
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 (ikhedut Portal Yojana List 2022) | ખેડૂત સહાય યોજના 2022 (ખેડૂત લક્ષી યોજના 2022, ઈ ખેદુત પોર્ટલ) | આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી 2022 | સરકારી યોજનાઓની યાદી | ikhedut web portal scheme List 2022, ikhedut Portal Scheme List 2022, ikhedut website yojana, ikhedut.gujarat.gov.in, Gujarat Farmar Portal Scheme List | Gujarat Government Yojana List 2020 Pdf in Gujarati | Gujarat Government Yojana List 2020 Pdf in Gujarati
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ધ્યાનમાં લઈને કૃષિક્ષેત્રે અવનવી પદ્ધતિઓ તેમ જ ટેકનોલોજીને વિકસાવવા માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાઓ એ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી તેમજ ખેડૂતોને લાભ મળી શકે તે માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મોટાભાગની યોજનાઓ એ ગુજરાતના ખેડૂતોને તેમનું જીવનધોરણ ઊંચું લાવવા તેમજ તેમની વિવિધ કલ્યાણકારી તેમજ ખેડૂત પુત્ર માટે ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે. આમ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતોના માટે “સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના” ગુજરાત સરકાર દ્વારા આ ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
Table of Contents
ikhedut.gujarat.gov.in 2022 | I Khedut Portal 2022 | સબસીડી યોજના 2022
Ikhedut Portal Gujarat 2022 Yojana List
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ લોન્ચ કરવામાં આવેલી છે તેમાંથી સૌથી પ્રખ્યાત યોજનાઓ આ છે:
ખેડૂત મોબાઈલ સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના, કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના, કિસાન પરિવહન યોજના, પશુ ખાણદાણ સહાય યોજના, મફત છત્રી યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના,પશુ સંચાલિત વાવણીયો,ડ્રીપ ઇરીગેશન યોજના, ખેડૂત અકસ્માત વીમા યોજના, ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે, પ્લગ નર્સરી (વનબંધુ યોજના), મહિલા સ્ટાઇપેન્ડ યોજના, સરગવાની ખેતીમાં સહાય , દેશી ગાય સહાય યોજના, દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય, સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના, ફળપાકોના વાવેતર માટે
આઇ ખેડૂત પોર્ટલના લાભો (Benifits of ikhedut Portal Gujarat)
- આઇ ખેડુત પોર્ટલનો ખેડૂતના મુખ્ય લાભ એ છે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાનો લાભ લેવા માટે તેમની કચેરીએ ધક્કા ખાવા પડતા નથી તે ઘરે બેઠાં જ ઓનલાઇન અરજી કરીને તે યોજનાનો લાભ લઇ શકે છે.
- ગુજરાત સરકારની આ પોર્ટલ પરથી ગુજરાતનો ખેડૂત એ આઇ ખેડૂત પોર્ટલ ખેતીવાડી યોજના પરથી સરળતાથી ખેતીમાં વપરાતા ટેકનોલોજીનો તેમજ તેમના સાધનોનો વિશે માહિતી મેળવી શકે છે.
- જો ગુજરાત સરકાર દ્વારા કોઈ નવી યોજના અમલમાં મુકવામાં આવે તો તે વિશેની બધી જ માહિતી ખેડૂતોને આ પોર્ટલ પરથી આરામથી મળી શકે છે.
iKhedut Portal 2022 Yojana List Gujarat (આઇ ખેડૂત પોર્ટલ યોજના) | ખેડૂત લક્ષી યોજના 2022
- ખેડૂત મોબાઈલ સહાય યોજના
- ભોજન બિલ સહાય યોજના
- આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022
- ટ્યુશન સહાય યોજના 2021-22
- Year 2022 Holidays List
- ગુજરાત વિદેશ અભ્યાસ લોન 2021
ikhedut Portal Yojana List 2022 | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 | ikhedut Portal Yojana List in Gujarati
- ખેડૂત મોબાઈલ સહાય યોજના (Farmer Smartphone Scheme Gujarat)
- ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana Gujarat 2022)
- કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના (Dragon Fruit Farming 2022)
- કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2022)
- પશુ ખાણદાણ સહાય યોજના (Pashu Khandan Sahay Yojana Gujarat 2022)
- મફત છત્રી યોજના (Free Umbrella Scheme Gujarat 2022)
- મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના (Mukhyamantri Pak Sangrah Yojana)
- પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana)
- ડ્રીપ ઇરીગેશન યોજના (Drip Irrigation Subsidy Apply Online) (Tapak Sinchai Yojana Gujarat Subsidy Yojana)
- ખેડૂત અકસ્માત વીમા યોજના (Khedut Akasmat Vima Yojana 2022)
- ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે (Free Drum and Two Plastic Baskets)
- પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana)
- મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees)
- સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat)
- દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana)
- દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Scheme)
- સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana 2021)
- ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in gujarat)
ખેડૂત મોબાઈલ સહાય યોજના (Farmer Smartphone Scheme Gujarat)
ટ્રેક્ટર સહાય યોજના (Tractor Sahay Yojana Gujarat 2022)
કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના (Dragon Fruit Farming 2022)
કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2022)
પશુ ખાણદાણ સહાય યોજના (Pashu Khandan Sahay Yojana Gujarat 2022) | આઈ ખેડૂત પશુપાલન યોજના
મફત છત્રી યોજના (Free Umbrella Scheme Gujarat 2022)
મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના (Mukhyamantri Pak Sangrah Yojana)
પશુ સંચાલિત વાવણીયો (Pashu Sanchalit Vavaniyo Yojana)
ડ્રીપ ઇરીગેશન યોજના (Drip Irrigation Subsidy Apply Online) | Tapak Sinchai Yojana Gujarat Subsidy Yojana
ખેડૂત અકસ્માત વીમા યોજના (Khedut Akasmat Vima Yojana 2022)
ખેડૂતોને ડ્રમ અને બે પ્લાસ્ટિક વિનામૂલ્યે સહાય યોજના (Free Drum and Two Plastic Baskets)
પ્લગ નર્સરી (વનબંધુ યોજના) (Gujarat Vanbandhu Yojana)
મહિલા સ્ટાઇપેન્ડ યોજના (Stipend Scheme for women trainees)
સરગવાની ખેતીમાં સહાય (Drumstick Farming in Gujarat | Drumstick Farming Scheme in Gujarat)
દેશી ગાય સહાય યોજના (Desi Gir Gay Sahay Yojana) | Cow Sahay Yojana Gujarat
દરિયાઈ ફિશીંગ બોટનું એન્જિન સહાય (Gujarat Fishing Boat Scheme)
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના (Smart Hand Tool Kit Yojana 2021)
ફળપાકોના વાવેતર માટે (Horticultural aid scheme in Gujarat)
FAQs of Ikhedut Portal 2022
આઇ ખેડૂત પોર્ટલ શા માટે બનાવવામાં આવેલું છે?
Ans: આ પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ગુજરાત પણ આવતી સરકારી યોજના વિશેની માહિતી આપવામાં આવે છે તથા ઓનલાઇન તે યોજના માટે અરજી પણ કરી શકાય છે.
આઇ ખેડૂત પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા કેટલીક યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે?
Ans: આ પટેલ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જે તમે આ પ્રકારનો ઉપયોગ કરીને ઓનલાઇન અરજી કરીને લાભ લઇ શકો છો.
આઈ ખેડુત પોર્ટલ ની ઓનલાઈન અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: આઈ ખેડુત પોર્ટલ Link: https://ikhedut.gujarat.gov.in/
Hu khedut su
Saras…👍