Gujarat Dragon Fruit Farming Subsidy Yojana | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના

Gujarat Dragon Fruit Farming Subsidy Yojana

Dragon Fruit Farming in Gujarat | Dragon Fruit Farming subsidy in Gujarat | Kamlam Subsidy Yojana | ikhedut Yojana | Dragon Fruit Cultivation in Gujarat | ikhedut.gujarat.gov.in

આજે ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને દેશ અને દુનિયામાં નવી દિશા આપી રહ્યા છે, જ્યારે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખેડૂતો માટે પણ ઘણી બધી યોજનાઓ આપવામાં આવે છે.

ખેડૂતો તે યોજનાનો લાભ લઈને પોતાની ખેતીમાં પોતાની આવક બમણી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ઘણી જ ધ્યાન રાખીને ગુજરાત સરકાર તેમજ બાગાયત વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર ઉપર સબસિડી આપવામાં આવેલી છે. ડ્રેગન ફ્રુટ એટલે કે કમલેશ ફ્રુટ માંથી મળતા ઔષધિ ગુણો અને તેમાંથી બીમારીઓ સામે લડવા ના પોષક તત્વ કારણે ખેડૂતોને વાવેતર કરવા લાગેલા છે.

ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ માટેની સબસીડી આપે છે જે આપણે Government is Offering 50% Subsidy to Farmers for Dragon Fruit Cultivation આર્ટીકલ ના માધ્યમ દ્વારા આપણે જાણીશું તેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.

Dragon Fruit Cultivation in Gujarat | કમલમ ફ્રૂટની ખેતી

ગુજરાત સરકારે ખેડૂતોને આશ્વાસન અને પ્રોત્સાહન આપવા માટે ikhedut portal પર વિવિધ પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેનો ગુજરાતના ખેડૂતો લાભ લઈને તેના પાકમાં લાભ લઇ શકે છે.

ikhedut portal પર ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવા આવે છે જેમાંથી બાગાયતી યોજના, ખેતીવાડી માટેની યોજના તેમજ પશુપાલન માટેની યોજનાઓ વગેરે ની માહિતી આ યોજનાની પોર્ટલ પર મૂકવામાં આવે છે. આમ ગુજરાત સરકાર દ્વારા ગમે તે ખેડૂતો માટે યોજના અમલમાં મુકવામાં આવે તે આ પોર્ટલ પર તમે જાણી શકો છો.

યોજનાનું નામગુજરાત ડ્રેગન ફ્રુટ ફાર્મીંગ યોજના (Gujarat Dragon Fruit Farming Scheme)
Scheme NameGujarat Dragon Fruit Farming Scheme
LaunguageEnglish And Gujarati
યોજનાનો મુખ્ય ઉદેશ્યવિટામીનથી ભરપૂર એવું કમલમ ફ્રુટ ની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે
યોજનાના લાભાર્થીગુજરાતના ખેડૂતોને
આ યોજના દ્વારા મળવાપાત્ર રકમખેડૂતોને યુનિટ કોસ્ટ લગભગ અંદાજીત ખર્ચ રૂ 2.50/- લાખ/હેક્ટર
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
Last date for Apply Online (અરજી કરવાની છેલ્લી તારીખ)Date: 30/01/2022

ikhedut portal Bagayati Vibhag (ના બાગાયત વિભાગ)દ્વારા ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે તેમાંથી તેમાંથી ડ્રેગન ફ્રુટ યોજના બહાર પાડવામાં આવેલ છે એટલે કે કમલમ વાવેતર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જો ખેડૂત કંપની ખેતી કરે તો ગુજરાત સરકાર દ્વારા તેમને 50% જેટલી સબસિડી આપવામાં આવે છે. જેના ઓનલાઈન એપ્લિકેશન તમે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન ભરી શકો છો તેની બધી જ માહિતી જાણવા માટે અમારી આ આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચજો.

Dragon Fruit Farming subsidy in Gujarat Aim | કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનાનો હેતુ

Kamlam Subsidy Yojana ની ઓનલાઈન અરજી કરવાનું ચાલુ થઈ ગયું છે. ગુજરાત સરકાર દ્વારા આ યોજનાનું અમલમાં મૂકવાનું મુખ્ય કારણ આજે ધ્યાન ટેકનોલોજી ઉછેરી છે તેમ પ્રદુષણો અને અને પર્યાવરણ બગડી રહ્યું છે. તેથી મનુષ્યના જીવનમાં વિવિધ રોગો નું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે તે માટે કમલમ ફ્રૂટમાં સારા પ્રમાણમાં વિટામિન સી તેમજ કેલ્શિયમ ખૂબ જ પ્રમાણમાં આવતો હોવાથી તે શરીરમાં બ્લડ પ્રેશરને કાબૂમાં રાખી શકે છે. તેમજ ડાયાબીટિઝને પણ રોકે છે, તે વગેરે ઘણા બધા ફાયદાઓ થાય છે તેથી જ ગુજરાત સરકાર દ્વારા કમલમ ફ્રુટ ની ખેતી પર સહાય આપવામાં આવેલી છે.

ડ્રેગન ફ્રુટ નું નવું નામ (New Name Of Dragon Fruit in Gujarat)

કમલમ ફ્રૂટની યોજનાની પાત્રતા (Eligibility of Lotus Fruit Scheme)

ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ તેમજ બાગાયત વિભાગ દ્વારા કમલમ ફ્રૂટ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાના ફોર્મ આઇ ખેડૂત પોર્ટલ કરવાનું ચાલુ થઈ ગયા છે જે યોજનામાં ભાગ લેવા માંગતા હોય તો તે નીચે આપેલી આપણી પાત્રતા ધરાવતા હોવા જોઇએ.

  • ગુજરાતના રાજ્યના નાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળશે.
  • અરજી કરનાર વ્યક્તિ અથવા ખેડુત છે તે જમીન ધરાવતો હોવા જોઈએ.
  • આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત એક જ વાર મળશે.
  • આ યોજનાનો લાભ એસ.ટી એસ.સી અને આર્થિક રીતે નબળા તેમ જ ઓબીસી તેમજ જનરલ વર્ગના લોકોને આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે.

કમલમ ફ્રૂટની ખેતી માટેના નિયમો (Rules of Gujarat Dragon Fruit Farming Scheme)

જો તમે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા ચાલતી આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમે નીચે આપેલી શરતોનું પાલન કરતા હોવા જોઈએ ખેડૂતોએ કમલમ ફ્રૂટની સહાય યોજના મેળવવા માટે નીચે નિયમોનું ફરજિયાત પણે પાલન કરતા હોય તેને જ યોજનાનો લાભ મળી શકશે.

  • અરજી કરનાર ખેડૂત જમીનનો રેકોર્ડ ધરાવતો  હોવો જોઈએ.
  • ડ્રેગન ફ્રુટ કમલમ માટે નું વાવેતર માટે બિયારણ માટે NHB દ્વારા એક્રીડેશન  થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરી માંથી ખરીદેલું હોવું જોઈએ.
  • ખેડૂતે સમિતિ દ્વારા રજીસ્ટ્રેશન થયેલ ટીસ્યુ લેબ.પાસેથી બિયારણ ખરીદી શકે છે.
  • ગુજરાત રાજ્યમાં પૂરતા પ્રમાણમાં એને દ્વારા  ડ્રેગન ફ્રુટ નું બિયારણ તૈયાર કરવામાં ન આવે ત્યાં સુધી નર્સરી એડમિશન ન થાય ત્યાં સુધી નથી દ્વારા પણ પ્લાન્ટિંગ મટિરિયલ બિયારણ ખરીદી અને તે વાવેતર કરી શકે છે તેવા ખેડૂતો પણ આ સહાય યોગ્ય થશે.

ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્‍ટ (Documents for Dragon Fruit Yojana)

ખેડૂત આઈ પોર્ટલ ચાલથી ડ્રેગન ફ્રુટ ની સહાય યોજનાનો લાભ લેવા ઓનલાઈન એપ્લિકેશન આપવાની હોય છે તો તે માટે જે નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • ખેડૂતના આધાર કાર્ડની નકલ
  •  લાભાર્થી ખેડૂત માટે એસટી હોય તો તે જાતિના સર્ટિફિકેટ લાગુ પડતું હોય તો જ
  •  રેશનકાર્ડની  નકલ
  •  જો કોઈ ખેડૂત મિત્ર દિવ્યાંગ હોય તો તે દિવ્યંકા ધરાવતા હોવાનું પ્રમાણપત્ર
  •  જમીન સંયુક્ત ખાતેદાર ધરાવતા હોય તો તેવા કિસ્સામાં સાત બાર અને આઠ એક જમીનના અન્ય ખેડૂતો સંમતિપત્ર ધરાવતું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર.
  •  બેંક ખાતાના પાસબુક ની ઝેરોક્ષ.
  •  સહકારી મંડળીના સભ્ય હોય તો તેમની વિશે વિગતો લાગુ પડતું હોય તો જ.
  •  ચોકલેટ મીઠાઈ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેમની માહિતી લાગુ પડતું હોય તો જ.

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનાનું સહાય ધોરણ (Dragon Fruit Helping Yojana)

કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજના એ આઈ ખેડૂત ના પાક બાગાયત યોજના દ્વારા ચલાવવામાં આવે છે ખેડૂતો કમલમ ફ્રૂટની ખેતી કરે તો અલગ અલગ પ્રકારની સહાય યોજના બેંક ખાતામાં આપવામાં આવે છે જે નીચે મુજબ માહિતી આપેલી છે જો તમે વધુ માહિતી જાણવા માંગતા હો તો નીચે આપેલ કોષ્ટક જાણો.

  • આ યોજનામાં ખેડૂતને પ્લાન્ટિંગ મટિરિયલ માટેની સહાય આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ દરેક ખેડૂતો લાભાર્થી મિત્રને બે હેક્ટર મર્યાદા ખેડૂત ખાતેદારને સહાય આપવામાં આવ્યા છે.
  • લાભાર્થી ખેડૂતોએ રૂ.ની અંદાજિત મર્યાદામાં યુનિટ ખર્ચ ચૂકવવો પડશે. 2.50 લાખ હેક્ટર. ખેડૂત દ્વારા કરવામાં આવેલ ખર્ચના 50% અથવા રૂ. 1.25 લાખ પ્રતિ હેક્ટર આપવામાં આવશે.
  • આ સહાય ખેડૂત લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદા સુધી આપવામાં આવશે.

Apply Online Kamlam Fruit Farming Subsidy Scheme

ગુજરાત સરકાર દ્વારા ચાલતી આ યોજનાનો લાભ લેવા માટે સૌ પ્રથમ આપણે આઇ ખેડૂત પોર્ટલ પર જઇને જ્યાં તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે નીચે આપેલા વિડીયો પછી આપણે બધી જ માહિતી મેળવી શકો છો.

FAQs of Dragon Fruit farming Subsidy

Q: કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે?

Ans: લાભાર્થી ખેડૂતોએ રૂ.ની અંદાજિત મર્યાદામાં યુનિટ ખર્ચ ચૂકવવો પડશે. 2.50 લાખ હેક્ટર. ખેડૂત દ્વારા કરવામાં આવેલ ખર્ચના 50% અથવા રૂ. 1.25 લાખ પ્રતિ હેક્ટર આપવામાં આવશે.

Q: કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનામાં કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી?

Ans: કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવી હતી.

Q: કમલમ ફ્રૂટની સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: કમલમ ફ્રૂટની ખેતી સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 30 january 2021 છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top