Kisan Parivahan Yojana 2022 Gujarat (Apply Online Form, Last Date, Arji Cheak, Application Form PDF, HelpLine Number) | કિસાન પરિવહન યોજના 2022 | વાહન યોજના | સબસીડી યોજના 2022 | ખેડૂત સહાય યોજના 2022 | વાહન માટે લોન | વાહન માટે લોન | નવી યોજનાઓ | ikhedut.gujarat.gov.in 2022 | ikhedut portal | ikhedut | i kisan portal | www.ikhedut.gujarat.gov.in portal | ikhedut portal login
આપણે બધાને ખબર જ છે કે આપણે ભારતીય કૃષિ પ્રધાન દેશ છે. જેથી આપણે જ આપણા દેશના અર્થતંત્રને વધારવા માંગતા હોય તો ખેતી ને આગળ વધારવી જરૂરી છે તેથી ગુજરાત સરકાર દ્વારા આ Kisan Parivahan Yojana for the welfare of farmers યોજના અમલમાં મુકવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લઇને ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તેમાંથી ગુજરાત સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana 2022) શરૂ કરવામાં આવેલી છે. આ બધી ખેડૂત ની યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલા આઇ ખેડૂત પોર્ટલ પર નોંધ કરવામાં આવે છે અને ખેડૂતો ત્યાં Online રજિસ્ટ્રેશન કરી શકે છે.
આજે હું તમને આ આર્ટીકલ દ્વારા કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana Gujarat 2022) વિશેની માહિતી આપીશ. આ યોજનામાં ખેડૂતોને તેમનો ખેતપેદાશો Goods Carriage Vehicle દ્વારા બજારમાં મોકલવામાં આવે છે. આ યોજનામાં ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી પર સહાય મળે છે.
કિસાન પરિવહન યોજના શું છે | Kisan Parivahan Yojana in Gujarati
યોજનાનું નામ | Kisan Parivahan Yojana (કિસાન પરિવહન યોજના ગુજરાત) |
રાજ્ય | ગુજરાત |
કોના દ્વારા યોજના અમલમાં મુકવામાં આવેલ છે (Launched By) | ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા |
અમલ તારીખ (Launch Date) | સપ્ટેમ્બર 2020 |
લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
કોના દ્વારા દેખરેખ રાખવામાં આવશે (Monitored By) | Agriculture & Farmers Welfare & Co-operation Department |
ઓફિસિયલ વેબસાઈટ (Official Website) | https://ikhedut.gujarat.gov.in/ |
આઇ ખેડૂત પોર્ટલ પર ચાલતી બધી જ વસ્તુઓની List | Click Here |
આપણે બધા જાણીએ છીએ કે એક બાપની પેદાશ લેવામાં ખેડૂતોને કેટલી બધી મહેનત થાય છે તે તે પાકને પ્રાણીઓ તેમજ વાતાવરણથી બચાવીને રાખવામાં આવે છે. ખેડૂત આટલી બધી મહેનત કરતો હોવા છતાં તેમને તે પાકના ઓછા ભાવના કારણે તે સંતોષ પામતો નથી.
ત્યારબાદ ખેડૂતને તે પાકને માર્કેટયાર્ડમાં પહોંચાડવા માટે પણ વાહન ભાડું આપવું પડે છે અને જો માર્કેટ યાર્ડમાં પહોંચ્યા બાદ ખેડૂતો અને ખેત પેદાશનો સારો ભાવ ન આવે તો ખેડૂત નારાજ થઈ જાય છે. તેથી ગુજરાત સરકાર માટે પાકની ટ્રાન્સપોર્ટ કરવા માટે કિસાન પરિવહન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકને માર્કેટયાર્ડ સુધી પહોંચાડી શકે છે અને સારા એવો ખેત પેદાશના ભાવ લઈ શકે છે.

તેથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા “Kisan Parivahan Yojana (કિસાન પરિવહન યોજના ગુજરાત)” અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે ખેડૂતોને વાહન ખરીદી પર સહાય આપવામાં આવે છે. તેથી ખેડૂતે વાહનનો ઉપયોગ કરીને માર્કેટયાર્ડમાં પોતાનો ખેતપેદાશ આપીને સારો એ કમાણી કરી શકે છે.
કિસાન પરિવહન યોજનાનો લાભ માટે ડોક્યુમેન્ટ
ગુજરાતમાં ખેડૂતોના કિસાન પરિવહન યોજના (Kisan Parivahan Yojana 2022) નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે મુજબ આપેલા દસ્તાવેજો ની જરૂર પડશે:
- ખેડૂતે તેમનું રહેઠાણનો પુરાવો જોઈએ કારણકે તમે ગુજરાતના છો તેવું સાબિત થાય.
- ખેડૂત એમનું ઓળખપત્ર જોશે ઉદાહરણ તરીકે આધાર કાર્ડ.
- ખેડૂતે તેમનું ખાસ પ્રમાણપત્ર જશે જે તેમના લોકલ ખેડૂતો ઓથોરિટી દ્વારા આપવામાં આવશે.
- ખેડૂત પાસે BPL certificate જરૂરી છે.
- બધા ખેડૂતો એવું સાબિત કરતું પ્રમાણપત્ર જોઈએ છે કે તેમની પાસે કોઈપણ પ્રકાર પ્રકારનું વાહન નથી.
- ખેડૂતના બેંકની પાસબુક ની ઝેરોક્ષ.
- ખેડૂતના ખેતરના 7 12 ની ઝેરોક્ષ.
કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ | Gujarat Kisan Parivahan Yojana
કિસાન પરિવહન યોજના સહાય દોર અને નીચે મુજબ આપેલું છે આ સહાય ધોરણ યે ખેડૂતોની જાતિના દરવાજા ઉપર સબસિડી આપવામાં આવે છે જેની માહિતી નીચે મુજબ કોષ્ટકમાં આપેલી છે.
જે ખેડૂતો નાના અને સી માં, એસસી અને એસટી માં આવતા હોય તેમજ મહિલાઓને | આ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35% અથવા 75 હજાર રૂપિયા બે માંથી જે ઓછું હશે તે ખેડૂતોને મળવાપાત્ર છે. |
જનરલ કેટેગરીમાં આવતા ખેડૂતોને મળતી સબસીડી | ખેડૂતો જનરલ કેટેગરીમાં આવે છે તેમને ૨૫ ટકા અથવા 50000 રૂપિયા બે માંથી જે ઓછું છે તે મળવાપાત્ર છે. |
Kisan Parivahan Yojana Last Date (કિસાન પરિવહન યોજનાની છેલ્લી તારીખ) । Last Date Of kisan Parivahan Yojana On Ikhedut Portal
જો તમારે કિસાન પરિવહન યોજના માં એપ્લાય કરવાનું બાકી હોય તો કિસાન પરિવહન યોજના ની છેલ્લી તારીખ: 31/01/2022 છે. જો તમારે હઝી પણ અરજી કરવાની બાકી હોય તો હમણાં જ ઑન્લીને અરજી કરવો.
Kisan Parivhan Yojana Application Status | Kisan Parivahan Scheme Application Form PDF Download
જે ખેડૂતોએ કિસાન પરિવહન યોજના માટે ઓનલાઇન અરજી (ikhedu application status online) કરી હોય તેમને તેમના ફોર્મ ની પ્રિન્ટ (Arji Print) કરવા માટે તેમને આઈ ખેડૂત ની ઓફીસીઅલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજીની પ્રિન્ટ કાઢી શકે છે.
ikhedut portal Status (Online Arji Status) | Click Here |
Application Print | Click Here |
લાભાર્થી ખેડૂતે છે તો ઓનલાઇન અરજી મેળવ્યા બાદ ગ્રામ સેવક પાસેથી સહી તેમજ સિક્કા કરાવે તો પણ ચાલે અને ત્યારબાદ તે ખેડૂતને ઓનલાઈન અરજી કરી શકે છે.
Kisan Parivahan Yojana Helpline Number
ikhedut.gujarat.gov.in 2022 Helpline Number (Contact Number): Ikhedut.gujarat.gov.in 2022 હેલ્પલાઇન નંબર માટે નીચે આપેલી વ્યક્તિઓનો સંપર્ક સાધવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

HelpLine Number | Click Here |
Home Page | Click Here |
FAQs of Kisan Parivahan Yojana 2022
-
કિસાન પરિવહન યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
31/01/2022
-
કિસાન પરિવાર નિયોજન ની અરજી ક્યાં કરવાની રહેશે?
આઇ ખેડૂત પોર્ટલ પર ની ઓફીસીયલ વેબસાઇટ પરથી અરજી કરવાની રહશે.
-
કિસાન પરિવહન યોજનામાં મળવાપાત્ર સહાય/સબસીડી કેટલી છે?
50,000 અથવા 75,000
-
કિસાન પરિવહન યોજના ક્યારે અમલમાં મુકવામાં આવી છે?
સપ્ટેમ્બર 2020
આ પણ વાંચો:
7 thoughts on “ખેડૂતોને વાહન ખરીદવા પર સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 સહાય મળશે”