WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Kisan e-KYC Update 2023 | પીએમ કિસાન કેવાયસી ઓનલાઇન

WhatsApp Group Join Now
Telegram Group (3.1k+) Join Now
Follow us on Google News Join Now

PM Kisan kyc last date 2023 | PM Kisan kyc status check online | PM Kisan kyc 2023 | PM Kisan kyc status check online | PM Kisan kyc invalid otp | PM Kisan kyc 2023 update online | PM Kisan kyc 2023 aadhaar link | PM Kisan kyc 2023 portal | PM Kisan e kyc invalid OTP | PM Kisan ekyc OTP Online | પીએમ કિસાન કેવાસી ઓનલાઇન

ભારત સરકાર દ્વારા ભારત રાજ્યના બધા જ ખેડૂતો માટે વિવિધ પ્રકારની સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ખેડૂત પેન્શન યોજના વગેરે છે. ભારત સરકાર દ્વારા Pradhan Mantri Ssamman nidhi yojana KYC માં એક નવી જાહેર કરવામાં આવેલી છે. હમ સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ ભારતના તમામ ખેડૂતોને PM Kisan કહેવાય શું કરવું એ જરૂરી છે આર્ટિક્લ દ્વારા હું તમને ભારતના ખેડૂતોને ઘરે બેઠા PM Kisan e-KYC Online કઈ રીતે કરાય તે વિશેની માહિતી આપીશ.

PM Kisan e-KYC Update 2023 |  PM Kisan KYC 2023 update online

pm kisan ekyc otp online દ્વારા કેવી રીતે કરવું: ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલ Agriculture and Farmers Welfare દ્વારા PM Kisan Yojana તેમની હેઠળ ચાલવામાં આવે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ પીએમ કિસાન સહાય યોજના હેઠળ ભારતના ખેડૂતોને ત્રણ હપ્તા માં કુલ ₹6000/- રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે.
 
PM Kisan e-KYC Update 2022 |  PM Kisan KYC 2022 update online
 
 
ભારત સરકાર દ્વારા પીએમ કિસાન યોજના ની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 May 2022 સુધીની રાખેલી છે ત્યાં સુધીમાં ભારતના બધા જ ખેડૂતોને ઓનલાઇન ઘરે બેઠા કેવાયસી કરી શકે છે તે માટે ભારત સરકાર દ્વારા online સુવિધા આપવામાં આવે છે. 
 
જો ખેડૂતોને તેમના ખાતામાં આર્થિક રીતે સહાય મળવાનું ચાલુ રહે તે માટે ખેડૂતોએ પીએમ કિસાન ની કેવાયસી કરવું જરૂરી છે.
 

PM Kisan e-KYC Last Date | PM Kisan KYC last date 2022

આર્ટિક્લ લેખનું નામ PM Kisan kyc invalid OTP | પીએમ કિસાન કેવાસી ઓનલાઇન
🔥યોજનાનું નામ PM Kisan Samaan Nidhi Yojana
🔥યોજનાનો ઉદ્દેશ ભારતના ખેડૂતો ને આર્થિક રીતે સહાય આપવા માટે
🔥કેવાયસી કરવું જરૂરી છે હ આ યોજનાનો લાભ લેવા માટે કેવાયસી કરવું જરૂરી છે
🔥PM Kisan e-KYC Last Date 31 May 2022
🔥PM Kisan e-KYC કરવાનું માધ્યમ ક્યું છે? Online
🔥Official Website Click Here
🔥Direct New Links Click Here
સરકાર દ્વારા ગુજરાત ભારતના ખેડૂતો માટે અરજી કરવાની છેલ્લી તારીખે 31 May 2022 સુધી રાખેલ છે ત્યાં સુધીમાં ગુજરાત તેમજ ભારતના ખેડૂતો નહીં હવે શું કરવું ફરજિયાત છે આર્ટિક્લ મારા હું તમને જણાવીશ કે PM Kisan e-KYC Online કઈ રીતે કરવું તેની માહિતી મેળવીએ.
 
 

PM Kisan e KYC 2022 online | PM Kisan KYC 2022 Aadhaar link

 
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવા માટે ભારતના ખેડૂતોને હવે ઘરે બેઠા e-KYC કરીને આર્થિક રીતે સહાય મેળવી શકે છે. હમણાં ભારત સરકાર દ્વારા PM Kisan e-KYC માટે એક નવી સાઈટ બહાર પાડવામાં આવેલી છે. જો તમે નીચે આપેલા સ્ટેપ્સ ને ફોલો કરીને તમે PM Kisan e-KYC સરળતાથી કરી શકો છે.
 
ભારત સરકાર દ્વારા ભારતના ખેડૂતો માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ખેડૂતોને ઘરે બેઠા આ યોજના માટે e-KYC કરી શકે છે. 
 
ભારતના ખેડૂતો ઘરે બેઠા કેવાયસી કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા એક નવી ટીમલી બહાર પાડવામાં આવેલી છે તે લેખ દ્વારા ભારતના ખેડૂતો ઘરે બેઠા કેવાયસી કરી શકે છે.
 
  • સૌપ્રથમ મોબાઇલ અથવા લેપટોપમાં બ્રાઉઝર માં PM Kisan સર્ચ કરવાની રહેશે.
  • ત્યારબાદ google સર્ચ દ્વારા તમને ઘણા બધા પરિણામ બતાવવામાં આવશે તેમાં પીએમ કિસાન પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ (PM Kisan Portal Official Website) પર ક્લિક કરીને તે વેબસાઇટ ઓપન કરી લો.
  • ત્યારબાદ તે વેબસાઈટો પણ થયા બાદ તમને તે વેબસાઈટ ના કોર્નરમાં PM e-KYC તેનું મેનુ જોવા મળશે તે બટન પર ક્લિક કરો.
PM Kisan kyc 2022 aadhaar link

 

 
  • ત્યારબાદ નીચે કલા ફોટા આમાં જેવું દેખાય છે તેવું વ્યાજ ખુલશે ત્યારબાદ તેમાં OTP Based eKYC લખ્યું છે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ જે ખેડૂતો તમે ઘરે બેઠા કેવાયસી કરવા માંગતા હોય તો તે ખેડૂત નો આધારકાર્ડ નંબર નાખીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂતે જેના આધારકાર્ડ માં મોબાઈલ નંબર લીંક કર્યો હોય અથવા રજીસ્ટ્રેશન કરાવી હતી દરમિયાન જે આપશો તે નંબર જ અહીંયા આપવાનો રહેશે.
PM Kisan kyc invalid otp | PM Kisan kyc 2022 update online
 
  • આપેલા ઓપ્શન એટલે કે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન મોબાઈલ નાખ્યા બાદ તેમને “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂત દ્વારા નાખવામાં આવેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે તે તમને ત્યાં દાખલ કરવાનો રહેશે.
  • ખેડૂત નો આધાર કાર્ડ સાથેનો Rregistered Mobile Number OTP દાખલ કર્યા બાદ ફરીથી જે મોબાઇલ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ હોય તેના પર ઓટીપી આવશે જે દાખલ કરીને તમારે સબમીટ બટન પર ક્લીક કરવાનું રહેશે.
  • મને ફોલો કરીને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના માટે કહેવાય છે ઘરે બેઠા કરી શકો છો અને આ સ્ટેપ્સ હત્યા બાદ તમને e-KYC is Sucessfully Submitted આ મુજબનો મેસેજ જોવા મળશે.
 

Conclusion

અહીં અમારા દ્વારા લેખ દ્વારા દેશના તમામ ખેડૂતોને પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના માટે ઘરે બેઠા એ કેવાયસી કઈ રીતે કરવા તે વિશેની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે. Pradhan mantri eKYC કઈ રીતે કરવું તેની માહિતી પરથી તમે જોઈ શકો છો અને આ માહિતીના આધારે ખેડૂતોની કરીને PM Kisan 11th installment નો લાભ લઇ શકો છો.
 
આશા રાખું છું કે તમને આટલી ગરમી હશે એની આર્ટીકલ ના કારણે તમે ઘરે બેઠા કેવાયસી કરી શક્યા હોય તો તમે આર્ટીકલ ને દરેક લોકો સુધી શેર કરજો અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.
 
 

FAQs of PM Kisan e-KYC

Q: PM Kisan e-KYC પ્રક્રિયા શું અને કઈ રીતે કરવાની છે?

Join With us on WhatsApp

Ans: Pradhan Mantri Kisan E-kyc એ Aadhar card સાથે ની Verify કરવાની એક પ્રોસેસ છે અને તે આ આર્ટિકલ માં ઉપર બતાવ્યા પ્રમાણે કરવાનું છે.

Q: PM Kisan e-KYC Online કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Ans: જે પણ ભારતના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો લાભ લેવો છે તે ખેડૂતોએ તારીખ 31 May 2020 સુધી પહેલા એ કેવાયસી કરવી ફરજીયાત છે.

Q: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ PM Kisan e-KYC માટે નવી Link કઈ છે?

Ans: https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx આ લિંક દ્વારા ભારત ના ખેડૂતો હવે ઘરે બેઠા e-KYC કરી શકે છે.

આ પણ વાંચજો:

2 thoughts on “PM Kisan e-KYC Update 2023 | પીએમ કિસાન કેવાયસી ઓનલાઇન”

Leave a Comment