પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | PashuKhandan Sahay Yojana 2022

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

આઈ ખેડૂત પશુપાલન યોજના | ગુજરાત ખેડૂતલક્ષી યોજના | Pashu Khandan Sahay Yojana 2022 | ikhedut Portal Pashupalan Yojana | ikhedut Portal 2021 | @ikhedut.gujarat.gov.in | પશુપાલન લોન યોજના 2022 | Pasupalan Yojana Gujarat 2022 Online Apply | PashuPalan Loan Yojana 2022 | પશુપાલન યોજના ફોર્મ 2022

ભારત દેશ કૃષિપ્રધાન દેશ હોવાથી ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે તેમાંથી આજે આપણે Pashu Khandan Sahay Yojana 2022 (પશુ ખાણદાણ સહાય યોજના 2022) વિશે વાત કરીશું. 

ગુજરાત સરકારના આઇ ખેડુત પોર્ટલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે અને તેમના પશુપાલન માટે પશુ ખાનદાન યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને પશુ અને ખવડાવવામાં આવતા ખાંડ માટે ગુજરાત સરકારે ખેડૂતોને સુધીની 50 % સહાય આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. 

આમ ગુજરાતમાં સ્થાન Agriculture cooperation department, Gujarat Government વિભાગ દ્વારા આઇ ખેદૂત  પોર્ટલ પર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડૂત પોર્ટલ પર પશુ ખાણદાણ સહાય યોજના 2022 શરૂ કરવામાં આવેલી છે. આજે અમે તમને આ લેખ દ્વારા પશુ ખાનદાન  સહાય યોજના ની માહિતી આપીશું.  જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને અમારા માટે તેમજ  Whatsapp તથા ટેલિગ્રામ ચેનલ પર જોઈન થવાનું પણ ભૂલશો નહીં.

Pashu Khandan Sahay Yojana 2022 પશુ ખાણદાણ સહાય યોજના
Pashu Khandan Sahay Yojana 2022

Table of Contents

ગુજરાત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ | Benefit Of Pashu Khandan Yojana 2022 | આઈ ખેડૂત પશુપાલન યોજના

યોજનાનું નામપશુ ખાણદાણ સહાય (Pashudhan Sahay Yojana 2022)
ભાષાઇંગલિશ અને ગુજરાતી
આ યોજનાનો ઉદ્દેશ્યગુજરાત રાજ્યના પશુપાલકો ની આત્મનિર્ભર બનાવવાનો
આ યોજનાની લિમિટ શું છેઆ યોજના અંતર્ગત 250 કિલો સુધીની ખાન દાળની ખરીદી પર સહાય મળવાપાત્ર
લાભાર્થીઓગુજરાત રાજ્યના પશુપાલકો
મળવાપાત્ર રકમ સહાયગુજરાતના રાજ્ય પશુપાલકો દ્વારા પશુઓ માટે ખરીદવામાં આવેલી ખાણદાણ પર ૫૦ ટકા સુધીની સહાય
ઓફિસિયલ વેબસાઈટ (ikhedut portal website)https://ikhedut.gujarat.gov.in/
Launched Byગુજરાત સરકાર
Supervised ByAgriculture cooperation department, Gujarat Government વિભાગ
Helpline NumberClick Here
IKhedut RegistrationClick Here
Ikhedut LoginClick Here
PahuKhandah Sahay Yojana 2022
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને 150/- કિલોગ્રામ સુધી ખાંડની સ્થિતિ પર ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે. 

ગુજરાત પશુ ખાણદાણ સહાય યોજના નો લાભ | Benefit Of Pashu Khandan Yojana 2022

આઈ ખેડૂત પશુપાલન યોજના: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પશુ ખાણદાણ સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને દોઢસો કિલોગ્રામ સુધી ખાંડની સ્થિતિ પર ૫૦ ટકા સહાય મળવાપાત્ર થશે. 
 • ગુજરાત સરકાર દ્વારા પ્રતિક પશુપાલક  દીઠ 150  કિલોગ્રામ જે ૫૦ ટકા સુધી સહાય આપવામાં આવે છે.
 • એક પશુપાલકની ગુજરાત સરકાર દ્વારા દોઢસો કિલોગ્રામ સુધી ખાણદાણ માટે સહાય મળવાપાત્ર થશે જેના ફોર્મ ભરવા માટે તમે IKhedut Offical Portal પરથી ભરી શકાય છે. 
AVvXsEgsdZhu voZDPc aIrbIeV0V9mUo9 BGklEDfTKd n rrxBEHO8Rro0YyjPou2q8AMWLUeKaKuktK1 blV r45maXPpcRK52rpnUX RhYnkHY pM12xb
Pashu Khandan Yojana Benefit in Gujarati 2022

પશુ ખાણ દાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Pasu Khan Dan Requred Documents)

ખાણદાણ યોજના: આઇ ખેડૂત પોર્ટલ દ્વારા ચાલતી કશું ખાનદાની યોજના માટેની જરૂરી દસ્તાવેજો એટલે કે ડોક્યુમેંટ તે નીચે મુજબ આપેલા છે તમારા આજ નો લાભ લેવા (Online Arji) માટે માંગતા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુ ધરાવતો હોવો જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિએ દૂધ મંડળી ખાતેનો સભા સદસ્ય હોવા પણ જરૂરી છે સાથે સાથે તેની પાસે રેશનકાર્ડની ઝેરોક્ષ પણ હોવી જરૂરી છે
 • અરજી કરનાર વ્યક્તિ  પાસે અનુસૂચિત જાતિ એટલે કે એ.સી અને અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી નું પ્રમાણપત્ર બહુ જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિ પાસે પશુપાલન પોતાનું આધારકાર્ડ હોવું જરૂરી છે. 

     

 

પશુ ખાણદાણ સહાય મેળવવા માટેની પાત્રતા (Pashu Khandan Yojana Eligibility)

પશુ ખાણદાણ સહાયનો લાભ લેવા માટે જરૂરી પાત્રતા જે નીચે મુજબ આપેલા છે. જવા પાછળ તેનું પાલન થાય તો તમે આવશો ખાનદાની સહાય યોજનાનો લાભ લઇ શકો છો, નહીંતર આ યોજના માટે તમે પાત્રતા ધરાવતા નથી.
 • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે પશુપાલન હોવા જરૂરી છે.
 • આ યોજનાનો લાભ પશુપાલક તરીકે ગાય ભેંસ કે અન્ય પ્રાણી હોવા જરૂરી છે.
 • ગાય ભેંસ કે અન્ય પ્રાણી થયેલા હોવા પણ જરૂરી છે.
 • અરજી કરનાર વ્યક્તિએ દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોવું જોઈએ તે માટે તંત્ર પણ જરૂરી છે.
 • આ યોજનાનો લાભ લેવા માટે નીચી જાતિના લોકો તેમજ અનુસૂચિત જાતિના લોકો તેમજ સામાન્ય રીતે સામાન્ય લોકો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.

આઇ ખેદૂત પોર્ટલ પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી | ikhedut portal Registration, Apply Online

જો તમે આ ખેડૂતો પટેલ પશુપાલન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય અને તેની માટે અરજી કરવા માંગતા હો તો નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરવાનું ભુલશો નહી જવા સ્ટેપ્સને ફોલો કરશો તો તમે ઓનલાઇન ઘરે બેઠા આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal 2021) પર સહાય યોજનાનો લાભ લઇ શકો છો જે નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરો. 
 • પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal 2022” દર્દ કરવાનું રહેશે.
AVvXsEjW G0KaFWHi01jlfjpscbqkS2GeQlKjCAxefDXjrsL7fUIttrV5RdIDDgnWtJvUMnnoGy7JnGzwzy1xvUMDeL6mBJTOKHCtZd6j2vim eA6CpT Wp YJURl9h9BiGjZS1XKRKw8KU
I Khedut Portal search On Google
 • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
I Khedut Portal Login SignUp Website
 • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો. 
 • જો તમે પશુપાલક આ યોજના માટે પહેલીવાર  વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login  બટન પર ક્લિક કરીને લોગીન કરો.
 •  
ikhedut.gujarat.gov.in 2022
ikhedut.gujarat.gov.in 2022

 

 • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “પશુપાલનની યોજનાઓ” પર ક્લિક કરવું.
Pashu Khandan Sahay Yojana 2022 Arji Link
Pashu Khandan Sahay Yojana 2022 Arji Link

 

 • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને “અનુસૂચિત જાતિના સભાસદ પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.
 •  
 • ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
 •  ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો. 
 • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો. 
 
 

પશુ ખાણદાણ સહાય યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ (Pashupalan Yojana Gujarat Last date)

આઈ ખેડૂત પશુપાલન યોજના: આઇ ખેડૂત પોર્ટલ પશુ પાલન યોજના નો લાભ લેવા માટે એટલે કે પશુ ખાણદાણ સહાય યોજનાનો લાભ લેવા માટેની છેલ્લી તારીખ: 31/01/2022 સુધીની છે.
 

પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન સ્ટેટસ (Application Status Of Pashu Khandan Sahay Yojana)

જો અરજી કરનાર વ્યક્તિએ પશુપાલન સહાય યોજના માટેની એપ્લિકેશન સ્ટેટસ જોવા માંગતા હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ત્યાં તમારું એપ્લિકેશન નંબર  આઇ ખેડૂત પોર્ટલ દ્વારા માંગવામાં આવતી બીજી ટેસ્ટ જો તમે ત્યાં આપી સોજા તમને તમારા એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે.
 
 

પશુ ખાણદાણ સહાય યોજના માટેનું એપ્લિકેશન પ્રિન્ટ (Application Print For Pashu Khandan Yojana)

જો તમે પછી સહાય યોજના અથવા આઇ ખેડૂત પોર્ટલ પરથી વાર્તા ગમે તે યોજના માટેનું તમે  એપ્લિકેશન કરવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર જો તમે ક્લિક કરશો ત્યારે તમને તમારો એપ્લિકેશન નંબર એડ કરીને તમે તમારા એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢી શકો છો.

FAQs pf Pahukhandan Sahay Yojana 2022

 

Pashu Khandan Sahay Yojana Official Website (પશુપાલન યોજના ફોર્મ 2022)

ગુજરાત પશુ ખાણદાણ સહાય યોજનાની ઓફિસ વેબસાઈટ નીચે  આપેલી લીંક પર ક્લિક કરીને તમે તેમને ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશું.
 
Pashu Khandan Sahay Yojana Offical Website
 
 
 1. આઈ ખેડૂત પશુપાલન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  Ans: આઈ ખેડૂત પશુપાલન યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

 2. આઈ ખેડૂત પશુપાલન યોજનામાં મળવાપાત્ર ખાણની સહાય કેટલી છે?

  Ans: 250 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ

 3. આઈ ખેડૂત પશુપાલન યોજના માટેની અરજી કરવાની Official Website કઈ છે?

  Ans: Official Website: https://ikhedut.gujarat.gov.in/

1 thought on “પશુ ખાણદાણ સહાય યોજના (ફોર્મ, માહિતી, ડોક્યુમેન્ટ, સંપર્ક કચેરી) | PashuKhandan Sahay Yojana 2022”

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો