Nirjala Ekadashi 2022: આજે નિર્જલા એકાદશી, જાણો મુહૂર્ત, પારણાનો સમય, વ્રત અને પૂજા પદ્ધતિ

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Follow us on Google News Join Now

Nirjala Ekadashi 2022 day | Nirjala Ekadashi 2022 date vrat | Nirjala Ekadashi 2022 panchang | Nirjala Ekadashi vrat 2022 date and time | Nirjala Ekadashi 2022 iskcon | Nirjala Ekadashi 2022 parana time | નિર્જલા એકાદશી 2022

આ વર્ષે નિર્જળા એકાદશી એ બે દિવસમાં ઉજવવા માં આવે છે. પહેલા દિવસે ગૃહસ્થ લોકો માટે નિર્જળા એકાદશી વ્રત છે. અને સાધુ સન્યાસી લોકો માટે એ નિર્જળા એકાદશી એકાદશી ના 11 Jun દિવસે ઉજવવામાં આવે છે એટલે કે 11 તારીખના રોજ ઉજવવામાં આવશે. જે લોકો આજે નિર્જળા એકાદશી નું વ્રત રાખેલું છે એટલે કે ૧૦ જુનના રોજ નિર્જળા એકાદશી ઉજવે છે તે લોકો માટે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને આ પૂજાએ જળ ગ્રહણ કર્યા વગર આ પૂજા રાખવામાં આવે છે.

Nirjala Ekadashi 2022 | નિર્જલા એકાદશી
Nirjala Ekadashi 2022

આમ કરવાથી એવું માનવામાં આવે છે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને એ કરેલા પાપ મટી જાય છે એટલે બધા જ લોકો આ નિર્જળા એકાદશી ના વ્રત નો લાભ લે છે. જયેષ્ઠ શુકલ એકાદશીને નિર્જળા એકાદશી વ્રત તરીકે રાખવામાં આવે છે. તો ચાલો આપણે આજે નિર્જળા એકાદશી ના મુહૂર્ત, મંત્ર, શુભ સમય અને નિર્જળા એકાદશી (Nirjala Ekadashi) વિશેની માહિતી જાણીએ.

નિર્જળા એકાદશી વ્રત મુરત

વ્રતનું નામ નિર્જળા એકાદશી
નિર્જળા એકાદશી વ્રત થી પ્રારંભ સમય10 જૂન શુક્રવારે સવારમાં 07:25 વાગ્યે
નિર્જળા એકાદશી વ્રત પૂર્ણ થવાનો સમય11 જૂન શનિવારે સાંજે 05:45 કલાકે
રવિયોગઆજે સવારે 05:02 વાગ્યે થી લઈને 11 જૂને 03:37 સુધી
પૂજા કરવાનો સમય
સમયરવિયોગ ના સૂર્યોદય પછી

નિર્જળા એકાદશી માં ક્યાં સુધી પાણી પી શકાતું નથી

નિર્જળા એકાદશી વ્રત માય એકાદશીથી ના સૂર્યોદય સાથે લઈને બીજી તિથિના સૂર્યોદય સુધી પાણી પી શકાતું નથી એવું વ્યાસ ભીમ દ્વારા કહેવામાં આવેલું છે, આમ કરવાથી સમસ્ત એકાદશી ના વ્રત નું પુણ્ય પ્રાપ્ત થાય છે.

નિર્જળા એકાદશી 2022 વ્રત અને પૂજા

  1. આજ સવારે સ્નાન કર્યા પછી હાથમાં પાણી લઈને નિર્જળા એકાદશીનું વ્રત ની પૂજા નો સંકલ્પ લેવામાં આવે છે ત્યારબાદ પૂજાના સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ ને સ્થાપિત કરવાની હોય છે.
  2. ત્યારબાદ પંચામૃત નો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુ નો અભિષેક કરવાનો રહે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુને અક્ષત, ચંદન, હળદર, પાનના પત્તા, સોપારી, ધૂપ, દીપ, ગંધ, વસ્ત્ર જેવું બધું અર્પિત કરવાનું રહેશે આ અર્પિત કરતી વખતે તમારા મોમાંથી “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્રનો ઉચ્ચારણ થતું હોવું જોઈએ.
  3. ત્યારબાદ વિષ્ણુ ચાલીસા તથા વિષ્ણુ સહસ્ત્રનામ અને નિર્જળા એકાદશી વ્રતની કથા નો પાઠ કરવામાં આવે છે. પછી પૂજા સમાપ્ત કરવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની આરતી કરવામાં આવે છે અને તેમને મોક્ષ પ્રદાન કરીને પ્રાર્થના કરવામાં આવે છે.
  4. આ એકાદશીના દિવસે તમારે કંઈ પણ ખાવાનું નથી અને પાણી પણ નથી પીવાનું જો તમને સ્વાસ્થ્ય સમસ્યા હોય તો આ વ્રત ન રાખવું જોઈએ આગલા દિવસે સવારે સ્નાન કરી અને વિષ્ણુની પૂજા કરવાની હોય છે.
  5. બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવામાં આવે છે, પછી સમય પાણી અને ભોજન ગ્રહણ કરીને આ વાતનો પૂર્ણ કરવામાં આવે છે જેમ ભીમને આ વ્રત કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું હતું તમે પણ આ વ્રત કરીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

Also read This:

Rate this post

3 thoughts on “Nirjala Ekadashi 2022: આજે નિર્જલા એકાદશી, જાણો મુહૂર્ત, પારણાનો સમય, વ્રત અને પૂજા પદ્ધતિ”

Leave a Comment