટિવ છે તેવી શેની માહિતી કઈ રીતે ચકાસી શકાય તે વિશે શીખ્યા છીએ જો તમને આ માહિતી સારી લાગી હોય તો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને જો તમને હજુ પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં તમારા સવાલ પૂછી શકો છો અને તમે અમારો સંપર્ક કરી શકો છો.

સરકાર દ્વારા આવી જ બીજી યોજનાઓ તેમજ શૈક્ષણિક અપડેટ માટે અમારી સાથે whatsapp ગ્રુપ જોડાવા માટે નીચે તેની લીંક પર ક્લિક કરી અમારા સભ્યો whatsapp ઉપર જોડાવું.


2 thoughts on “તમારા નામ પર કેટલા સિમ છે તે કેવી રીતે ચેક કરશો તમે ઘરે બેસીને તમારા નામના કેટલા સિમ ચેક કરી શકો છો.”

Leave a Comment