
ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી | ઈ-કુટીર પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા | ઈ-કુટીર પોર્ટલ @e kutir.gujarat.gov.in | Mky portal HTTP e kutir Gujarat gov in | e kutir.gujarat.gov.in registration | e-kutir portal | e kutir.gujarat.gov.in online apply | E kutir application status | HTTP e kutir Gujarat gov in
Table of Contents
e Kutir Portal 2022 | ઈ-કુટીર પોર્ટલ
🔥Portal Name | 🔥E-Kutir Portal (ઈ-કુટીર પોર્ટલ) |
🔥Article Name | 🔥ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી |
🔥E-Kutir Portal ઉદ્દેશ | 🔥ગુજરાત રાજ્યમાં વસતા નાગરિકો માટે સ્વરોજગાર ઉભા કરવા માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને આ યોજનાનો લાભ લેવા માટે |
🔥e-Kutir Portal 2022 Official Link | https://e-kutir.gujarat.gov.in/ |
🔥Address | બ્લોક નં:- 07, પ્રથમ અને બીજો માળ, ઉદ્યોગ ભવન, Gandhinagar, Gujarat. |
🔥Officaial Main ID: | [email protected] |
ગુજરાતના નાગરિકો ઘરે બેઠા સ્વરોજગાર યોજનાઓ ના ફોર્મ ઘરે બેઠા કરી શકે તે માટે ગુજરાત સરe Kutir Portal 2022 કાર દ્વારા કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર દ્વારા એક નવું લોન્ચ કરવામાં આવેલું છે જેમનું નામ છે. e-Kutir Portal ગુજરાત રાજ્યના નાગરિકો ઘરે બેઠા વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે તેમ જ આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સખીમંડળ ઇન્ડસ્ટ્રિયલ કો-ઓપરેટિવ સોસાયટીના એપ્લિકેશન કરી શકે છે. વધુમાં આ પોર્ટલ એ ગુજરાતના નાગરિકો માટે વધુ ફાયદાકારક સાબિત થયું છે.
e Kutir Portal Gujarat નો હેતુ
About of e Kutir Portal Gujarat 2022 | ઈ-કુટીર પોર્ટલની માહિતી
Steps For e-Kutir Online Application
- Register Yourself on the Official Website of E kutir Gujarat
- Login And Profile Update
- Apply for The New Scheme of E Kutir Portal
- Submit Your Application on E Kutir
e-Kutir Portal online registration Process | ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી

- E-Kutir Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઇલ કોમ્પ્યુટરમાં કોઇપણ બ્રાઉઝર માં જઈ google.com માં તમારે “e-kutir Gujarat pm viroja” ગુજરાત ટાઈપ કરવાનું રહેશે.
- ઈ-કુટીર પોર્ટલ ની ઓફીસીયલ વેબસાઇટ પર પહોંચ્યા બાદ તમને ત્યાં જમણી તરફ “For New Sakhi Mandal / Industrial Cooperative Society / NGO Registration / Khadi Institution” લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ તમને રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે જ્યાં તેમાં મંડળ સંસ્થા કે એનજીઓ નું નામની નોંધણી નો પ્રકાર લખવાનો હોય છે ત્યાં વધુમાં તમે પાનકાર્ડ નંબર તથા તમારા મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી અને પાસવર્ડ ટાઈપ કરી શકો છો.
- ત્યારબાદ તમને “શું તમે ખરેખર નોંધણી કરાવવા માંગો છો?” એવું પેજ જોવા મળશે તે પેજ ખુલે ત્યાર બાદ તમારે આપેલી માહિતી બરાબર હોય તો બટન-૧ પર ક્લિક કરો અને માહિતી બરાબર ના હોય તો તમે ત્યાં બટન-૨ પર ક્લિક કરી શકો છો.
- ત્યારબાદ તમે બટન એક પર ક્લિક કરીને કન્ફર્મ કર્યા બાદ તમે યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને તમે ત્યાં એસએમએસ દ્વારા મોકલી આપવામાં આવશે અને ઓટીપી થી તમે ત્યાં લોગીન કરી શકશો.
- લોગીન કરવા માટે તમને યુઝર આઇડી પાસવર્ડ તથા કેપ્ચા કોડ જેવી વિગતો ભરવામાં આવશે ત્યારબાદ તમે login બટન પર ક્લિક કરશો એટલે તમારું યુઝર પ્રોફાઈલ ઓપન થઇ જશે જ્યાં તમારે થયા બાદ અરજદાર ની અન્ય વ્યક્તિઓની વિગત પણ ભરવાની રહેશે તેમજ અરજદારની બાકીની રહેતી બધી જ માહિતી ભરવાની રહેશે.
- ત્યારબાદ ઉપર આપેલા બધા સ્ટેપ્સને ફોલો કર્યા બાદ તમને homepage જોવા મળશે ત્યાંથી તમે જે પણ યોજના માટે અરજી કરવા માંગતા હોય તે યોજના પર ક્લિક કરીને તે યોજના નું ફોર્મ ભરી શકશો.
Also read:
FAQ of e-Kutir Gujarat Portal 2022 | e kutir.gujarat.gov.in registration
-
ગુજરાત રાજ્યમાં ઈ-કુટીર પોર્ટલ એ કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans: કમિશનર, કુટીર અને ગ્રામઉદ્યોગ, ગાંધીનગર દ્વારા આ ગુજરાતમાં ઈ-કુટીર પોર્ટલ બનાવવામાં આવેલું છે.
-
E-Kutir Portal ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
Ans: E-Kutir Portal ની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક: https://e-kutir.gujarat.gov.in
-
ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલી E-Kutir Portal નો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે?
Ans: ગુજરાતમાં વસતા નાગરિકો માટે સ્વરોજગાર યોજના નો લાભ લેવા માટે ઘરે બેઠા આ યોજના માટે અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ નું નિર્માણ કરવામાં આવેલું છે.
2 thoughts on “ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી @e kutir.gujarat.gov.in | e Kutir Portal 2022”