પિતા પર કવિતા | Father Day, Papa shayari in Gujarati

Pappa vishe kavita in gujarati | Papa shayari gujarati | papa quotes in gujarati | પપ્પા માટે બે લાઈન | પપ્પા વિશે નિબંધ | પપ્પા વિશે ગઝલ | પિતા પુત્રી કવિતા | પપ્પા માટે બે લાઈન birthday | પાપા ની યાદ | પિતા એટલે | પિતા નું મહત્વ | પિતા પર કવિતા | પિતા પર સુવિચાર | પિતા નો પ્રેમ | પિતા વિશે

Father’s Day is Special For All People because it is very important in every person’s life. Today I’m going to Share Kavita on Father In Gujarati if You Like our poems then you can Share This Poems With Your Fathers And Enjoy this today’s Special Day With Your Friends.

પિતા પર કવિતા | Poems on Father

In the first poem on my Father How is he? and How he reacts everywhere, in This First poem Writer wants to say about the father getting examples from real life and pointing to his father and making Poem on it, It is a very Beautiful Poem I Loved this poem if you Like it then don’t forget to send with your respective father

પપ્પા વિશે ઓછું કહેવું કે
પપ્પા સાથે ઓછું બોલવું
એટલે
શબ્દો ઓછા પડવા એમ નહીં
પણ શબ્દો આછા પડવા

પપ્પા જે તણખલા વીણી
એક મજાનો માળો બાંધે
સંબંધો ની સોડમ રાખે
શામનાઓના ના ટુકડા સાથે સંબંધોની

વાતે વાતે પડકારતા
લલકારતા
રુદ્ર
વૃક્ષ
પપ્પાની ભીતર ભૂમિ સાવ ભીની
સાવ પોચી

મને છાયામાં રાખ્યો,
ખુદ તડકામાં ઉભા હતા,મેં જોયા છે એવા એક જ ફરિસ્તા,
મારો નાનપણ નો ભાર ઉપાડનાર પિતા હતા…

પિતા,
લીમડા ના પાંદડા જેવો હોય છે,
ભલે ને તે કડવા હોય,
પણ છાંયો હંમેશા ઠંડો જ આપે છે….

મગજમાં આખી દુનિયાભર નું ટેન્‍શન,
અને દિલમાં ફક્ત પોતાના છોકરાઓની ચિંતા
તે વ્યક્તિ બીજો કોઈ નઈ પિતા હોય છે…


Pappa vishe kavita in gujarati | Papa shayari gujarati
Pappa vishe kavita in gujarati | Papa shayari gujarati
Pappa vishe kavita in gujarati | Papa shayari gujarati
પપ્પા માટે બે લાઈન | પપ્પા વિશે નિબંધ
Pappa vishe kavita in gujarati | Papa shayari gujarati
પપ્પા વિશે વાક્ય

પપ્પા માટે બે લાઈન | Papa Shayari Gujarati

એકડો ઘૂંટતા આકરા થતા પપ્પા…
પરીક્ષા વખતે વાંચવા ઉઠાવતું એલારામ થતા પપ્પા…
ક્રિકેટ રમતા છક્કો માર્યો હોય ત્યારે દડા કરતા વધારે ઉછળતા પપ્પા …
દીકરીની ચાહ અમૃત ની જેમ પિતા પપ્પા..
દીકરી ની વિદાય વેળાએ અશ્રુથી ઓળઘોળ પપ્પા..
સંતાનને ઉત્તમ મળે,
સંતાન ઉત્તમ બને
એ માટે ઉર્જા અને ઉષ્માનું કલ્પવૃક્ષ બનતા પપ્પા..
સંતાન માટે
સંતાન સાથે
દરેક પડે યુવાન રહે છે \પપ્પા
અને સંતાન વિના
દરેક પડે વધુને વધુ ઘરડા થાય છે પપ્પા…


પિતા પર કવિતા | Pita Vishe Kavita In gujarati

આ સાહસ મારી ઈજ્જત મારૂ સન્માન છે પિતા,
મારી તાકાત મારી પૂછી મારી ઓળખાણ છે પિતા..
ઘરની એક એક દિવાળી માં શામેલ એમનો ખૂન પસીનો,
આખા ઘરની રોનક એમના આખા ઘર નિશાન છે પિતા,

મારી ઈજ્જત મારી શરત મારો રૂતબો મારા માટે મા છે પિતા,
મને હિંમત આપવાવાળા મારા અભિમાન છે પિતા…

મારા ઘર માટે મારા માટે સૌથી બળવાન છે પિતા,
આખા ઘટના હૃદયની ધડકન આખા ઘરની જાન છે પિતા…

શાયદ ભગવાને આપ્યું છે ફળ સારા કર્મોનું,
એમની રહેમત એમની નિયામત એમના વરદાન છે પિતા..


પિતા પુત્રી કવિતા

“પુત્રી માટે પિતા”

પિતા એ પુત્રીની પહેચાન હોય છે પિતા એ પુત્રીની શાન હોય છે દુઆ સ્વરુપમાં રહે છે જીંદગીભર પિતા એ બેટી માટે વરદાન હોય છે

પિતા બહારથી બેદર્દ હોય છે કારણકે તે મર્દ હોય છે પિતાને સમજવું પડે અંદરથી પિતા જેવો ક્યાં કોઇ હમદર્દ હોય છે?

પિતા પુત્રીના સપનાઓનું સ્પંદન હોય છે પિતા શાતા આપતુ ચંદન હોય છે પિતા હંમેશા રહે છે અંદરથી ભીંજાયેલા પિતા-પુત્રીના સંબંધને સહુના વંદન હોય છે


મારા પપ્પા પર કવિતા

જાહેરમાં જે પ્રેમ કરે તે મમ્મી અને ખાનગીમાં જે પ્રેમ કરે તે મારા પપ્પા
આંખથી રડે તે મમ્મી અને અંતરથી રડે તે મારા પપ્પા
લાગણીઓથી નવડાવનાર મમ્મી અને માંગણીઓ પૂરી કરનાર મારા પપ્પા
નાના-મોટા સંકટોમાં મમ્મી યાદ આવે અને મોટા મોટા સંકટોમાં પપ્પા
યાદ આવે સંસ્કાર શીખવે તે મમ્મી અને સંઘર્ષ શીખવે તે મારા પપ્પા
ઘરનું ગૌરવ વધારે તે મમ્મી અને ઘરનું અસ્તિત્વ વધારે તે મારા પપ્પા

Also Read:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top