ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે તક મળે તે માટે વિદેશ અભ્યાસ સંશોધન કરવામાં આવે છે. 

www.pmviroja.co.in

આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે.

www.pmviroja.co.in

 આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને બારમા ધોરણમાં 60% કે તેનાથી વધુ આવેલા હોવા જોઈએ.

www.pmviroja.co.in

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow

 આ યોજનાએ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના છે.

www.pmviroja.co.in

આ યોજનાએ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે.

www.pmviroja.co.in

 આ યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક એ છ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોવી જોઈએ.

www.pmviroja.co.in

વિદ્યાર્થીઓને આ અભ્યાસમાં અરજી કરવા ઈચ્છતા હોય તેમને આ https://gueedc.gujarat.gov.in/ વેબસાઈટ પર અરજી કરી શકે છે.

www.pmviroja.co.in

આ વિભાગ દ્વારા વિદેશ અભ્યાસ લોન સાથે ભોજન બિલ સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે તે વિશે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

www.pmviroja.co.in

 વિદેશ અભ્યાસ લોન અરજી કરવાની પ્રક્રિયા વિશે જાણવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

www.pmviroja.co.in

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી નવી યોજના વિશે માહિતી મેળવવા અમારા સાથે whatsapp ગ્રુપ પર જોડાઓ.

www.pmviroja.co.in

Arrow
Arrow