મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના | Bagayati Vibhag Yojana | Mahila Talim Yojana 2022

તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના 1

Bagayati Department Gujarat | Stipend Scheme for women trainees | મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના | Ikhedut Portal 2022 | Mahila Talim Yojana | Bagayati Yojana Foer Women’s | ikhedut.gujarat.gov.in

ગુજરાતના સરકાર દ્વારા ગુજરાતના હિતમાં ઘણી બધી સહાય યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે આ સહાય યોજના હેઠળ નાગરિકોને વધુ લાભ થાય  તેવી અપેક્ષા ઓ થી આયોજન કરવામાં આવે છે.  હમણાં જ તે આઈ ખેડૂત પોર્ટલ પર એક યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાએ મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના તરીકે ઓળખવામાં આવે છે. 

આમ, ખેડૂત માટે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2022 ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે,  જેમકે  ટ્રેકટર સહાય યોજના, કમલમફ્રુટ ની ખેતી માટેની સહાય યોજના, ખેડૂત મોબાઈલ સહાય યોજના, જેવી બધી વગેરે યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેની વધુ માહિતી માટે તમારી વેબસાઇટ પર આઇ ખેડૂત પોર્ટલ ની યોજનાઓ ની લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે તે તમે વાંચી શકો છો.  આજે હું તમને આ આર્ટીકલ દ્વારા બાગાયતી વિભાગ (Bagayati Vubhag) તરફથી આપવામાં આવતી મહિલાને મફત તાલીમ વિશે સંપૂર્ણ માહિતી જણાવીશ.

Stipend Yojana for women trainees | મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના | Mahila Talim Yojana

યોજનાનું નામમહિલા તાલીમાર્થીને સ્ટાઇપેન્ડ યોજના
આ યોજના હેઠળ ગુજરાત સરકારનો ઉદ્દેશમહિલાઓને તાલીમ આપીને તેમને ગૃહ ઉદ્યોગ થી આત્મનિર્ભર બનવા માટે
સહાયની રકમઆ યોજના હેઠળ મહિલાઓને પ્રતિદિન 250 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
અરજી કરવાની વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
મહિલા ચાય પી યોજના ની છેલ્લી તારીખ31/01/2022
આઇ ખેડૂત પોર્ટલ પર યોજનાઓ ની લિસ્ટClick Here
Government Education Schemes Gujarat List 2022-23Click Here
HomepageCllick Here
મહિલા મફત તાલીમ સહાય યોજના એ આઇ ખેડૂત પોર્ટલ (Ikhedut Portal 2022) પર તમે બાગાયત વિભાગની યોજનાના વિભાગમાં જોવા મળશે.  આ યોજના હેઠળ મહિલાઓને વિવિધ પ્રકારની શાકભાજીઓનો તેમજ ફળ બનાવવાની તાલીમ આપવામાં આવશે આ તાલીમમાં જોડનાર બહેનો માટે જેમકે અથાણા, શરબત, કેચઅપ, મોરબો  સીલ વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવે છે અને મહિલાઓ સાથે તેમની પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે.  આ યોજનાએ આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે અને આ યોજનાએ મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for Women Trainees) તરીકે ઓળખવામાં આવે છે આ યોજના વિશે વધુ જાણવા માટે આ આર્ટિકલ  છેલ્લે સુધી વાંચો.
તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના 1
Mahila Talim Yojana 2022

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજનાનો હેતુ | Bagayati Yojana Foer Women’s

બાગાયત વિભાગ દ્વારા બનાવવામાં આવેલી આ યોજના હેઠળ ગુજરાતની મહિલાઓ એક વિમાન તાલીમ મેળવી શકે છે. અને આ યોજના હેઠળ મહિલાઓને વિવિધ શાકભાજીઓ અને વિવિધ વાનગીઓ બનાવવામાં શીખવાડવામાં આવશે જેનો લાભ લઈને મહિલા ગૃહ ઉદ્યોગ  શરૂ કરી શકે અને ત્યાં પોતાના આત્મનિર્ભર બની શકે તે માટે ગુજરાત સરકાર આઇ ખેડૂત પોર્ટલ પરના બાગાયત વિભાગ દ્વારા  આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ માટેની શરતો | Mahila Talim Yojana 2022

Bagayati Yojana Foer Womens: આઇ ખેડૂત પોર્ટલ (Ikhedut Portal) બાગાયત વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ લઇ મહિલા લેવા માંગતી હોય તો તેમણે નીચે આપેલી બધી શરતોનું પાલન થવું જોઈએ આ શરતો અને જે મુજબ આપેલી છે.
 
  • જે મહિલા આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તો તેમની પાસે રાશન કાર્ડ હોવું જરૂરી છે.
  • જો લાભાર્થી  આ તાલીમ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તાલીમમાં મહિલાઓને તાલીમ ભારતીયોની સંખ્યા ઓછામાં ઓછી થશે ત્યારે જતા શરૂ થશે અથવા વધુમાં વધુ પચાસ જેટલી મહિલાઓ એક તાલીમ ક્લાસમાં હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ તાલીમ નો સમય  દરરોજ ઓછામાં ઓછા સાત કલાકનો આપવામાં આવે છે.
  • લાભાર્થી મહિલા પાસે બેંક એકાઉન્ટ પણ હોવું જરૂરી છે. 
  • અરજી કરનાર મહિલાએ ગુજરાતની હોવી જોઈએ
  • આ યોજના હેઠળ મહિલાઓને પાંચ દિવસ તાલીમ લેવાની રહેશે.
 

Bagayati Vibhag Yojana Benefits  | મહિલા તાલીમાર્થીઓને સ્ટાઇપેન્ડ યોજના લાભ 

Bagayat Department Gujarat: બાગાયતી વિભાગ દ્વારા મહિલા ટાઈગર યોજના હેઠળ પહેલા ઓને મળવાપાત્ર લાભ નીચે મુજબ આપેલા છે:
  • આ યોજના વિના મૂલ્યે આપવા આવે છે.
  • આ યોજનામાં બાગાયતી પાકોના ડીજે પર તાલીમ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ મહિલાઓને વિવિધ પ્રકારના શાકભાજી અને ફળોની માહિતી આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ મહિલાઓને પ્રતિદિવસ 250 રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
  • આ યોજના  હેઠળ મહિલાઓને ટોટલ પાંચ દિવસ તાલીમ આપવામાં આવશે અને પ્રતિ દિવસ 250 રૂપિયા પણ આપવામાં આવશે.
 

 

 

Document For Women Trainess Stipend Yojana | Mahila Bagayati Yojana Gujarat

મહિલા સ્ટાઇપેન્ડ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ આપેલી બધી જ દસ્તાવેજોની જરૂર પડશે:
  • જો તમે મહિલા ટાઈપિંગ યોજના માટે ઓનલાઈન અરજી કરી હોય તો ઓનલાઇન અરજી કરેલ ફોર્મ ની નકલ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • દિવ્યાંગ  લાભાર્થી અરજી કરતો હોય તો દિવ્યાંગતા હોવાનું પ્રમાણપત્ર
  • અરજી કરનાર ના બેંક ખાતા ની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની ઝેરોક્ષ
 

Registration For Women Trainess Stipend Scheme | ikhedut.gujarat.gov.in 2022

મહિના સ્ટાઇપેન્ડ યોજનાની રજીસ્ટ્રેશન કરવા માટેની વિગત નીચે મુજબ આપી રહી છે:
  • મહિલા સાહેબ ની યોજના અને અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે તેમની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જેની જવાબદારી લીંક પર ક્લિક કરીને તમે ત્યાં પહોંચી જશો. https://ikhedut.gujarat.gov.in/
  • ત્યારબાદ અમારી યોજનાના મેનુ માં જવાનું છે.
  •  યોજનાના મેનુમાં જઈ આવ્યા તમારે બાગાયતી વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
  •  બાગાયત વિભાગ પર ક્લિક કર્યા બાદ નીચે એક વિડીયો આપેલા છે તે પ્રમાણે તમે Registration કરી શકો છો. 

Last Date of Stipend Yojana For Women Trainees | ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

જે પણ ગુજરાતની  મહિલાઓ આ તાલીમ યોજના માં લેવા માંગતી હોય તો તેમને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે ઉપર મુજબ આપેલું છે તે પ્રમાણે તમે કરી શકો છો આ યોજનાનો લાભ લેવા માટેની છેલ્લી તારીખ 31/01/2022 સુધી અરજી કરી શકો છો ત્યારબાદ આ ઓનલાઈન અરજી કરવા બંધ થઈ જશે.
Official Websitehttps://ikhedut.gujarat.gov.in/
Home PageHome Page

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top