LIC Aam Aadmi Bima Yojana 2023 : 200 રૂપિયામાં 30000નો વીમો
ભારતીય જીવન વીમા નિગમ દ્વારા LIC Aam Aadmi Bima Yojana 2023 શરૂ કરવામાં આવી છે. આ યોજના ગરીબી સ્તરથી નીચે આવતા લોકો માટે શરૂ કરવામાં આવ્યો છે. LIC આમ આદમી બીમા યોજનાના લાભો મેળવવા માટે ઉમેદવારોએ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર છે. કોઈપણ ઉમેદવાર ભારતીય જીવન વીમા નિગમની વેબસાઇટ licindia.in પર જઈ શકે છે. ઓનલાઈન … Read more