કિસાન સૂર્યોદય યોજના 2023 | Kisan Suryoday Yojana In Gujarati

કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojana In Gujarati), કિસાન સૂર્યોદય યોજના ઓનલાઈન અરજી કરો | Kisan Suryoday Yojana Gujarat PDF, Highlights, Application Form
WhatsApp Group Join Now
Telegram Group Join Now

|| કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojana In Gujarati), કિસાન સૂર્યોદય યોજના ઓનલાઈન અરજી કરો | Kisan Suryoday Yojana Gujarat PDF, Highlights, Application Form ||

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લાભ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તેમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના (Gujarat Kisan Suryoday Yojana 2023) ની શરૂઆત કરવામાં આવેલી છે આ યોજના હેઠળ ખેડૂત ખેતીની સિંચાઈ માટે સવારે 05:00 વાગ્યાથી લઈને સાંજે 09:00 સુધીમાં ત્રણ પેજ માં વીજળી પ્રદાન કરવામાં આવશે.

આજે હું તમને આ કિસાન સૂર્યોદય કિસાન 2023 યોજના શું છે તેની બધી જ માહિતી આર્ટીકલ દ્વારા જણાવીશ અને તેને કઈ રીતે તેનો લાભ લઇ શકો છો તે બધું જ આર્ટિકલમાં નીચે આપેલું છે તમે આર્ટીકલ વાંચીને બધી જ માહિતી જાણી શકો છો. 

કિસાન સૂર્યોદય યોજના 2023 (Kisan Suryoday Yojana In Gujarati)

ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનું શરૂ કરી દેવામાં આવી છે.આ યોજના એ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ યોજનાનું લોકાપર્ણ કરવામાં આવેલું છે. 

Gujarat Kisan Suryoday Yojana હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે ગુજરાત રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે થતી મુશ્કેલીઓનું નિવારણ કરવું તેથી ગુજરાત સરકાર દ્વારા કિસાન  સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ 2023 સુધીમાં બધું ઈન્ફ્રાસ્ટ્રક્ચર શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 3500 કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવેલું છે. 

યોજનાનું નામકિસાન સૂર્યોદય યોજના (Kiasn Suryoday Yojana 20233)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવી હતી (Launched By)નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્ય
લાભાર્થીઓગુજરાતના ખેડૂતો
મુખ્ય લાભગુજરાતમાં વીજળી એ સવારે પાંચ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી સિંચાઈ માટે
મુખ્ય વેબસાઇટ (Official Website)https://gujaratindia.gov.in/

ગુજરાત સરકાર દ્વારા Gujarat Kisan Survoday Yojana 2023 યોજના હેઠળ નો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત સરકારે ગુજરાતમાં 16 કલાક ખેતી માટે વીજળી આપે. તેથી ગુજરાતમાં રહેતા ખેડૂતો ને રાત્રે પાણી મળવા ન જવું પડે અને તે દિવસે જ  ખેતીમાં સિંચાઈ કરી શકે. 

ગુજરાત સરકાર દ્વારા દિવસમાં 16 કલાક સિંચાઈ માટે પાવરની સપ્લાય કરવામાં આવે તો ગુજરાત સરકારની ખેડૂત વધુ પાકનું ઉત્પાદન મેળવી શકે. 

તો ગુજરાત રાજ્યમાં રહેતો ખેડૂત એ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમની આ કિસાન સૂર્યોદય યોજના આવેદન કરવું પડે. યોજનાનો પર સમયની વાત જોવી પડશે કારણ કે હજી સુધી ગુજરાત કિસાન યોજના ની આવેદનપત્ર ચાલુ થયું નથી તે માટે જ્યારે આ યોજના માટે આવેદન પત્ર ચાલુ થાય છે તમે આ વર્ષે પરથી આવેદન ફોર્મ ડાઉનલોડ કરી શકશો.

Kisan Suryoday Yojana હેઠળ ગુજરાતમાં પાવર ટ્રાન્સમિશન માટે બિલકુલ નવી કેપેસિટી તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ સૌથી પહેલા ચરણમાં દાહોદ, પાટણ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, આનંદ અને ગીરના સોમનાથ વગેરે જિલ્લાઓને સામેલ કરવામાં આવે છે અને બાકીના જિલ્લાઓમાં બીજા ચરણમાં આ યોજનામાં સામેલ થશે.

Kisan Suryoday Yojana In Gujarati

કિસાન સૂર્ય યોજના માટેના મુખ્ય મુદ્દાઓ (Kisan Suryoday Yojana In Highlights):

 • આ યોજના ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના 2023 શરૂ કરવામાં આવેલી છે.
 • આ યોજના હેઠળ ગુજરાતમાં ખેડૂતે પોતાના ખેતીની સિંચાઈ માટે સવારે પાંચ વાગ્યાથી લઈને સાંજે નવ વાગ્યા સુધી વિજળી પ્રાપ્ત કરવા માટે સક્ષમ થઈ જશે.
 • આ યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો  એ આસાનીથી ખેતીની સીધી અસર કરી શકે છે અને સારો એવો નફો કમાઈ શકે છે.
 • ગુજરાત સૂર્યોદય યોજના હેઠળ ગુજરાત સરકારના મુખ્ય હેતુ એ છે કે તે બે થી ત્રણ વર્ષમાં 3000 કિલોમીટર માં ટ્રાન્સમિશન પાવર સપ્લાય શરૂ કરી દે.
 • કિસાન સૂર્યોદય યોજના ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
 • આ યોજના હેઠળ ઉપર દર્શાવેલ લીસ્ટ મુજબ અમુક જ ગુજરાતના જિલ્લાઓમાં પ્રથમ ચરણમાં શરૂ કરવામાં આવશે ત્યારબાદ બધા જ જિલ્લાઓમાં અમલીકરણ કરવામાં આવશે.

આ પણ વાંચો: SBI Yojana: આ યોજના હેઠળ 50 લાખ સુધીની લોન મળશે, બિઝનેસને મળશે બુસ્ટ!

ગુજરાત કિસાન સૂર્યોદય યોજના આવેદન પત્ર

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કિસાન સૂર્યોદય યોજના હેઠળ જે કિસાન યોજનાનો લાભ લેવા માંગે છે તેમને થોડુંક અત્યારે વાત જોવી પડશે કારણ કે અત્યાર સુધી આ યોજનાની ઘોષણા કરવામાં આવેલ છે હજી સુધી ગુજરાત સરકાર દ્વારા આ યોજના હેઠળ કોઈપણ અરજી શરૂ કરવામાં આવેલી નથી. 

જ્યારે પણ ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્ય યોજના વિશે અરજી પત્ર સારું કરશે ત્યારે તેની બધી જ માહિતી તમને અમારી વેબસાઇટ www.pmviroja.co.in  પરથી મળી જશે તે પણ ગુજરાતીમાં જો તમને આ વેબસાઈટ પસંદ આવી હોય તો અમારી આ વેબસાઇટ્સને બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. 

કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojana In Gujarati), કિસાન સૂર્યોદય યોજના ઓનલાઈન અરજી કરો | Kisan Suryoday Yojana Gujarat PDF, Highlights, Application Form
Kisan Suryoday Yojana In Gujarati

કિસાન સૂર્યોદય યોજનાનો કોણ કોણ લાભ લઇ શકે છે?

Kisan Suryoday Yojana Village List Gujarat: ગુજરાત સરકાર આ યોજના  હેતુ એવો છે કે તે ગુજરાતના ચાર્જર ગામડાની આ કિસાન યોજના હેઠળ  આવરી લેવામાં  આવે.  આ યોજનાએ 2021 અને જાન્યુઆરીમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉત્તર ગુજરાતમાં લોન્ચ કરવામાં આવેલી હતી.   આમ ગુજરાત સરકાર દ્વારા ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં છેલ્લા વર્ષે આ યોજનાના અમલીકરણમાં મૂકવામાં આવેલી હતી.

આ યોજના હેઠળ સૌથી પહેલા ચરણમાં દાહોદ, પાટણ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, આનંદ અને ગીરના સોમનાથ વગેરે જિલ્લાઓને સામેલ કરવામાં આવે છે, અને બાકીના જિલ્લાઓમાં બીજા ચરણમાં આ યોજનામાં સામેલ થશે.

આ યોજના હેઠળ ગુજરાત સરકારનો એવો પ્લાન છે કે તે ગામડાઓમાં રહેતા બધા જ ખેડૂતોને 2023 ના અંત સુધીમાં એક લાખ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે અને બધા જ ને દિવસે પાવર સપ્લાય મળતો થઈ જાય.

આ પણ વાંચો: ખેડૂતોને વાહન ખરીદવા પર સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 સહાય મળશે

આ યોજનાના પહેલા ચરણમાં એક લાખ જેટલા ખેડૂતોને આવરી લેવામાં આવે અને બીજા ચરણમાં 190000 જેટલા ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે તેઓ ગુજરાત સરકારનો હેતુ છે.

ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ📥ટેલિગ્રામ યોજના અપડેટ્સ
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ
Offcial Website🌐 Click Here
Home Page👉 Click Here

FAQs

 1. કિસાન સૂર્યોદય યોજના શું છે?

  કિસાન સૂર્યોદય યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ ગુજરાતના રાજ્યોના ખેડૂતોને સિંચાઈ માટે વીજળી આપવાની વાત છે.

 2. કિસાન સૂર્યોદય યોજના માટે અરજી કેમ કરવી?

  અત્યાર સુધી ગુજરાત સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ કોઈપણ પ્રકારની અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઇ નથી જ્યારે પણ શરૂ થાય ત્યારે તેમના ફોર્મ તમે અહીંથી મળી જશે.

 3. કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લઇ શકે છે?

  ગુજરાતના ખેડૂતો

 4. કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે શું અલગથી પૈસા આપવા પડશે?

  ના, ખેડૂતોએ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ લેવા માટે તેમને ઝડપથી પૈસા ચૂકવવા માટે નથી પરંતુ છે ખેડૂતો દ્વારા વીજળીની વપરાશ થાય તેમને યુનિટ પૈસા આપવાના રહેશે.

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top