આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 | IKhedut Smartphone Sahay Yojana @ikhedut Portal

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2023 (ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના) | આઇ ખેડૂત પોર્ટલ મોબાઈલ સહાય યોજના 2023 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય | ikhedut portal | ikhedut portal 2022 mobile yojana | khedut smartphone sahay yojana |  I Khedut smartphone sahay yojana | www.ikhedut.gujarat.gov.in 2022 | IKhedut Login

ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ  શરૂ કરવામાં આવે છે.  તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું. 

ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના લાભ લેવા માગતા હોય તો તે  ખેડૂતોએ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટ ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેની બધી જ માહિતી આપણે જાણીએ.

ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના ખેડૂતો પાસે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે અને આ યોજના ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજનાની જાહેરાત 28 ડિસેમ્બર 2001ના રોજ કરવામાં આવેલી હતી.

ગુજરાત સરકાર દ્વારા ચાલતી ખેડૂત પોર્ટલ પણ તમે ખેતીવાડી ની યોજનાઓ,બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલન,  પશુપાલનની યોજના જેવી ઘણી બધી યોજનાઓ જ ચલાવવામાં આવે છે.

ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 | Khedut Smartphone Sahay Yojana | ikhedut portal 2022

Table of Contents

ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં કૃષિ ક્ષેત્ર થતો ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે તેમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાયની યોજનાઓ આવે છે. ખેડૂતો ડીજીટલ ટેકનોલોજી (IT) એટલે કે ઇન્ફર્મેશન ટેકનોલોજીનો આવી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ તકનીકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે છે. અને એ ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નરેન્દ્ર મોદીનું ડિજીટલ ભારતનું સપનું પૂરું થઈ શકે છે.
 
સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી ખેતી વિષયક માહિતી ને આપલે કરીને ફોટોગ્રાફી મેલ વિડિયો ની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના બનાવવા માં આવી છે.
યોજનાનું નામખેડૂત મોબાઈલ સહાય યોજના 2022
ભાષાઅંગ્રેજી અને ગુજરાતી
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 30% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 30% કરી દેવામાં આવેલી છે
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
Launched Byગુજરાત સરકાર
Supervised ByAgriculture cooperation department, Gujarat Government વિભાગ
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2022 સુધી
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
Apply OnlineClick Here

 

ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના લાભાર્થીની પાત્રતા (Khedut Smartphone Scheme Eligibility)

જે ગુજરાતનો ખેડૂત અકસ્માત વીમા યોજના નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.
 • ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
 • ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
 • જો ખેડૂત ખાતેદારે કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તમને એક વાર મળવા પાત્ર છે.
 • જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવાપાત્ર છે.
 • મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઈલ ની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પર સમાવેશ થતો નથી.
 

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ (Benefits of Mobile Sahay Yojana)

જે ગુજરાતના ખેડૂતો આ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા વિચાર કરે છે તો તેમને જણાવી દઉં કે તેમની નીચે આપેલા બધા જ  લાભ મળવાપાત્ર થશે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના જો ખેડૂત સ્માર્ટ ફોન ની ખરીદી કરે તો તો તેને બાળપણ ની ખરીદી પર સહાય આપવામાં આવ્યા છે. જો ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ હોત રૂપિયા 15000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા પંદરસો રૂપિયા માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર હશે.
 
દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9 હજારની કિંમતમાં પણ ખરીદે છે અને તે કિંમતના 10 ટકા મુજબ તેમને 900 રૂપિયા સહાય મળશે જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા હજાર રૂપિયાની કિંમતમાં પણ ખરીદે પણ તેમના 10% લેખે 1600 રૂપિયા થાય જ નિયમ અનુસાર તેમને પંદરસો રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.
 
મોબાઈલ સહાય યોજનામાં પહેલા દસ ટકા વળતર આપવામાં આવતું હતું આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે જુઓ તો વ્યક્તિ હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું ભણતર મળવાપાત્ર થશે.
આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજના 2022 (ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના) | આઇ ખેડૂત પોર્ટલ મોબાઈલ સહાય યોજના 2022 | સ્માર્ટફોન ની ખરીદી પર સહાય | ikhedut portal | ikhedut portal 2022 mobile yojana | khedut smartphone sahay yojana | I Khedut smartphone sahay yojana | www.ikhedut.gujarat.gov.in 2022 | IKhedut Login

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ (Farmer Smartphone Scheme Required Documents)

ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે જેના ડોક્યુમેન્ટ જરૂરિયાત નીચે મુજબ રહેશે.
 • જે ખાતેદાર ખેડૂત હોય તેની આધાર કાર્ડની નકલ
 • સ્માર્ટફોનની નો જીએસટી નંબર ધરાવતું અસલી bill
 • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર
 • ખેડૂત ના જમીન ના ડોક્યુમેન્ટ ની નકલ
 • 8-અ ની નકલ
 • ખેડૂતોનો રદ થયેલો ચેક ની નકલ
 • બેંક ખાતાના પાસબુકની નકલ
 

સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો (Smartphone Sahay yojana Rules in Gujarati)

ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના લાભ લેવા માટે ફોન નિયમો બનાવેલા છે જેને તમારે પાલન કરનાર જ ખેડૂતો ને સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.
 • જે ખેડૂતને આ યોજનાનો લાભ લેવો હોય તો તેને સૌ પ્રથમ ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
 • ઓનલાઈન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
 • જો તમે મોબાઇલ સહાય યોજનાની સહાયમાં પસંદગી થાય તો તમારે મોબાઈલની 15 દિવસમાં ખરીદી કરવાની રહે છે.
 • અને મેતો સમયમાં સ્માર્ટફોન ની ખરીદી થયા બાદ લાભાર્થી એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
 • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમારા મોબાઇલ ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.
 

મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેમ કરવી (How to Apply Farmer Smartphone Sahay Yojana Online)

જે ખેડૂતો મોબાઈલ સહાય યોજના માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવા માંગે છે તો તમને નીચે મુજબ આપેલા બધા જ ફોલો કરો તો તમે ઘરે બેઠા મોબાઈલ સહાય યોજના માટે અરજી કરી શકો છો.
આઇ ખેડૂત પોર્ટલ (ikhedut portal 2021) પર મોબાઈલ સહાય યોજનાનો લાભ લઇ શકો છો. જે નીચે મુજબ આપેલા સ્ટેપ્સને ફોલો કરો. 
ખેડૂત મિત્રો એ આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન પર અરજી કરવાની રહશે. અને ત્યારબાદ અરજી ની ઝેરોક્ષ કઢાવી ને ત્યારબાદ તમારા તાલુકાના અથવા જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
 • ખેડૂત મોબાઈલ સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પ્રથમ google.com માં જવાનું છે અને ત્યાં તમારે “Ikhedut Portal 2022” દર્દ કરવાનું રહેશે.
 
I Khedut Portal search On Google
I Khedut Portal search On Google

 

 • Google પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા પછી Google પર છે તમને પહેલી સાઇટ મળે છે તે સાઇટ પર ક્લિક કરો.
I Khedut Portal Login SignUp Website
I Khedut Portal Login SignUp Website

 

 
 • જ્યારે તમે એ વખત પર ક્લિક કરશો ત્યારે તમને નીચે આપેલા ઇમેજ પ્રમાણે ઇન્ટરફેસ દેખાશે ત્યાં તમારી યોજના બટન પર ક્લિક કરશો. 
 • જો તમે ખેતીવાડી ની યોજનાઓ (ખેડૂત મોબાઈલ સહાય યોજના) માટે પહેલીવાર  વેબ સાઇટ વિઝીટ કરી રહ્યા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે હજી સ્ટેશન બટન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરી શકો છો અને રજિસ્ટ્રેશન થયા બાદ તમે login  બટન પર ક્લિક કરીને લોગીન કરો.
 •  
ikhedut.gujarat.gov.in 2022
ikhedut.gujarat.gov.in 2022

 

 • યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને નીચે આપેલા કેમ એ જ પ્રમાણે નંબર બે ઉપર આપેલી “ખેડૂત મોબાઈલ સહાય યોજના” પર ક્લિક કરવું.
Smartphone Sahay Yojana 2022 Arji Link
Mobile Sahay Yojana 2022 Arji Link

 

 • પશુપાલન યોજના બટન પર ક્લિક કર્યા બાદ તમને “સ્માર્ટફોન ની ખરીદી પર સહાય” બટન પર ક્લિક કરવું.
 • ત્યારબાદ તમને ત્યાં એક એપ્લિકેશન ફોર્મ મળી જશે તે એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ એપ્લિકેશન સેવ કરી દેવી.
 •  ત્યારબાદ તમને નીચે પ્રિન્ટ નો ઓપ્શન હશે તેમના અવસાનથી તમે તમારી અરજીની પ્રિન્ટ કાઢી શકો. 
 • તમે એટલા જ કોલ કરીને પશુપાલન માટે ખાણદાણ સહાય યોજનાનો લાભ લઇ શકો છો. 

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેનું એપ્લિકેશન સ્ટેટસ (Application Status Of Khedut Smartphone Sahay Yojana)

જો અરજી કરનાર વ્યક્તિએ ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેની એપ્લિકેશન સ્ટેટસ જોવા માંગતા હોય તો નીચે આપેલી લીંક પર ક્લિક કરીને ત્યાં તમારું એપ્લિકેશન નંબર  આઇ ખેડૂત પોર્ટલ દ્વારા માંગવામાં આવતી બીજી ટેસ્ટ જો તમે ત્યાં આપી સોજા તમને તમારા એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે.
 
 

ખેડૂત મોબાઈલ સહાય યોજના માટેનું એપ્લિકેશન પ્રિન્ટ (Application Print For Khedut Smartphone Sahay Yojana)

જો તમે પછી ખેડૂત મોબાઈલ સહાય યોજના અથવા આઇ ખેડૂત પોર્ટલ પરથી વાર્તા ગમે તે યોજના માટેનું તમે  એપ્લિકેશન કરવા માંગતા હોય તો નીચે આપેલ લિંક પર જો તમે ક્લિક કરશો ત્યારે તમને તમારો એપ્લિકેશન નંબર એડ કરીને તમે તમારા એપ્લિકેશન ની પ્રિન્ટ કાઢી શકો છો.
 
 
 

Khedut Smartphone Sahay Yojana Yojana Official Website

ગુજરાત આઈ ખેડૂત મોબાઈલ સહાય યોજનાની ઓફિસિયલ વેબસાઈટ નીચે  આપેલી લીંક પર ક્લિક કરીને તમે તેમને ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશું.
 
Home PageClick Here

FAQs of Ikhedut Mobile Sahay Yojana

 1. ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

  ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ખેડૂત આઈ પોર્ટલ ની વેબસાઈટ પરથી અરજી કરવાની રહેશે.

 2. આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના હેઠળ કેટલા ટકા સુધી લાભ મેળવી શકે છે?

  આ સહાય યોજના થી જુઓ ખેડૂત ખરીદી કરે તો તેમની 10% સુધીની સહાય આપવામાં આવે છે અથવા તેમને પંદરસો રૂપિયા સુધી સહાય મેળવી શકે છે.

 3. ખેડૂતો માટેની સ્માર્ટફોન યોજના ક્યારે અમલમાં મુકવામાં આવી હતી?

  સ્માર્ટફોન સહાય યોજના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 20/11/2021  ના રોજ અમલમાં મુકવામાં આવી  છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top