દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | દ્વારકાધીશ મંદિર ઇતિહાસ | દ્વારકા મંદિર દર્શન સમય | દ્વારકા મંદિર ના ફોટા | દ્વારકા વિશે માહિતી ગુજરાતી | દ્વારકા મંદિર દર્શન સમય | Dwarkadhish Temple Timings | Dwarkadhish Temple Darshan Time | Dwarkadhish Temple History in Gujarati | Dwarkadhish Temple Official Website | Dwarkadhish Photo | dev bhumi dwarka Website | devbhumidwarka.nic.in
🔥સ્થલનું નામ | દ્વારકાધીશ મંદિર (દ્વારકા) |
🔥રાજ્ય | ગુજરાત |
🔥મંદિરનું નામ | દ્વારકાના રાજા રણછોડ નું મંદિર ( દ્વારકાધીશ મંદિર) |
🔥દ્વારકાધીશ મંદિર સવાર દર્શન સમય | સવારે 07:00 થી 12:30 |
🔥દ્વારકાધીશ મંદિર સાંજ સમય | સાંજે 05:00 થી 09:00 |
🔥દેવભૂમિ દ્વારકા ઓફિશ્યિલ વેબસાઈટ | devbhumidwarka.nic.in |
દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન | Dwarkadhish Temple Live Darshan Today
આજના દ્વારકાધીશ મંદિર લાઈવ દર્શન: દ્વારકાધીશ મંદિર લાઇવ દર્શન જોવા માટે નીચે આપેલા Youtube લીંક પર ક્લિક કરો. (www dwarkadhish org live darshan today video)
દ્વારકા મંદિર દર્શન સમય | Dwarka Mandir drashan Samay | Dwarkadhish Temple Darshan Timing
Time Table of Dwarkadhish Temple Morning | દ્વારકાધીશ મંદિર સવાર આરતી સમય
07:00 સવાર | Mangla Arti |
7:00 સવાર થી 8:00 સવાર | Mangla Darshan |
8:00 સવાર થી 9:00 સવાર | Abhishek Pooja (Snan vidhi) : Darshan બંધ |
9:00 સવાર થી 9:30 સવાર | Shringar Darshan |
9:30 સવાર થી 9:45 સવાર | Snanbhog : Darshan બંધ |
9:45 સવાર થી 10:15 સવાર | Shringar Darshan |
10:15 સવાર થી 10:30 સવાર | Snanbhog : Darshan બંધ |
10:30 સવાર થી 10:45 સવાર | Shringar Arti |
11:05 સવાર થી 11:20 સવાર | Gwal Bhog Darshan બંધ |
11:20 સવાર થી 12:00 Noon | Darshan |
12:00 Noon થી 12:20 સાંજ | રાજભોગ : Darshan બંધ |
12:20 સાંજ થી 12:30 સાંજ | Darshan |
12:30 સાંજ | Anosar : Darshan બંધ |
Time Table of Dwarkadhish Temple Evening | દ્વારકાધીશ મંદિર સાંજ આરતી સમય
Time Table of Dwarkadhish Temple Evening | દ્વારકાધીશ મંદિર સાંજ આરતી સમય
05:00 સાંજે | Uthappan First Darshan |
5:30 to 5:45 સાંજે | Uthappan Bhog Darshan બંધ |
5:45 to 7:15 સાંજે | Darshan |
7:15 to 7:30 સાંજે | Sandhya Bhog Darshan બંધ |
7:30 to 7:45 સાંજે | Sandhya Arti |
8:00 to 8:10 સાંજે | Shayanbhog Darshan બંધ |
8:10 to 8:30 સાંજે | Darshan |
8:30 to 8:35 સાંજે | Shayan Arti |
8:35 to 9:00 | Darshan |
દ્વારકા ના જોવા લાયક સ્થળો | Best Places to visit near Dwarka Temple
Dwarka Tourist Places | Dwaraka Attraction places દ્વારકા માં જોવાલાયક સ્થળોની લીસ્ટ નીચે મુજબ આપેલા છે.
- દ્વારકાધીશ મંદિર (Dwarkadish Temple)
- લાઇટ હાઉસ (Lighte House)
- શારદા પીઠ (Sharda Pith)
- રુકમણી દેવી મંદિર (Rukamani devi temple)
- ગાયત્રી મંદિર (gaytri Temple)
- ત્રિલોક દર્શન આર્ટ ગેલેરી (Trilok Drashan Art Galery)
- સનસેટ પોઇન્ટ (Saunset Point)
- ગોમતી ઘાટ (Gomti Ghat)
- ભડકેશ્વર મહાદેવ (Bhadkeshwer Mahadev)
- સુદામા સેતુ (Sudama Setu)
- ગીતા મંદિર (Gita mandir)
- નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (Nageshwer Jyotiling Temple)
- બેટ દ્વારકા (Bet Dwarka)
- ગોપી તલાવ (Gopi Lake)
- શિવરાજપુર બીચ (Shivrajpur Beach)
- સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)
- દ્વારકા બીચ (Dwarka Beach)
- ઓખામઢી બીચ (Akhomadhi Beach)
Dwarkadhish Temple Official Website | Dwarkadhish Temple Online Booking
દ્વારકાધીશ મંદિરની ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરશો એટલે દ્વારકાધીશ મંદિર દ્વારા સંચાલિત ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચી જશો ધ્યાન તમે દ્વારકાધીશ મંદિરમાં જઇને દર્શન માટેની અપોઈન્ટમેન્ટ પણ મેળવી શકો છો.
Official website link | Click Here |
Home Page | Click Here |
FAQs
Q: દ્વારકા મંદિર થી શિવરાજપુર બીચ કેટલુ દુર છે?
Ans: આશરે પંદર કિલોમીટર જેટલું
Q: દ્વારકામાં સૌથી નજીક એરપોર્ટ ક્યાં આવેલું છે?
Ans: દ્વારકા થી જામનગર રોડ ઉપર 125 કિલોમીટર
Q: દ્વારકાની મુલાકાત માટે કેટલા દિવસ ની જરૂરિયાત રહે?
Ans: ઓછામાં ઓછા એક કે બે દિવસ
Q: દ્વારકા મંદિરની અંદર મોબાઇલ લઇ જવાની પરવાનગી છે?
Ans: દ્વારકા મંદિરની અંદર મોબાઈલ કેમેરો લઇ જવાની સખ્ત મનાઈ છે.