PM Kisan PFMS: આ નવી રીતે ઘરે બેઠા પેમેન્ટ સ્ટેટસ ચેક કરો અને તમારા ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તપાસો

PM Kisan PFMS

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સરકાર દ્વારા ચુકવણીની સ્થિતિ તપાસવા માટે ખૂબ જ સરળ તેમજ આકર્ષક સુવિધા શરૂ કરવામાં આવેલી છે જેના હેઠળ ખેડૂતો ઘરે બેઠા મોબાઈલ દ્વારા તેમના ખાતામાં પૈસા આવ્યા છે કે નહીં તે ચેક કરી શકે છે આ સાથે ખેડૂતો એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવતો 13માં હપ્તા વિશેની પણ માહિતી મેળવી શકે છે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી પેમેન્ટ સ્ટેટસ ચેક મેથડ નું નામ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે (PFMS) છે જેને public financial management system કહેવામાં આવે છે ચાલો આપણે જાણીએ કે તે શું છે અને આ લેખમાં તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી તેથી કાળજીપૂર્વક આલેખ વાંચશો.

 PM Kisan PFMS Status Check

ટેલિગ્રામ ચેનલઅહીં ક્લિક કરો
લેખનું નામપબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS)
યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
યોજનાની કામગીરીકૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
તે ક્યારે શરૂ થયુંવર્ષ 2022 માં
ચુકવણી ની રકમ4 મહિના દીઠ રૂ.2,000
ચુકવણી પદ્ધતિઓનલાઈન ડીબીટી દ્વારા
હેલ્પલાઇન નંબર155261 અને 1800-118-111

PM Kisan PFMS શું છે?

જેમ આપણને ઉપર જણાવ્યા મુજબ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સંબંધિત યોજના હેઠળ એક સુવિધા શરૂ કરવામાં આવેલી છે જેને પીએફએમએસ એટલે કે public financial management system અથવા પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ ના નામે ઓળખવામાં આવે છે. તેના દ્વારા ખેડૂતો તેમની ચુકવણી વિશેની સંબંધિત વિગતો મેળવી શકે છે અને તે સ્થિતિ વિશેની માહિતગાર થઈ શકે છે આ થતા તે રકમને ટેસ્ટ કરવામાં પણ મદદ કરવામાં આવે છે અને અંદાજિત તારીખો પણ નક્કી કરવામાં આવે છે કે ત્યારે તમારા ખાતામાં સરકાર દ્વારા આપવામાં આવતા પૈસા જમા થશે.

સાથે અમે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નકારી કાઢવામાં આવેલા DBT-ST-13 ની સમસ્યા જોવા મળી રહી છે જેના કારણે ખેડૂત મિત્રોના ખાતામાં પૈસા પહોંચી શક્યા નથી જેનું પેમેન્ટ ચેક કરવા માટે જઈએ ત્યારે જાણવા મળ્યું કે અહીં સરકાર દ્વારા નવા નિયમો લાગુ પાડવામાં આવેલા છે જેના કારણે આ સમસ્યા થઈ છે જેમાં આધાર કાર્ડ લિંક કરવું અને એ કેવાયસી કરવું જરૂરી છે જે થઈ ગયા બાદ આ સમસ્યાનો હલ થઈ શકે છે.

ક્યારે અને શા માટે DBT-ST-13 ની સમસ્યા આવે છે?

PFMS બેંક દ્વારા નકારવામાં આવેલા DBT-ST-13 સમસ્યાને ચુકવણી સંબંધીત એ છે કે આ સમસ્યાનું મુખ્ય કારણ એ સામે આવ્યું છે કે ખેડૂતો પાસે તેના રજીસ્ટર બેંક ખાતા સાથે આધાર કાર્ડ તથા એનપીસીઆઈ લિંક ન હોવાના કારણે તથા ખેડૂતો દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં સાચી માહિતી દાખલ ન કરવામાં આવેલી હોવાથી આ સમસ્યાનો સામનો કરવો પડે છે.

PFMS ચુકવણીની સ્થિતિના તપાસો ના લાભ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ ફીચર્સથી ખેડૂતોને એ ફાયદો થશે કે ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમને શોધી શકે છે તેમ જ આગામી હપ્તો એક બે એકાઉન્ટમાં ક્યારે જમા થશે તેમ વિશેની અંદાજિત તારીખ મેળવી શકે છે અને ઘરે બેઠા સરકાર દ્વારા આપવામાં આવતા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ના પેમેન્ટ સ્ટેટસ વિશેની માહિતી મેળવી શકે છે જે મેળવવા માટે ખેડૂત મિત્રોને ઓફિસે અથવા કચેરીએ ધક્કા ખાવા માટેની જરૂરીયાત રહેતી નથી.

આ પણ વાંચો: જૂની યાદોને તાજી કરવા નોકિયા ટૂંક સમયમાં લાવી રહ્યું છે આ શાનદાર સ્માર્ટફોન, મળશે મજબૂત ફીચર્સ સાથે સુપર ક્વોલિટી કેમેરા

PFMS ચુકવણીની સ્થિતિ તપાસવા માટે શું જરૂરી છે

જે પણ ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલા આ પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ અરજી કરવા ઈચ્છે છે તે ખેડૂત મિત્રોને ખાતા નંબર એન એસ પી એપ્લિકેશન આઈડી તેમજ અરજી કરેલો મોબાઈલ નંબર ની જરૂરિયાત રહેશે.

પીએફએમએસ ચુકવણીની સ્થિતિ કેવી રીતે તપાસ કરવી

  • સૌપ્રથમ લાભાર્થી ખેડૂતોને પી.એફ.એમ.એસ ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • ત્યારબાદ ખેડૂત મિત્રોએ તે વેબસાઈટના હોમપેજ પર ‘Track NSP Payment’ લખેલું હશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી સ્ક્રીન પર એક નવું પેજ ઓપન થશે તેના પર અરજી કરનાર તેમજ લાભાર્થી ખેડૂત મિત્રએ તેમના બેંકનું નામ દાખલ કરવાનું રહેશે.
  • તેની સાથે જ નોંધ કરવામાં આવેલા અકાઉન્ટ નંબર તેમજ NSP એપ્લિકેશન આઈડી અને કેપ્ચા કોડ વગેરે દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ ખેડૂતની મોબાઇલ સ્ક્રીન પર સ્ટેટસ વિશે ની માહિતી ખોલી જશે.

આમ ખેડૂત મિત્રો ઘરે બેઠા તેમના મોબાઈલ દ્વારા ઉપર આપેલા કરીને પ્રધાનમંત્રી કિસાન સંબંધિત યોજના હેઠળ પી.એફ.એમ.એસ બેંક સ્ટેટમેન્ટ દ્વારા ચુકવણી સંબંધીત બધી જ માહિતી મેળવી શકે છે.

ટેલિગ્રામ પર અમારી સાથે જોડાઓ📥 ટેલિગ્રામ યોજના અપડેટ્સ
વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ💬 વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ
Apply Online🌐 Click Here
PFMS બેંક સ્થિતિ સત્તાવાર વેબસાઇટ🌐 Click Here
Home Page👉 Click Here

વેબ સ્ટોરી

આ વિશે સંપૂર્ણ માહિતી જાણવા માટે નીચે આપેલી સ્ટોરી વાંચો.

આ પણ વાંચો:

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top