ઘરે બેઠા આધાર કાર્ડ માં ઓનલાઈન સરનામું બદલાવો | How to change address on Aadhar card online

How to change address on Aadhar card online

આજના સમયમાં આધારકાડૅ ખૂબ જ ઉપયોગી વસ્તુ થઈ ગઈ છે. ગમે તે સરકારી કામકાજ માટે આધાર કાર્ડ ની જરૂરિયાત રહે છે. આજે આપણે ભારત દેશમાં ઘણા બધા લોકો છે જે ભાડાના મકાનમાં રહે છે, તેઓને કોઈ કારણસર પોતાનું ઘર બદલવું પડે છે એ સંજોગોમાં તેમનું સરનામું ઓનલાઇન થાઓ ઓનલાઇન બદલી શકો છો તે પણ ઘરે બેઠા છે. આજે આપણે આ લેખ દ્વારા ઘરે બેઠા આધાર કાર્ડ માં ઓનલાઈન સરનામું બદલવાની રીત વિષે ચર્ચા કરીશું.

આધારકાર્ડ માં ઘરનું સરનામું ફેરવવા માટે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જવાની જરૂર નથી હવે યુઆઈડીએઆઈ દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા દરેક નાગરિકો ઘરે બેઠા તેમના ઘરનું સરનામું આધારકાર્ડ માં ઘરે બેઠા જ બદલી શકે છે આજના સમયમાં ભારતીય નાગરિકો માટે આધારકાર્ડ ખૂબ જ અગત્યની વસ્તુ થઈ ગઈ છે. તો જાણીએ આપણે ઘરે બેઠા આધાર કાર્ડ માં ઘરનું સરનામું બદલવા ની રીત.

How to change address in Aadhar card online

આજકાલના સમયમાં આધારકાર્ડનો ઉપયોગ માત્ર બેંકના કામમાં જ નહીં પરંતુ સરકારી દસ્તાવેજોમાં પણ ખૂબ જ મહત્વનો છે આધાર કાર્ડમાં તમારું નામ ફોટો મોબાઈલ નંબર અને સરનામું સેવ કરેલું હોય છે. જે તમે ઓનલાઇન તમારા આધાર કાર્ડ પર સરનામું ચેન્જ કરી શકો છો અને આ પોસ્ટમાં આપણે ઓનલાઈન આધાર કાર્ડ માં સરનામું બદલવા ની રીત વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જે સરનામા બદલવા માટે એજન્ટોને પૈસા આપવા થી બચી શકે અને આ કામ ઘરે બેઠા ઓનલાઇન કરી શકાય.

How to change address on Aadhar card online | આધારકાર્ડમાં સરનામું ઓનલાઈન બદલો
How to change address on Aadhar card online

આધારકાર્ડમાં સરનામું ઓનલાઈન બદલો | How to change address in Aadhar card in Gujarati

આધાર કાર્ડ માં જો કોઈ વ્યક્તિને આધાર ના નામ સરનામું મોબાઈલ નંબર એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તો તમે ઘરે બેઠા આ મિસ્ટેક ઓનલાઇન અપડેટ કરી શકો છો, આમ સરકાર દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે.

આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજ | Required Documents for Change Address in Aadhar card Online

How to change address in Aadhar card online: જો તમે ઘરે બેઠા આધારમાં તમારા ઘરનું સરનામું બદલવા માંગતા હોય તો સરકાર દ્વારા નીચે આપેલા ડોક્યુમેન્ટ્સ ની જરૂરિયાત રહે છે જે તમે ઘરે બેઠા આધાર કાર્ડ માં તમારા ઘરનું સરનામું બદલી શકો છો. તેમના માટે નીચે આપેલા પુરાવાની જરુરીયાત રહેશે.

  • સરનામાનો પુરાવો
  • પાસપોર્ટ
  • બેંક સ્ટેટમેન્ટ / પાસબુક
  • રેશન કાર્ડ
  • મતદાર આઈડી
  • ગાડી ચલાવવાની પરવાનગી (Driving Licence)
  • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ / સેવા ફોટો ઓળખ કાર્ડ
  • વીજળીનું બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • પાણીનું બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • ટેલિફોન લેન્ડલાઇન બિલ (3 મહિના કરતાં જૂનું નહીં)
  • પ્રોપર્ટી ટેક્સની રસીદ (1 વર્ષથી જૂની નહીં)

જન્મ તારીખ ( Required Documents for Change Birth Date in Aadhar card Online)

  • પ્રમાણપત્ર
  • પાસપોર્ટ
  • પાનકાર્ડ
  • કોઈપણ અન્ય બોર્ડ અથવા જાહેર રાજ્યોની માર્કશીટ
  • DOB PSU દ્વારા જાહેર ફોટો આઈડી કાર્ડ / ફોટો ઓળખ કાર્ડ
  • શાળા છોડ પ્રમાણપત્ર

આધાર કાર્ડ માં સરનામું બદલવા માટે લાગતી ફી | How Much fee of Aadhar address change

આધારકાર્ડમાં સરનામું બદલાવવા માટે તમારે ઓનલાઇન 50 રૂપિયા ની ફી લાગશે. જે તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ દ્વારા ઓનલાઇન ભરવાની રહેશે.

આધાર કાર્ડ માં સરનામું બદલવા ની રીત | How to Change Address in Aadhar Card online

  • સૌપ્રથમ તમારે આધારકાર્ડ માં મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે ની અધિકૃત વેબસાઈટ ની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે આધારકાર્ડ નંબરથી લોગઇન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ તમારે આધાર કાર્ડ અપડેટ ઓનલાઇન (Aadhaar Update Online) વિકલ્પ પર ક્લિક કરો.
Update Aadhar online at Home
Update Aadhar online at Home
  • ત્યારબાદ તમારે એડ્રેસ પસંદ કરવાનું રહેશે ત્યારબાદ “Proceed to Update Aadhaar” બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારા નવા સરનામાની માહિતી અંગ્રેજી ભાષામાં સામેલ કરવાની રહે છે અને તમારી સ્થાનિક ભાષામાં પણ એડ કરવાની રહેશે.
  • ત્યારબાદ ઘરના સરનામા માટેની યોગ્ય દસ્તાવેજની તસવીર અપલોડ કરો અને ત્યારબાદ આપવામાં આવેલી માહિતી સરખી રીતે.
  • સફળતાપૂર્વક ફોર્મ ભર્યા બાદ તમારા અરજી ચકાસણી કરો.
  • વેરિફિકેશન થયા બાદ તમારો આધાર કાર્ડ ઉપર સરનામું બદલવામાં આવશે અને પોસ્ટ ઓફિસ દ્વારા અપડેટ કરેલા સરનાવા પર તમને તમારું આધાર કાર્ડ મોકલી દેવામાં આવશે.

Also Read:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top