આયુષ્માન ભારત યોજના 2024 નું હોસ્પિટલ લીસ્ટ જાહેર, જાણો ક્યા મળશે મફત સારવાર

Ayushman 20Bharat 20Yojana 20in 20Gujarati

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભાવનગર (Ayushman card hospital list Gujarat, Vadodara, Rajkot, Ahmedabad, Surat, Gandhinagar, Bhavnagar)

ભારત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં સમય દરમિયાન ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આ બધી યોજનાઓ એ દેશમાં શિક્ષણ રોજગાર તેમજ આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી કલ્યાણકારી સાબિત થાય છે. આજે આપણે આ લેખ દ્વારા આરોગ્ય ક્ષેત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના વિશેની ચર્ચા કરીશું. ભારત સરકાર આયુષ્યમાન ભારત યોજના હેઠળ નાગરિકોને મફતમાં આરોગ્ય સેવા આપવામાં આવે છે.

આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા માટે ભારત સરકાર દ્વારા Aayushman Bharat Yojana Service Portal શરૂ કરવામાં આવેલું છે. જેના કારણે ભારતના નાગરિકો ઘરે બેઠા આયુષ્માન ભારત યોજના નો લાભ લઇ શકે છે, અને જો તમે આયુષ્માન ભારત યોજના લિસ્ટ ચેક કરવા માંગiતા હોય તો આપણે કઈ રીતે તેમનું લીસ્ટ ચેક કરી શકાય? તમે આ લેખને વાંચીને તમે તમારા પોતાના મોબાઈલ દ્વારા પણ Ayushman Bharat Yojana List ચેક કરી શકીએ છીએ, તો ચાલો શરુ કરીએ તેમના વિશે વધુ માહિતી મેળવી.

Ayushman Bharat Yojana List 2024 | આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ

Scheme Nameઆયુષ્યમાન કાર્ડની લિસ્ટ કેમ ચેક કરવી? | How to check Ayushman card list
Aricle TypeNew Update
Benefitsપાંચ લાખ રૂપિયાનો આરોગ્ય કવચ આપવામાં આવે છે.
Article Subjectઆયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
Applicatiojn ModeOnline or offiline
Official Website LinkClick here

જો તમે પણ પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આ યોજના માટે અરજી કરી શકે તો તમારે માટે સારા સમાચાર આવ્યા છે. ભારત સરકાર દ્વારા Ayushman Bharat Yojana List જાહેર કરવામાં આવેલ છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ Article દ્વારા જાણીશું.

આયુષ્માન ભારત યોજના એક રાષ્ટ્રીય યોજના છે એટલે આયુષ્માન ભારત યોજના આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા જે પણ નાગરિક લાભાર્થીઓ પરિવારને દર વર્ષે વાર્ષિક આવક રૂપિયા પાંચ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. જેના કારણે ભારતના નાગરિકો તેમના સ્વાસ્થ્ય ઇલાજ સારી રીતે કરાવી શકે અને બધા ના ઉજ્જવળ શાસનનો વિકાસ કરી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.

જો તમે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના ની લીસ્ટ ની યાદી જોવા માંગતા હોય તો તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને સીધું જ આયુષ્માન ભારત યોજના લિસ્ટ ની યાદી મેળવી શકો છો.

આયુષ્યમાન કાર્ડ માં મફત સારવાર ની હોસ્પિટલ | Ayushman card hospital list 2024

Pradhan Mantri Jan Arogya Yojana List: જે પણ પ્રકારના નાગરિકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માં અરજી કરી છે તે લોકો લાંબા સમયથી લાભાર્થી યાદી ની રાહ જોઈ રહ્યા હતા તેથી આજે અમે તમને આર્ટીકલ દ્વારા તે યાદીની માહિતી કઈ રીતે મળી શકે તે વિશેની માહિતી આપીશ તમને આર્ટીકલ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.

આયુષ્યમાન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભાવનગર (Ayushman card hospital list Gujarat, Vadodara, Rajkot, Ahmedabad, Surat, Gandhinagar, Bhavnagar)

અમે તમને જણાવી દઈએ કે, ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના ની યાદી એ ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા ઓનલાઇન પ્રસિદ્ધ કરવામાં આવે છે જેને તપાસવા માટે નીચે આપેલી સંપૂર્ણ માહિતી છે તમે ઘરે બેઠા Ayushman Bharat Yojana List ની માહિતી મેળવી શકશો.

આયુષ્યમાન કાર્ડની લિસ્ટ કેમ ચેક કરવી? | How to check Ayushman card list

આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ: હવે તમને એવો પ્રશ્ન થશે કે આયુષ્માન ભારત યોજનાની લીસ્ટ બહાર પડી ગઈ છે, તો તમે તેને કઈ રીતે જોઈ શકો છો અથવા ડાઉનલોડ કરી શકશો તો ચાલો હવે આપણે તે વિશેની ચર્ચા કરીએ. જે પણ લોકોએ આયુષ્માન ભારત યોજના માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે તે યોજના માટેની યાદી તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને સરળતાથી મેળવી શકશો.

  • સૌપ્રથમ google માં જઈ ને તમારે “Ayushman Bharat Yojana” ટાઈપ કરી સર્ચ કરો. જ્યાં તમને સૌ પ્રથમ પહેલું રિઝલ્ટ મળશે તે નેશનલ હેલ્થ ઓથોરિટીની અધિકૃત વેબસાઈટ છે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને સત્તાવાર વેબસાઇટ ખોલ્યા બાદ તેનો Home Page પર આવવા માટે જે નીચે ફોટા માં બતાવ્યા મુજબ છે.
  • ઉપર બતાવ્યા પ્રમાણે Steps ફોલો કરીને ત્યારબાદ તમને મોબાઈલ નંબર Add કરવાનો કે છે ત્યારબાદ તો OTP વેરિફિકેશન કરવું જરૂરી છે. જ્યારે તમે ત્યાં સાઈટ ઉપર સફળતાપૂર્વક OTP વેરિફિકેશન કરો ત્યારે બાદ તમે તે સાઇટ પર લોગીન કરી શકશો.
  • તે બોટલમાં લગ્ન કર્યા પાંચ ત્યારે તમારે દેશ બોર્ડ તમારી સામે ખુલી જશે ત્યાં તમે Ayushman Bharat Scheme List, Ayushman Bharat Beneficiary List District નો વિકલ્પ પસંદ કરી જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ બટન પર ક્લિક કરશો ત્યારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે તે તેમના નું ફોર્મ ખુલશે જેમાં તમારી કાળજી પૂર્વક સાચી માહિતી સાથે ભરવાની રહેશે.
  • ત્યાર બાદ તમારે સબમીટ બટન પર ક્લીક કરીને તમને આયુષ્યમાન ભારત યોજના લાભાર્થી ની યાદી બતાવશે તમે સરળતાથી ચેક કરી શકો છો અથવા તમે Download બટન પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો.

સારાંશ (Conclusion Ayushman Bharat Scheme Hospital List)

આ આર્ટીકલ મારા મેં તમને આયુષ્યમાન ભારત યોજના ની યાદી વિશે વખતે દ્વારા માહિતી જણાવ્યું છે, પરંતુ તમે સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા ની માહિતી પણ વિગતવાર આપી છે જેથી તમે ઘરે બેઠા કોઈ પણ તકલીફ વિના આયુષ્માન ભારત યોજના ની યાદી ડાઉનલોડ કરી શકો છો અને ત્યાં તમારું નામ તપાસી શકો છો.

જો તમે આર્ટીકલ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો સાથે મોકલવાનું ભૂલશો નહિ.

ઈ-કુટીર પોર્ટલ માં રજીસ્ટ્રેશનની માહિતી

સોલાર રૂફટોપ યોજના 2022

[31+] પશુપાલનની યોજનાઓની યાદી

FAQs of આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ

Q: ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું આયુષ્યમાન ભારત યોજના નું લિસ્ટ ઓનલાઇન કઈ રીતે ચેક કરવું?

Ans: આયુષ્માન ભારત યોજના નું લિસ્ટ કરવા માટે અથવા તેમની પાછળ તેની ચકાસણી ની બીજી પદ્ધતિ એ છે કે તને ફક્ત હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.
હેલ્પલાઇન: 14555 અથવા 1800 111 565

Q: Ayushman Bharat Yojanaની યાદી જોવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans: https://mera.pmjay.gov.in/ આ ફોટો લે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી છે જેના પરથી તમે વિનામૂલ્યે આયુષ્માન ભારત યોજના ની યાદી ડાઉનલોડ અથવા તપાસી શકો છો.

Q: ભારત સરકાર Ayushman Bharat Yojana 2024 ઉપર ભારત સરકાર દ્વારા કેટલી રકમનો સ્વાસ્થ્યમાં આપવામાં આવે છે?

Ans: જે પણ નાગરિકો આયુષ્માન ભારત યોજના નાં પાત્રતા ધરાવે છે તે પરિવારને રૂપિયા પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય કવચ આપવામાં આવે છે.

Q: આયુષ્માન ભારત યોજના (Ayushman Bharat Yojana 2024) શું છે?

Ans: આયુષ્માન ભારત યોજના એ 2018 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના છે 50 કે તેનાથી પણ વધારે લાભાર્થીઓને પૂરું પાડવામાં આવેલી છે. આ પરિવારોને પાંચ લાખ રૂપિયા આરોગ્ય આર્થિક આપવામાં આવે છે. દ્વારા આપવામાં આવતો આ વીમો મફત છે કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 60:40 કરવામાં આવે છે.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top