15 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in | Gujarat Gyan Guru Quiz

WhatsApp ગ્રુપમાં જોડાવા ક્લિક કરો Join Now

g3q questions and answers today | g3q quiz result | g3q quiz co in | g3q quiz answers pdf download | g3q quiz answers today school | g3q quiz today | g3q quiz questions and answers | g3q. co. in

Gujarat Gyan Guru Quiz Questions Bank 15/08/2022 | Gujarat Gyan Guru Quiz Bank 15 August

લેખનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ડાઉનલોડ કરો
પેટા પ્રકારGyan Guru Quiz Bank 15 August
કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છેશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
કોના દ્વારા આ ક્વિઝ ચાલુ કરવામાં આવેલી છેગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્તે
મળવાપાત્ર ઈનામ શું છે25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર થશે
15 ઓગસ્ટ 2022 Total Question00 to 125

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in

Gujarat Gyan Guru quiz questions and answers pdf | Gyan guru quiz registration 2022 | g3q quiz questions and answers pdf | g3q quiz bank | Gujarat Gyan guru quiz 2022 | Gujarat Gyan guru quiz questions and answers | g3q quiz answers pdf download | g3q quiz 2022 login | www.quiz.g3q.co.in
Gujarat Gyan Guru Quiz Bank 15 August

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 15 August 2022 in Gujarati

 1. ગુજરાત રાજ્યમાં ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગ માટેની તાલીમ યોજનાનો સમયગાળો કેટલો છે ?
 2. ભારતમાં કૃષિ ખાતાનો વૃદ્ધિ દર લક્ષ્યાંક અગ્નિ પૂર્વ એશિયાઇ દેશોએ પ્રાપ્ત કરેલ લક્ષ્યાંકની સાપેક્ષમાં કેવો છે ?
 3. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળની કઈ યોજના ઓર્ગેનિક ખેતી/ટકાઉ ખેતીને પ્રોત્સાહિત કરે છે ?
 4. વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને સ્ટાર્ટ-અપને વિકસાવવા અને તેનું જતન કરવા સંદર્ભમાં SSIPનું પૂરું નામ શું છે ?
 5. એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી સ્કીમ કયા વિદ્યાર્થીઓને મદદ કરે છે ?
 6. કઈ તારીખે આઈટીઆઈના વિદ્યાર્થીઓ/ફ્રેશર્સ/એમઈએસ પાસ-આઉટ્સ/પીએમકેવીવાયના ઉમેદવારોને કૌશલ્ય તાલીમ આપવા માટે નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમોશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી ?
 7. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?
 8. સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલાર પાર્ક પ્રૉજેક્ટ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા સોલાર પાર્ક અને અલ્ટ્રામેગા સોલર પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે ?
 9. કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કયા વર્ષે કરવામાં આવી હતી ?
 10. ડિસેમ્બર 2021 સુધીમાં દેશભરમાં કેટલા મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફ સ્થાપિત કરવામાં આવ્યા છે ?
 11. મુક્તિ અપાયેલ માલ અથવા સેવા અથવા બંનેના સપ્લાયના કિસ્સામાં નોંધાયેલ વ્યક્તિએ શું રજૂ કરવાનું હોય છે ?
 12. કરદાતાઓ માટેના ‘HSN’ કોડમાં ‘N’નો શું અર્થ થાય છે ?
 13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત બીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?
 14. નીચેનામાંથી કયો કર(Tax) પ્રત્યક્ષ નથી ?
 15. ગુજરાતમાં વર્ષ 2021-22માં ‘રણોત્સવ’ની ઉજવણીના સત્તાવાર મહિનાનો સમયગાળો કયો હતો ?
 16. સૂરસિંહ તખ્તસિંહ ગોહેલનું તખલ્લુસ શું છે ?
 17. ‘ગુજરાત’ શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો ?
 18. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળેથી પુરાતત્ત્વીય અવશેષો પ્રાપ્ત થયાં છે ?
 19. મહાત્મા ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી રૂપાંતર કરનાર કયા ગુજરાતી હતા ?
 20. ‘સ્વતંત્રતા સંગ્રામ’ પુસ્તકના લેખક કોણ છે ?
 21. ગુજરાતનો કયો જિલ્લો ટાંગલિયા કળા માટે પ્રખ્યાત છે ?
 22. ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ નવલકથાના લેખક કોણ છે ?
 23. વન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવતા ખેત પાકોના નુકસાનને અટકાવવા માટે ખેતરની ફરતે કાંટાળા તારની વાડ કરવા ગુજરાત સરકાર ખેડૂતોને કેટલા ટકા સહાય આપે છે ?
 24. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના ઉભયજીવી જોવા મળે છે ?
 25. ગુજરાત વન વિભાગના વર્ષ 2020ના વન્યજીવ વસતીગણતરી પ્રમાણે નીલગાય (Roz, Nilgai- Blue Bull)ની સંખ્યા કેટલી છે ?
 26. ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય કયું છે ?
 27. કચ્છ જિલ્લામાં આવેલા પાનધ્રો વિસ્તારમાંથી કયું ખનીજ મળી આવે છે ?
 28. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સના સંદર્ભમાં ‘નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન’ની મોબાઈલ એપનું નામ શું છે?
 29. ‘ગુજરાત વેસ્ટ ટુ એનર્જી પોલિસી-2016’ની સુવિધા અને અમલીકરણ માટે કઈ નોડલ એજન્સી કામ કરે છે ?
 30. અસંગઠિત ક્ષેત્રોના EPFO/ESICના સભ્ય ન હોય અને આવકવેરો ના ભરતાં હોય તેવા કામદારો કયું કાર્ડ કઢાવી શકે છે ?
 31. ભારતમાં ‘સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
 32. ન્યુ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ કઈ સંસ્થાની વ્યાપારી શાખા છે ?
 33. ગુજરાત રાજ્યમાં કેટલી મધ્યસ્થ જેલ કાર્યરત છે ?
 34. ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતની એકતા અને અખંડિતતામાં યોગદાન આપવાના ક્ષેત્રમાં સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયા વર્ષમાં સંસ્થાપિત કર્યો છે ?
 35. ભારતમાં 2021ની સ્થિતિએ કયા વાઘ અભ્યારણ્યમાં વાઘની સૌથી વધુ સંખ્યા છે ?
 36. ‘NOTTO’નું પૂરું નામ શું છે ?
 37. બીપીએલ (ગરીબી રેખા નીચે) નાગરિકોને રેનલ-કેર સેવાઓ પરવડે તેવી બનાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નીચેનામાંથી કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
 38. ‘SAANS’નું પૂરું નામ શું છે ?
 39. મુંબઈના 19 વર્ષના નિહાલસિંહ આદર્શે વિકસાવેલી કોવ-ટેક વેન્ટિલેશન સિસ્ટમનો હેતુ શો હતો ?
 40. ગુજરાત સોલર પાવર પોલિસી ક્યારે લાગુ પાડવામાં આવી ?
 41. વ્યાજ સબસિડી પાત્રતા પ્રમાણપત્ર હેઠળ કઈ બાબત આવરી લેવામાં આવેલ છે?
 42. મોટા નગરો / મેટ્રોપોલિટન શહેરોમાં અર્બન હાટસનો ઉદ્દેશ શો છે?
 43. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
 44. ગુજરાતમાં ખનીજ ખોદકામ અને સંશોધનનું કાર્ય કયા નિગમ દ્વારા થાય છે ?
 45. હાલમાં ગુજરાતમાં બાંધકામ શ્રમિકોની તબીબી સારવાર માટે કેટલા ધનવંતરી રથ કાર્યરત છે ?
 46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
 47. ગુજરાત સરકારની શ્રમ નિકેતન યોજનાના MOU ગુજરાત સરકાર અને નીચેનામાંથી કઈ GIDC ઔધોગિક એસોસિએશન વચ્ચે કરવામાં આવેલા છે ?
 48. 11 મે, 2022ના રોજ National Career Service Center for SC/ST દ્વારા રોજગાર મેળો કયા જિલ્લામાં આયોજિત કરવામાં આવ્યો હતો ?
 49. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ‘સેક્યુલર’ શબ્દ કયા કાયદા દ્વારા ઉમેરવામાં આવ્યો હતો ?
 50. ભારતમાં રાજ્યની સીમાઓ બદલવાની સત્તા કોની પાસે છે?
 51. કયા રાજયમાં વિધાનસભાની બેઠકો સૌથી વધારે છે ?
 52. ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા?
 53. રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
 54. વ્યાજ, ફી અને ડિવિડન્ડના રૂપમાં સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમને શું કહેવાય છે ?
 55. GSTનું પૂરું નામ શું છે ?
 56. ગ્રામીણ લોકો માટે રહેણાંકનું મકાન કઈ યોજના અંતર્ગત મળવાપાત્ર છે ?
 57. આધુનિક ટપક સિંચાઈ પદ્ધતિના સર્જક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
 58. ગ્રામીણ પીવાના પાણીના પુરવઠામાં સુધારા માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ‘હર ઘર જલ ‘ કયા પ્રકારનો કાર્યક્રમ છે ?
 59. અમદાવાદ શહેરના સૌપ્રથમ બનેલા પાકા રસ્તાનું નામ શું હતું ?
 60. ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર બ્રોડ્બેન્ડ, વીસેટ, ઇન્ટરનેટ દ્વારા ઇ-સેવાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવી છે ?
 61. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ઑક્ટોબર,2014માં જે સ્વચ્છતા – સુવિધાઓ માત્ર 39% હતી તેને ઑક્ટોબર, 2019માં કેટલા ટકા વધારવામાં આવી ?
 62. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અંતર્ગત ગુજરાત રાજ્યને કયા વર્ષે ‘ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત (ODF)’ જાહેર કરવામાં આવ્યું ?
 63. ગુજરાત સરકારની પ્રવાસન નીતિ અનુસાર 2025 સુધીમાં પ્રવાસન માટે ગુજરાતને કયા ક્રમે લાવવાનું લક્ષ છે ?
 64. વંદે ભારત એક્સપ્રેસને મહત્તમ કેટલી ઝડપે દોડવા માટે સક્ષમ બનાવવામાં આવી છે ?
 65. ગુજરાતની કઈ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પુલ આવેલો છે?
 66. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં કયાં આવેલું છે ?
 67. મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પર કેટલા સ્ટેશન હશે ?
 68. સુવર્ણ ચતુર્ભુજ પ્રૉજેક્ટ ક્યારે પૂર્ણ થયો હતો ?
 69. કમલ પથ રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થયો હતો?
 70. PMAGY (પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના)માં કયા મુખ્ય ઘટકો આવરી લેવામાં આવ્યા છે ?
 71. યુવાનો માટે સશસ્ત્ર દળમાં સેવા આપવા માટે સૌથી તાજેતરની આકર્ષક ભરતી યોજના કઈ છે ?
 72. ખેડૂતો માટે (PM AASHA) યોજનાનું પૂરું નામ શું છે ?
 73. પ્રધાનમંત્રી ઇનોવેટિવ લર્નિંગ પ્રોગ્રામ કે જેનો ઉદ્દેશ હોશિયાર બાળકોની કુશળતા અને જ્ઞાનને સમૃદ્ધ કરવાનો છે તે યોજના કોના નામ પર છે ?
 74. ‘સાધન સહાય યોજના’ અંતર્ગત મેડિકલના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે કેટલી સાધન સહાય મળે છે ?
 75. શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાયમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૧ વિજ્ઞાન પ્રવાહમાં ખાનગી ટ્યૂશન ફી પેટે કેટલી રકમ મળે છે ?
 76. અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની GUJCET., NEET, JEE અને PMT પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી કયા ધોરણમાં અભ્યાસ કરતો હોવા જોઈએ ?
 77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યા અનુસાર દાહોદ દુનિયાના દેશોની કઈ માંગને પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે ?
 78. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું કાર્યાલય કયા નામે ઓળખાય છે ?
 79. ‘મુખ્યમંત્રી નાહરી કેન્દ્ર યોજના’ અંતર્ગત સહાય મેળવવા આવકમર્યાદા કેટલી રાખેલી છે ?
 80. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
 81. ‘કન્યા કેળવણી રથયાત્રા’ અંતર્ગત યોજનાનો લાભ લેવા આવકમર્યાદા કેટલી છે ?
 82. કર્નાળા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે ?
 83. ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક નીચેનામાંથી કયા શહેરમાં છે ?
 84. પોર્ટુગીઝ બાદ ભારત આવનાર વિદેશી પ્રજા કઈ હતી ?
 85. કઈ જગ્યાએથી સંસ્કૃત ભાષાનો પ્રથમ શિલાલેખ મળી આવેલ છે ?
 86. લોહિત નદી નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થાય છે?
 87. દૂધસાગર ધોધ ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલો છે?
 88. ભારતીય ખેલાડી ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ?
 89. કઈ રમત ‘ડબલ ફોલ્ટ’ શબ્દ સાથે જોડાયેલી છે ?
 90. નીચેનામાંથી કયું સ્વાસ્થ્યનું ચોથું પરિમાણ છે?
 91. ‘ઊણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કઈ છે ?
 92. ભારતના બંધારણમાં ‘રાજ્યનીતિના નિર્દેશક તત્ત્વો’ એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે ?
 93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના હોદ્દા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ?
 94. ‘નિશીથ’ કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કયા સર્જક્ને મળેલ છે ?
 95. નીચેનામાંથી ભારતમાં ખનીજોથી ભરપૂર કયો ઉચ્ચપ્રદેશ છે ?
 96. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
 97. લાલ રક્તકણનું કાર્ય શું છે?
 98. વરાહગિરિ વેંકટગિરીને કયા વર્ષે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
 99. વર્ષ 2013માં ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોને રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા?
 100. ‘ભારતીય તટરક્ષક દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 101. ભારતમાં લાલા લજપતરાયનો જન્મદિન ક્યારે ઉજવવામાં આવે છે ?
 102. આઇપીએલના ઇતિહાસમાં 700 ચોગ્ગા ફટકારનારો સૌપ્રથમ ક્રિકેટર કોણ બન્યો ?
 103. ભારતની પ્રથમ ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટી કયા રાજ્યમાં આવેલી છે ?
 104. ‘થોડાં આંસુ થોડાં ફૂલ’-નામે આત્મકથા કોણે લખી છે ?
 105. ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ કયા લેખકને મળેલું ?
 106. માર્સ ઓર્બિટર મિશન લોન્ચ કરવા માટે કયા સેટેલાઇટ લોંચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવેલ હતો ?
 107. ભારતીય નૌકાદળની આઈ. એન. એસ. સિન્ધુરાષ્ટ્ર સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
 108. ગુજરાત સરકાર દ્વારા 2013-14 સુધીમાં કેટલી સરફેસ લિફ્ટ સિંચાઈ યોજનાઓ પૂર્ણ કરવામાં આવી હતી ?
 109. ગુજરાતમાં 1000થી વધુ બારીઓ ધરાવતો મહેલ ક્યાં આવેલો છે ?
 110. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમર સોનાર બાંગ્લા’ કોણે લખ્યું હતું ?
 111. ‘હર્યક વંશ’ ના સંસ્થાપક કોણ હતા ?
 112. દુર્ગા પૂજા કયા ભારતીય રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે?
 113. રોહતાંગ પાસ પ્રવાસીઓ માટેનું આકર્ષક સ્થળ કયા રાજયમાં આવેલું છે ?
 114. આદિ શંકરાચાર્યે પૂર્વ ભારતમાં કયા મઠની સ્થાપના કરી હતી ?
 115. ભારતમાં ‘તિરુપતિ બાલાજી’ (તિરુમાલા વેંકટેશ્વર મંદિર) ક્યાં આવેલું છે ?
 116. આ શ્રેણી જુઓ: 7, 10, 8, 11, 9, 12, … આગળ કઈ સંખ્યા આવવી જોઈએ?
 117. નીચેનામાંથી કયું સોડિયમનું રાસાયણિક સૂત્ર છે?
 118. વેબસાઇટનું મુખ્ય પેજ કયા પ્રકારનું પેજ કહેવાય છે ?
 119. મેમરીની દૃષ્ટિએ RAMનું પૂરું નામ શું છે?
 120. 11મી સદીની શરૂઆતમાં કયા રાજાએ મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું?
 121. અમદાવાદ ખાતે આવેલું કાંકરિયા તળાવ ક્યારે બાંધવામાં આવ્યું હતું ?
 122. પર્યાવરણના સંબંધમાં CEEનું પૂરું નામ શું છે ?
 123. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે કયો ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે ?
 124. ‘माता भूमिः पुत्रो अहं पृथिव्या:’ (આ ધરતી મારી માતા છે અને હું તેનો પુત્ર છું) આ પંક્તિ કયા વેદમાં આવેલી છે?
 125. ગુજરાતનું કયું શહેર અત્તર નગરી તરીકે પણ ઓળખાય છે ?

[College, Others] Gujarat Gyan Guru Quiz Bank 15 August 2022 in English

 1. What is the duration of ‘Bhambharapani(Brackish Water) Training Scheme’ for Fisheries in Gujarat?
 2. What is the growth rate of agriculture in India, relative to the targets achieved by Southeast Asian countries?
 3. Which scheme under the Ministry of Agriculture and Farmers Welfare encourages organic farming/sustainable agriculture?
 4. What is the full form of SSIP in context to develop and nurture innovation and startups in students?
 5. Which students are helped by ‘Interest Subsidy Scheme on Education Loan’?
 6. On which date, National Apprenticeship Promotion Scheme was launched to provide skill training to ITI students / Freshers / MES Pass-outs / PMKVY candidates?
 7. Acharya Anand Shankar Dhruv held the position as a Vice -Chancellor at which university?
 8. How many Solar Parks and Ultramega Solar Parks are planned by the Government of India under Solar Park and Ultramega Solar Park project?
 9. ‘Kisan Suryoday Yojana’ was announced in which year?
 10. How many megawatt capacity solar roofs have been installed across the country till December 2021?
 11. What will the registered person have to issue in case of supply of exempted goods or services or both?
 12. What does letter ‘N’ stand for in HSN which is used to classify goods in a systematic manner ?
 13. What is the amount paid by the Government of Gujarat as an incentive grant to Samras Gram Panchayats (Women Samras – for the second time in a row and with population from 5001 to 25000)?
 14. Which one of the following is not a dirtect tax?
 15. What was the official month of celebration of ‘Ranotsav’ in 2021-22 in Gujarat?
 16. What is the pen name of Surasinh Takhtsinh Gohel?
 17. In which reign did the word ‘Gujarat’ come into vogue?
 18. From which place in Sabarkantha district have the archaeological remains been recovered ?
 19. Which Gujarati author has written the English adaptation of Mahatma Gandhi’s autobiography?
 20. Name the author of the book ‘Freedom Struggle’.
 21. Which district of Gujarat, is famous for ‘Tangaliya Art’?
 22. Who is the author of the novel ‘Midnight’s Children’?
 23. What is the percentage of subsidy given by Gujarat Government to farmers for wire fencing around farms to prevent damage of crops by wild animals?
 24. How many types of Amphibians are found in the Biological Diversity of animals recorded in India?
 25. According to the 2020 wildlife census of Gujarat Forest Department, what is the population of Nilgai (Roz, Nilgai- Blue Bull) in Gujarat?
 26. Which is the largest zoo in Gujarat ?
 27. Which mineral is found in the Pandharo area of Kutch district?
 28. What is the name of mobile App of ‘National e-Vidhan Application’ with reference to Ministry of Parliamentary Affairs?
 29. Which nodal agency works for facilitation and implementation of ‘Gujarat Waste to Energy Policy-2016’ ?
 30. Which card can be issued to workers of unorganized sector who are not a member of EPFO/ESIC and do not pay income tax ?
 31. Where is ‘Central Soil Salinity Research Institute’ located in India?
 32. New Space India Limited is the commercial arm of which organisation?
 33. How many central jails are there in Gujarat?
 34. When did the Government of India introduce its highest civilian award for contribution to the unity and integrity of the country in the name of Sardar Vallabhbhai Patel?
 35. Which Tiger Reserve has the highest density of tigers in India as on 2021?
 36. What is the full form of NOTTO ?
 37. Which of the following scheme was launched by the Ministry of Health & Family Welfare to make Renal-care services affordable to BPL (Below Poverty Line) citizens?
 38. What is the full form of SAANS?
 39. What was the purpose of the Cov-Tech Ventilation System developed by 19 year old Nihaal Singh Adarsh from Mumbai?
 40. When was the Gujarat Solar Power Policy implemented?
 41. What is covered under Interest Subsidy Eligibility Certification?
 42. What is the objective of the Urban Haats set up in big towns / metropolitan cities?
 43. What is the key role of iNDEXTb, which is the investment promotion organization in Gujarat?
 44. By which corporation is the work of mineral excavation and exploration done in Gujarat?
 45. How many Dhanvantari Raths are currently in operation in Gujarat for the medical treatment of construction workers?
 46. How much hostel assistance under the ‘Educational Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers studying in Medical, Engineering, MBA, MCA courses?
 47. Which of the following GIDC Industrial Associations has been signed MOU with Government of Gujarat for Shram Niketan Yojana of government of Gujarat?
 48. In which of the following districts of Gujarat the job fair was organized on 11th May 2022 by National Career Service Center for SC / ST?
 49. Through which Act was the word ‘Secular’ added in the Preamble of the Indian Constitution?
 50. With whom rests the authority to alter the boundaries of states in India ?
 51. Which state has the largest number of Assembly seats?
 52. Who was the Constitutional Advisor of the Constituent Assembly of India?
 53. When was the National Commission for the Protection of Child Rights established?
 54. What is the amount collected by the government in the form of interest, fees and dividends called?
 55. What is the full form of GST?
 56. Under which scheme a residential house is available for rural people?
 57. Who is known as the creator of modern drip irrigation system?
 58. which type of program is “Har ghar jal” run by Government of India to reform in rural drinking water supply?
 59. What is the name of the first concrete road of Ahmedabad?
 60. Which scheme provides e-services through computer broadband, VSAT, internet in the Gram Panchayats of the Gujarat state?
 61. How much sanitation facilities were increased in October 2019 under Swachh Bharat Mission (Rural), which were only at 39% in October 2014?
 62. In which year Gujarat state was declared ‘Open Defecation Free (ODF)’ under ‘Swachh Bharat Mission-Grameen’?
 63. According to Tourism Policy of Gujarat Government, the aim is to eleviate Gujarat for Tourism to which rank by 2025?
 64. What is the maximum speed ‘Vande Bharat Express’ is designed to be capable of ?
 65. Which river of Gujarat has a 100 year old bridge with artistic umbrellas located?
 66. Where is the Pandava’s chariot shaped temple located in Gujarat?
 67. How many stations will be there on Mumbai-Ahmedabad High Speed Rail?
 68. When was the golden quadrilateral project completed?
 69. What was the construction cost to build Kamal Path Road?
 70. Which major components are covered in PMAGY(Pradhan Mantri Aadarsh Gram Yojana)?
 71. Which is the most recent attractive recruitment Scheme for youth to serve in Armed Forces?
 72. What is the full form of the Scheme for farmers PM-AASHA ?
 73. Pradhan Mantri Innovative Learning Program which aims to enrich the skills and knowledge of gifted children is named after whom?
 74. How much equipment assistance is provided to medical students in first year under ‘Sadhan Sahay Yojana?
 75. What amount is given as a coaching fee to Scheduled Caste students of Std-11 Science stream under Shikshan Gunvatta Protsahak Sahay?
 76. In which standard a student should be studying to avail financial assistance scheme for training classes of GUJCET, NEET, JEE and PMT exams under Scheduled Caste Welfare?
 77. According to the Prime Minister Shri Narendrabhai Modi, which demand of the world, Dahod can fulfill?
 78. By what name is the office of Gujarat Tribal Development Corporation is known?
 79. What is the income limit for getting assistance under ‘Mukhyamantri Nahari Kendra Yojana’ ?
 80. In Scholarship Cash Award to Women Athletes, how much annual prize money is awarded to the third place winners at national and state level?
 81. What is the income limit to avail the benefit of the scheme under the ‘Kanya Kelavani Rathyatra’ ?
 82. Where is the Karnala Bird Sanctuary located?
 83. In which of the following cities, International Airport of Gujarat is situated?
 84. Which of the following foreigners arrived in India after the Portuguese?
 85. At which place the first inscription of Sanskrit language is found?
 86. Lohit river flows through which of the following Indian state?
 87. Dudhsagar falls is located in which of the following States of India?
 88. Indian sportsperson, Udayan Mane, is associated with which sport?
 89. Which sport is connected with the term “double fault”?
 90. Which of the following is fourth dimension of health?
 91. Define the term deficiency disease.
 92. From which country the ‘Directive Principles of State Policy’ is taken in Indian constitution?
 93. Which article of the constitution deals with office of Vice- President?
 94. Which author has received the Gyanpith Award for his collection of poems ‘Nishith’?
 95. From the following, Which pleatue is rich in minerals in India?
 96. Who was the first chairman of Indian Space Research Organization?
 97. What is the function of red blood cells?
 98. When was Varahagiri Venkata Giri honoured with the Bharat Ratna?
 99. Who among the following had been conferred the Padma Bhushan in field of sports by Government of India in the year 2013?
 100. When is ‘Indian Coast Guard Day’ celebrated?
 101. When is ‘Lala Lajpat Rai’s birthday’ celebrated in India?
 102. Who became the first cricketer to hit 700 fours in IPL history ?
 103. In which state is the first organic agricultural university of India located?
 104. “Thoda Aanshu Thoda Ful” is an autobiography written by whom?
 105. Which author got the title of ‘National Shayar’?
 106. Which satellite launch vehical is used to launch Mars Orbiter Mission ?
 107. Indian navy’s INS Sindhurashtra is which class of submarine?
 108. How many Surface Lift Irrigation Schemes were completed by Gujarat Government till 2013-14?
 109. Where is the Palace with windows more than 1000 located in Gujarat?
 110. Who had written Bangladesh’s national anthem “Amar Sonar Bangla”?
 111. Who was the founder of Haryanka dynasty?
 112. Durga Puja is famous festival of which Indian State?
 113. In which state is the Rohtang Pass, an attractive tourist destination located?
 114. In India, what is name of that matha which is established by adi Shankaracharya in East?
 115. Where is ‘Tirupati Balaji’ (Tirumala Venkateswara Temple) located in India?
 116. Look at this series: 7, 10, 8, 11, 9, 12, … What number should come next?
 117. Which of the following is the chemical symbol for sodium?
 118. What is called the first page of Website’s main page?
 119. What is the full form of RAM in terms of memory?
 120. Which king built The Modhera Sun Temple in the early 11th century?
 121. When was the ‘Kankaria Lake’ built at Ahmedabad?
 122. What is the full form of CEE in relation to the environment?
 123. Which prize recognizes outstanding Indian work in science and technology?
 124. ‘माता भूमिः पुत्रो अहं पृथिव्या:’ This earth is my mother and I am her son. From which Veda is this line?
 125. Which city of Gujarat is also known as Attar Nagari?

[School] Gujarat Gyan Guru Quiz Bank 15 August 2022 in Gujarati

 1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય ઉદ્યોગમાં બર્ડ ફેન્સિંગની અને ડોગ ફેન્સિંગના મટીરિયલની ખરીદી પર સરકાર દ્વારા કેટલી વાર સહાય મળવા પાત્ર છે ?
 2. 1962 એ કઈ ઇમરજન્સી સેવાઓ માટેનો હેલ્પલાઈન નંબર છે?
 3. વિદ્યાર્થી માટેના સપ્તાધારા પ્રકલ્પનો શો હેતુ છે ?
 4. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા સ્થાપિત CAREનું પૂરું નામ શું છે?
 5. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઇ યોજનામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ ‘પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
 6. સ્થાપિત વીજક્ષમતાક્ષેત્રે ગુજરાત દેશભરમાં કયું સ્થાન ધરાવે છે ?
 7. વીજ કરમુક્તિ પોર્ટલ પર ઓનલાઇન અરજીની સમીક્ષા અવધિ કેટલી છે ?
 8. CPSMSનું પૂરું નામ શું છે ?
 9. RBIની ઝોનલ ઓફિસ કેટલી છે ?
 10. ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની ઊંચાઈ કેટલી છે ?
 11. ગુજરાતી સાહિત્યમાં હાસ્યરસની પ્રથમ નવલકથાનું નામ શું છે ?
 12. ‘બર્બરકજિષ્ણુ’ અને ‘અવંતીનાથ’ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા ?
 13. ‘કચ્છના રણ’ સીમાવિવાદને કારણે પાકિસ્તાન સાથે કઈ સાલમાં યુદ્ધ થયું હતું ?
 14. દ્વારકા ખાતેની શ્રીકૃષ્ણની મૂળ પ્રતિમા ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ?
 15. સૌરાષ્ટ્રની જૂની અને જાણીતી રાજકુમાર કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?
 16. સહસ્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
 17. નરસિંહના મોટાભાગનાં પદો કયા છંદમાં રચાયા છે ?
 18. ‘રામાયણ’ કેટલા કાંડમાં રચાયેલું મહાકાવ્ય છે ?
 19. ધ્રુવનો તારો આકાશમાં કઈ દિશામાં જોઈ શકાય છે ?
 20. હડપ્પા કાળના શિલ્પોમાં કઈ ધાતુનો સૌથી વધુ ઉપયોગ થતો હતો ?
 21. મણિકર્ણિકા તરીકે કોણ જાણીતું હતું ?
 22. વણાટકામ કરતાં કરતાં જ્ઞાનના ઉચ્ચતમ દુહા આપનાર સંતકવિ કોણ છે?
 23. મજૂર મહાજન સંઘ ક્યાં આવેલું છે?
 24. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન કોણ હતા ?
 25. કોટવાળીયાઓ અને વાંસફોડીયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ કોણ મેળવી શકે છે ?
 26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Bryozoa જોવા મળે છે ?
 27. ગુજરાતમાં આવેલ રતનમહાલ રીંછ અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 28. ગુજરાતમાં આવેલ મિતિયાલા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
 29. ગુજરાત રાજયનો કયો વિસ્તાર ગીચ જંગલો, વન્ય જીવો, આદિવાસી સંસ્કૃતિ અને અદ્ભુત કુદરતી સૌંદર્યને કારણે અન્ય પ્રદેશથી અલગ તરી આવે છે ?
 30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-7 કઈ યોજનાનો લાભ મેળવવા માટેનો છે ?
 31. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ-2021માં ગુજરાતનો ક્રમ કયો છે ?
 32. ડિજિટલ ગુજરાત મોબાઈલ એપ્લિકેશન પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ?
 33. સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણ વિભાગ દ્વારા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સૌર ઉર્જાના પ્રચારમાં તેમના નેતૃત્વ માટે કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ?
 34. 66મો નેશનલ ફિલ્મ એવોર્ડ કઈ ફિલ્મને પ્રાપ્ત થયેલ છે ?
 35. સ્ટોરેજ બેટરીમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?
 36. ISROનું પૂરું નામ શું છે ?
 37. આયુષ્માન ભારત હેઠળ ‘આયુષ્માન CAPF’ યોજનાની જાહેરાત કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
 38. ‘કારગિલ વિજય દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
 39. લડાઈ, ઓપરેશન કે આતંકવાદ વિરુદ્ધની સીધી અથડામણમાં ઓપરેશનલ એરીયામાં શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ પૂર્વ સૈનિકોને માસિક નિભાવ સહાય પેટે (સહાય @ રૂ. ૧૮૦/- ક્ષતિગ્રસ્તતાની પ્રતિ ટકાવારી લેખે) સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજના અંતર્ગત પ્રતિ માસ લઘુતમ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
 40. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે સંકલિત દર્દીઓ માટે હૉસ્પિટલ સેવાઓની ઓનલાઈન સુલભતા પ્રદાન કરવા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કઈ પહેલ કરવામાં આવી છે ?
 41. નેશનલ અર્બન હેલ્થ મિશન (એનયુએચએમ)ને નીચેનામાંથી શું લાગુ પડે છે ?
 42. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામના લાભાર્થી કોણ છે ?
 43. ગુજરાતમાં ઉદ્યોગસાહસિકોને તેમનો વ્યવસાય સ્થાપવામાં મદદ કરવા માટે કઈ એજન્સી કાર્યરત છે ?
 44. ભારતીય ખનીજ પુસ્તક 2020 મુજબ, ગુજરાતમાં નીચેનામાંથી કયા ખનીજનો સૌથી વધુ સ્ત્રોત છે ?
 45. ભારતમાં યુરેનિયમ ખાણ કયાં આવેલી છે ?
 46. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ 1થી 4 ધોરણ સુધી અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે ?
 47. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા સમાધાન પોર્ટલને કયો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?
 48. ખેડૂતો દ્વારા કરવામાં આવેલ ઉત્પાદનનો ભાવ, તેની ખાતરી અને ખેતી અંતર્ગતની સેવાઓ બાબતના બિલનો કઈ સાલમાં કરાર કરવામાં આવ્યો ?
 49. ભારતનું સાર્વભૌમત્વ કોની સાથે જોડાયેલું છે ?
 50. ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યના રાજ્યપાલ બિલને રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે છે ?
 51. કયો અધિનિયમ નાદારીની કાર્યવાહીને એકીકૃત કરે છે ?
 52. કયા અધિનિયમમાં ઔદ્યોગિક વિવાદોની તપાસ અને સમાધાન માટેની જોગવાઈ છે ?
 53. લઘુમતી આયોગની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
 54. ભારતના એટોમિક એનર્જી કમિશનની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
 55. મહેસુલી સેવાઓ માટે iORA ઓનલાઈન પોર્ટલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?
 56. ગુજરાતનાં કેટલાં ગામોમાં નર્મદા કેનાલ દ્વારા સિંચાઈની સુવિધા આપવામા આવે છે ?
 57. ભાડભૂત પ્રૉજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું ?
 58. દ્વારકા પાસે કઈ નદી સમુદ્રને મળે છે?
 59. ગુજરાત સરકાર દ્વારા 2005ને કયા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું ?
 60. તાલુકા પંચાયત દર મહિને ગ્રામ પંચાયતના કયા અધિકારીની બેઠક બોલાવે છે ?
 61. ગુજરાતમાં ‘રૂર્બન ડ્રેનેજ પ્રૉજેક્ટ’ના કામોની તકનીકી તથા ડ્રાફ્ટ ટેન્ડર માટેની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે ?
 62. સાગરમાલા પ્રૉજેક્ટ હેઠળ કેટલા મેગાપોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?
 63. ફિલ્મો અને ટેલિવિઝનમાં બતાવવાને કારણે લોકપ્રિય બન્યા છે એવા વિશિષ્ટ સ્થળ પ્રવાસનના કયા પ્રકારમાં આવે છે ?
 64. ચારધામ યાત્રા બુકિંગ માટેની સત્તાવાર વેબસાઇટનું નામ શું છે ?
 65. ભારતનો સૌથી લાંબો રોડ-કમ-રેલ બ્રિજ કયો છે ?
 66. ભારતમાં માર્ચ 2021 સુધી કેટલા FASTag આપવામાં આવ્યા છે ?
 67. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લાભાર્થીને ‘નાના ઘંઘા વ્યવસાય યોજના’ અંતર્ગત કયા ધંધા માટે સહાય આપવામાં આવે છે ?
 68. સરકારશ્રીએ ‘અપંગ’ શબ્દની જગ્યાએ કયો શબ્દ પ્રયોજીને ભારતમાં શારીરિક રીતે વિકલાંગ લોકોને સન્માન અને આત્મસન્માન આપ્યું છે ?
 69. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય (MSJ&E)એ ‘દિવ્ય કલાશક્તિઃ વિટનેસિંગ ધ એબિલિટીઝ ઇન ડિસેબિલિટીઝ’- પ્રથમ-પશ્ચિમી પ્રાદેશિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કયા શહેરમાં કર્યું હતું ?
 70. ગુજરાતમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટેની ફેલોશિપ સ્કીમનો લાભ કયા અભ્યાસક્રમ માટે છે ?
 71. ગુજરાત સ્પોર્ટ પોલિસી 2022 – 2027 અંતર્ગત કેટલા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે ?
 72. સંકલિત ડેરી વિકાસ પ્રૉજેક્ટ (IDDP) અંતર્ગત અરજી કરવા માટે કયા પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે ?
 73. મહિલાઓ પ્રત્યે ભેદભાવ અને અત્યાચારો દૂર કરવા માટે કયા આયોગની રચના કરેલ છે ?
 74. નિરંજનાબેન મુકુલભાઈ કલાર્થી (નારીશક્તિ પુરસ્કાર વિજેતા 2022) દ્વારા કયું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે ?
 75. બેકેલાઇટની શોધ કોણે કરી?
 76. બોલોમીટરનો ઉપયોગ શું માપવા થાય છે ?
 77. ફ્યુઝ તત્ત્વની મુખ્ય લાક્ષણિકતા કઈ છે ?
 78. સ્વદેશી ચળવળ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા ?
 79. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કયો શબ્દ પાછળથી સમાવવામાં આવ્યો હતો ?
 80. GPRનું પૂરું નામ શું છે ?
 81. GSDC (ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર)ની સ્થાપના ક્યારે થઈ ?
 82. તેલંગાણા રાજ્યનું પાટનગર કયું છે ?
 83. ખેડા જિલ્લામાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે ?
 84. ગુજરાત રાજ્યમાં સૌથી વધુ શહેરીકરણ કયા જિલ્લામાં છે ?
 85. કોણ ‘હિન્દના દાદા’ તરીકે જાણીતું બન્યું હતું ?
 86. રાણી ચેનમ્મા કયા રાજ્યનાં હતાં ?
 87. લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ કઈ છે ?
 88. નીચેનામાંથી કયો ધોધ કર્ણાટક અને ગોવા વચ્ચેની સરહદ રચે છે ?
 89. કયા ખનીજને કાળા હીરા તરીકે ઓળખવામાં આવે છે ?
 90. એકલવ્ય સિનિયર એવોર્ડ અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થનાર ખેલાડીને કેટલા રૂપિયા ઇનામ આપવામાં આવે છે ?
 91. ભારતે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો ?
 92. ટેનિસમાં નવ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ ચેમ્પિયન કોણ છે ?
 93. વિટામિન Kનું વૈજ્ઞાનિક નામ શું છે?
 94. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી કયા વર્ષમાં યોજાઈ હતી ?
 95. ટેલિવિઝન સિરિયલ ‘ચરિત્રહીન’ નીચેનામાંથી કયા લેખકની પ્રખ્યાત નવલકથા પર આધારિત છે ?
 96. શરીરના કયા અંગને ન્યુમોનિયાની અસર થાય છે ?
 97. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ શા માટે ન કરવો જોઈએ ?
 98. કયા વિભાગે મટિરિયલ એક્સેલરેશન પ્લેટફોર્મ્સ (એમએપીએસ) પ્રોગ્રામ શરૂ કર્યો છે ?
 99. વર્ષ 2014માં ભારત સરકાર દ્વારા મેડિસિનક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
 100. વર્ષ 2006 માટે 54મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 101. વર્ષ 1983 માટે 31મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
 102. ‘વિશ્વ મગજની ગાંઠ દિવસ’ ક્યારે મનાવવામાં આવે છે ?
 103. ‘વિશ્વશાંતિ અને સમજણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
 104. ‘યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે’ ક્યારે ઉજવવામાં આવે છે ?
 105. ભારતનું કયું રાજ્ય શેતૂર રેશમનું મુખ્ય ઉત્પાદક છે ?
 106. સોલંકી વંશના પ્રથમ સાશક કોણ હતા ?
 107. ગુજરાતમાં આયુર્વેદ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
 108. કયા મધ્યકાલીન કવિને ‘હસતા ફિલસૂફ’ ની ઉપમા આપવામાં આવી છે ?
 109. ભારત સરકાર દ્વારા બે દિવસીય ‘ઇન્ડિયા ડ્રોન ફેસ્ટિવલ 2022’નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું ?
 110. ભારતીય નૌકાદળની સિંધુઘોષ-વર્ગની સબમરીન કઈ છે ?
 111. ગુજરાત પ્રવાસ ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
 112. ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું માનવામાં આવે છે ?
 113. પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વવિદ્યાપીઠ આવેલી હતી ?
 114. શ્રીકૃષ્ણના અવસાનનું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે ?
 115. મિઝોરમનું રાજ્ય ફૂલ કયું છે?
 116. સાંખ્ય તત્ત્વદર્શનના પિતા કોણ છે ?
 117. નોવેલ કોરોના વાયરસના હળવાં લક્ષણો કયા છે?
 118. કોમ્પ્યુટર સાથે જોડાણમાં UPSનું પૂરું નામ શું છે?
 119. કઈ સ્ક્રીન ટચ ઇનપુટને ઓળખે છે ?
 120. MICRમાં ‘C’ નો અર્થ શું છે ?
 121. મધુબની ચિત્રકળા સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે ?
 122. પ્રતાપવિલાસ મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
 123. ઇલેક્ટ્રિકલ વાયર/કેબલમાં ઇન્સ્યુલેશન કવર બનાવવા માટે કયા સિન્થેટિક પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે ?
 124. DNAનું પૂરું નામ શું છે ?
 125. ગોપનાથ મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે ?

[School] Gujarat Gyan Guru Quiz Bank 15 August 2022 in English

 1. How often is assistance available from government on purchase of Bird Fencing and Dog Fencing Materials in the Fisheries in Gujarat?
 2. 1962 is helpline number for which emergency services?
 3. What is the purpose of the Saptadhara project for the student?
 4. What is the fullform of CARE established by University Grant Comission (UGC) ?
 5. In which scheme under Digital Gujarat Scholarship, Scheduled Tribe students can apply to get ‘Post Metric Scholarship’?
 6. What position does Gujarat hold across the country in the field of installed power capacity?
 7. What is the review period of online application on the electricity duty waiver portal?
 8. What is the full form of CPSMS?
 9. How many zonal offices does RBI have?
 10. What is the height of the ‘Statue of Unity’ dedicated to Sardar Vallabhbhai Patel, the leader of Indian independence movement ?
 11. What is the name of the first Comic novel in Gujarati literature?
 12. Which famous king got titles like ‘Barbarak Jishnu’ and ‘Avantinath’?
 13. In which year did the battle with Pakistan take place over the boundary dispute of ‘Rann of Kutch’ ?
 14. The original idol of Lord Krishna at Dwarka was later shifted to which place?
 15. In which city is the old and well-known Rajkumar College of Saurashtra located?
 16. Where is the Sahasra Lake located ?
 17. What is the type of verse in which most of Narsinh Mehta’s Padas(verses) are formed ?
 18. How many Kanda are there in ‘Ramayana’?
 19. In which direction the pole star can be seen in the sky?
 20. Which metal was most commonly used in the sculptures of the Harappan period?
 21. Who was known as Manikarnika?
 22. Who is the saintly poet, who gave his highest spiritual Duhas together with doing the weaving work?
 23. Where is the ‘Majoor Mahajan Sangh’ situated?
 24. Who was the first Law Minister of Independent India?
 25. Who can avail the benefit of the scheme of giving bamboo at a concessional rate to Kotwalias and Vansfodias?
 26. How many types of Bryozoa are found in the biological diversity of animals registered in India?
 27. When was the ‘Ratanmahal Bear Sanctuary’ established in Gujarat ?
 28. When was the ‘Mitiyala Wildlife Sanctuary’ established in Gujarat ?
 29. Which part of Gujarat is distinguished from other regions due to dense forests, wildlife, tribal culture and amazing natural beauty?
 30. Appendix-7 prescriptive form from Forest Department is meant to avail the benefit of which scheme?
 31. What is the rank of Gujarat in the Good Governance Index-2021 prepared by the Central Government?
 32. How many government services are available on the Digital Gujarat Mobile application?
 33. Which United Nations Environment Award was bestowed to PM Shri Narendrabhai Modi and French President Emmanuel Macron for their leadership in the promotion of solar energy in 2018?
 34. Which film received the 66th National Best Film Award?
 35. Which metal is used in the storage batteries?
 36. What is the full form of ISRO?
 37. When was the ‘Ayushman CAPF’ Scheme launched under ‘Ayushman Bharat’?
 38. When is ‘Kargil Vijay Diwas’ celebrated?
 39. What is the maximum amount is given to ex-servicemen physically injured in operational area due to combat, operation or direct encounter with terrorism under Sainik Welfare and Rehabilitation Scheme as monthly maintenance assistance (assistance @ Rs. 180/- per percentage of impairment)?
 40. Which of the following is a digital India initiative to provide online access to hospital services for patients integrated with Ayushman Bharat Health Account?
 41. Which among the following is true about National Urban Health Mission (NUHM)?
 42. To whom the Micro & Small Enterprises Cluster Development Programme is applicable?
 43. Which agency acts as a single point of contact to assist entrepreneurs for setting up their business in the state of Gujarat?
 44. As per Indian Minerals book 2020, Gujarat has the highest source of which mineral from the following?
 45. Where is the uranium mine located in India?
 46. How much financial assistance under the ‘Educational Assistance Scheme’ is provided by the Government of Gujarat to the children of construction workers studying from 1st to 4th standard ?
 47. Which award was conferred to Samadhan Portal – Ministry of Labour and Employment, Government of India?
 48. In which year the Bill for the price of production by farmers, assurance and services related to agriculture was signed?
 49. With whom does the sovereignty of India lies ?
 50. Under which Article of the Constitution of India the State Governor can reserve a bill for the consideration of the President?
 51. Which Act integrates the bankruptcy proceedings?
 52. Which Act has provision for the investigation and settlement of Industrial Disputes?
 53. In which year was the minority commission formed?
 54. In which year Atomic Energy Commission of India was formed?
 55. Which is the first state in India to launch iORA online portal for revenue services?
 56. How many villages of Gujarat are facilitated irrigation by Narmada canal?
 57. When did the construction of the Bhadbhut Project start?
 58. Which river meets the sea near Dwarka?
 59. Year 2005 was declared as what by the Government of Gujarat?
 60. Taluka Panchayat convenes a meeting of which Gram Panchayat officer every month?
 61. Who approves technical and draft tenders for “Rurban Drainage Project” works in Gujarat?
 62. How many megaports have been planned under the Sagarmara project?
 63. What is the special type of tourism where visitors explore the unique destinations that have become popular because of their appearance in films and televisions?
 64. What is the name of an official website for Chardham Yatra booking?
 65. Which is India’s longest road-cum-rail bridge ?
 66. How many FASTags are issued till March 2021 in India?
 67. The socially and educationally backward classes are supported for which business under the Small Business Scheme?
 68. Which term replaced the word APANG and brought honor and self-esteem to the Physically Challenged in India?
 69. In which city, Ministry of Social Justice and Empowerment (MSJ&E) has organised – ‘Divya Kala Shakti: Witnessing the Abilities in Disabilities’ -the first-ever western regional cultural event ?
 70. For which courses, SEBC student fellowship scheme is applicable in Gujarat?
 71. How many points are covered in Gujarat Sports Pollicy 2022 – 2027?
 72. Which portal is used to apply for Integrated Dairy Development Project (IDDP)?
 73. Which commission has been set up to address discrimination and atrocities against women ?
 74. Which book is published by Niranjanaben Mukulbhai Kalarthi (Nari Shakti Puraskar Winner 2022) declared by Ministry of Women & Child Development?
 75. Who invented Bakelite?
 76. Which one of the following is measured by bolometer?
 77. Which among of these are the main characteristics of fuse element?
 78. Who was the President of Indian National Congress during Swadeshi movement?
 79. Which of the following key word was included later in the Preamble of the Constitution of India?
 80. What is the full form of GPR?
 81. When GSDC (Gujarat State Data Center) was established?
 82. Which is the capital of Telangana?
 83. Where are the hot water springs located in Kheda district?
 84. Which district has the highest urbanization in Gujarat?
 85. Who became known as ‘Hind na Dada’?
 86. Which place did Rani Chennamma belong to?
 87. When is the death anniversary of the ‘Iron Man’ Sardar Patel?
 88. Which of the following waterfalls forms the border between Karnataka and Goa?
 89. Which mineral is known as ‘Black Diamond’?
 90. How much money does the winner of the international level get under Eklavya Senior Award?
 91. On what day did India win the 1983 Cricket World Cup?
 92. Who is the nine-time Wimbledon women’s singles champion in tennis?
 93. What is the scientific name of Vitamin K?
 94. In which year were the first general election held in India?
 95. On whose famous novel is the television serial ‘Charitraheen’ based?
 96. Which organ of body gets affected by Pneumonia?
 97. Why disposable plastic plates should not be used ?
 98. Which Department has launched Material Acceleration Platforms (MAPS) program?
 99. Who among the following had been conferred the Padma Shri from Gujarat in the field of Medicine by Government of India in 2014?
 100. Who was honoured with the Dadasaheb Phalke Award in the 54th National Film Awards for the year 2006?
 101. Who was honoured with the Dadasaheb Phalke Award in the 31th National Film Awards for the year 1983 ?
 102. When is the ‘World Brain Tumor Day’ observed?
 103. When is the ‘World Peace and Understanding Day’ celebrated?
 104. Which day is called ‘Universal Health Coverage Day’?
 105. Which state in India is the major producer of mulberry silk?
 106. Who was the first ruler of the Solanki dynasty?
 107. Where is Gujarat Ayurved University located?
 108. Which medieval poet has been given the nickname ‘the smiling philosopher’?
 109. Where was the two-day ‘India Drone Festival 2022’ inaugurated by the Government of India?
 110. Which of the following is Indian Navy’s Sindhughosh-class submarine ?
 111. Who has been appointed as the Ambassador of Gujarat Tourism Industry?
 112. Which region of present day in India is most likely to have the seven sidhu regions mentioned in the RigVeda ?
 113. Which among the following was the university of ancient Gujarat?
 114. Bhalka Tirth, the place of death of Lord Krishna, is in which district of Gujarat?
 115. Which is the State Flower of Mizoram?
 116. Who is the proponent of Samkhya philosophy?
 117. Which of the following are mild Symptoms of Novel coronavirus ?
 118. What is the full form of UPS in connection with computer?
 119. Which screen recognizes touch input ?
 120. What does C stand for in MICR ?
 121. Which state of India is associated with Madhubani painting?
 122. Where is the ‘Pratap Vilas Mahal’ located in Gujarat?
 123. Which synthetic plastic is used for making insulation cover in electrical wires/cables?
 124. What is the full form of DNA?
 125. Where is the temple of Gopnath Mahadev located?

Information Source Government Official Website: https://quiz.g3q.co.in/quizbank

Important Links

Read Official Press NoteClick Here
Read Official NotificationClick Here
Official Website LinkClick Here
Join With us On WhatsAppClick Here
Home PagePM Viroja – Sarkari yojana

Also Read:

Leave a Comment

ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા Manav Garima Yojana 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી ફરી એકવાર વતનમાં આવશે વડાપ્રધાન હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ભરતી બહાર 31 ઓગષ્ટ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો