ધોરણ ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા મળશે સહાય | Electric E-Vehicle Scheme

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2022

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2022 | ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વાહન યોજના  | Gujarat Electric E-Vehicle Scheme 2022 | Gujarat State Electric Vehicle Scheme | Electric Vehicle Subsidy Gujarat | Two Wheeler Subsidy Scheme Gujarat | Gujarat e-Vehicle Scheme Application Form | E Rickshaw Scheme  | Electric Scooter | GEDA – Gujarat Energy Development Agency | GEDA Bike Price List | Gujarat Two-Wheeler Electric Bike subsidy Scheme 2022

આજે પુરા વિશ્વમાં પેટ્રોલ ડીઝલથી વાહનો ચાલી રહ્યા છે અને જે પર્યાવરણમાં ઘણું પ્રદૂષણ ફેલાવી રહ્યા છે.  આમાં પેટ્રોલ-ડીઝલ વાહનમાંથી વિશ્વભરમાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તેમ આપણે હવે પેટ્રોલ-ડીઝલ નો સહારો મૂકીને હવે આપણે ઈલેક્ટ્રીક વિહિકલ (Electric Vehicle) તરફ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ આવો પ્રયાસ કરીને આપણે આપણા પરિવારનું બચાવો એ આપણી નૈતિક જવાબદારી ગણવામાં આવે છે.

આમ આપણે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પેટ્રોલ ડિઝલના વાહનો તરફ છોડીને હવે આપણે ઈલેક્ટ્રીક વાહન જેવા પ્રદૂષણ રહિત વાહનો તરફ વળી રહ્યા છીએ.

આજકાલ બજારોમાં  બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા  તેમજ કાર પણ દોડતી થઇ ગઇ છે. તેથી ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો વપરાશમાં ઘટાડો કરવા અને ઈલેક્ટ્રીક વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે તેથી ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક વાહનોની ખરીદી પર સબસીડી યોજના લાવી રહી છે. આમ ગુજરાત સરકારે Electric Scooter તથા e-ricksha  નો વપરાશ વધારી અને પર્યાવરણને શુદ્ધ રાખવા તરફ પ્રયાસ કરી રહી છે. 

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાત ઈલેક્ટ્રીક બાઈક યોજના (Gujarat Electric e-Vehicle Scheme) મા અરજી કઈ રીતે કરવી,  જરૂરી ડોક્યુમેન્ટ,  યોજના માટેની પાત્રતા,  યોજનાની શરતો  જેની વગેરે બાબતો આપણે આ લેખ દ્વારા ચર્ચા કરીશું.  જો તમને આ આર્ટીકલ ગમે તો તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. 

ઈલેક્ટ્રીક બાઈક યોજના 2022
ઈલેક્ટ્રીક બાઈક યોજના 2022

ઈલેક્ટ્રીક બાઈક યોજના । Gujarat Electric E-Vehicle Scheme 2022 | e bike subsidy in gujarat

ગુજરાત ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બાઈક યોજના (Gujarat Electric E-Vehicle Scheme 2022)  એ Climate Change Department, Government of Gujara વિભાગ દ્વારા  શરૂ કરવામાં આવેલી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે પર્યાવરણમાં પ્રદૂષણ નો ઘટાડો થાય અને બેટરી સંચાલિત છ વાહનો વપરાશ વધારવામાં આવે આ યોજનાનો મુખ્ય અમલીકરણને ગુજરાત સરકારના Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં Electric Vehicle Subsidy Gujarat યોજના એ ગુજરાતના ભૂતપૂર્વ માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૧૭ સપ્ટેમ્બરના રોજ Subsidy Scheme અમલમાં મૂકવામાં આવેલી છે.  
આ યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ના તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનો પર ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની બાર હજાર રૂપિયા સુધીની આર્થિક સબસીડી યોજના આપે છે અને ગુજરાત સરકારે નાગરિકો તેમજ સંસ્થાઓ માટે ત્રિચક્રી વાહનોની ખરીદી પર ૪૮ હજાર રૂપિયા સુધીની આર્થિક રીતે સબસિડી સહાય  આપે છે. 
યોજનાનું નામGujarat Electric E-Vehicle Scheme 2022
ગુજરાતી ભાષામાંઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના
રાજ્ય ગુજરાત સરકાર
લાભાર્થીઓ-01ધોરણ 09 થી 12, કોલેજના વિદ્યાર્થીઓ (ઈલેક્ટ્રીક બાઈક,સ્કૂટર)
લાભાર્થીઓ-02વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw )
Launched ByGovernment of Gujarat
Supervised ByGujarat Energy Development Agency – GEDA
Official Websitehttps://geda.gujarat.gov.in/
Home PageClick Here

ગુજરાત ઇલેક્ટ્રીક બાઇકની પાત્રતા (Eligibility of Gujarat Electric E-Vehicle)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના હેઠળ ગુજરાત સરકારે ઈલેક્ટ્રીક સ્કૂટર અને  ઈલેક્ટ્રીક રીક્ષા ની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે.
ઇલેક્ટ્રીક બાઇકની સબસીડી ગુજરાત સરકારના GEDA Gujarat Govt. Bike Yojana દ્વારા આપવામાં આવે છે. જો ગુજરાતનો કોઈપણ વ્યક્તિએ આ ગુજરાતી એક ટ્રિક બાઇકની યોજનામાં લાભ લેવા માંગતા હોય તો “ગુજરાત ઊર્જા વિકાસ એજન્‍સી“  દ્વારા અમુક પાત્રતા મૂકવામાં આવેલી છે જે વ્યક્તિને પાલન કરવી જરૂરી છે. 
 • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાતનો નાગરિક હોવા જરૂરી છે. 
 • ઈલેક્ટ્રીક બાઈક યોજનાનો લાભ ગુજરાત માં ભણતા ધોરણ 09 થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
 • ત્રિચક્રી ઈલેક્ટ્રીક બાઈક યોજનામાં ગુજરાતની કોઈ પણ સંસ્થા તેમ જ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. 

ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ (Electric Bike Sahay Yojana Documents)

ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જોઈશે.
 • વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય તો તે શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ અથવા માર્કશીટ
 • શાળા અથવા કે કોલેજની ફી ભર્યાની રસિદ
 • વિદ્યાર્થીઓ નું આધારકાર્ડ
 • જાતિનું પ્રમાણપત્ર
 • બેંક ખાતાની પાસબુકની નકલ
 • પાસપોર્ટ સાઈઝનો ફોટો વિદ્યાર્થીનો
 • જો હાઈ સ્પીડ વાળી ઈલેક્ટ્રીક બાઈક ખરીદતા હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ

માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરી મેળવો 48,000/- રૂપિયા ની સહાય

ત્રિચક્રી વાહન ઇલેક્ટ્રિક વાહન ખરીદવાના ડોક્યુમેન્ટ (e Rickshaw Scheme Document) | e rickshaw subsidy in gujarat

જે વ્યક્તિ એ ત્રણ ચક્ર ઇલેક્ટ્રિક વાહન એટલે કે ઈલેક્ટ્રીક રીક્ષા ખરીદવા માંગતા હોય તો તેને નીચે મુજબ આપેલા બધા જ ડોક્યુમેન્‍ટની જોઈશે.
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • અરજી કરનાર વ્યક્તિનું આધાર કાર્ડ 
 • E- રીક્ષા યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાનું રજીસ્ટ્રેશન માટે નું પ્રમાણપત્ર
 • સંસ્થાનું બેન્ક એકાઉન્ટ 

ઈલેક્ટ્રીક ઈ-બાઈક  ઓનલાઈન અરજી પ્રક્રિયા (Gujarat Electric E Bike Scheme PDF Form)

 જે વ્યક્તિએ ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તેમને બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર્સ અને બેટરી ઓપરેટેડ એપ્લીકેશન ફોર્મ (Battery Operated Three Wheeler Scheme Application Form) એ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી GEDA ની ઓફીસીયલ વેબસાઇટ પરથી તમને વિનામૂલ્યે મેળવી શકો છો અને આ અરજી પત્રક ને નીચે તમને E-Bike Scheme PDF Form Download લખેલું છે ત્યાં ડાઉનલોડ કરીને પણ ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના નું અરજી પત્રક ડાઉનલોડ કરી શકો છો.

Also Read:

Q: ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Two Wheeler અને Three Wheeler Yojana નો લાભ કોને મળવા પાત્ર થશે?

Ans: ઈ-બાઈક સહાય યોજનાનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓ અને જે ધોરણ નવ થી ધોરણ 12 તેમજ કોલેજના વિદ્યાર્થીઓને.

Q: Electric Bike Subsidy આ યોજના માં કેટલી સબસીડી મળવાપાત્ર થશે?

Ans: 12,000/- રૂપિયા

Q: ઈ-બાઈક સહાય યોજના માટે ઓનલાઈન અરજી ક્યાં કરવાની રહેશે?

Ans: ઈ-બાઈક સહાય યોજના ની ઓનલાઈન ફોર્મ ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા રે Digital Gujarat Portal પસંદ કરવામાં આવેલું છે પરંતુ હાલ પૂરતું આ યોજના આ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવા માં બંધ છે તેથી તમારે GEDA કચેરી સંપર્ક કરવાનો રહેશે.

7 thoughts on “ધોરણ ૯ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા મળશે સહાય | Electric E-Vehicle Scheme”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top