મફત ગેસ સિલેન્ડર યોજના: સરકાર આપી રહી છે મફત ગેસ સિલેન્ડર | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2022

Pradhanmantri ujjwal yojana 2022
WhatsApp Group Join Now
Telegram Group Join Now

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના | ઉજ્જવલા યોજના 2022 | ગેસ સિલિન્ડર યોજના | ગેસ કનેક્શન | ઉજાલા ગેસ | ગેસ સબસીડી ચેક કરવા માટે | pradhan mantri ujjwala yojana | PM Ujjwala yojana 2022

સરકાર દ્વારા મધ્યમ વર્ગ તેમજ ગરીબી રેખા નીચે આવતા પરિવાર માટે મફત ગેસ કનેક્શન યોજના આપી દેજો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો નીચે આપેલા લેખને વાંચો અને આ યોજનાનું નામ સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના નામ આપવામાં આવેલું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લીધો નથી તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને ઝડપથી અરજી કરો.

સરકાર દ્વારા ભારતના નાગરિકો માટે સમય અનુસાર નવી નવી યોજનાઓ લાગતી રહે છે તેમાં મહિલાઓને મફત ગેસ સિલિન્ડર યોજના નો લાભ રહ્યો છે. જેઓ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે, અને સમુદ્રમાં લાકડાના તેમજ ગાયના છાણ અથવા કોલસાનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. તે લોકો માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવેલી છે. જેના હેઠળ દરેક મહિલાઓને શરૂઆતમાં ત્રણ વખત ગેસ સિલેન્ડર આપવામાં આવે છે. ત્યારબાદ તેમને એલપીજી સિલિન્ડર કરતા ઓછા દરે ગેસ સિલિન્ડર આપવામાં આવે છે.

મફત ગેસ સિલેન્ડર યોજના 2022 | Free gas cylinder Scheme

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સરકાર દ્વારા એક મેં 2016ના રોજ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે. આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના મહિલાઓ માટે આ યોજના શરૂ કરવામાં આવેલી માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે. જો તમે અત્યાર સુધી આ યોજનાનો લાભ લીધો નથી તો ઝડપથી આ યોજના માટે અરજી કરો.

Scheme NamePradhanmantri ujjwal yojana 2022
યોજનાનું નામપ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
લાભમફત ગેસ સિલેન્ડર
લાભાર્થીઓગરીબી રેખાને નીચે આવતા લોકો
Launched byPM Naredra Modi at 2016 1st May
Official Websitehttps://www.pmuy.gov.in/

Free એલપીજી ઉજ્જવલા યોજના માટે કેવી રીતે અરજી કરવી | How to Apply For Free cylinder Scheme

જો તમે પણ પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગતા હોય તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

  • સૌપ્રથમ આ યોજનાનો લાભ લેવા માટે તમારા નજીકની એલપીજી સેન્ટર પર જવાનું રહેશે.
  • ત્યાં તમારે એક ફોર્મ ભરવાનું રહેશે.
  • જે ફોર્મ તમારે તમારી માહિતી આપવાની રહેશે અને જરૂરી દસ્તાવેજો પણ સાથે આપવાના રહેશે.
  • તે સાથે તમારે તે ફોર્મ માં એક વિગત જણાવી પડશે કે તમારે કેટલા કિલોગ્રામ નો સિલેન્ડરની આવશ્યકતા છે.
  • આમ, તમે એટલા જ કોલ કરીને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લઇ શકો છો.

અરજી માટે જરૂરી દસ્તાવેજો | Requred Documents For Pradhanmantri ujjwal yojana 2022

જો તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટે અરજી કરવાની ઈચ્છા હોય તો નીચે આપેલા ડોક્યુમેન્ટ્સ ને હવે ક્યારે મળીશું.

  • પંચાયત તથા નગર નગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલા બીપીએલ પ્રમાણપત્ર ની ઝેરોક્ષ
  • અરજી કરતાં વ્યક્તિ ની મતદાર આઈડી કાર્ડ
  • અરજી કરતાં વ્યક્તિ નું આધાર કાર્ડ તથા બી.પી.એલ રેશનકાર્ડ
  • જે આ યોજના માટે અરજી કરી રહ્યું છે તેમના પરિવારના બધા જ સભ્યોની પાસપોર્ટ સાઈઝનો ફોટો કોપી.
  • અરજી કરનાર વ્યક્તિનું બંધન બેન્ક એકાઉન્ટ હોય તો અથવા તેમની બેંકની પાસબુક.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અરજી માટે પાત્રતા માપદંડ | Eligibilty for pradhan mantri ujjwala yojana

સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે અમુક પાત્રતા અથવા માપદંડ નક્કી કરવામાં આવેલી છે. જો તમે આ યોજનાની પાત્રતા ધરાવતા હોય તો તમે આ યોજના માટે અરજી કરી શકો છો.

  • Pradhan Mantri Ujjwala yojana નો લાભ બે મહિલાઓને મળશે જેમની ઉંમર ૧૮ વર્ષ કે તેનાથી વધુ હોય.
  • બીપીએલ હેઠળ આવતા પરિવારના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે એટલે કે જે લોકો ગરીબી રેખાની નીચે આવતા હશે તે લોકો આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ લઇ શકે જેના ઘરમાં પહેલેથી જ ગેસ સિલિન્ડરનું કનેક્શન હશે તે યોજનાનો લાભ લેવા માટે સક્ષમ નથી.
  • આ યોજના માટે અરજી કરવા માટે ઉપર આપેલા દસ્તાવેજો હોવા જરૂરી છે તમારી પાસેથી દસ્તાવેજની હોય તમે આ યોજના માટે અરજી કરી શકશે નહીં.

Pradhan Mantri Ujjwala Yojana Helpline Number | પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેલ્પલાયન નંબર

જો તમે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે કોઈપણ પ્રકારની વિગતો જાણવા માંગતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને અથવા ટોલ ફી નંબર પર કોલ કરીને વિગતો જાણી શકો છો.

હેલ્પલાઈન નંબર1906
ટોલ ફ્રી નંબર18002666696
Home PageClick here
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના Helpline Number

આ પણ વાંચો:

FAQs of pradhan mantri ujjwala yojana

Q: સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા મફત યોજના એ કોના દ્વારા આપવામાં આવે છે?

Ans: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતા મફત સિલિન્ડર યોજના એ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે આ મફત સિલિન્ડર એ સરકાર દ્વારા આપવામાં આવે છે.

Q: મફત ગેસ સિલિન્ડર યોજના અથવા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ક્યારે શરૂ કરવામાં આવેલી હતી?

Ans: આ યોજનાએ એકમે 2016ના રોજ ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે.

Q: પીએમ ઉજ્જવલા યોજના ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans: પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ઓફિસિયલ વેબસાઈટ: https://www.pmuy.gov.in/

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top